Translate

Search This Blog

Monday, April 10, 2017

સત્ અને ચિત્તની અસ્મિતાનું વૃક્ષ ક્યાં પાંગરે છે?

સત્ અને ચિત્તની અસ્મિતાનું વૃક્ષ ક્યાં પાંગરે છે?
Bhadrayu Vachharajani




સત્ અને ચિત્તની અસ્મિતાનું  વૃક્ષ ક્યાં પાંગરે છે?
જે કાર્યપ્રદાન રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી કે ભારતની કોઇપણ સાહિત્ય પરિષદ કે વિશ્વસ્તરની વિશ્વવિદ્યાપીઠ કરી શકે કે કરવું જોઇએ તે એક વિભૂતિ સમ લોકશિક્ષક દ્વારા છેલ્લાં વીસ વર્ષોથી થતું રહેતું હોય, તે ચૈતન્યની પ્રસન્નતાનો પુરાવો છે. કોઇ પૂછે કે: સત્ અને ચિત્્ની અસ્મિતાનું વૃક્ષ ક્યાં પાંગરે છે? તો ગુજરાત તેનો ઉત્તર આપી શકે તેમ છે. કારણ કૈલાસ ગુરુકુળ, મહુવાના રળિયામણા પરિસરમાં એક શ્લોકસમ સંતની મૌન ઉપસ્થિતિમાં ઊજવાતું ‘અસ્મિતા પર્વ’ એ સત્ અને ચિત્્ની અસ્મિતાનું વૃક્ષ છે.

Continue reading ...............

No comments:

Post a Comment