Translate

Search This Blog

Saturday, June 28, 2014

પાંચ વ્યક્તિને તેના પ્રશ્નોના જવાબ ન આપવા

નીચે દર્શાવેલ પાંચ વ્યક્તિને તેના પ્રશ્નોના જવાબ ન આપવા. ( પૂજ્ય મોરારિબાપુની કથા શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવ્યા પ્રમાણે)
           જે વારંવાર પ્રશ્ન કર્યા કરે તેને જવાબ ન આપવો.
           જેને તમારા પ્રત્યે કાયમ ફરિયાદ જ હોય તેને જવાબ ન આપવો.
           તમારા પ્રત્યે જેને દ્વેષ વૃત્તિ હોય તેને જવાબ ન આપવો.
           જે વ્યક્તિ જવાબ સાંભળતી વખતે અન્ય પ્રવૄત્તિ કર્યા કરે તેને જવાબ ન આપવો.
           ક્રોધી વ્યક્તિને જવાબ ન આપવો.

No comments:

Post a Comment