Translate

Search This Blog

Showing posts with label મા ક્યારેય નાની કે સંકીર્ણ નથી હોતી. Show all posts
Showing posts with label મા ક્યારેય નાની કે સંકીર્ણ નથી હોતી. Show all posts

Monday, September 30, 2019

મા ક્યારેય નાની કે સંકીર્ણ નથી હોતી

મા ક્યારેય નાની કે સંકીર્ણ નથી હોતી

  • મા તો અચલ છે. માની ઊંચાઈ ગજબ છે! એની કરુણા આપણને એની આજુબાજુ ઘૂમવા મજબૂર કરે છે


  • પરંતુ મારા માટે જે પાંચ દેવ છે એ આ છે. રામદેવ એટલે કે ભગવાન રામ. બીજા નામદેવ, પ્રભુનું નામ. ત્રીજા જ્ઞાનદેવ, ‘માનસ’ના વિચાર, એનું જ્ઞાન, વિવેક જે મારી દૃષ્ટિએ જ્ઞાનદેવ છે. ચોથા જેનો વાસ્તવિક સ્વરૂપમાં ઇન્કાર નથી કરી શકાતો એ છે કામદેવ અને પાંચમા છે મારા મહાદેવ.