Translate

Search This Blog

Showing posts with label જીવનમાં કાર્ય કરતા હાનિ થાય. Show all posts
Showing posts with label જીવનમાં કાર્ય કરતા હાનિ થાય. Show all posts

Monday, October 28, 2013

જીવનમાં કાર્ય કરતા હાનિ થાય, પણ ગ્લાનિ ન થવી જોઇએ, માનસદર્શન, મોરારિબાપુ

જીવનમાં કાર્ય કરતા હાનિ થાય, પણ ગ્લાનિ ન થવી જોઇએ


માનસદર્શન, મોરારિબાપુ

હાનિ, લાભ, જન્મ, મરણ, યશ અને અપજશ આ છ વસ્તુ વિધાતાના હાથમાં હોય છે, પરંતુ એની બીજી બાજુ આપણા હાથમાં હોય છે. જે આ છ વસ્તુને જીવનમાં બંને બાજુથી સમજે છે એ વ્યાસપીઠની દૃષ્ટિએ મહામુનિ છે.

Read full article at Sunday Bhaskar.