Translate

Search This Blog

Sunday, October 11, 2026

માનસ ભારત સ્વસ્તિક યાત્રા - 985

 

રામ કથા – 985

માનસ ભારત સ્વસ્તિક યાત્રા - 985

શુક્રવાર, તારીખ 10/10/2026 થી શુક્રવાર, તારીખ 23/10/2026

મુખ્ય ચોપાઈ

मंगल भवन अमंगल हारी ।

उमा सहित जेहि जपत पुरारी ॥

मंगल भवन अमंगल हारी ।

द्रवउ सो दसरथ अजिर बिहारी ॥

भनिति भदेस बस्तु भलि बरनी ।

राम कथा जग मंगल करनी ॥

सो बनु सैलु सुभायँ सुहावन ।

मंगलमय अति पावन पावन ॥

 

૧

શુક્રવાર, તારીખ ૧૦/૧૦/૨૦૨૬

કન્યાકુમારી

 

एहि महँ रघुपति नाम उदारा। अति पावन पुरान श्रुति सारा॥

मंगल भवन अमंगल हारी। उमा सहित जेहि जपत पुरारी॥1॥

 

इसमें श्री रघुनाथजी का उदार नाम है, जो अत्यन्त पवित्र है, वेद-पुराणों का सार है, कल्याण का भवन है और अमंगलों को हरने वाला है, जिसे पार्वतीजी सहित भगवान शिवजी सदा जपा करते हैं॥1॥

 

बंदउँ बालरूप सोइ रामू। सब सिधि सुलभ जपत जिसु नामू॥

मंगल भवन अमंगल हारी। द्रवउ सो दसरथ अजिर बिहारी॥2॥

मैं उन्हीं श्री रामचन्द्रजी के बाल रूप की वंदना करता हूँ, जिनका नाम जपने से सब सिद्धियाँ सहज ही प्राप्त हो जाती हैं। मंगल के धाम, अमंगल के हरने वाले और श्री दशरथजी के आँगन में खेलने वाले (बालरूप) श्री रामचन्द्रजी मुझ पर कृपा करें॥2॥

 

धूमउ तजइ सहज करुआई। अगरु प्रसंग सुगंध बसाई॥

भनिति भदेस बस्तु भलि बरनी। राम कथा जग मंगल करनी॥5॥

धुआँ भी अगर के संग से सुगंधित होकर अपने स्वाभाविक कड़ुवेपन को छोड़ देता है। मेरी कविता अवश्य भद्दी है, परन्तु इसमें जगत का कल्याण करने वाली रामकथा रूपी उत्तम वस्तु का वर्णन किया गया है। (इससे यह भी अच्छी ही समझी जाएगी।)॥5॥

 

सो  बनु  सैलु  सुभायँ  सुहावन।  मंगलमय  अति  पावन  पावन॥

महिमा  कहिअ  कवनि  बिधि  तासू।  सुखसागर  जहँ  कीन्ह  निवासू॥2॥

वह  वन  और  पर्वत  स्वाभाविक  ही  सुंदर,  मंगलमय  और  अत्यन्त  पवित्रों  को  भी  पवित्र  करने  वाला  है।  उसकी  महिमा  किस  प्रकार  कही  जाए,  जहाँ  सुख  के  समुद्र  श्री  रामजी  ने  निवास  किया  है॥2॥

ભારત ભવ્ય તો હતું જ પણ આદિ શંકર ભગવાને ભારતને – ભારત પુરુષને દિવ્ય બનાવ્યું,સેવ્ય બનાવ્યું.

અધ્યાત્મ ભારતને નવ્ય – નવીન પણ બનાવી શકે છે.

મન, બુદ્ધિ, ચિત ના ઘોડાઓની લગામ અહંકારના હાથમાં આવી ગઈ છે.

કોઈ પણ પ્રકારનો રેકોર્ડ બનાવવાની ચેષ્ટા અહંકાર છે.

બાપુએ માનસ ચૌદ ની કથા કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

માનસમાં ૧૪ નો મહિમા છે.

 

तापस बेष बिसेषि उदासी। चौदह बरिस रामु बनबासी॥

सुनि मृदु बचन भूप हियँ सोकू। ससि कर छुअत बिकल जिमि कोकू॥2॥

 

तपस्वियों के वेष में विशेष उदासीन भाव से (राज्य और कुटुम्ब आदि की ओर से भलीभाँति उदासीन होकर विरक्त मुनियों की भाँति) राम चौदह वर्ष तक वन में निवास करें। कैकेयी के कोमल (विनययुक्त) वचन सुनकर राजा के हृदय में ऐसा शोक हुआ जैसे चन्द्रमा की किरणों के स्पर्श से चकवा विकल हो जाता है॥2॥

વાલ્મીકિજી ૧૪ સ્થાન બતાવે છે.

૧૪ + ૧૪ = ૨૮

સ્વસ્તિક ૨૮ મું નક્ષત્ર છે.

સાધુ સ્વયં તીર્થ છે.

Day 2

11/10/2026

Kaldi, Keralam

દશનામ સંન્યાસ દશાવતાર બરાબર છે.

મન લગાડી કથા શ્રવણ કરો.

Day 3

12/10/2026

Shringeri

શ્રીંગેરી આદિ શંકરે સ્થાપેલી પીઠ પૈકી પ્રથમ પીઠ છે, આદિ શંકર ભગવાને શ્રીંગેરીમાં પ્રથમ પીઠની સ્થાપના કરી.

કથા મન, બુદ્ધિ, ચિતથી સાંભળવી પણ અહંકારથી ન સાંભળવી. આ વાત વક્તાને પણ લાગું પડે.

અસાધુ ૨૪ કલાક ચિંતા કરે.

જીવ શીદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.

કૃષ્ણ જગદગુરુ છે, ભગવાન રામ પણ જગદગુરુ છે.

સાધુ પોતા માટે ચિંતા ન કરે પણ જગત માટે અવશ્ય ચિંતા કરે, બધાને જોડે, ચિંતન કરે.

પરમ સાધુ ચિંતા ન કરે, ચિંતન પણ ન કરે પણ ફક્ત સ્મરણ જ કરે.

સત્યને છોડવું ન જોઈએ પણ કદાચ સત્ય છૂટી જાય તો પણ સ્મરણ ન છૂટવું જોઈએ.

મન ચંદ્રમા છે.

બુદ્ધિ બ્રહ્મા છે.

ચિત વિષ્ણુ છે.

અહંકાર શિવ છે.

સ્વસ્તિક મંગળનું પ્રતીક છે,શુભનું પ્રતીક છે, કલ્યાણનું પ્રતીક છે.

Day 6

Omkareshvar

ઓમ્કારેશ્વરમાં આદિ શંકરને તેમના ગુરુ ગોવિંદપાદની પ્રાપ્તિ થઈ હતી.

આદિ શંકરે રચેલ ભજ ગોવિંદમ એ પોતાના ગુરુ ગોવિંદપાદની સ્મૃતિ છે.

ઓમકાર, પ્રણવ એ સ્વસ્તિકનો પર્યાય છે.

લાલ પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય.

જેવી રીતે નવનાથ છે તેવી જ રીતે નવનાદ પણ છે.

1.      પ્રણવ – ઑમકાર નાદ છે.

2.      શંખનાદ

3.      વેણુનાદ

4.      સિંહનાદ

5.      મેઘનાદ

6.      ડમરૂનાદ

7.      સમીર નાદ – વાયુ નાદ

8.      વરુણ નાદ – જલ નાદ – મલ્હાર નાદ તેના ઉપરથી આવ્યો છે.

9.      વંશનાદ     

અભિમાનના પ્રકાર

અભિમાન

મિથ્યાભિમાન

સ્વાભિમાન

નિરાભિમાન

 

 

ॐ शं नो मित्रः शं वरुणः । शं नो भवत्वर्यमा ।

शं नो इन्द्रो बृहस्पतिः । शं नो विष्णुरुरुक्रमः ।

नमो ब्रह्मणे । नमस्ते वायो ।

त्वमेव प्रत्यक्षं ब्रह्मासि । त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ।

ऋतं वदिष्यामि । सत्यं वदिष्यामि ।

तन्मामवतु । तद्वक्तारमवतु । अवतु माम् । अवतु वक्तारम् ।

ॐ शान्तिः ! शान्तिः ! शान्तिः !

 

ॐ शं नो मित्रः शं वरुणः । शं नो भवत्वर्यमा । शं नो इन्द्रो बृहस्पतिः । शं नो विष्णुरुरुक्रमः । नमो ब्रह्मणे । नमस्ते वायो । त्वमेव प्रत्यक्षं बह्मासि । त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि । ऋतं वदिष्यामि । सत्यं वदिष्यामि । तन्मामवतु । तद्वक्तारमवतु । अवतु माम । अवतु वक्तारम् ।

ॐ शान्तिः । शान्तिः । शान्तिः ।

देवता ‘मित्र’ हमारे लिए कल्याणकारी हों, वरुण कल्याणकारी हों । ‘अर्यमा’हमारा कल्याण करें । हमारे लिए इन्द्र एवं बृहस्पति कल्याणप्रद हों । ‘उरुक्रम’ (विशाल डगों वाले) विष्णु हमारे प्रति कल्याणप्रद हों । ब्रह्म को नमन है । वायुदेव तुम्हें नमस्कार है । तुम ही प्रत्यक्ष ब्रह्म हो । अतः तुम्हें ही प्रत्यक्ष तौर पर ब्रह्म कहूंगा । ऋत बोलूंगा । सत्य बोलूंगा । वह ब्रह्म मेरी रक्षा करें । वह वक्ता आचार्य की रक्षा करें । रक्षा करें मेरी । रक्षा करें वक्ता आचार्य की । त्रिविध ताप की शांति हो ।