Translate

Search This Blog

DISCLAIMER



મારા બ્લોગ – “Blog of Amritgiri Goswami” ના માનવંતા વાંચકોને આથી સૂચિત કરવામાં આવે છે કે મારા બ્લોગ -http://amritgirigoswami.blogspot.com/ માં સામાવિષ્ટ અથવા તેના દ્વારા/તેના પર ઉપલબ્ધ કરાવવામાં આવેલ માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓમાં અશુદ્ધિઓ અથવા અજાણતા થયેલ સ્થલાકૃતિક (ટાઇપોગ્રાફિકલ) ત્રુટીઓ હોઈ શકે છે. તે બાબતે સમય-સમય પર પ્રકાશિત માહિતીઓમાં પરિવર્તનો કરવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવે છે.

મારા બ્લોગ "Blog of Amritgiri Goswami" માં ઉપયોગમાં લેવામાં આવેલ ચિત્રો, ઑડિઓ, વિડિઓ તથા અન્ય સામગ્રીઓ ઇન્ટરનેટ ઉપરથી અથવા અન્ય સંદર્ભોમાંથી શોધી લેવામાં આવ્યા છે અને તેની માલિકી જે તે માલિકની છે. અગર મારા બ્લોગ "Blog of Amritgiri Goswami" માં ઉપયોગમાં લેવામાં આવેલ કોઈપણ વિગતની માલિકી આપ ધરાવતા હો અને અગર આપના કોપીરાઈટસ્ નો ભંગ થતો જણાય તો અમારો આપની ટિપણી દ્વારા સંપર્ક કરી શકો છો. આપની ટિપણી અંગે સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવશે.

Please put your comments in the relevant post/posts stating your grievences etc.

મારા બ્લોગ પર પ્રકાશિત કરવામાં આવતી રચનાઓ માનવંતા વાંચકોની “સામાન્ય જાણકારી ના પ્રયોજન માટે જ છે; અને તે “જેમ છે તેમ સ્વરૂપમાં પ્રકાશિત કરવામાં આવે છે. મારા બ્લોગ પર પ્રકાશિત માહિતી, સામગ્રી અને અન્ય સેવાઓ દ્વારા કોઈ પણ પ્રકારના નુકસાન માટે અમે જવાબદાર રહેતા નથી.
ઉપયોગકર્તાઓએ ખાસ નોંધ લેવી કે, મારા બ્લોગને કોઇ પણ સંસ્થા, મંડળ, ન્યાસ (ટ્રસ્ટ), પ્રકાશન, અથવા કોઇ પણ પ્રકારની ઓનલાઇન સાઇટ કે અન્ય કોઇ માધ્યમ સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ નથી તથા કોઈ પણ રીતે જોડાયેલ નથી.


અમારા બ્લોગનો તેનો હેતુ કોઈ પણ પ્રકારે આર્થીક વિકાસનો નથી જેની ઉપયોગકાર્તાઓએ ખાસ નોંધ લેવી.

No comments:

Post a Comment