Translate

Search This Blog

Tuesday, November 26, 2019

માનસ અહલ્યા, मानस अहल्या


રામ કથા

માનસ અહલ્યા

બક્ષર, બિહાર

શનિવાર, ૨૩/૧૧/૨૦૧૯ થી રવિવાર, ૦૧/૧૨/૨૦૧૯

મુખ્ય ચોપાઈ

परसि जासु पद पंकज धूरी।

तरी अहल्या कृत अघ भूरी॥

जे पद परसि तरी रिषनारी।

दंडक कानन पावनकारी॥

શનિવાર, ૨૩/૧૧/૨૦૧૯


सो कि रहिहि बिनु सिव धनु तोरें। यह प्रतीति परिहरिअ न भोरें॥3॥

जिनके चरणकमलों की धूलि का स्पर्श पाकर अहल्या तर गई, जिसने बड़ा भारी पाप किया था, वे क्या शिवजी का धनुष बिना तोड़े रहेंगे। इस विश्वास को भूलकर भी नहीं छोड़ना चाहिए॥3॥

देखिहउँ जाइ चरन जलजाता। अरुन मृदुल सेवक सुखदाता॥

(वे सोचते जाते थे-) मैं जाकर भगवान्‌ के कोमल और लाल वर्ण के सुंदर चरण कमलों के दर्शन करूँगा, जो सेवकों को सुख देने वाले हैं, जिन चरणों का स्पर्श पाकर ऋषि पत्नी अहल्या तर गईं और जो दंडकवन को पवित्र करने वाले हैं॥3॥

રામ ચરિત માનસમાં અહલ્યા શબ્દ ફક્ત એક વાર આવ્યો છે અને આખા તુલસી દર્શનમાં ૪ વાર સ્પસ્ટ રૂપે અહલ્યા શબ્દ આવ્યો છે.

ત્રણ સભ્યતા – અયોધ્યાની સભ્યતા, ચિત્રકૂટની સભ્યતા અને લંકાની સભ્યતાનો સંગમ માનસ છે.

बिस्वामित्र महामुनि ग्यानीबसहिं बिपिन सुभ आश्रम जानी

તુલસી યુગ પુરૂષ છે તેમજ બુદ્ધ પુરૂષ પણ છે.

आश्रम एक दीख मग माहींखग मृग जीव जंतु तहँ नाहीं
पूछा मुनिहि सिला प्रभु देखीसकल कथा मुनि कहा बिसेषी॥6॥


मार्ग में एक आश्रम दिखाई पड़ावहाँ पशु-पक्षी, को भी जीव-जन्तु नहीं थापत्थर की एक शिला को देखकर प्रभु ने पूछा, तब मुनि ने विस्तारपूर्वक सब कथा कही॥6॥

दुनिया जिसे अनदेखा करती है , उसे ठाकुर देखते है ।

आश्रमके ९ लक्षण है ।

                 आश्रममें आशीर्वाद मिले ।
                 शांतत्व मिले
                 आशरममें आगम – वेदका अभ्यास हो
                 आरोग्य प्राप्ति
                 निराधारको आधार मिले
                 आश्वासन मिले
                 बिना उपकरण आनंद मिले
                 कायमके लिये एक आकर्षण पेदा करे
                 अपने अंदर कुछ आविस्कार उत्पन हो

अवधकी धारा दर्पणकी सभ्यता है, चित्रकूटकी धारा अर्पण – समर्पणकी सभ्यता है, लंकाकी विचारधारा – सभ्यता घर्षणकी सभ्यता है ।

અહલ્યા એટલે ક્ષમા, માફ કરવું.

અહલ્યા આશ્રમમાં ત્રણેય સભ્યતા છે.

અહલ્યા અત્યંત સુંદર છે.

અહલ્યાએ નિજ દર્શન બહું કર્યું છે.

मुनि श्राप जो दीन्हा अति भल कीन्हा परम अनुग्रह मैं माना
देखेउँ भरि लोचन हरि भव मोचन इहइ लाभ संकर जाना
बिनती प्रभु मोरी मैं मति भोरी नाथ मागउँ बर आना
पद कमल परागा रस अनुरागा मम मन मधुप करै पाना॥3॥

मुनि ने जो मुझे शाप दिया, सो बहुत ही अच्छा कियामैं उसे अत्यन्त अनुग्रह (करके) मानती हूँ कि जिसके कारण मैंने संसार से छुड़ाने वाले श्री हरि (आप) को नेत्र भरकर देखाइसी (आपके दर्शन) को शंकरजी सबसे बड़ा लाभ समझते हैंहे प्रभो! मैं बुद्धि की बड़ी भोली हूँ, मेरी एक विनती हैहे नाथ ! मैं और कोई वर नहीं माँगती, केवल यही चाहती हूँ कि मेरा मन रूपी भौंरा आपके चरण-कमल की रज के प्रेमरूपी रस का सदा पान करता रहे॥3॥





परसत पद पावन सोकनसावन प्रगट भई तपपुंज सही
देखत रघुनायक जन सुखदायक सनमुख होइ कर जोरि रही
अति प्रेम अधीरा पुलक शरीरा मुख नहिं आवइ बचन कही
अतिसय बड़भागी चरनन्हि लागी जुगल नयन जलधार बही॥1॥

श्री रामजी के पवित्र और शोक को नाश करने वाले चरणों का स्पर्श पाते ही सचमुच वह तपोमूर्ति अहल्या प्रकट हो गईभक्तों को सुख देने वाले श्री रघुनाथजी को देखकर वह हाथ जोड़कर सामने खड़ी रह गईअत्यन्त प्रेम के कारण वह अधीर हो गईउसका शरीर पुलकित हो उठा, मुख से वचन कहने में नहीं आते थेवह अत्यन्त बड़भागिनी अहल्या प्रभु के चरणों से लिपट गई और उसके दोनों नेत्रों से जल (प्रेम और आनंद के आँसुओं) की धारा बहने लगी॥1॥

અહલ્યાની સુંદરતા દર્પણની સભ્યતા છે.
અહલ્યાના મુખેથી એક પણ કટુ વાક્ય કોઈના પણ માટે નથી નીકળ્યું. આ અર્પણની ધારા છે.
અહલ્યાની બધાએ ઉપેક્ષા કરી છે, ગૌતમ પણ તેને છોડીને જતા રહે છે, આ ઘર્ષણની ધારા છે.



રામ કથાના વક્તાએ ૪ “મ” કાર રાખવા જોઈએ.
  1. મનમાં માનસ રાખવું.
  2. બુદ્ધિમાં મારુતિને રાખવા
  3. ચિતમાં માલા - હરિનામ રાખવી.
  4. અહંકારમાં મહાદેવને રાખવા.

રવિવાર, ૨૪/૧૧/૨૦૧૯

અહી દર્પણ સભ્યતા, અર્પણ સભ્યતા અને સંઘર્ષ સભ્યતાનો સંગમ છે.

ભગવાનની કૃપા આપણે સીધી પચાવી નથી શકતા, જો આ કૃપા કોઈ બુદ્ધ પુરૂષ, સાધુ પુરૂષ દ્વારા થાય તો જ પચે.

માનસ પાંચ યજ્ઞની કથા છે.

પહેલો યજ્ઞ અયોધ્યામાં થયેલ પુત્ર કામેષ્ઠિ યજ્ઞ છે. આ કામના પ્રધાન યજ્ઞ છે.
सृंगी रिषिहि बसिष्ठ बोलावापुत्रकाम सुभ जग्य करावा

બીજો યજ્ઞ વિશ્વામિત્રનો શુભ યજ્ઞ છે.

ત્રીજો યજ્ઞ અહલ્યા ઉદ્ધારનો પ્રતિક્ષા યજ્ઞ છે.

અહંકાર સૌથી મોટું પાપ છે. અહંકારથી મુક્તિ જ મોક્ષ છે.

રાવણે અપહરણનું પાપ કર્યું પણ રેખાનું ઉલ્લંઘન નથી કર્યું જ્યારે ઈન્દ્ર અહલ્યા સાથે પાપ કરે છે અને બધી જ રેખાઓનું ઉલ્લંઘન કરે છે.

રાવણ એક અવતાર છે.

જેની સામે કોઈ નથી જોતું તેને રામ જુએ છે.

રામ વેદાંત દ્વારા જાણી શકાય છે પણ રામ ભક્તિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.

આખી દુનિયા જેની ઈર્ષા કરે, દ્વેષ કરે અને છતાંય જેને દુઃખ ન થાય તે તપસ્વી છે.

જેટલો સૂર્યોદય જરૂરી છે એટલો જ સર્વોદય જરૂરી છે.

આવાસી રામને – દશરથ રાજાના મહેલમાં રહેનાર રામ - વિશ્વામિત્ર પ્રવાસી રામ બનાવે છે.

सबरी देखि राम गृहँ आएमुनि के बचन समुझि जियँ भाए


ચોથો યજ્ઞ જનકનો ધનુષ્ય યજ્ઞ છે.

धनुषजग्य सुनि रघुकुल नाथाहरषि चले मुनिबर के साथा

વિશ્વામિત્ર રામને વિશ્વના રામ બનાવે છે.

લોક મંગલ માટે, વિશ્વ મંગલ માટે વચન ભંગ કરવાની છૂટ છે.

પરમ સત્યની પ્રાપ્તિ માટે સત્યને છોડી શકાય. આ તેજસ્વી અને પરમ તપસ્વી માટે છે.

કથા કિંમતથી નથી મળતી, કિસ્મતથી મળે છે.

असुर समूह सतावहिं मोहीमैं जाचन आयउँ नृप तोही
अनुज समेत देहु रघुनाथानिसिचर बध मैं होब सनाथा॥5॥

(मुनि ने कहा-) हे राजन्‌! राक्षसों के समूह मुझे बहुत सताते हैं, इसीलिए मैं तुमसे कुछ माँगने आया हूँछोटे भाई सहित श्री रघुनाथजी को मुझे दोराक्षसों के मारे जाने पर मैं सनाथ (सुरक्षित) हो जाऊँगा॥5॥
दोहा :
देहु भूप मन हरषित तजहु मोह अग्यान
धर्म सुजस प्रभु तुम्ह कौं इन्ह कहँ अति कल्यान॥207॥

हे राजन्‌! प्रसन्न मन से इनको दो, मोह और अज्ञान को छोड़ दोहे स्वामी! इससे तुमको धर्म और सुयश की प्राप्ति होगी और इनका परम कल्याण होगा॥207॥

मागहु भूमि धेनु धन कोसासर्बस देउँ आजु सहरोसा
देह प्रान तें प्रिय कछु नाहींसोउ मुनि देउँ निमिष एक माहीं॥2॥

हे मुनि! आप पृथ्वी, गो, धन और खजाना माँग लीजिए, मैं आज बड़े हर्ष के साथ अपना सर्वस्व दे दूँगादेह और प्राण से अधिक प्यारा कुछ भी नहीं होता, मैं उसे भी एक पल में दे दूँगा॥2॥

जन्मदाता मातापितासे गुरु कई गुना अधिक है ।


ચોથો યજ્ઞ ધનુષ્ય છે.

પાંચમો યજ્ઞ ___________

कहि जय जय जय रघुकुलकेतूभृगुपति गए बनहि तप हेतू
अपभयँ कुटिल महीप डेरानेजहँ तहँ कायर गवँहिं पराने॥4॥


हे रघुकुल के पताका स्वरूप श्री रामचन्द्रजी! आपकी जय हो, जय हो, जय होऐसा कहकर परशुरामजी तप के लिए वन को चले गए। (यह देखकर) दुष्ट राजा लोग बिना ही कारण के (मनः कल्पित) डर से (रामचन्द्रजी से तो परशुरामजी भी हार गए, हमने इनका अपमान किया था, अब कहीं ये उसका बदला लें, इस व्यर्थ के डर से डर गए) वे कायर चुपके से जहाँ-तहाँ भाग गए॥4॥



गौतम नारि श्राप बस उपल देह धरि धीर।
चरन कमल रज चाहति कृपा करहु रघुबीर॥210


गौतम मुनि की स्त्री अहल्या शापवश पत्थर की देह धारण किए बड़े धीरज से आपके चरणकमलों की धूलि चाहती है। हे रघुवीर! इस पर कृपा कीजिए॥210

રામ મહા મંત્ર છે, બીજ મંત્ર છે, પરમ મંત્ર છે.

महामंत्र जोइ जपत महेसूकासीं मुकुति हेतु उपदेसू
महिमा जासु जान गनराऊप्रथम पूजिअत नाम प्रभाऊ॥2॥

जो महामंत्र है, जिसे महेश्वर श्री शिवजी जपते हैं और उनके द्वारा जिसका उपदेश काशी में मुक्ति का कारण है तथा जिसकी महिमा को गणेशजी जानते हैं, जो इस 'राम' नाम के प्रभाव से ही सबसे पहले पूजे जाते हैं॥2॥

बंदउँ नाम राम रघुबर कोहेतु कृसानु भानु हिमकर को
बिधि हरि हरमय बेद प्रान सोअगुन अनूपम गुन निधान सो॥1॥

मैं श्री रघुनाथजी के नाम 'राम' की वंदना करता हूँ, जो कृशानु (अग्नि), भानु (सूर्य) और हिमकर (चन्द्रमा) का हेतु अर्थात्‌ '' '' और '' रूप से बीज हैवह 'राम' नाम ब्रह्मा, विष्णु और शिवरूप हैवह वेदों का प्राण है, निर्गुण, उपमारहित और गुणों का भंडार है॥1॥


जान आदिकबि नाम प्रतापूभयउ सुद्ध करि उलटा जापू
सहस नाम सम सुनि सिव बानीजपि जेईं पिय संग भवानी॥3॥

आदिकवि श्री वाल्मीकिजी रामनाम के प्रताप को जानते हैं, जो उल्टा नाम ('मरा', 'मरा') जपकर पवित्र हो गएश्री शिवजी के इस वचन को सुनकर कि एक राम-नाम सहस्र नाम के समान है, पार्वतीजी सदा अपने पति (श्री शिवजी) के साथ राम-नाम का जप करती रहती हैं॥3॥

सदगुर ग्यान बिराग जोग केबिबुध बैद भव भीम रोग के
जननि जनक सिय राम प्रेम केबीज सकल ब्रत धरम नेम के॥2॥


ज्ञान, वैराग्य और योग के लिए सद्गुरु हैं और संसार रूपी भयंकर रोग का नाश करने के लिए देवताओं के वैद्य (अश्विनीकुमार) के समान हैंये श्री सीतारामजी के प्रेम के उत्पन्न करने के लिए माता-पिता हैं और सम्पूर्ण व्रत, धर्म और नियमों के बीज हैं॥2॥


સોમવાર, ૨૫/૧૧/૨૦૧૯

રામ ચરિત માનસના બધા પાત્રો અને ઘટનાઓને રૂપક ન સમજો, એ બધી ઘટનાઓ બનેલી ઘટનાઓ છે.

સતીઓમાં પહેલું નામ અહલ્યાનું છે.
अहल्या द्रौपदी सीता तारा मन्दोदरी तथा
पञ्चकं ना स्मरेन्नित्यं महापातकनाशनम्

अहल्या, द्रौपदी, सीता, तारा, और मंदोदरी, इन पाँचों के नित्य स्मरण से (गुण और जीवन स्मरण से) महापातक का नाश होता है

જેમ અજાણ્યા ગોવાળને ગાય પણ દોહવા નથી દેતી. તેમ રામ ચરિત માનસ કામધેનુ ગાય છે જેને કોઈ અધિકારી જ દોહી શકે છે. જ્યારે અનાધિકારી માટે શાસ્ત્ર કૃપણ બની જાય છે. અધિકારીને જ શાસ્ત્રના અર્થ સમજાય. અધિકારી એ છે જેને કોઈ સમર્થનું શરણું હોય, સમર્થનો આશ્રિત હોય. અધિકારીને ચોપાઈના ગુરૂ મુખી અર્થ આપમેળે સમજાઈ જાય.

રામ ચરિત માનસમાં ત્રણ જિજ્ઞાસા કરે છે, જનક, રામ અને શતાનંદ જિજ્ઞાસા કરે છે.

જનક વિશ્વામિત્રને રામ લક્ષ્મણ વિષે જિજ્ઞાસા કરે છે. રામ ધનુષ્ય અંગે જિજ્ઞાસા કરે છે અને શતાનંદ વિશ્વામિત્ર વિષે જિજ્ઞાસા કરે છે.

તપસ્યાથી જ્ઞાન પ્રાપ્ત થાય પણ થોડો ક્રોધ, લોભ, મોહ રહી જાય છે.



માનસ નૃત્ય કરાવી દે છે.

માનસ તાત માત – માતા પિતા છે, જે કદી મરતા નથી.

આપણે સંસારી હોવાના નાતે હરિ સન્મુખ નથી થઈ શકતા. તેથી આપણે હરિને પ્રાર્થના કરવાની છે કે હે હરિ ! તું અમારી સન્મુખ થઈ જા.

मन बिगडे उसका शरीर भी बिगडेगा ।

गाधितनय मन चिंता ब्यापी। हरि बिनु मरहिं न निसिचर पापी॥
तब मुनिबर मन कीन्ह बिचारा। प्रभु अवतरेउ हरन महि भारा॥3॥

गाधि के पुत्र विश्वामित्रजी के मन में चिन्ता छा गई कि ये पापी राक्षस भगवान के (मारे) बिना न मरेंगे। तब श्रेष्ठ मुनि ने मन में विचार किया कि प्रभु ने पृथ्वी का भार हरने के लिए अवतार लिया है॥3॥

इन्द्रियार्थेषु वैराग्यमनहङ्कार एव च।

जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम्।।13.9।।

જન્મ મૃત્યુ, જરા અને વ્યાધિ દોષ નથી પણ દુઃખ છે.

કૃપા કરવાવાળા વીર હોય છે.


પાવન પદ ગમે તેને સ્પર્શ કરી શકે છે.



મંગળવાર, ૨૬/૧૧/૨૦૧૯

પદ્મશ્રી કાગ બાપુની રચના
કુળ રાવણ તણો નાશ કીધા પછી, એક દી રામને વહેમ આવ્યો:

મુજ તણાં નામથી પથર તરતા થયા, આ બધો ઢોંગ કોણે ચલાવ્યો ?”

એ જ વિચારમાં આપ ઊભા થયા, કોઈને નવ પછી સાથ લાવ્યા;

સર્વથી છૂપતા છૂપતા રામજી, એકલા ઉદધિને તીર ઊભા રહ્યા. ૧

ચતુર હનુમાનજી બધુંય સમજી ગયા, ચાલીયા શી રધુનાથ પેલે;

રામનો દાસ એ વેરીના વતનમાં, રામને એકલા કેમ મેલે ?

તીર સાગર તણે વીર ઊભા રહ્યા, કોકથી જાણીયે હોય ડરતા;

હાથમાં કાંકરી એક લીધી પછી, ચહુ દિશે રામજી નજર કરતાં. ૨

ચોરનાં જેમ હનુમાન સંતાઈને, વૃક્ષની ઘાટાથી નીરખે છે;

ચિત્તમાં કપિને ખૂબ વિસ્મય થયું: ”આ રધુનાથજી શું કરે છે ? “”

ફેંકતાં કાંકરી તુર્ત તળિયે ગઈ, તસગરે જાણીયે હોય લૂંટયા. ૩

ચરણમાં જઈ કપિ હોય હાથ જોડી કહે: “નાથજી ! આ મતિ કેમ આવી?

હાથ જેનો ગ્રહ્યો તેહને ફેંકતાં, આપનાં બિરદાની શરમ નાવી ?

તારનારા બની નિરમા ધકેલો, માફ કરજો, કરી ભૂલ ભારે;

તમે તરછોડશો તેહને નાથજી ! પછી ત્રિલોકમાં કોણ તારે ?” ૪


રામ ભગવાનના પગની રજથી અહલ્યા જે શિલા છે, પથ્થર છે તે પણ તરી જાય છે. આ રજની મહિમા છે.
રજનો એક અર્થ રજો ગુણ પણ છે.

કૃષ્ણ ઉદ્ધાર કરે છે જ્યારે રામ તારે છે.

तारन तरन हरन सब दूषनतुलसिदास प्रभु त्रिभुवन भूषन।।5।।

आप तरन-तारन (स्वयं तरे हुए और दूसरोंको तारनेवाले) तथा अपना सब दोषोंको हरनेवाले हैंतीनों लोकोंके विभूषण आप ही तुलसीदास के स्वामी हैं।।5।।
રામ પ્રભુ તારક છે.
રામ મંત્ર તારક મંત્ર છે.
કૃષ્ણ પ્રેમમાં બધાને ડૂબાવી દે છે.
૧       સુફી સંત શિરિદ પોતાના પ્રાણ ટકે એટલું જ અનાજ ખાય છે. સુફી સંત અન્નને એવોર્ડ સમજે છે.
  • આંગણમાં તુલસી અને ફ્રિજમાં ઈડા એ વૈષ્ણવતા નથી.
  • લેણ દેણ ભગવાન અને ભક્ત વચ્ચે થાય છે.
  • શંકરાચાર્ય કહે છે કે શરીર રોગ છે અને અન્ન તેની ઔષધી છે. તેથી ભોજનને ઔષધી માફક ગ્રહણ કરો.

૨       સુફી સંત શિરિદ કહે છે કે મારી તરસને લાયક પીવું છું.
  • શરાબથી તૃપ્તી ન થાય.
  • હરિ નામનું અમૃત પીવો.
  • જલ એ પરમાત્મા તરફથી મળેલ એવોર્ડ છે.

૩       સુફી સંત શિરિદ શરીરની મર્યાદા માટે અને મર્યાદા પુરતાં જ વસ્ત્ર પહેરે છે. બીજાને આકર્ષવા માટે વસ્ત્ર નથી પહેરતા.
૪       સુફી સંત શિરિદ પોતાના ભજનમાં – બંદગીમાં ભંગ ન પડે એવી જગાએ રહે છે.
૫       સુફી સંત શિરિદ એટલું જ્ઞાન ઈચ્છે છે કે જે પચાવી શકાય. જેટલો અમલ કરી શકાય, પાળી શકાય એટલું જ જ્ઞાન માગે છે.
જે બ્રહ્મને લાગું પડે તે બુદ્ધ પુરૂષને પણ લાગું પડે છે.
રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એ ચાર ફળ છે. અને આ ચાર ફળનાં કર્મ પણ છે.
ભરત ધર્મ છે અને તેનું કર્મ - ધર્મનું કર્મ ધીરજ છે.

વિષ્ણુની શિલાગ્રામ એ સતી વૃંદાએ ભગવાન વિષ્ણુ ભગવાનને આપેલ શ્રાપનું પરિણામ છે.


બુધવાર, ૨૭/૧૧/૨૦૧૯
જો આપણે જેટલા વધારે પ્રસન્ન રહીએ એટલી માત્રામાં આપણે વધારે સ્વસ્થ થઈએ.
પ્રસન્નતા કેવી રીતે આવે?
પવિત્રતાથી પ્રસન્નતા આવે.
પરમાત્માના નામ સંકીર્તનથી, પરમાત્માના ગુણ કથનથી, પરમાત્માની દિવ્ય લીલાઓના શ્રવણથી પવિત્રતા
આવે.
નવદિવસીય કથા દ્વારા પવિત્રતા આવે જેના લીધે પ્રસન્નતા આવે અને તેના લીધે સ્વાસ્થ્ય આવે.
પરમાત્માનું નામ પવિત્રતાને પણ પવિત્ર કરે.
ભગવદ કથા શ્રવણ કથા દરમ્યાન જે સુઈ ગયા છે તેને વધારે સુઈ જાય છે અને જે જાગે છે તેને વધારે

જાગૃત કરે છે.

રામ કથા ગાન કરવાની એ બી સી ડી શું છે? વક્તાએ શું કરવું જોઈએ?
કથા ગાન ના સાત ક, ખ, ગ, ઘ, ચ …. છે.
૧       ક       કથાકારે કથાનો ક ન છોડવો જોઈએ.કથાકારે નિરંતર કથાને કેન્દ્રમાં રાખવી જોઈએ. અન્ય સંદર્ભ જરૂર લઈ શકાય.  
૨       ખ       કથાકારે ભરોંસો રાખવો જોઈએ. કથાકારે કોઈ ડર ન રાખવો જોઈએ.
૩       ગ       કથાકારે ક્યારેય ગલત નિવેદન ન આપવું જોઈએ, ખોટું નિવેદન ન આપવું જોઈએ. કથાકારે વ્યાસ પીઠ ઉપરથી ગપગોળા ન ચલાવવા જોઈએ.
૪       ઘ       કથાકારોનું ઘરાનું મહાદેવ, કાક ભુષંડી, તુલસી છે, જેને કથાકારે પોતાનું ઘરાનું ન ભૂલવું જોઈએ. કથાકારે પોતાના ગુરૂને ન ભૂલવા જોઈએ.
૫       ચ      કથાકારે ચતુરાઈ ન કરાવી જોઈએ.

मन क्रम बचन छाड़ि चतुराईभजत कृपा करिहहिं रघुराई॥3॥
૬       છ       કથાકારે ક્ષમા - છમા રાખવી જોઈએ.
૭       જ       કથાકારે જપ કરવા જોઈએ. જો જપ કરવાનું શક્ય ન હોય તો કથા પણ જપ જ છે.
શીલના સમુહને શીલા કહે છે.
बिद्या बिनय निपुन गुन सीलाखेलहिंखेल सकल नृपलीला॥3॥

चारों भाई विद्या, विनय, गुण और शील में (बड़े) निपुण हैं और सब राजाओं की लीलाओं के ही खेल खेलते
हैं॥3॥
૧૩ પ્રકારના શીલ મા અહલ્યામાં છે.
રાવણ મંદોદરીને નારીમાં રહેલ ૮ અવગુણ જણાવે છે.
साहस अनृत चपलता मायाभय अबिबेक असौच अदाया
रिपु कर रूप सकल तैं गावाअति बिसाल भय मोहि सुनावा॥2॥
साहस, झूठ, चंचलता, माया (छल), भय (डरपोकपन) अविवेक (मूर्खता), अपवित्रता और निर्दयतातूने शत्रु
का समग्र (विराट) रूप गाया और मुझे उसका बड़ा भारी भय सुनाया॥2॥
અનૃત એટલે ઝુઠ
અહલ્યા રેખા ઓળંગવાનું સાહસ કરે છે.
રૂપ સાથે શીલ હોવું જોઈએ.
દેવની પૂજા કરવી શીલ છે, જે અહલ્યામાં છે. અહલ્યા ગૌતમની પતિ રૂપે દેવ ગણી સેવા કરે છે.
ગુરૂની સેવા શીલ છે.
મૌન રહેવું એ પણ શીલ છે. અહલ્યા શીલા રૂમમાં મૌન રહે છે જે શીલ છે.
ચંચલતાને પથ્થર રૂપમાં રોકી દેવી એ શીલ છે.
વચન ઉપર ભરોંસો એ શીલ છે. અહલ્યા વચન ઉપર ભરોંસો રાખી શીલા રૂપે પડી રહી રામ આવશે તેના
ઉપર ભરોંસો રાખે છે. ગૌતમે આપેલ રામ મંત્ર ઉપર ભરોંસો રાખી રામની રાહ જુએ છે.
અહલ્યા ઈન્દ્ર કે ગૌતમ પ્રત્યે દુરભાવ નથી રાખતી તેમજ તેમના પ્રત્યે કોઈ બદલો લેવાની ભાવના નથી
રાખતી જે એક શીલ છે.

मुनि श्राप जो दीन्हा अति भल कीन्हा परम अनुग्रह मैं माना
देखेउँ भरि लोचन हरि भव मोचन इहइ लाभ संकर जाना
बिनती प्रभु मोरी मैं मति भोरी नाथ मागउँ बर आना
पद कमल परागा रस अनुरागा मम मन मधुप करै पाना॥3॥

मुनि ने जो मुझे शाप दिया, सो बहुत ही अच्छा कियामैं उसे अत्यन्त अनुग्रह (करके) मानती हूँ कि जिसके
कारण मैंने संसार से छुड़ाने वाले श्री हरि (आप) को नेत्र भरकर देखाइसी (आपके दर्शन) को शंकरजी सबसे
बड़ा लाभ समझते हैंहे प्रभो! मैं बुद्धि की बड़ी भोली हूँ, मेरी एक विनती हैहे नाथ ! मैं और कोई वर नहीं
माँगती, केवल यही चाहती हूँ कि मेरा मन रूपी भौंरा आपके चरण-कमल की रज के प्रेमरूपी रस का सदा पान
करता रहे॥3॥
કૈકેયી એક રાજાની પુત્રીના રૂપમાં નીંદનીય છે પણ ભરત જેવા સંતની માતાના રૂપમાં વંદનીય છે.
પથ્થર એક જગાએ સ્થિર રહે છે જે પણ એક શીલ છે.
પથ્થર કપડાં ધોતી વખતે પ્રહાર ખમીને પણ કપડાંનો મેલ દૂર કરે છે જે પણ એક શીલ છે.
એક પથ્થર બીજા પથ્થરની તુલનામાં નથી – સરખામણીમાં નથી જતો તે પણ એક શીલ છે.
परसत पद पावन सोकनसावन प्रगट भई तपपुंज सही
देखत रघुनायक जन सुखदायक सनमुख होइ कर जोरि रही
अति प्रेम अधीरा पुलक शरीरा मुख नहिं आवइ बचन कही
अतिसय बड़भागी चरनन्हि लागी जुगल नयन जलधार बही॥1॥
श्री रामजी के पवित्र और शोक को नाश करने वाले चरणों का स्पर्श पाते ही सचमुच वह तपोमूर्ति अहल्या प्रकट हो गईभक्तों को सुख देने वाले श्री रघुनाथजी को देखकर वह हाथ जोड़कर सामने खड़ी रह गईअत्यन्त प्रेम के कारण वह अधीर हो गईउसका शरीर पुलकित हो उठा, मुख से वचन कहने में नहीं आते थेवह अत्यन्त बड़भागिनी अहल्या प्रभु के चरणों से लिपट गई और उसके दोनों नेत्रों से जल (प्रेम और आनंद के आँसुओं) की धारा बहने लगी॥1॥


શંકર ભગવાન રામની પ્રેરણાથી, નહીં કે કામની પ્રેરણાથી લગ્ન કરવા તૈયાર થાય છે,.
કામની પ્રેરણાથી થયેલ લગ્નમાં વાંધો આવી શકે છે, જ્યારે રામની પ્રેરણાથી થયેલ લગ્નમાં કોઈ વાંધો
નથી આવતો.
સતી અને સાધુ પોતાના વાળ છૂટા નથી રાખતા પણ બાંધીને રાખે છે. છૂટા વાળ વિખરાયેલી
વિચારધારા છે. સતી અને સાધુની વિચારધારા ફેલાયેલી ન હોય.
મોટા માણસો તેમના આશ્રિતને સન્માન મળે ત્યારે ખુશ થાય છે.
શંકર મહાકાલ છે જે કાલની ઉપર સવાર થયેલ છે.
ખીર ચોખા, દૂધ અને ખાંડ ના મિશ્રણથી બને છે. ચોખા કર્મ યોગ છે, દૂધ જ્ઞાન યોગ છે અને ખાંડ
ભક્તિ યોગ છે. આવી ખીર આરોગ્યા પછી રામ ગર્ભમાં આવે, રામ પ્રાપ્ત થાય.
જે તિથીએ પરમાત્માનો અહેસાસ થાય તે તિથી રામ નવમી છે.
बिप्र धेनु सुर संत हित लीन्ह मनुज अवतार
निज इच्छा निर्मित तनु माया गुन गो पार॥192॥
ब्राह्मण, गो, देवता और संतों के लिए भगवान ने मनुष्य का अवतार लियावे (अज्ञानमयी, मलिना) माया
और उसके गुण (सत्‌, रज, तम) और (बाहरी तथा भीतरी) इन्द्रियों से परे हैंउनका (दिव्य) शरीर
अपनी इच्छा से ही बना है (किसी कर्म बंधन से परवश होकर त्रिगुणात्मक भौतिक पदार्थों के द्वारा
नहीं)॥192॥
જ્યારે આપણે હરિૐ બોલીએ છીએ ત્યારે તે જ્ઞાનની ભૂમિકા છે અને જ્યારે હે હરિ બોલીએ છીએ
ત્યારે એ ભક્તિની ભૂમિકા છે, ભક્તિ માટેનું પ્રસ્થાન છે.
ગુરૂવાર, ૨૮/૧૧/૨૦૧૯
ભગવદ ગીતા પ્રમાણે કામ બે જગાએ પ્રગટ થાય છે.
કામના ઉદ્ભવ સ્થાન ત્રણ છે.
जब जदुबंस कृष्न अवताराहोइहि हरन महा महिभारा
कृष्न तनय होइहि पति तोराबचनु अन्यथा होइ मोरा॥1॥
जब पृथ्वी के बड़े भारी भार को उतारने के लिए यदुवंश में श्री कृष्ण का अवतार होगा, तब तेरा पति
उनके पुत्र (प्रद्युम्न) के रूप में उत्पन्न होगामेरा यह वचन अन्यथा नहीं होगा॥1॥
અહી કૃષ્ણનો પુત્ર કામ છે.
ગીતા પ્રમાણે કામ બે જગાએ પ્રગટ થાય છે, કામ અને ક્રોધ રજો ગુણથી પેદા થાય છે.
રજો ગુણથી કામ પ્રગટ થાય છે જે કોઈની રજ દ્વારા નાશ પામે છે, તેમજ સંગથી પણ કામ પેદા થાય
છે જેનો નાશ જ્યારે સાધક અસંગ થાય ત્યારે નાશ પામે છે.
કોઈનો શ્રાપ કે કોઈનો અનુગ્રહ થાય ત્યારે સાધક અસંગ થઈ શકે.
અહલ્યા શ્રાપ દ્વારા અસંગ થઈ જાય છે.
જો કોઈ આપણા ઉપર બહું જ અનુગ્રહ કરે તો તે પરમ અનુગ્રહ છે.
जय जय सुरनायक जन सुखदायक प्रनतपाल भगवंता

परसत पद पावन सोकनसावन प्रगट भई तपपुंज सही
देखत रघुनायक जन सुखदायक सनमुख होइ कर जोरि रही
अति प्रेम अधीरा पुलक शरीरा मुख नहिं आवइ बचन कही
अतिसय बड़भागी चरनन्हि लागी जुगल नयन जलधार बही॥1॥
श्री रामजी के पवित्र और शोक को नाश करने वाले चरणों का स्पर्श पाते ही सचमुच वह तपोमूर्ति
अहल्या प्रकट हो गईभक्तों को सुख देने वाले श्री रघुनाथजी को देखकर वह हाथ जोड़कर सामने
खड़ी रह गईअत्यन्त प्रेम के कारण वह अधीर हो गईउसका शरीर पुलकित हो उठा, मुख से वचन
कहने में नहीं आते थेवह अत्यन्त बड़भागिनी अहल्या प्रभु के चरणों से लिपट गई और उसके दोनों
नेत्रों से जल (प्रेम और आनंद के आँसुओं) की धारा बहने लगी॥1॥
કૃષ્ણના પુત્રના રુપે પ્રગટેલ કામ કૃષ્ણ કિર્તન દ્વારા નાશ પામે છે. આ કથન ચૈતન્ય મહાપ્ર્ભુ કહે છે. રામ અને કૃષ્ણ એક જ છે.
આપણે – જીવ પરમાત્માને પ્રેમ કરીએ તે ભક્તિ છે, પરમાત્મા આપણા ઉપર પ્રેમ કરે તે તેની કૃપા છે.
અહલ્યા શતાનંદની માતા છે.
રામ કથા આનંદ માટે છે.
નિર્વાણ ઉપનિષદના ૧૫ સૂત્ર છે.
જેના સિદ્ધાંત ઉદાર છે, વિશાળ છે તેની મહિમા છે.
જે આકાશ નીચે ખુલ્લામાં સુવે છે તેમાનાં હ્નદય વિશાળ હોય છે.
દીક્ષા અંતરંગ યાત્રા છે. જે અંતરંગ યાત્રા કરે તેને વિયોગ ન થાય, નિત્ય સંયોગ જ થાય.
તેથી તો ગુરૂને યાદ કરતાં જ તે હાજર થઈ સંયોગ કરે છે.
આચાર્ય જ દીક્ષા આપી શકે.
સત્ય, પ્રેમ અને કરૂણા વિના રઘુવીર રીઝતા નથી.
શ્રેષ્ઠનું સ્મરણ સંયોગ છે.
વિયોગ - વિરહ જ ઉપદેશ છે.
કૃષ્ણના વિરહમાં રુદન કરવું એ જ ઉપદેશ છે.
રામ પ્રેમ દ્વારા જ પ્રસન્ન થાય છે.
रामहि  केवल  प्रेमु  पिआरा।  जानि  लेउ  जो  जान  निहारा
राम  सकल  बनचर  तब  तोषे।  कहि  मृदु  बचन  प्रेम  परिपोषे॥1॥
श्री  रामचन्द्रजी  को  केवल  प्रेम  प्यारा  हैजो  जानने  वाला  हो  (जानना  चाहता  हो),  वह  जान  ले
तब  श्री  रामचन्द्रजी  ने  प्रेम  से  परिपुष्ट  हुए  (प्रेमपूर्णकोमल  वचन  कहकर  उन  सब  वन  में 
विचरण  करने  वाले  लोगों  को  संतुष्ट  किया॥1॥ 

हरि ब्यापक सर्बत्र समानाप्रेम तें प्रगट होहिं मैं जाना
देस काल दिसि बिदिसिहु माहींकहहु सो कहाँ जहाँ प्रभु नाहीं॥3॥

मैं तो यह जानता हूँ कि भगवान सब जगह समान रूप से व्यापक हैं, प्रेम से वे प्रकट हो जाते हैं, देश,
काल, दिशा, विदिशा में बताओ, ऐसी जगह कहाँ है, जहाँ प्रभु हों॥3॥
સંતોષ તસલ્લી આપે છે.
આનંદમાં રહેવું એ જ જપમાલા છે.
એકાન્તની ગુફામાં મુક્તાસનમાં બેસી સુખની ગોષ્ઠી કરો. દુઃખને ભૂલી જાઓ.
જે મળે તે અક્લ્પિત ભીક્ષાને – જે મળે તે ભીક્ષાને માણો.
ધીરજ જ કંથા છે. મુશ્કેલીમાં ધીરજ રાખવી એ જ એક ઔષધી છે.
આચારહીન વ્યક્તિને વેદ પણ પવિત્ર ન કરી શકે.
તીલકનો મહિમા છે.
ઉદાસીન વૃતિ જ વસ્ત્ર છે.
સમાજમાં, પરિવારમાં ઉદાસ ક્યારેય ન રહેવું તેમજ એકાન્તમાં કયામ ઉદાસીન રહેવું.
હાથી એવું પ્રાણી છે જેને સૌથી વધારે લોકો પગે લાગે છે. હાથી તેને પગે લાગવા પાસે ઊભો રહેતો
નથી તેમજ તેની સામે ભસતા કૂતરાઓ પ્રત્યે સહેજ પણ જોતો નથી, ઉદાસીન વૃત્તિ રાખી ચાલતો જ
રહે છે.
સંન્યાસી દંડ રાખે છે. વિચાર જ દંડ છે, બ્રહ્ન વિચાર, વિવેક વિચાર્મ વૈરાગ્ય વિચાર, વિશ્વાસ વિચાર
જ દંડ છે.
આપણી ક્ષમતા હોવા છતાંય કોઈને દંડ ન આપવો જોઈએ.
લક્ષ્મી પાદૂકા છે.
બીજાના અપવાદથી મુક્ત થવું એ જ મુક્તિ છે.
માયા, મમતા અને અહંકારનું દહન કરવું જોઈએ.
સ્મશાનમાં રહીને ભસ્મને ધારણ કરવી. ભસ્મ જ વસ્ત્ર છે.
બ્રહ્મ જ જેની ચર્યા છે તે બ્રહ્મચારી છે.



जो आनंद सिंधु सुखरासीसीकर तें त्रैलोक सुपासी
सो सुखधाम राम अस नामाअखिल लोक दायक बिश्रामा॥3॥
ये जो आनंद के समुद्र और सुख की राशि हैं, जिस (आनंदसिंधु) के एक कण से तीनों लोक
सुखी होते हैं, उन (आपके सबसे बड़े पुत्र) का नाम 'राम' है, जो सुख का भवन और सम्पूर्ण
लोकों को शांति देने वाला है॥3॥

बिस्व भरन पोषन कर जोईताकर नाम भरत अस होई
जाके सुमिरन तें रिपु नासानाम सत्रुहन बेद प्रकासा॥4॥

जो संसार का भरण-पोषण करते हैं, उन (आपके दूसरे पुत्र) का नाम 'भरत' होगा, जिनके
स्मरण मात्र से शत्रु का नाश होता है, उनका वेदों में प्रसिद्ध 'शत्रुघ्न' नाम है॥4॥
दोहा :
लच्छन धाम राम प्रिय सकल जगत आधार
गुरु बसिष्ठछ तेहि राखा लछिमन नाम उदार॥197॥

जो शुभ लक्षणों के धाम, श्री रामजी के प्यारे और सारे जगत के आधार हैं, गुरु वशिष्ठाजी ने
उनका 'लक्ष्मण' ऐसा श्रेष्ठन नाम रखा है॥197॥
चौपाई :
धरे नाम गुर हृदयँ बिचारीबेद तत्व नृप तव सुत चारी
मुनि धन जन सरबस सिव प्रानाबाल केलि रस तेहिं सुख माना॥1॥

गुरुजी ने हृदय में विचार कर ये नाम रखे (और कहा-) हे राजन्‌! तुम्हारे चारों पुत्र वेद के तत्त्व
(साक्षात्परात्पर भगवान) हैंजो मुनियों के धन, भक्तों के सर्वस्व और शिवजी के प्राण हैं,
उन्होंने (इस समय तुम लोगों के प्रेमवश) बाल लीला के रस में सुख माना है॥1॥

શુક્રવાર, ૨૯/૧૧/૨૦૧૯
અહલ્યાનો પ્રસંગ કોઈ પણ કાળમાં પ્રાસંગિક છે.
જ્યાં પક્ષાપક્ષી હોય ત્યાં પરમેશ્વર ન હોય.
જે ગ્રંથી મુક્ત છે તે પરમ તત્વ મહાગ્રંથ છે.
અહલ્યાના જીવનના પ્રસંગમાં ૩ વસ્તુનો ભંગ થયો છે, પાપનો ભંગ થયો, પાપનો
નાશ થયો, ગૌતમ ઋષિના શ્રાપનો નાશ થયો અને શીલા દેહના સંતાપનો નાશ થયો
છે, શ્રાપ, તાપ અને સંતાપનો નાશ થયો છે. તેથી ત્રિભંગમાં સ્તુતિ કરી છે.

प्रेम असुंदरको भी सुंदर बना देता है ।

परमात्माके दो पद पैकी एक पाव पावन है और दूसरा पांव शोक नाशक है ।

દેખી બુરાઈ ના ડરુ હું, શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની !
                    ---------------------  કલાપી
તપસ્વી ત્રણ કામ કરે.
તપ બળથી બ્રહ્મા પ્રપંચની રચના કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને શંકર સંહાર કરે
છે. તપ બળથી શેષ – લક્ષ્મણ પૃથ્વી ધારણ કરે છે.
तपबल रचइ प्रपंचु बिधातातपबल बिष्नु सकल जग त्राता
तपबल संभु करहिं संघारातपबल सेषु धरइ महिभारा॥2॥

तप के बल से ही ब्रह्मा संसार को रचते हैं और तप के बल से ही बिष्णु सारे जगत का
पालन करते हैंतप के बल से ही शम्भु (रुद्र रूप से) जगत का संहार करते हैं और तप
के बल से ही शेषजी पृथ्वी का भार धारण करते हैं॥2॥
तप अधार सब सृष्टि भवानीकरहि जाइ तपु अस जियँ जानी
सुनत बचन बिसमित महतारीसपन सुनायउ गिरिहि हँकारी॥3॥

हे भवानी! सारी सृष्टि तप के ही आधार पर हैऐसा जी में जानकर तू जाकर तप कर
यह बात सुनकर माता को बड़ा अचरज हुआ और उसने हिमवान्को बुलाकर वह स्वप्न
सुनाया॥3॥

जनि आचरजु करहु मन माहींसुत तप तें दुर्लभ कछु नाहीं
तप बल तें जग सृजइ बिधातातप बल बिष्नु भए परित्राता॥1॥

हे पुत्र! मन में आश्चर्य मत करो, तप से कुछ भी दुर्लभ नहीं है, तप के बल से ब्रह्मा जगत
को रचते हैंतप के ही बल से विष्णु संसार का पालन करने वाले बने हैं॥1॥
तपबल संभु करहिं संघारातप तें अगम कछु संसारा
भयउ नृपहि सुनि अति अनुरागाकथा पुरातन कहै सो लागा॥2॥

तप ही के बल से रुद्र संहार करते हैंसंसार में कोई ऐसी वस्तु नहीं जो तप से मिल
सकेयह सुनकर राजा को बड़ा अनुराग हुआतब वह (तपस्वी) पुरानी कथाएँ कहने
लगा॥2॥
આંખ ખુલી જાય એટલે આખું જગત રામમય દેખાવા લાગે.
परसत पद पावन सोकनसावन प्रगट भई तपपुंज सही
देखत रघुनायक जन सुखदायक सनमुख होइ कर जोरि रही
अति प्रेम अधीरा पुलक शरीरा मुख नहिं आवइ बचन कही
अतिसय बड़भागी चरनन्हि लागी जुगल नयन जलधार बही॥1॥

श्री रामजी के पवित्र और शोक को नाश करने वाले चरणों का स्पर्श पाते ही सचमुच
वह तपोमूर्ति अहल्या प्रकट हो गईभक्तों को सुख देने वाले श्री रघुनाथजी को देखकर
वह हाथ जोड़कर सामने खड़ी रह गईअत्यन्त प्रेम के कारण वह अधीर हो गई
उसका शरीर पुलकित हो उठा, मुख से वचन कहने में नहीं आते थेवह अत्यन्त
बड़भागिनी अहल्या प्रभु के चरणों से लिपट गई और उसके दोनों नेत्रों से जल (प्रेम
और आनंद के आँसुओं) की धारा बहने लगी॥1॥


શનિવાર, ૩૦/૧૧/૨૦૧૯
ભગવદ કથા સૂત્રોનો સંગમ છે.
ઠાકોરજી ચિત ચોર છે, આપણું ચિત ચોરી લે છે.
મારામાં સહેજ પણ અહંકાર નથી એવું કહેવામાં પણ અહંકાર છુપાયેલો છે.
સંપદાને પાંચ ભાગામાં વહેચો, જેમાંનો એક ભાગ ધર્મ માટેનો છે. તેમાંનો એક ભાગ
અર્થને વધારવા માટે, એક ભાગ પોતાના સ્વજનો માટે, એક ભાગ પરોપકાર કરી યશ
મેળવવા માટે, એક ભાગ કામ માટે – મોજ શોખ માટે છે. આવી રીતે સમયને પણ
પાંચ ભાગમાં વહેંચવો જોઈએ.
धर्माय यशसेऽर्थाय कामाय स्वजनाय
पञ्चधा विभजन् वित्तं इहामुत्र मोदते३७

जो मनुष्य अपने धन को पांच भागों में बाँट देता हैकुछ धर्म के लिए, कुछ यश के
लिए, कुछ धन की अभिवृद्धि के लिए, कुछ भोगों के लिए और कुछ अपने स्वजनों के
लिएवही इस लोक और परलोक दोनों में ही सुख पाता है

મન ધીરજવાળું અને સ્થિર હોવું જોઈએ.
અહલ્યા બહું જ ભાગ્યશાળી છે કારણ કે રજો ગુણના લીધે થયેલ વૃત્તિઓને સંકોચીને
કાચબા માફક અંદર સંકેલી લેવા પાષાણ બની જાય છે. આવું પ્રાયચ્ચિત કરવા માટે
કરે છે. અને પરમ ચરણ સ્વયં અહલ્યા પાસે આવે છે.
ઈન્દ્રએ ઘણા લોકો સાથે છલ કર્યું છે, ઈન્દ્ર છલી છે.
પાપ કરો, ખૂબ કરો પણ વારંવાર ન કરો એવું કૃષ્ણમૂર્તિ કહે છે.
धीरजु मन कीन्हा प्रभु कहुँ चीन्हा रघुपति कृपाँ भगति पाई
अति निर्मल बानी अस्तुति ठानी ग्यानगम्य जय रघुराई
मैं नारि अपावन प्रभु जग पावन रावन रिपु जन सुखदाई
राजीव बिलोचन भव भय मोचन पाहि पाहि सरनहिं आई॥2॥

फिर उसने मन में धीरज धरकर प्रभु को पहचाना और श्री रघुनाथजी की कृपा से भक्ति
प्राप्त कीतब अत्यन्त निर्मल वाणी से उसने (इस प्रकार) स्तुति प्रारंभ की- हे ज्ञान से
जानने योग्य श्री रघुनाथजी! आपकी जय हो! मैं (सहज ही) अपवित्र स्त्री हूँ, और हे प्रभो!
आप जगत को पवित्र करने वाले, भक्तों को सुख देने वाले और रावण के शत्रु हैंहे
कमलनयन! हे संसार (जन्म-मृत्यु) के भय से छुड़ाने वाले! मैं आपकी शरण आई हूँ
(मेरी) रक्षा कीजिए, रक्षा कीजिए॥2॥
અહલ્યા આત્મ નિવેદન કરે છે.
मुनि श्राप जो दीन्हा अति भल कीन्हा परम अनुग्रह मैं माना
देखेउँ भरि लोचन हरि भव मोचन इहइ लाभ संकर जाना
बिनती प्रभु मोरी मैं मति भोरी नाथ मागउँ बर आना
पद कमल परागा रस अनुरागा मम मन मधुप करै पाना॥3॥
मुनि ने जो मुझे शाप दिया, सो बहुत ही अच्छा कियामैं उसे अत्यन्त अनुग्रह (करके)
मानती हूँ कि जिसके कारण मैंने संसार से छुड़ाने वाले श्री हरि (आप) को नेत्र भरकर
देखाइसी (आपके दर्शन) को शंकरजी सबसे बड़ा लाभ समझते हैंहे प्रभो! मैं बुद्धि
की बड़ी भोली हूँ, मेरी एक विनती हैहे नाथ ! मैं और कोई वर नहीं माँगती, केवल
यही चाहती हूँ कि मेरा मन रूपी भौंरा आपके चरण-कमल की रज के प्रेमरूपी रस का
सदा पान करता रहे॥3॥
અહલ્યા સુરવર - ઈન્દ્ર, મુનિવર – ગૌતમ ને નથી માગતી પણ રઘુવીરની માગણી કરે
છે.
जेहिं पद सुरसरिता परम पुनीता प्रगट भई सिव सीस धरी
सोई पद पंकज जेहि पूजत अज मम सिर धरेउ कृपाल हरी
एहि भाँति सिधारी गौतम नारी बार बार हरि चरन परी
जो अति मन भावा सो बरु पावा गै पति लोक अनंद भरी॥4॥

जिन चरणों से परमपवित्र देवनदी गंगाजी प्रकट हुईं, जिन्हें शिवजी ने सिर पर धारण
किया और जिन चरणकमलों को ब्रह्माजी पूजते हैं, कृपालु हरि (आप) ने उन्हीं को मेरे
सिर पर रखाइस प्रकार (स्तुति करती हुई) बार-बार भगवान के चरणों में गिरकर, जो
मन को बहुत ही अच्छा लगा, उस वर को पाकर गौतम की स्त्री अहल्या आनंद में भरी
हुई पतिलोक को चली गई॥4॥
दोहा :
अस प्रभु दीनबंधु हरि कारन रहित दयाल
तुलसिदास सठ तेहि भजु छाड़ि कपट जंजाल॥211॥



प्रभु श्री रामचन्द्रजी ऐसे दीनबंधु और बिना ही कारण दया करने वाले हैं
तुलसीदासजी कहते हैं, हे शठ (मन)! तू कपट-जंजाल छोड़कर उन्हीं का भजन कर
211॥

વિશ્વામિત્ર ૨૪ દિવસ પછી દશરથના મહેલથી વિદાય લે છે. વિશ્વામિત્રને રામમાં
વિષ્ણુના ૨૪ અવતારના દર્શન થાય છે, તેથી ૨૪ દિવસ પછી વિદાય લે છે.

વિધી ને તેરી કથા લીખી ,
આંસુ મે કલમ ડૂબોયેં.


રવિવાર, ૦૧/૧૨/૨૦૧૯
બાલ કાંડ વર્ષાનો કાંડ છે, આનંદની વર્ષા થાય છે.
અયોધ્યા કાંડ દર્પણનો કાંડ છે.
અરણ્યકાંડ આકર્ષણનો કાંડ છે.
કિષ્કિન્ધા કાંડ પવર્ષણનો
સુંદર કાંડ મા જાનકીના દર્શનનો કાંડ છે
લંકા કાંડ ઘર્ષણનો કાંડ છે.
ઉત્તર કાંડ દર્પણનો કાંડ છે.
અયોધ્યામાં ફક્ત મનુષ્યનેજ પ્રવેશ છે. ભગવાનને પણ મનુષ્ય રૂપમાં આવવું પડે છે.
પુષ્પક વિમાનમાં સવાર બંદર, ભાલુ પણ મનુષ્ય રૂપ લઈ અયોધ્યામાં ઊતરે છે.

મહાદેવ દ્વારા સ્તુતિ

जय राम रमारमनं समनंभवताप भयाकुल पाहिं जनं।।
अवधेस सुरेस रमेस बिभोसरनागत मागत पाहि प्रभो।।1।।

हे राम ! हे रमारणय (लक्ष्मीकान्त) ! हे जन्म-मरणके संतापका नाश करनेवाले! आपकी
जय हो; आवागमनके भयसे व्याकुल इस सेवक की रक्षा कीजियेहे अवधिपति! हे
देवताओं के स्वामी ! हे रमापति ! हे विभो ! मैं शरणागत आपसे यही माँगता हूँ कि हे
प्रभो ! मेरी रक्षा कीजिये।।1।।

दससीस बिनासन बीस भुजाकृत दूरि महा महि भूरि रुजा।।
रजनीचर बृंद पतंग रहेसर पावक तेज प्रचंड दहे।।2।।

हे दस सिर और बीस भुजाओंवाले रावणका विनाश करके पृथ्वीके सब महान् रोगों
(कष्टों) को दूर करने वाले श्रीरामजी ! राक्षस समूह रूपी जो पतंगे थे, वे सब आपको
बाणरूपी अग्नि के प्रचण्ड तेजसे भस्म हो गये।।2।।

महि मंडल मंडन चारुतरंधृत सायक चाप निषंग बरं।।
मद मोह महा ममता रजनीतम पुंज दिवाकर तेज अनी।।3।।

आप पृथ्वी मण्डल के अत्यन्त आभूषण हैं; आप श्रेष्ठ बाण, धनुश और तरकस धारण
किये हुए हैंमहान् मद मोह और ममतारूपी रात्रिके अन्धकार समूहके नाश करनेके
लिये आप सूर्य तेजोमय किरणसमूह हैं।।3।।

मनजात किरात निपातकिएमृग लोक कुभोग सरेन हिए।।
हति नाथ अनाथनि पाहि हरेबिषया बन पावँर भूलि परे।।4।।

कामदेवरूपी भीलने मनुष्यरूपी हिरनों के हृदय में कुभोग रूपी बाँण मारकर उन्हें
गिरा दिया हैहे नाथ ! हे [पाप-तापका हरण करनेवाले] हरे ! उसे मारकर विषयरूपी
वनमें भूले पड़े हुए इन पामर अनाथ जीवोंकी रक्षा कीजिये।।4।।

बहुरोग बियोगन्हि लोग हएभवदंध्रि निरादर के फल ।।
भव सिंधु अगाध परे नर तेपद पंकज प्रेम जे करते।।5।।

लोग बहुत-से रोगों और वियोगों (दुःखों) से मारे हुए हैंये सब आपके चरणों के निरादर
के फल हैंजो मनुष्य आपके चरणकमलोंमें प्रेम नहीं करते, वे अथाह भव सागर में
पड़े रहते हैं।।5।।

अति दीन मलीन दुखी नितहींजिन्ह कें पद पंकज प्रीति नहीं।।
अवलंब भवंत कथा जिन्ह केंप्रिय संत अनंत सदा तिन्ह कें।।6।।

जिन्हें आपके चरणकमलोंमें प्रीति नहीं है, वे नित्य ही अत्यन्त दीन, मलीन (उदास) और
दुखी रहते हैंऔर जिन्हें आपकी लीला कथा का आधार है, उनको संत और भगवान्
सदा प्रिय लगने लगते हैं।।6।।

नहिं राग लोभ मान मदातिन्ह कें सम बैभव वा बिषदा।।
एहि ते तव सेवक होत मुदामुनि त्यागत जोग भरोस सदा।।7।।

उनमें राग (आसक्ति) है, लोभ; मन है, मदउनको सम्पत्ति (सुख) और
विपत्ति (दुःख) समान हैइसीसे मुनि लोग योग (साधन) का भरोसा सदा के लिये त्याग
देते है और प्रसन्नताके साथ आपके सेवक बन जाते हैं।।7।।

करि प्रेम निरंतर नेम लिएँपद पंकज सेवत सुद्ध हिएँ।।
सम मानि निरादर आदरहीसब संत सुखी बिचरंति मही।।8।।

वे प्रेम पूर्वक नियम लेकर निरन्तर शुद्ध हृदय से आपके चरणकमलोंकी सेवा करते
रहते हैंऔर निरादर और आदरको समान मानकर वे सब संत सुखी होकर पृथ्वीपर
विचरते हैं।।8।।

मुनि मानस पंकज भृंग भजेरघुबीर महा रनधीर अजे।।
तव नाम जपामि नमामि हरीभव रोग महागद मान अरी।।9।।

हे मुनियों के मनरूपी कमलके भ्रमर ! हे रघुबीर महान् रणधीर एवं अजेय श्रीरघुवीर !
मैं आपको भजता हूँ (आपकी शरण ग्रहण करता हूँ)। हे हरि ! आपका नाम जपता हूँ
और आपको नमस्कार करता हूँआप जन्म-मरणरूपी रोग की महान औषध और
अभिमान के शत्रु हैं।।9।।

गुन सील कृपा परमायतनंप्रनमामि निरंतर श्रीरमनं।।
रघुनंद निकंदय द्वंद्वधनंमहिपाल बिलोकय दीन जनं।।10।।

आप गुण, शील और कृपा के परम स्थान हैआप लक्ष्मीपति हैं, मैं आपको निरन्तर
प्रणाम करता हूँहे रघुनन्दन ! [आप जन्म-मरण सुख-दुःख राग-द्वेषादि] द्वन्द्व समूहोंका
नाश कीजियेहे पृथ्वीकी पालना करनेवाले राजन् ! इस दीन जनकी ओर भी दृष्टि
डालिये।।10।।


एहिं कलिकाल साधन दूजाजोग जग्य जप तप ब्रत पूजा।।
रामहि सुमिरिअ गाइअ रामहिसंतत सुनिअ राम गुन ग्रामहि।।3।।

[तुलसीदासजी कहते हैं-] इस कलिकाल में योग, यज्ञ, जप, तप, व्रत और पूजन आदि
कोई दूसरा साध नहीं हैबस, श्रीरामजीका ही स्मरण करना, श्रीरामजी का ही गुण
गाना और निरन्तर श्रीरामजीके ही गुणसमूहोंको सुनना चाहिये।।3।।

રામનું સ્મરણ સત્ય છે, રામને ગાવા એ પ્રેમ છે અને નિરંતર રામ કથા સાંભળવા મળે
એ પરમની કૃપા વિના શક્ય નથી.
                               
સત્યની સાથે રહો, પ્રેમીની પાછળ રહો અને કરૂણા કરનારની આગળ રહો.
પ્રેમ કરનાર ગાયા વિના ન રહી શકે.

जाकी कृपा लवलेस ते मतिमंद तुलसीदासहूँ
पायो परम बिश्रामु राम समान प्रभु नाहीं कहूँ।।3।।

[परम] सुन्दर, सुजान और कृपानिधान तथा जो अनाथों पर प्रेम करते हैं, ऐसे एक
श्रीरामचन्द्रजी ही हैंइनके समान निष्काम (निःस्वार्थ) हित करनेवाला (सुह्रद्) और
मोक्ष देनेवाला दूसरा कौन है ? जिनकी लेशमात्र कृपासे मन्दबुद्धि तुलसीदासने भी परम
शान्ति प्राप्त कर ली, उन श्रीरामजीके समान प्रभु कहीं भी नहीं हैं।।3।।

दो.-मो सम दीन दीन हित तुम्ह समान रघुबीर।।
अस बिचारि रघुबंस मनि हरहु बिषम भव भीर।।130।।

हे श्रीरघुवीर ! मेरे समान कोई दीन नहीं है और आपके समान कोई दीनों का हित
करनेवाला नहीं हैऐसा विचार कर हे रघुवंशमणि ! मेरे जन्म-मरणके भयानक दुःखकों
हरण कर लीजिये ।।130()।।

कामिहि नारि पिआरि जिमि लोभिहि प्रिय जिमि दाम।।
तिमि रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम।।130।।

जैसे कामीको स्त्री प्रिय लगती है और लोभी को जैसे धन प्यारा लगता है, वैसे ही हे
रघुनाथजी ! हे राम जी ! आप निरन्तर मुझे प्रिय लगिये।।130()।।

श्लोक-यत्पूर्वं प्रभुणा कृतं सुकविना श्रीशम्भुना दुर्गमं
श्रीमद्रामपदाब्जभक्तिमनिशं प्राप्त्यै तु रामायणम्
मत्वा तद्रघुनाथनामनिरतं स्वान्तस्तंमःशान्तये
भाषाबद्धमिदं चकार तुलसीदासस्तथा मानसम्।।1।।

श्रेष्ठ कवि भगवान् शंकरजीने पहले जिस दुर्गम मानस-रामायणकी, श्रीरामजीके
चरणकमलोंके नित्य-निरन्तर [अनन्य] भक्ति प्राप्त होनेके लिये रचना की थी, उस
मानस-रामायणको श्रीरघुनाथजीके नाममें निरत मानकर अपने अन्तः करणके
अन्धकारको मिटानेके लिये तुलसीदासने इस मानसके रूपमें भाषाबद्ध किया।।1।।

पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं
मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपुरं शुभम्
श्रीमद्रामचरित्रमानसमिदं भक्त्यावगाहन्ति ये
ते संसारपतंगघोरकिरणैर्दह्यन्ति नो मानवाः।।2।।

यह श्रीरामचरितमानस पुण्यरूप, पापों का हरण करने वाला, सदा कल्याणकारी,
विज्ञान और भक्तिको देनेवाला, माया, मोह और मलका नाश करनेवाला, परम निर्मल
प्रेमरूपी जलसे परिपूर्ण तथा मंगलमय हैजो मनुष्य भक्तिपूर्वक इस मानसरोवर में
गोता लगाते हैं, वे संसाररूपी सूर्यकी अति प्रचण्ड किरणोंसे नहीं जलते।।2।।


कलियुगके समस्त पापोंका नाश करनेवाले श्रीरामचरितमानसका यह सातवाँ सोपान
समाप्त हुआ। (उत्तरकाण्ड समाप्त)