મા ક્યારેય નાની કે સંકીર્ણ નથી હોતી
- મા તો અચલ છે. માની ઊંચાઈ ગજબ છે! એની કરુણા આપણને એની આજુબાજુ ઘૂમવા મજબૂર કરે છે
- પરંતુ મારા માટે જે પાંચ દેવ છે એ આ છે. રામદેવ એટલે કે ભગવાન રામ. બીજા નામદેવ, પ્રભુનું નામ. ત્રીજા જ્ઞાનદેવ, ‘માનસ’ના વિચાર, એનું જ્ઞાન, વિવેક જે મારી દૃષ્ટિએ જ્ઞાનદેવ છે. ચોથા જેનો વાસ્તવિક સ્વરૂપમાં ઇન્કાર નથી કરી શકાતો એ છે કામદેવ અને પાંચમા છે મારા મહાદેવ.
No comments:
Post a Comment