રામ કથા
માનસ જોગી
ગોરખપુર (ઉત્તર પ્રદેશ)
શનિવાર, તારીખ ૦૫-૧૦-૨૦૧૯ થી રવિવાર,
૧૩/૧૦/૧૨૦૧૯
મુખ્ય પંક્તિઓ
हमरें जान सदासिव जोगी।
अज अनवद्य अकाम अभोगी॥
एहिं जग जामिनि जागहिं जोगी।
परमारथी प्रपंच बियोगी॥
૧
શનિવાર,
૦૫/૧૦/૨૦૧૯
हमरें जान सदासिव जोगी। अज अनवद्य अकाम अभोगी॥
जौं मैं
सिव सेये अस जानी।
प्रीति समेत कर्म मन बानी॥2॥
किन्तु हमारी समझ से तो शिवजी सदा से ही योगी, अजन्मे, अनिन्द्य, कामरहित और भोगहीन हैं और यदि मैंने शिवजी को ऐसा समझकर ही मन, वचन और कर्म से प्रेम सहित उनकी सेवा की है॥2॥
एहिं जग जामिनि जागहिं जोगी। परमारथी प्रपंच बियोगी॥
जानिअ तबहिं जीव जग जागा। जब सब बिषय बिलास बिरागा॥2॥
इस
जगत
रूपी
रात्रि
में
योगी
लोग
जागते
हैं,
जो
परमार्थी
हैं
और
प्रपंच
(मायिक
जगत)
से
छूटे
हुए
हैं।
जगत
में
जीव
को
जागा
हुआ
तभी
जानना
चाहिए,
जब
सम्पूर्ण
भोग-विलासों
से
वैराग्य
हो
जाए॥2॥
एहिं जग जामिनि जागहिं जोगी। परमारथी प्रपंच बियोगी॥
जानिअ तबहिं जीव जग जागा। जब
सब बिषय बिलास बिरागा॥2॥
इस जगत रूपी रात्रि में योगी लोग जागते हैं, जो परमार्थी हैं और प्रपंच (मायिक जगत) से छूटे हुए हैं। जगत में जीव को जागा हुआ तभी जानना चाहिए, जब सम्पूर्ण भोग-विलासों से वैराग्य हो जाए॥2॥
૨
રવિવાર
_________________________________________________________________________________
રવિવાર
ભક્ત, ભક્તિ
ભગવાન અને ગુરૂ આ ચારે ય એક જ છે. આ ચાર નામ ભેદ છે, તત્વતઃ એક જ છે.
परम धर्म श्रुति
बिदित अहिंसा।पर निंदा सम अघ न गरीसा।
ગોરખ પરંપરામાં
મહાદેવ, ગોરખ, સિદ્ધ અને નાથ એ ચારે ય એક જ છે. બધાનું મૂળ તત્વ મહાદેવ જ છે.
શિવ કોઈના સેવક
નથી. રામ અને શિવ એક જ છે. શિવ બધાનો બાપ છે.
જે સદા સર્વદા
બધાનું કલ્યાણ કરે તે જોગી છે.
જેમ શિવ અજન્મા
છે તેમ ગોરખનાથ પણ અજન્મા છે.
हरि ब्यापक
सर्बत्र समाना। प्रेम तें प्रगट होहिं मैं जाना॥
ગુરૂ ચરણ રજ
અને અતીતના ધૂણાની ભસ્મની બહું મહિમા છે, બહું શક્તિ છે.
કોઈની ચરણ રજ
લીધા પછી તેની અવગણના ન કરવી.
ગોરખનાથ અયોનીજ
છે. યોનીમાંથી પ્રગટ નથી થયા.
ગુરૂ સૂત્ર
દાતા, મંત્ર દાતા, નેત્ર દાતા છે.
जगत
मातु पितु संभु भवानी। तेहिं सिंगारु न कहउँ बखानी॥
होइहि
सोइ जो राम रचि राखा। को करि तर्क बढ़ावै साखा॥
अस
कहि लगे जपन हरिनामा। गईं सती जहँ प्रभु सुखधामा॥4॥
जो कुछ राम
ने रच रखा है, वही होगा। तर्क करके कौन शाखा (विस्तार) बढ़ावे। (मन में) ऐसा कहकर शिवजी
भगवान् श्री हरि का नाम जपने लगे और सतीजी वहाँ गईं, जहाँ सुख के धाम प्रभु श्री रामचंद्रजी
थे॥4॥
कर्मका सिद्धांत
बहुत कठीन है.
जेहि
बिधि होइहि परम हित नारद सुनहु तुम्हार।
सोइ
हम करब न आन कछु बचन न मृषा हमार॥132॥
हे नारदजी!
सुनो, जिस प्रकार आपका परम हित होगा, हम वही करेंगे, दूसरा कुछ नहीं। हमारा वचन असत्य
नहीं होता॥132॥
परमात्मा जे
फल आपे उसमें खुश रहो ।
राम नाम स्पर्धासे
समझमें नही आयेगा, श्रद्धासे समझमें आयेगा ।
राम कथामें
भीड नहीं है, एकान्त है, भले ही लाखों श्रोता बैठे हो ।
मंत्र, माला
और मूर्ति बदलनी नहीं चाहिए – पू डॉगरे बापा
भायँ
कुभायँ अनख आलस हूँ। नाम जपत मंगल दिसि दसहूँ॥
सुमिरि
सो नाम राम गुन गाथा। करउँ नाइ रघुनाथहि माथा॥1॥॥
अच्छे भाव
(प्रेम) से, बुरे भाव (बैर) से, क्रोध से या आलस्य से, किसी तरह से भी नाम जपने से
दसों दिशाओं में कल्याण होता है। उसी (परम कल्याणकारी) राम नाम का स्मरण करके और श्री
रघुनाथजी को मस्तक नवाकर मैं रामजी के गुणों का वर्णन करता हूँ॥1॥
राम मोहको मारते
है, राम कथा महा मोहको मारती है ।
૩
સોમવાર, ૦૭/૧૦/૨૦૧૯
मानस स्वयं
जोगी छे, जोगी राज, जोगीन्द्र है ।
रघुनाथ, रमानाथ,
विश्वनाथ वगेरे नाथ छे.
विश्वामित्र
भी नाथ है ।
व्यास पीठके चारो ओर मंत्र मंडल घुमता है ।
किताबनी सिमा
होय, कॄपानी सिमा न होय ।
कुयोगी एटले
जिसको परम तत्व बहुत दूर्लभ लगे ।
कुजोगी वह है
जो मोहके वॄक्षको उखाड नहीं शकता ।
विश्वास, समस्त
आशासे मुक्ति और दासत्व ये तीन आ जाय तो हम
विश्व बाहोंमें आ जाय । सारा विश्व राममय लगे, वंदनीय लगे । यह तीन आनेसे राक्षसमें
भी राम दीखाई देगा ।
श्रीमद राजचंद्रजी
– गांधीजीके गुरू – कहते थे कि मुझे परमात्मा नहीं चाहीये, मुझे परमात्मा जिसे प्रेम
करता वह बुद्ध पुरूष चाहीये ।
जे ग्यान मान बिमत्त तव भव
हरनि भक्ति न आदरी।
ते पाइ सुर दुर्लभ पददापि
परम हम देखत हरी।।
बिस्वास करि सब आस परिहरि
दास तव जे होइ रहे।
जपि नाम तव बिनु श्रम तरहीं
भव नाथ सो समरामहे।।3।।
जिन्होंने मिथ्या
ज्ञान के अभिमान में विशेषरूपसे मतवाले होकर जन्म-मृत्यु [के भय] को हरनेवाली आपकी
भक्ति का आदर नहीं किया, हे हरि ! उन्हें देव-दुर्लभ (देवताओंको भी बड़ी कठिनता से
प्राप्त होनेवाले, ब्रह्मा आदिके) पदको पाकर भी हम उस पद से नीचे गिरते देखते हैं।
[परन्तु] जो सब आशाओं को छोड़कर आपपर विश्वास करके आपके दास हो रहते हैं, वे केवल आपका
नाम ही जपकर बिना ही परिश्रम भवसागरसे तर जाते हैं। हे नाथ ! ऐसे हम आपका स्मरण करते
हैं।।3।।
रावणमें विश्वास
बहुत था, क्योंकी वह विश्वासका उपासक था ।
_________________________________________________________________________________
The following
text is from AKILA NEWS and is displayed with their courtesy.
પ્રતિષ્ઠા
માટે નહી, પરંતુ પરમાત્મા
માટે ધાર્મિક કાર્યો થવા
જોઇએ : પૂ. મોરારીબાપુ ઉતરપ્રદેશના
ગોરખપુરમાં 'માનસ જોગી' શ્રીરામ
કથાનો ચોથો દિવસ
Courtesy Link: https://www.akilanews.com/Main_news/Detail/08-10-2019/185275
રાજકોટ,
તા. : 'પ્રતિષ્ઠા માટે નહીં, પરંતુ
પરમાત્મા માટે ધાર્મિક કાર્યો
થવા જોઇએ' તેમ પૂ.
મોરારીબાપુએ ઉતરપ્રદેશના ગોરખપુર ખાતે આયોજીત
'માનસ જોગી' શ્રીરામ કથાના
અકિલા ચોથા દિવસે કહ્યું
હતું . પૂ. મોરારીબાપુએ ગઇકાલે
ત્રીજા યુનોના બાદશાહનો કિસ્સો
કહી મંત્ર અને નામ
પરની શ્રદ્ધા-વિશ્વાસ વિશે
બોલતા જણાવ્યું કે, કેવલ,
કેવલ અને કેવલ નામ
જ પર્યાપ્ત છે.
જયાં પણ રામકથા અકીલા
છે ત્યાં આજે
પણ હનુમાનજી હયાત
છે. ઓશોનું જવાબદારીભર્યું નિવેદન
છે કે પૃથ્વી
પરિક્રમણ અન પરિભ્રમણ કરે
છે સૂર્ય અને
મહાસૂર્ય પાસે ઘુમે છે
પણ બ્રહનસ્થિર છે.
પૂ.મોરારીબાપુએ જણાવ્યુ
વધુ કે યોગીની જેમ
એક કુયોગી શબ્દની
માનસમાં માત્ર બે જ
વ્યાખ્યા મળે છે. એક
જેને પરમપદ દુર્લભ પડે
એ કુયોગી અને
બે જેને મોહના
વૃક્ષ સમુહને ઉખાડ્યો નથી
એ કુયોગી અને
એ માટે પણ
સુદુર્લભ શબ્દ જેણે રચના
કરી એણે મને બનાવ્યો
(છલ કર્યુ નથી) નથી
પણ બનાવ્યો (સર્જન
કર્યુ છે) એ માનસ
ખુદ જોગી છે એટલે
હાથથી, ઘટથી, ઘરથી માનસ
જેવું ન જોઇએ.
જો ત્રણ વસ્તુ
આપણામાં આવે કે હોય
તો ક્ષ-કિરણ
છે. એક વિશ્વાસ બીજું
સમસ્ત આશાઓથી મુકિત અને
ત્રીજું દાસત્વ. જો આ
ત્રણ હશે તો વિરાટને
બાહુમાં લેવાના પગથિયા બની
જશે. યુવાનોને ખાસ નિમંત્રણ
આપતા જણાવ્યું કે કોઇ
હસ્તિ પાસે બેસી જવું
કોઇનું સામિપ્ય પણ ગજબની
શકિત આપે છે.
_________________________________________________________________________________
तपस्वीओ और ज्ञानीओ से
योगी अधिक है ।
राम एक विचार है, ब्रह्म विचार है ।
राम जोगी है ।
૪
મંગળવાર, ૦૮/૧૦/૨૦૧૯
મંગળવાર, ૦૮/૧૦/૨૦૧૯
શ્રીરામ
ભગવાનના બાણથી અને વાણીથી સૌનુ
કલ્યાણ થાય છે.
પ્રેમ
માર્ગને જ્ઞાનમાર્ગમાં અશ્રુ મહત્વના છે.
આવી શુધ્ધ પીઠના
શ્રોતા ત્રણ
છે. એક - જે ગર્ભસ્થ
છે .
જેમ
ઘણી માં બેટી ગર્ભાવસ્થામાં
કથા સાંભળે છે . અહીં ગર્ભમાં
રહેવું એટલે પાતાળમાં રહેવું
. જ્યાં પાણી ખૂબ છે
. માતાના ઉદર ગર્ભમાં પણ
પાણી ખૂબ છે.
બીજો
-શ્રોતા જે ગૃહસ્થ છે
પૃથ્વી પર રહે છે
.
ત્રીજો
શ્રોતા ગૃહસ્થ (ગ્રહવાસી) અશરીરી, ગગનગામી, સાંભળે છે
व्यासपीठ गुणातित
होती है ।
फिर भी व्यासपीठ
गुणसे मुक्त नहीं है ।
कई व्यासपीठ
रजोगुणी होती है, कई व्यासपीठ तमो गुणी
व्यासपीठ सुधारनेका
नहीं स्वीकार करनेके लिये है ।
वाणी, पानी
और कमाणी को न बिगाडो ।
पंचशीलका पालन
करना चाहीए ।
१
सबको
आदर देना ।
साधु स्वभावसे दुःखी
होता है ।
२ वक्ता सत्ताके कबजेमें नहीं है । वक्ताके कबजेमें
सत्य होता है । वक्ता स्वतंत्र होता है ।
३ व्यासपीठको बताये बिना कोई चाल न चलना, रमत न
करना ।
४ कथाके यजमानको अपनी प्रतिष्ठाके लिये कथाका
आयोजन करनी नहीं चाहिए । कथाका यजमान बननेसे अभिमान न करना । कथाका आयोजन निष्ठासे
करना ।
धीरज धर्म मित्र अरु नारी। आपद काल
परिखिअहिं चारी॥
बृद्ध रोगबस जड़ धनहीना। अंध बधिर क्रोधी
अति दीना॥4॥
धैर्य, धर्म, मित्र और
स्त्री- इन चारों की विपत्ति के समय ही परीक्षा होती है। वृद्ध, रोगी, मूर्ख, निर्धन,
अंधा, बहरा, क्रोधी और अत्यन्त ही दीन-॥4॥
५ मोरारीबापुको ज्यादा सुविधा न देना ।
कई व्यासपीठ सात्विक
होती है । जो सरल, सबल और सजल हो वह सात्विकपीठ है ।
अश्रु और आश्रयको कभी
गुमाना नहीं चाहिए ।
शुद्ध व्यासपीठके श्रोता
पैकी एक गर्भस्थ श्रोता है । गर्भमें पानी ८० % होता है ।
गॄहस्थ श्रोता पॄथ्वी
पर है ।
ग्रह्स्थ श्रोता अशरीर
होता है, ग्रह पर रहते है ।
योगीके ३२ लक्ष्ण है
।
शिव सकल कला गुन धाम
है, परम योगी है ।
योग साधना अत्यंत कथिन
है ।
સાધના એકલાએ જ કરવી.
સાધનામાં બે ભેગા થાય તો ગરબડ થવાની શક્યતા છે.
કથા શ્રવણ દરમ્યાન
ભીડમાં સાંભળતા એવું અનુભવ કરો કે તમે એકલા જ કથા શ્રવણ કરો છો અને વક્તા ફક્ત તમને
એક્લાને જ કથા સંભળાવી રહ્યા છે.
साधक शून्यसे पेदा होता
है ।
गुरू मिलने पर साधक और
गुरु का सम शून्य होता है ।
જ્ઞાન પ્રાપ્તિ
૫ રીતે થાય. જ્ઞાન ની પ્રાપ્તિ પૌરૂષથી થાય. જ્ઞાનની પ્રાપ્તિ ઉત્સાહથી થાય. શ્રદ્ધાથી
જ્ઞાન પ્રાપ્તિ થાય. જેના પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય તેના પ્રત્યે આદર હોવો
જોઈએ. ગુરૂ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય.
ભક્તિ પ્રાપ્તિ
સંત કૃપા, પ્રિયતમની કૃપા, વિશ્વાસ, શંકર ભજન, જન્મ જન્મની એકત્રિત થયેલ સાધના દ્વારા
થાય.
સાધુનો સ્વભાવ વેદોને
પણ અગમ્ય છે.
જોગીની જમાત જગ કલ્યાણ માટે નીકળે છે.
રામ કથા શિવ વિવાહ પછી જ થાય.
શિવ વિવાહ એટલે શિવ પાર્વતીનો વિવાહ, વિશ્વાસ અને શ્રદ્ધાનો વિવાહ,
શિવ અને શક્તિનું મિલન, ગુરૂ અને આશ્રિતનું મિલન. શંકર ત્રિભુવન ગુરૂ છે, પાર્વતી આશ્રિત
છે.
૫
બુધવાર, ૦૯/૧૦/૨૦૧૯
ગોરખ વાણી આજના યુગમાં પણ પ્રાસંગિક છે.
સંસારમાં ૫ વસ્તુ મર્યાદાથી બહાર છે.
૧ અત્યાચાર
૨ રોગ અને મહા રોગ
૩ તન, મન, ધનની દારિદ્રતા
૪ દુસપ્રચાર - વિપરીત
વિચારવાળા્નો સનાતન ધર્મ વિરુદ્ધ પ્રચાર
૫ બીજાના અપવાદમાં ડૂબી
રહેવું.
पर द्रोही पर दार रत पर धन पर अपबाद।
ते नर पाँवर पापमय देह धरें मनुजाद।।39।।
वे दूसरों से द्रोह करते हैं और परायी स्त्री पराये धन तथा परायी निन्दा में आसक्त रहते हैं। वे पामर और पापमय मनुष्य नर-शरीर धारण किये हुए राक्षस ही हैं।।39।।
સાધુનું ભજન - મત – સાધુના અંતઃકરણની પ્રવૃત્તિને પ્રમાણ ગણવામાં
આવે છે.
મન, બુદ્ધિ, ચિત અને અહંકાર એ અંતઃકરણ છે.
ગોરખ પરંપરા ચૈતન્યને પાંચમા સ્થાને અંતઃકરણમાં ઉમેરે છે.
અશાસ્ત્રીય વાત એટલે શાસ્ત્ર વિરુદ્ધ નહીં પણ શાસ્ત્રમાં ન કહેલી
વાત.
નવ નાથ જે નવ નારાયણ નીચે પ્રમાણે છે.
1. કવિ નારાયણ
2. હરિ નારાયણ
3. અંતરિક્ષ
નારાયણ
4. પ્રબુદ્ધ
નારાયણ
5. દ્રુમિલ
નારાયણ
6. કરભાજન
નારાયણ
7. ચમશ નારાયણ
8. આવિરહોત્રી
નારાયણ
9. પીપલાયન
નારાયણ
રામ સત્યના કબજામાં છે જ્યારે સત્ય કૃષ્ણના કબજામાં છે. કૃષ્ણ
પરમ સત્ય છે.
વિષયી જીવ અસત્યના કબજામાં છે, સાધક ક્યારેક સત્ય, કયારેક અસત્યના
કબજામાં છે, સિદ્ધ સત્યના કબજામાં છે જ્યારે શુદ્ધના કબજામાં સત્ય છે.
બુદ્ધ પુરૂષને ક્યારેક તેનો આશ્રિત સક્રિય કરે છે. આવું કરવાની
અમુક સમયે જરૂર પદે છે.
સાધુના સ્વભાવને વેદ પણ જાણી નથી શકતા.
योग भोगके बिना अखंड नहीं हो शकता ।
भोग भी एक तपस्या है ।
हमरें जान सदासिव जोगी। अज अनवद्य अकाम अभोगी॥
योगी कौन है? जोगीके लक्ष्णन क्या है?
1.
जो भोगी नहीं है वह योगी है । योगी मूल तह भोगी नहीं होता
है । भोग योगीका साधन है, साध्य नहीं है ।
2.
जो वियोगी नहीं है वह योगी है । योगी परम तत्वसे जुडा
रहता है ।
3.
जो कुजोगी नहीं है वह योगी है ।
4.
जो रोगी नहीं है वह योगी है । मानसिक रोगी न होय ।
5.
जो ढोंगी नहीं है वह योगी है । योगी मॄतकको जिंदा कर शकता
है । योगीके पास ऐसी सिद्दियां होती है ।
6.
जो सोगी – अप्रसन्न नहीं है वह योगी है । योगीको किसी
प्रकारका शोक नहीं है ।
7.
जो अनउपयोगी नहीं है वह योगी है ।
8.
जो गलतके साथ सहयोगी नहीं है वह योगी है ।
9.
जो किसीका प्रतिस्पर्धी नहीं है वह योगी है । योगी स्पर्धामें
नहीं होता है ।
अति हरि कृपा जाहि पर होई। पाउँ देइ एहिं मारग सोई।।2।।
जिसपर श्रीहरि की अत्यन्त कृपा होती है, वही इस मार्ग पर पैर रखता
है।।2।।
૬
ગુરૂવાર, ૧૦/૧૦/૨૦૧૯
શ્રોતાઓ અને વક્તાઓ માટે પણ પંચ શીલ જરૂરી છે.
કૂવામાં હોય તો જ હવાડામાં આવે.
વક્તા માટેના પંચ શીલ નીચે પ્રમાણે છે.
મહાદેવ સમાન કોઈ વક્તા નથી. જે સકલ કલા ગુણ નિધાન છે.
૧ અટલ વિશ્વાસ
વક્તાનો વિશ્વાસ કૈલાશ માફક અટલ હોવો જોઈએ.
બલ ભંગ થાય તો વાંધો નહીં પણ શીલ ભંગ ન થવો જોઈએ.
भवानीशंकरौ वन्दे श्रद्धाविश्वासरूपिणौ।
याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तःस्थमीश्वरम्॥2॥
श्रद्धा और विश्वास के स्वरूप श्री पार्वतीजी और श्री शंकरजी की मैं वंदना करता हूँ, जिनके बिना सिद्धजन अपने अन्तःकरण में स्थित ईश्वर को नहीं देख सकते॥2॥
૨ પરમ વિવેક
ફક્ત વિવેક એ હંસત્વ છે જ્યારે પરમ વિવેક એ પરમ હંસત્વ છે, જેને
દૂધ અને પાણી એક જ લાગે, ભેદ ન લાગે.
૩ સુશીલ
उत्तर दिसि सुंदर गिरि नीला। तहँ रह काकभुसुंडि सुसीला।।1।।
उत्तर दिशा में एक सुन्दर नील पर्वत है। वहाँ परम सुशील काकभुशुण्डिजी रहते हैं।।1।।
પરમ સુશીલ કાક ભુશંડીની કથા સાંભળવા ક્યારેક શંકર પણ જાય છે.
સુશીલના બે પેટા વિભાગ છે.
વક્તા ભક્તિમાં પરમ પ્રવિણ એ પેટા વિભાગ છે.
વક્તા જ્ઞાની પણ હોવો જોઈએ.
વક્તામાં જન્મો જન્મની ભક્તિ હોવી જોઈએ.
હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે
૪ પરમ વિશ્રામી તેમજ
મતિ મંદ
जाकी कृपा लवलेस ते मतिमंद तुलसीदासहूँ।
पायो परम बिश्रामु राम समान प्रभु नाहीं कहूँ।।3।।
વક્તા પોતાને પરમ વિશ્રામી માને અને છતાંય મતિ મંદ ગણે.
૫ ચરિત્રવાન
વક્તા ચરિત્રવાન હોવો જોઈએ. જે મન, વચન અને કર્મથી લબાડ ન હોય.
ચરિત્રવાન વક્તા બીજા વક્તા પ્રત્યે ક્યારેય ઈર્ષા ન કરે.
જીભથી બીજાની નીંદા કરવી એ કર્મની લબાડતા છે. વક્તા બીજાની નીંદા
ન કરે. આ કર્મની શીલ ભંગતા છે.
વક્તા વચનથી લબાડ ન હોય.
ગુરૂનો આદેશ જ તેનો ઉપદેશ છે.
શ્રોતા માટેના પંચ શીલ
૧ સુમતિ
श्रोता सुमति सुसील सुचि कथा रसिक हरि दास।
पाइ उमा पति गोप्यमपि सज्जन करहिं प्रकास।।69ख।।
हे उमा ! सुन्दर बुद्धिवाले, सुशील, पवित्र कथा के प्रेमी और हरि के सेवक श्रोता को पाकर सज्जन अत्यन्त गोपनीय (सबके सामने प्रकट न करने योग्य) रहस्य को प्रकट कर देते हैं।।69(ख)।।
શ્રોતા સુમતિ હોવો જોઈએ.
૨ શીલવાન
શ્રોતા શીલવાન – સુશીલ હોવો જોઈએ, કથામાં જયામ જગા મળે ત્યાં
બેસી જાય.
શિવ કાક ભુષંડીની કથામાં છેલ્લે બેસી કથા શ્રવણ કરે છે.
શ્રોતાએ શીલ જાતે જ રાખવું પડે.
કથામાં જ્યાં નિવાસ મળે ત્યાં કોઈ પણ ફરિયાદ વિના નિવાસ કરે તે
શ્રોતા શીલવાન શ્રોતા છે.
૩ શ્રોતામાં બહારની સ્વછતા અને અંદરની પવિત્રતા
હોવી જોઇએ.
૪ શ્રોતામાં કથા પ્રત્યે રસ હોવો જોઈએ. શ્રોતા
કથા રસિક હોવો જોઇએ.
કથા સાંભળ્યા પછી
સંદેહ મટી જવો જોઈએ.
૫ શ્રોતામાં દાસત્વ હોવું જોઈએ.
શ્રોતાને રામ પ્રત્યે
પરમ તત્વ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ.
ઘરના વડિલ – બુઝર્ગની
સેવા કરવાથી આપણામાં શીલ આવે. શ્રેષ્ઠની સેવા કરવાથી શીલ આવે. ઘરના નોકર ચાકરને મદદ
કરવાથી શીલ આવે.
પડોશીની સેવા કરવી
જોઈએ.
બુદ્ધ પુરુષની સેવા
કરવાથી શીલ આવે.
વ્યાસ પીઠ નિર્ભય
હોવી જોઇએ.
ગરીબ એ છે જે રાંક
છે, જ્યારે દરિદ્રતા એ અમુક વસ્તુનો અભાવ છે.
પરમાત્મા શ્રમ સાધ્ય
નથી, પરમાત્મા કૃપા સાધ્ય છે.
કથા એ પ્રવચન નથી.
પ્રવચન અને કથામાં ફેર છે.
યોગી પોતાના વિશે
જ વિચારે, બીજાના વિશે જ ન વિચારે.
જે બીજા માટે વિચારે
તે ભોગી છે. ભોગી બીજાની ખામી જુએ, પોતાની ખામી ન જુએ.
યોગી ભીડમાં ન રહે,
એકાન્તમાં રહે.
સમુહમાં કિર્તન
થાય જ્યારે ભજન એકાન્તમાં થાય.
સમર્થ ગુરૂનો શિષ્ય
તેના ગુરૂથી પણ આગળ નીકળી જાય.
૭
શુક્રવાર,
૧૧/૧૦/૨૦૧૯
નાથ પરંપરામાં નાથ,
આદેશ, જતિ, અવધૂત અને સિદ્ધ શબ્દ બ્રહ્મ પ્રચલિત છે.
રાજા, શાસ્ત્ર અને
સ્ત્રી કોઈના વશમાં ન રહે.
મંત્ર શું છે?
બીજ જ મંત્ર છે.
બીજ શું છે? મંત્ર
જ બીજ છે.
એક બીજ હરીયાળી
કરવા માટે પર્યાપ્ત છે.
જય જવાન, જય કિસાન
– લાલ બહાદુર શાસ્ત્રી
જય જવાન, જય કિસાન,
જય વિજ્ઞાન – ડૉ. કલામ
જય જવાન, જય કિસાન,
જય વિજ્ઞાન, જય ઈમાન – મોરારિ બાપુ
સત્ય અને પરમ સત્યમાં
ફરક છે.
પિતાનું વચન પાલન
સત્ય છે પણ રામ પરમ સત્ય છે.
બીજનું પણ કોઈ બીજ
છે અને આ બીજ રામ નામ છે.
મોક્ષ કોને કહેવાય?
રામ રામ કરવાવાળા
શુક – શુકદેવ બની ગયા છે.
ગુરૂ ગ્રહ નથી પણ
અનુગ્રહ છે.
કૃષ્ણ જોગી છે,
રુખમણી જોગણ છે, રાધા વિજોગણ છે.
શંકર જોગી છે, પાર્વતી
જોગણ છે, સતી વિજોગણ છે.
રામ જોગી છે, સીતા
મા જોગણ છે, શબરી વિજોગણ છે.
ભરત જોગી છે, ભરતની
ભક્તિ જોગણ છે, માંડવી વિજોગણ છે.
શત્રુઘ્ન જોગી છે,
તેની મૌન વૃત્તિ જોગણ, શુતકીર્તિ વિજોગણ છે.
લક્ષ્મણ જોગી છે,
તેની નિરંતર જાગૃતિ જોગણ છે, ઉર્મિલા વિજોગણ છે.
જોગણ સાથે હોવા
છતાં દૂર છે જ્યારે વિજોગણ દૂર હોવા છતાં નજીક છે.
હરિ નામ સિવાયની
બધી વિદ્યા વિધવા છે.
ભૂમિ શું છે? ભાવ
ભૂમિ છે. બીજ મંત્રને ભાવની ભૂમિમાં વાવો.
સમુદ્ર શું છે?
હ્નદય જ સમુદ્ર છે.
મોક્ષ શું છે? એક
ફૂલની બધી પાંખડીઓ પૂર્ણ રૂપે ખીલી જાય તે મોક્ષ છે.
ફૂલની મહેંક બધે
ફેલાઈ જાય તે મુક્તિ છે.
ગુરૂ મોક્ષ દાતા
છે જ્યારે બુદ્ધ પુરૂષ મુક્તિ દાતા છે.
શુન્ય શું છે? મન
જ શુન્ય છે.
પૂર્ણ શું છે? આત્મા
જ પૂર્ણ છે.
આ – ઉપરોક્ત નાથ
પરંપરાની પ્રશ્નોતરી છે.
નાનક કહે છે કે
મહેનત કરીને કમાઓ, વહેંચીને ખાઓ અને સ્મરણ કરો.
દહેશતથી કશું નથી
થતું, મહેનત કરવાથી કંઈક થાય છે પણ રહેમતથી બધું જ થાય છે.
૮
શનિવાર,
૧૨/૧૦/૨૦૧૯
રામ ચરિત માનસમાં
જોગી અને નાથ શબ્દ ૩૨ વાર આવ્યો છે. એક શબ્દ યોગીન્દ્રના ગણના કરતાં ૩૩ થાય.
ભગવદ ગીતામાં પણ
યોગી શબ્દ ૩૨ વાર આવે છે.
ધર્મ અને સત્યમાં
શું ફેર છે? સત્ય જ ધર્મ છે અને ધર્મ જ સત્ય છે.
धरमु न दूसर सत्य समाना। आगम निगम पुरान बखाना॥
मैं सोइ धरमु सुलभ करि पावा। तजें तिहूँ पुर अपजसु छावा॥3॥
वेद, शास्त्र
और पुराणों में कहा गया है कि सत्य के समान दूसरा धर्म नहीं है। मैंने उस धर्म को सहज ही पा लिया है। इस (सत्य रूपी धर्म) का त्याग करने से तीनों लोकों में अपयश छा जाएगा॥3॥
મોક્ષ અને મુક્તિમાં
શું અંતર છે? મોક્ષ જ્યોતિ છે, મુક્તિ તેની કિરણ છે.
બુદ્ધિનાં લક્ષણ
નીચે પ્રમાણે ૫ છે.
૧ વિવેક
૨ વૈરાગ્ય – માખણમાંથી
વાળ કાઢવા જેટલો સહેલો વૈરાગ્ય હોવો જોઈએ.
૩શાંતિ – બુદ્ધિ
વ્યભિચારીણી ન હોવી જોઈએ.
૪ સંતોષ
૫ ક્ષમા
૯
રવિવાર,
૧૩/૧૦/૨૦૧૯
यस्यांके च विभाति भूधरसुता देवापगा मस्तके
भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट्।
सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा
शर्वः सर्वगतः शिवः शशिनिभः श्री शंकरः पातु माम्॥1॥
जिनकी
गोद
में
हिमाचलसुता
पार्वतीजी,
मस्तक
पर
गंगाजी,
ललाट
पर
द्वितीया
का
चन्द्रमा,
कंठ
में
हलाहल
विष
और
वक्षःस्थल
पर
सर्पराज
शेषजी
सुशोभित
हैं,
वे
भस्म
से
विभूषित,
देवताओं
में
श्रेष्ठ,
सर्वेश्वर,
संहारकर्ता
(या
भक्तों
के
पापनाशक),
सर्वव्यापक,
कल्याण
रूप,
चन्द्रमा
के
समान
शुभ्रवर्ण
श्री
शंकरजी
सदा
मेरी
रक्षा
करें॥1॥
प्रसन्नतां या न गताभिषेकतस्तथा न मम्ले वनवासदुःखतः।
मुखाम्बुजश्री रघुनन्दनस्य मे सदास्तु सा मंजुलमंगलप्रदा॥2॥
रघुकुल
को
आनंद
देने
वाले
श्री
रामचन्द्रजी
के
मुखारविंद
की
जो
शोभा
राज्याभिषेक
से
(राज्याभिषेक
की
बात
सुनकर)
न
तो
प्रसन्नता
को
प्राप्त
हुई
और
न
वनवास
के
दुःख
से
मलिन
ही
हुई,
वह
(मुखकमल
की
छबि)
मेरे
लिए
सदा
सुंदर
मंगलों
की
देने
वाली
हो॥2॥
नीलाम्बुजश्यामलकोमलांग सीतासमारोपितवामभागम्।
पाणौ महासायकचारुचापं नमामि रामं रघुवंशनाथम्॥3॥
नीले
कमल
के
समान
श्याम
और
कोमल
जिनके
अंग
हैं,
श्री
सीताजी
जिनके
वाम
भाग
में
विराजमान
हैं
और
जिनके
हाथों
में
(क्रमशः)
अमोघ
बाण
और
सुंदर
धनुष
है,
उन
रघुवंश
के
स्वामी
श्री
रामचन्द्रजी
को
मैं
नमस्कार
करता
हूँ॥3॥
दोहा :
श्री गुरु चरन सरोज रज निज मनु मुकुरु सुधारि।
बरनउँ रघुबर बिमल जसु जो दायकु फल चारि॥
श्री
गुरुजी
के
चरण
कमलों
की
रज
से
अपने
मन
रूपी
दर्पण
को
साफ
करके
मैं
श्री
रघुनाथजी
के
उस
निर्मल
यश
का
वर्णन
करता
हूँ,
जो
चारों
फलों
को
(धर्म,
अर्थ,
काम,
मोक्ष
को)
देने
वाला
है।
કોઈ
વસ્તુ આપણા હાથમાં છે તેવું કહેતાં યાદ રાખો કે તમારો હાથ કોઈ પરમના હાથમાં છે.
ઘડિયાલ
આપણા હાથમાં છે પરંતુ તેમાં દર્શાવતો સમય- ઘડી આપણા હાથમાં નથી પણ કોઈ પરમના હાથમાં
છે. અને આ સ્મૃતિ જેની જેટલી પ્રગાઢ તે જ ભજન છે.
जनम मरन सब दुख सुख भोगा। हानि लाभु प्रिय मिलन बियोगा॥
काल करम बस होहिं गोसाईं। बरबस राति दिवस की नाईं॥3॥
जन्म-मरण,
सुख-दुःख
के
भोग,
हानि-लाभ,
प्यारों
का
मिलना-बिछुड़ना,
ये
सब
हे
स्वामी!
काल
और
कर्म
के
अधीन
रात
और
दिन
की
तरह
बरबस
होते
रहते
हैं॥3॥
પરમાત્મા જે કંઈ
આપે છે તે આપણા માટે પ્રસાદ છે, તેનો સ્વીકાર કરો.
કાળ, દેશ અને પાત્ર
ના અનુસંધાનમાં કોઈ પણ નિવેદનનો અર્થ સમજવો જોઈએ.
શ્રવણ માનસને શૂન્ય
અવસ્થામાં લઈ જાય છે.
No comments:
Post a Comment