સનાતન ધર્મ-વૈદિક ધર્મ એ વટવૃક્ષ છે
Read full article at Divya Bhaskar.
- કોઈ બુદ્ધપુરુષ આપણને આકાશ બતાવી શકે છે, કેમ કે આપણે ઓરડામાં કેદ છીએ
- આપણા આંતરિક ત્રણ દુશ્મન છે. એનાં નામ છે પ્રમાદ-આળસ; અક્રિયતા-નિરુત્સાહ અને વિવેકહીનતા.
- કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ ષડરિપુ આપણે ત્યાં છે અને મારી જે સ્વાભાવિક સમજ છે એ મુજબ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ એ બધા ઓછા થઇ જાય તો સારી વાત છે,
- આપણે કેવળ રોટીથી નથી જીવતા, સંતોનાં વચનોથી જીવી રહ્યા છીએ અને કોઇ સાધુ સાથે તમારો સંગ થઇ જાય અથવા તો એમના માર્ગદર્શનમાં આપણે જીવીએ છીએ; એની સાથે વાત કરીએ કે એ આપણા ખભા પર હાથ મૂકીને બે શબ્દ કહી દે તો પછી કોઇ ચિંતા ન કરો.
- માણસ કર્મયોગી હોવો જોઇએ.
- આપણે આપણી જાતને અંદરથી એવી કરીએ. કોઇ સાથે દુશ્મની નહીં, પરંતુ આપણે આપણું તેજ વધારીએ કે આપણા અંત:કરણમાં સુમંગલતા ડેરો નાખે અને એ સુમંગલતા પેલી અમંગલતાને હટી જવા માટે મજબૂર કરી દે.
સકલ સુમંગલ દાયક રઘુનાયક ગુન ગાન.
સાદર સુનહિં તે તરહિં ભવ સિંધુ બિના જલજાન.
- સનાતન ધર્મ, વૈદિક ધર્મ, વૈદિક પરંપરા એ વટવૃક્ષ છે. એની છાયામાં બધા મોજ કરો. નહીંતર આપણે ધર્મના નામે વિભક્ત થઇ જઇશું. તૂટી જઇશું.
Read full article at Divya Bhaskar.
No comments:
Post a Comment