Translate

Search This Blog

Monday, October 14, 2019

નિંદા, ઈર્ષ્યા અને દ્વેષ ત્રણ મોટામાં મોટા કષાય છે

નિંદા, ઈર્ષ્યા અને દ્વેષ ત્રણ મોટામાં મોટા કષાય છે



  • નિંદક સાચો હોય જ નહીં અને સાચો હોય એ નિંદા કરે જ નહીં. સાધુપુરુષ નિંદા ન કરે, નિદાન કરે
  • આ પાંચ કથામાં વિઘ્ન કરે છે. કથાનાં જે બાધક તત્ત્વો છે એ પાંચ છે. 
  • એનાં શાસ્ત્રીય નામ છે. 
  • એક છે લય. 
  • બીજું વિક્ષેપ. 
  • ત્રીજું અપ્રતિપત્તિ. 
  • ચોથું કષાય. 
  • પાંચમું બાધક તત્ત્વ છે સ્વાદાભૂતિ. 

No comments:

Post a Comment