Translate

Search This Blog

Sunday, October 6, 2019

મા નો પ્રભાવ સીમિત નહિ, અમિત હોય છે

માનો પ્રભાવ સીમિત નહિ, અમિત હોય છે

  • માતૃશરીરના ત્રિ સ્તર છે. પહેલી કન્યા; બીજી પત્ની અને ત્રીજી માતા. કન્યા સત્ય છે, પત્ની પ્રેમ છે ને મા કરુણા છે



  • ઉમા છે કન્યારૂપ. અંબિકા છે પત્નીરૂપ. ભવાની છે માતૃરૂપ, 



જય જય ગિરિબરરાજ કિશોરી.
જય મહેશ મુખ ચંદ ચકોરી.

જય ગજબદન ષડાનન માતા.
જગત જનની દામિનિ દુતિ ગાતા.



  • એમાં એમણે જગતની વ્યાખ્યા કરી, જ એટલે જમીન, ગ એટલે ગગન, ત એટલે તળ. 


નહિં તવ આદિ મધ્ય અવસાના.
અમિત પ્રભાઉ બેદુ નહીં જાના.


ભવ ભવ બિભવ પરાભવ કારિનિ.
બિસ્વ બિમોહનિ સ્વબસ બિહારિની.



  • ભવનો એક અર્થ થાય છે સંસાર. ભવનો એક અર્થ થાય છે ઉદ્્ભવ કરવો, પ્રગટ કરવું. મા, તું સંસારને પ્રગટ કરે છે.




  • તું વિભવ એટલે કે સંસારનું સંચાલન કરે છે, પોષણ કરે છે અને સમય આવ્યે પરાભવ કરે છે. તું વિશ્વમોહિની છે; આખા વિશ્વને પ્રભાવિત કરે છે. મા, જ્યારે તારું માયારૂપ અવિદ્યારૂપ આવે છે


Read full article at Divya Bhaskar.

No comments:

Post a Comment