Translate

Search This Blog

Sunday, August 10, 2014

મૌલિકતામાં ડૂબ્યા રહે એ શિવ, માનસદર્શન, મોરારિબાપુ

મૌલિકતામાં ડૂબ્યા રહે એ શિવ


  • જો હરિ-હરમાં ભેદ થશે અથવા તો ભેદ રખાશે ત્યારે સંસ્કતિ અને દેશ ખંડ-ખંડમાં વિભાજિત થઇ જશે માટે હરિ -હરમાં ભેદ ન થવો જોઇએ. 



  •  પ્રથમ શિવચરિત્ર છે. બીજું દુર્ગાચરિત્ર છે. ત્રીજું દર્શન રામચરિતમાનસમાં સ્વયં રામનું ચરિત્ર છે. ચોથું ભરતચરિત્ર છે અને પાંચમું હનુમંતચરિત્ર છે. 


રામ દુઆરે તુમ રખવારે 

હોત ન આજ્ઞા બિનુ પૈસારે 



  • શિવ અષ્ટમૂર્તિ છે એનો વ્યાપક અર્થ છે. આકાશ, વાયુ, જળ, પથ્વી, અગ્નિ, સૂર્ય, ચંદ્ર અને પ્રત્યેક જીવાત્મા. 



 Read full article at Sunday Bhaskar, epaper, page 8 & 6.

No comments:

Post a Comment