ભગવાન શિવ તો ત્રિગુણાતીત છે
ભગવાન શિવ અગુણ છે. હવે અવગુણ અને
અગુણમાં અર્થભેદ છે. અવગુણ દોષ છે. જયારે અગુણ દોષ નથી. અગુણનો અર્થ ગુણાતીત થાય
છે.
ઇન્દ્ર શ્રેષ્ઠાનિ દ્રવિણાનિ ધેહિચિતિં
દક્ષસ્ય સુભગત્વમસ્મે ! પોષં રયીણામરિષ્ટિં તનૂનાં
સ્વાદ્માનં વાચ: સુદિનત્વમહ્મામ્
અગુન અમાન માતુ પિતુ હીના
!
ઉદાસીન સબ સંસય છીના !!
No comments:
Post a Comment