Translate

Search This Blog

Saturday, May 26, 2018

માનસ યુગ ધર્મ, मानस युग धर्म

રામ કથા


માનસ યુગ ધર્મ

ફરીદાબાદ, હરિયાણા

શનિવાર, તારીખ ૨૬/૦૫/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૦૩/૦૬/૨૦૧૮

મુખ્ય વિચાર બિંદુ અંગેની પંક્તિઓ


नित जुग धर्म होहिं सब केरे। 

हृदयँ राम माया के प्रेरे।।


बुध जुग धर्म जानि मन माहीं। 

तजि अधर्म रति धर्म कराहीं।।3।।


****

नित जुग धर्म होहिं सब केरे। 

हृदयँ राम माया के प्रेरे।।

सुद्ध सत्व समता बिग्याना। 

कृत प्रभाव प्रसन्न मन जाना।।1।।

श्रीरामजी की माया से प्रेरित होकर सबके हृदयों में सभी युगों के धर्म नित्य होते रहते हैं। शुद्ध सत्त्वगुण, समता, विज्ञान और मनका प्रसन्न होना, इसे सत्यसुग का प्रभाव जाने।।1।।



तामस बहुत रजोगुन थोरा। 

कलि प्रभाव बिरोध चहुँ ओरा।।

बुध जुग धर्म जानि मन माहीं। 

तजि अधर्म रति धर्म कराहीं।।3।।

तमोगुण बहुत हो, रजोगुण थोड़ा हो, चारों ओर वैर विरोध हो, यह कलियुग का प्रभाव है। पण्डित लोग युगों के धर्म को मन में जान (पहिचान) कर, अधर्म छोड़कर धर्म से प्रीति करते हैं।।3।।


*****




શનિવાર, ૨૬/૦૫/૨૦૧૮



नहिं कोउ अस जनमा जग माहीं। 

प्रभुता पाइ जाहि मद नाहीं॥4॥



जगत में ऐसा कोई नहीं पैदा हुआ, जिसको प्रभुता पाकर मद न हो॥4॥ 

ધર્મમાં ત્રણ ૧ સ્વ ધર્મ જેને નિજ ધર્મ પણ કહેવાય, ૨ પર ધર્મ અને ૩ યુગ ધર્મ આવે.

યુગ એટલે જોડી - બે

નીચે દર્શાવેલ ૯ જોડી જો તેમનો ધર્મનું રહસ્ય સમજી લે તો રામ રાજ્ય આવે.

૧     રાજા અને પ્રજા

૨     પતિ અને પત્ની

૩    ભાઈ ભાઈ

૪    પિતા અને પુત્ર

૫    અધ્યાપક અને છાત્ર

૬    જીવ અને શિવ

૭    ગુરૂ અને શિષ્ય

૮    બહેન અને ભાઈ

૯    શ્રોતા અને વક્તા




રવિવાર, 

૨૭/૦૫/૨૦૧૮


ગોસ્વામીજી સત યુગનાં લક્ષણ વર્ણવતાં કહે છે કે,

सुद्ध सत्व समता बिग्याना। 

कृत प्रभाव प्रसन्न मन जाना।।1।।

शुद्ध सत्त्वगुण, समता, विज्ञान और मनका प्रसन्न होना, इसे सत्यसुग का प्रभाव जाने।।1।।

કૃત યુગ એટલે સત યુગ


જો આ લક્ષણ આપણામાં હોય તો આપને સત યુગમાં છીએ, ભલે પછી કલીયુગ ચાલી રહ્યો હોય.

परम धर्म श्रुति बिदित अहिंसा।

पर निंदा सम अघ न गरीसा।।11।।

वेदोंमें अहिंसा को परम धर्म माना है और परनिन्दा के समान भारी पाप नहीं है।।1।।



સોમવાર, ૨૮/૦૫/૨૦૧૮


सत्व बहुत रज कछु रति कर्मा। 

सब बिधि सुख त्रेता कर धर्मा।।


सत्त्वगुण अधिक हो, कुछ रजो गुण हो, कर्मों में प्रीति हो, सब प्रकार से सुख हो, यह त्रेता का धर्म है।


ગુરુ પાંચ પ્રકારના હોય  વિવેકી,   વ્યકિતરૃપે, સદગ્રંથ સૂત્ર -મંત્ર અને  આપણું શરીર
શરીર પણ ગુરુ છેઅથવા   પાંચેય વસ્તુઓ જેનામાં દ્ષ્ટિગોચર થાય તેવી કોઇ જીવંત  ચેતનાને પણ ગુરુ માનજો.

મામાતૃભાષામાતૃસંસ્થા અને માતૃભુમિ -  ચાર વસ્તુને કદી  ભુલશો.

હિંસા  મુકત સત્વગુણ જરૃરી છે.

ભગવદગીતામાં 'અહિંસાશબ્દ શ્રીકૃષ્ણ ચાર વખત બોલ્યા છે પુનરુકિત નથી  એક-એક પ્રવચન છે.
ધર્મ અર્થ કામ  અને મોક્ષ  ચાર વસ્તુની હિંસા  કરે તો  શુધ્ધ સત્વગુણી છે ચારમાં 
હિંસા હોય ત્યારે ધર્મને હાની પહોંચે છેઆજે તો ધર્મમાં હિંસાધર્મના  નામે હિંસા થાય છે  
શુધ્ધ નથી એ જ રીતે અર્થ અર્થોપાર્જનમાં પણ આપણે કેટકેટલી હિંસા કરીએ છીએનેટવર્કો ગોઠવીએ છીએકોઇને છેતરીએ છીએ કહેવત  છેકે,' એરણની ચીરદાન સોયનું અર્થની હિંસા છે.

તમારી આવકનો દસમો ભાગ જરૃરિયાતમંદને આપો  અર્થશુધ્ધિ છે.
એજ રીતે આજે કામક્ષેત્રમાં પણ હિંસા છેબળાત્કાર વ્યાભિચાર હિંસા છે.
શરીરવાદી કામ  ભોગ છેમનવાદી કામ  સંભોગ છેજયારે આત્મવાદી કામ  સમાધિ છે.
આપણી અત્યંત અસિમીત કામનાઓતૃષ્ણાઓઆશાઓ  પણ કામતત્વની હિંસા છે
મોક્ષ પણ હિંસ મુકત હોયકોઇ તમને ભયભીત કરેમોક્ષભજન વગેરેની આલોચના કરે તે 
મોક્ષત્વની હિંસા છે
રાગ, દ્વૈષ દ્રષ્ટિ , નીંંદા  હિંસા છે
કોઇપણ ક્ષેત્રમાં દૂર્ભાવ  દુષિત હિંસા છે


શનિવાર, ૦૨/૦૬/૨૦૧૮

सब मम प्रिय सब मम उपजाए। सब ते अधिक मनुज मोहि भाए।।2।।

(यह सारा संसार मेरी माया से उत्पन्न है। [इसमें] अनेकों प्रकार के चराचर जीव हैं।)
वे सभी मुझे प्रिय हैं; क्यों कि सभी मेरे उत्पन्न किये हुए हैं। [किन्तु] मनुष्य मुझको सबसे अधिक अच्छ लगते हैं।।2।।

રામ ચરિત માનસમાં બે વાટિકાનો ઉલ્લેખ છે, જનક રાજાની પુષ્પ વાટિકા અને લંકેશની અશોક વાટિકા.
પુષ્પ વાટિકા
અશોક વાટિકા
આ વિદેહ જનક રાજાની વાટિકા છે, વિદેહવાદીની વાટિકા છે.
આ લંકેશની વાટિકા છે, દેહવાદીની વાટિકા છે.
પુષ્પ વાટીકામાં ફળ નથી પણ સુમન – પુષ્પ છે.
અશોક વાટિકામાં ફળ છે પણ ફૂલ નથી.
પુષ્પ વાટિકામાં પક્ષી બહું છે.
અશોક વાટિકામાં પક્ષી નથી.


પતિ પત્નીનો યુગ ધર્મ
  • પતિ પત્નીએ તેમનું દાંપત્ય જીવન સુખમય રાખવા માટે તેમના બંને વચ્ચે થોડું અંતર રાખવાની જરૂર છે. એવું ખલિલ જિબ્રાનનું વકતવ્ય છે.
  • પતિ પત્ની બંનેને સ્વતંત્રતા હોવી જોઈએ.
  • પતિ પત્ની વચ્ચે નિખાલસતા હોવી જોઈએ. બંને વચ્ચે શંકા અને વહેમ ન હોવા જોઈએ. બંને વચ્ચે શંકા અને વહેમ પેદા થાય તેવું કંઈજ ન કરવું જોઈએ.
  • વહેમ જોવાથી આવે અને શંકા- સંદેહ સાંભળવાથી આવે.
  • પતિ પત્નીએ રાતે સુતા પહેલાં બંને વચ્ચેના મતભેદોનું સમાધાન કરી લેવું જોઈએ.
  • મૈત્રી ભાવથી દાંપત્ય જીવન પસાર કરવું જોઈએ.
  • પુરૂષે પોતાની પત્નીને પ્રેમ આપવો જોઈએ અને સ્ત્રીએ પોતાના પતિને આદર આપવો જોઈએ.

ગુરૂ શિષ્ય વચ્ચેનો યુગ ધર્મ
  • ગુરૂ અને શિષ્ય વચ્ચે અંધતા અને બધિરતાનો નાશ થવો જોઈએ. ગુરૂ અંધ ન હોવો જોઈએ અને શિષ્ય બધિર ન હોવો જોઈએ. ગુરૂ આંધળો બનતો મટી જાય અને શિષ્ય સાંભળતો થઈ જાય.
  • ગુરૂની આજ્ઞાનું પાલન કરવું એ જ ગુરૂ સેવા છે તેવું માનવું અને કરવું.
अग्यासम  न  सुसाहिब  सेवा।
  • ગુરૂ બોલતો હોય ત્યારે કોઈ પણ શિષ્યએ તેમાં વિક્ષેપ ન કરવો જોઈએ.
  • ગુરૂએ તેના શિષ્યોને સ્વતંત્રતા આપવી જોઈએ. પોતાના વાડાના બંધનો શિષ્ય ઉપર ન નાખવા જોઈએ.
  • શિષ્યએ પોતાની પ્રતિષ્ઠા વધે તેવી અપેક્ષા ગુરૂ પાસે ન રાખવી જોઈએ અને ગુરૂએ સારી દક્ષિણા મળે તેવી અપેક્ષા ન રાખવી જોઈએ. આમ પ્રતિષ્ઠા અને દક્ષિણાની અપેક્ષા ન રાખવી જોઈએ.
  • શિષ્યએ પોતાના ગુરૂ પાસે સમિધ લઈને જવું જોઈએ, પોતાની સમૃદ્ધિ લઈને ન જવું જોઈએ.
  • ગુરૂ જ શિષ્યને સમૃદ્ધ કરવા સક્ષમ હોય છે.

રાજા અને પ્રજા વચ્ચેનો યુગ ધર્મ

  • રાજા મુખ સમાન અને પ્રજા અંગ સમાન હોવા જોઈએ.


मुखिआ  मुखु  सो  चाहिऐ  खान  पान  कहुँ  एक।

पालइ  पोषइ  सकल  अँग  तुलसी  सहित  बिबेक॥315॥


तुलसीदासजी  कहते  हैं-  (श्री  रामजी  ने  कहा-)  मुखिया  मुख  के  समान  होना  चाहिए,  जो  खाने-पीने  को  तो  एक  (अकेला)  है,  परन्तु  विवेकपूर्वक  सब  अंगों  का  पालन-पोषण  करता  है॥315॥

No comments:

Post a Comment