Translate

Search This Blog

Saturday, June 16, 2018

मानस मीनाक्षी - માનસ મીનાક્ષી

રામ કથા

માનસ  મીનાક્ષી

મદુરઈ - તામિલનાડુ

શનિવાર, તારીખ ૧૬/૦૬/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૨૪/૦૬/૨૦૧૮

મુખ્ય વિચાર બિન્દુની પંક્તિઓ




अजा अनादि सक्ति अबिनासिनि। 

निज इच्छा लीला बपु धारिनि॥2॥ 

जग संभव पालन लय कारिनि। 

सदा संभु अरधंग निवासिनि॥



अजा अनादि सक्ति अबिनासिनि। सदा संभु अरधंग निवासिनि॥

जग संभव पालन लय कारिनि। निज इच्छा लीला बपु धारिनि॥2॥



ये अजन्मा, अनादि और अविनाशिनी शक्ति हैं। सदा शिवजी के अर्द्धांग में रहती हैं। ये जगत की उत्पत्ति, पालन और संहार करने वाली हैं और अपनी इच्छा से ही लीला शरीर धारण करती हैं॥2॥




શનિવાર, ૧૬/૦૬/૨૦૮

સત્યનું - સનાતન સત્યનું નિવાસ સ્થાન નાભી છે, પ્રેમનું  નિવાસ સ્થાન હ્નદય છે અને કરૂણાનું નિવાસ સ્થાન

આંખ છે.

માનવ વર્ણથી મુક્ત છે.

हनुमदादि सब बानर बीरा। धरे मनोहर मनुज सरीरा।।


આપણા શાસ્ત્રોમાં નવ દુર્ગાનું વર્ણન છે. 

પણ આજના યુગમાં નવીન નવ દુર્ગાઓનું પ્રસ્થાપન જરૂરી છે.

આપણી મા એ આપણી પ્રથમ નવદુર્ગા છે. પોતાની મા મીનાક્ષી છે.

ઋષિ પત્ની/ગુરૂ પત્ની એ બીજી નવદુર્ગા છે.

સંન્યાસીઓએ અગ્નિને અડકવાની મનાઈ છે.

આમ છતાં ય આદિ શંકર પોતાની મા માટે અગ્નિ સંસ્કાર કરવા અગ્નિનો સ્પર્શ કરે છે. આમ એક સંન્યાસી 

પણ પોતાની મા ને નવદુર્ગા ગણે છે.

મુખ્ય પંક્તિઓમાં મીનાક્ષીનાં નવ રૂપ સમાહિત છે.


अजा

अनादि सक्ति

अबिनासिनि।

निज इच्छा लीला

बपु धारिनि


जग संभव

पालन

लय कारिनि

सदा संभु अरधंग निवासिनि




રવિવાર, ૧૭/૦૬/૨૦૧૮

શીલ માતામાંથી આવે, શીલદાતા માતા છે, વિદ્યા પિતામાંથી આવે, પિતા વિદ્યાદાતા છે.

પ્રજ્ઞા - વિવેક ગુરૂમાંથી આવે. ગુરૂ વિવેકદાતા, જ્ઞાન દાતા છે.

વિદ્યા અનેક છે જ્યારે જ્ઞાન ફક્ત એક જ છે. સત્ય જ્ઞાન છે જે એક જ છે.

મુક્તિદાતા સદ્‌ગુરૂ છે.


तुम्ह पितु सरिस भलेहिं मोहि मारा। रामु भजें हित नाथ तुम्हारा॥4॥


(शिवजी कहते हैं-) हे उमा! संत की यही बड़ाई (महिमा) है कि वे बुराई करने पर भी (बुराई करने वाले की)

भलाई ही करते हैं। (विभीषणजी ने कहा-) आप मेरे पिता के समान हैं, मुझे मारा सो तो अच्छा ही किया, परंतु हे

नाथ! आपका भला श्री रामजी को भजने में ही है॥4॥


तुम्ह  पितु  ससुर  सरिस  हितकारी।  उतरु  देउँ  फिरि  अनुचित  भारी॥4॥


आप  मेरे  पिताजी  और  ससुरजी  के  समान  मेरा  हित  करने  वाले  हैं।  आपको  मैं  बदले  में  उत्तर  देती  हूँ,

यह  बहुत  ही  अनुचित  है॥4॥

રાજ શક્તિ લોક શક્તિ અને શ્લોક શક્તિ જે કુટષ્ઠ, તટષ્ટ હોય, વચ્ચે સંતુલિત રહેવી જોઈએ.

પિતા અનેકને કહેવાય છે.

રાજા, ઋષિ મુનિ, મંત્ર, વડિલ, મોટો ભાઈ, શાસ્ત્ર, ગુરૂ, સૂર્ય, પરમાત્મા વગેરે પિતા સમાન છે.

પિતા એ છે જે પાલન કરે તેમજ રક્ષણ પણ કરે.

जगत मातु पितु संभु भवानी।

શુદ્ધ બ્રહ્મ સંવેદનહીન છે જ્યારે તે બ્રહ્નનો અવતાર સંવેદનશીલ છે.


હરિ વિસ્મૃતિ મોટામાં મોટું પાપ છે અને હરિ સ્મૃતિ મોટામાં મોટુ પૂણ્ય છે.

કૃષ્ણ વિસ્મૃતિ મોટામાં મોટું પાપ છે, કૃષ્ણ સ્મૃતિ મોટામાં મોટું પૂણ્ય છે.




સોમવાર, ૧૮/૦૬/૨૦૧૮

વિશ્વાસથી આપો અને વિચારીને ગ્રહણ કરો તો સંસારમાં રહેવા છતાંય સંન્યાસની અનુભુતિ થશે.

सुधा सुधाकर सुरसरि साधू। गरल अनल कलिमल सरि ब्याधू॥



भल अनभल निज निज करतूती। लहत सुजस अपलोक बिभूती॥

सुधा सुधाकर सुरसरि साधू। गरल अनल कलिमल सरि ब्याधू॥4॥


गुन अवगुन जानत सब कोई। जो जेहि भाव नीक तेहि सोई॥5॥

भले और बुरे अपनी-अपनी करनी के अनुसार सुंदर यश और अपयश की सम्पत्ति पाते हैं। अमृत, चन्द्रमा, 

गंगाजी और साधु एवं विष, अग्नि, कलियुग के पापों की नदी अर्थात्‌ कर्मनाशा और हिंसा करने वाला व्याध, इनके 

गुण-अवगुण सब कोई जानते हैं, किन्तु जिसे जो भाता है, उसे वही अच्छा लगता है॥4-5॥



तापस  बेष  बिसेषि  उदासी।  चौदह  बरिस  रामु  बनबासी॥

सुनि  मृदु  बचन  भूप  हियँ  सोकू।  ससि  कर  छुअत  बिकल  जिमि  कोकू॥2॥


तपस्वियों  के  वेष  में  विशेष  उदासीन  भाव  से  (राज्य  और  कुटुम्ब  आदि  की  ओर  से  भलीभाँति  उदासीन  

होकर  विरक्त  मुनियों  की  भाँति)  राम  चौदह  वर्ष  तक  वन  में  निवास  करें।  कैकेयी  के  कोमल  

(विनययुक्त)  वचन  सुनकर  राजा  के  हृदय  में  ऐसा  शोक  हुआ  जैसे  चन्द्रमा  की  किरणों  के  स्पर्श  से  

चकवा  विकल  हो  जाता  है॥2॥




બુધવાર, ૨૦/૦૬/૨૦૧૮


जनकसुता जग जननि जानकी। अतिसय प्रिय करुनानिधान की॥

राजा जनक की पुत्री, जगत की माता और करुणा निधान श्री रामचन्द्रजी की प्रियतमा श्री जानकीजी


जय जय गिरिबरराज किसोरी। जय महेस मुख चंद चकोरी॥

जय गजबदन षडानन माता। जगत जननि दामिनि दुति गाता॥3॥

हे श्रेष्ठ पर्वतों के राजा हिमाचल की पुत्री पार्वती! आपकी जय हो, जय हो, हे महादेवजी के मुख रूपी चन्द्रमा की 

(ओर टकटकी लगाकर देखने वाली) चकोरी! आपकी जय हो, हे हाथी के मुख वाले गणेशजी और छह मुख वाले 

स्वामिकार्तिकजी की माता! हे जगज्जननी! हे बिजली की सी कान्तियुक्त शरीर वाली! आपकी जय हो! ॥3॥ 




રવિવાર, ૨૪/૦૬/૨૦૧૮



રામ ચરિત માનસ પણ મીનાક્ષી છે.