Translate

Search This Blog

Saturday, October 31, 2020

માનસ વાલ્મીકીય, मानस बाल्मीकीय

 

રામ કથા

માનસ વાલ્મીકીય

કથા ક્રમાંક – ૮૫૦

મસુરી, ઉત્તરાખંડ

શનિવાર, ૩૧/૧૦/૨૦૨૦ થી રવિવાર, ૦૮/૧૧/૨૦૨૦

મુખ્ય પંક્તિઓ

बालमीकि  मन  आनँदु  भारी 

मंगल  मूरति  नयन  निहारी

बालमीक प्रभु मिलन बखाना

चित्रकूट जिमि बसे भगवाना।।2।।

 

 

 

 

 

 

શનિવાર, ૩૧/૧૦/૨૦૨૦

 

बालमीकि  मन  आनँदु  भारी  मंगल  मूरति  नयन  निहारी

तब  कर  कमल  जोरि  रघुराई  बोले  बचन  श्रवन  सुखदाई॥3॥

 

(मुनि  श्री  रामजी  के  पास  बैठे  हैं  और  उनकी)  मंगल  मूर्ति  को  नेत्रों  से  देखकर  वाल्मीकिजी  के  मन  में  बड़ा  भारी  आनंद  हो  रहा  है  तब  श्री  रघुनाथजी  कमलसदृश  हाथों  को  जोड़कर,  कानों  को  सुख  देने  वाले  मधुर  वचन  बोले-॥3॥

 

बिपिन गवन केवट अनुरागासुरसरि उतरि निवास प्रयागा।।

बालमीक प्रभु मिलन बखानाचित्रकूट जिमि बसे भगवाना।।2।।

 

श्रीराम का वनगमन, केवट का प्रेम, गंगाजी से पार उतरकर प्रयाग में निवास, वाल्मीकिजी और प्रभु श्रीरामजीका मिलन और जैसे भगवान् चित्रकूटमें बसे, वह सब कहा।।2।।

વાલ્મીકિજીને તુલસીકા અવતાર લઈને રામ ચરિત માનસની રચના કરી છે.

આજે શરદ પૂર્ણિમાનો રાસ દિન છે.

જેણે કંઈ દર્શન કર્યું છે તે ઈચ્છે છે કે તે બીજાને પણ આ દર્શન કરાવે.

કાયાથી છાયા વધારે મહત્વની છે, કાયામાં મર્યાદાઓ હોય છે. છાયા એતલે સાધુ પુરુષની કૃપા.

 

सुनहु प्रिया ब्रत रुचिर सुसीलामैं कछु करबि ललित नरलीला

तुम्ह पावक महुँ करहु निवासाजौ लगि करौं निसाचर नासा॥1॥

 

हे प्रिये! हे सुंदर पतिव्रत धर्म का पालन करने वाली सुशीले! सुनो! मैं अब कुछ मनोहर मनुष्य लीला करूँगा, इसलिए जब तक मैं राक्षसों का नाश करूँ, तब तक तुम अग्नि में निवास करो॥1॥

 

जबहिं राम सब कहा बखानीप्रभु पद धरि हियँ अनल समानी

निज प्रतिबिंब राखि तहँ सीतातैसइ सील रूप सुबिनीता॥2॥

 

श्री रामजी ने ज्यों ही सब समझाकर कहा, त्यों ही श्री सीताजी प्रभु के चरणों को हृदय में धरकर अग्नि में समा गईंसीताजी ने अपनी ही छाया मूर्ति वहाँ रख दी, जो उनके जैसे ही शील-स्वभाव और रूपवाली तथा वैसे ही विनम्र थी॥2॥

સાધુનું હોવું એ જ પર્યાપ્ત છે.

સાધુનો વ્યવહાર બધા સાથે પ્રિય હોય, કોઈ સાથે કટુતા ન હોય. સાધુ કોઈની પણ નિંદા ન કરે, સદાય પ્રસન્ન રહે. સાધુના રહસ્યોની કોઈ સિમા નથી.

સરિતા, પહાડ, સમુદ્ર વગેરે સ્થળે જવાથી શાંતિ મળે છે. આવા સ્થળોએ ઘણા સાધકોએ સાધના કરેલી હોય છે. આવા સ્થળોએ સાધકો ની છાયા હોય છે.

 

सत पंच चौपाईं मनोहर जानि जो नर उर धरै

 

વાલ્મીકિ રામ ને હ્મદયમાં રાખી માનવ રૂપે પ્રસ્તુત કરે છે.

ઘણી વસ્તુ નથી દેખાતી તેનો અર્થ એવો નથી કે તે વસ્તુનું અસ્તિત્વ જ નથી.

ઘુવડને સુર્ય નથી દેખાતો પણ સૂર્ય છે જ.

પરમાત્મા દેખાતા નથી તેનો અર્થ એવો નથી કે પરમાત્માનું અસ્તિત્વ નથી.

અણુ પરમાણુ દેખાતા નથી પણ તેની હયાતી છે જ.

કોઈના પ્રભાવથી પણ વસ્તુ ન દેખાય.

મન બરાબર ન હોય તો પણ આજુબાજુ શું બની રહ્યું છે તે ખબર ન પડે.

અયોધ્યાકાંડનો આરંભ શંકરથી શરૂ થાય છે.

 

यस्यांके    विभाति  भूधरसुता  देवापगा  मस्तके

भाले  बालविधुर्गले    गरलं  यस्योरसि  व्यालराट्

सोऽयं  भूतिविभूषणः  सुरवरः  सर्वाधिपः  सर्वदा

शर्वः  सर्वगतः  शिवः  शशिनिभः  श्री  शंकरः  पातु  माम्‌॥1॥

भावार्थ:-जिनकी  गोद  में  हिमाचलसुता  पार्वतीजी,  मस्तक  पर  गंगाजी,  ललाट  पर  द्वितीया  का  चन्द्रमा,  कंठ  में  हलाहल  विष  और  वक्षःस्थल  पर  सर्पराज  शेषजी  सुशोभित  हैं,  वे  भस्म  से  विभूषित,  देवताओं  में  श्रेष्ठ,  सर्वेश्वर,  संहारकर्ता  (या  भक्तों  के  पापनाशक),  सर्वव्यापक,  कल्याण  रूप,  चन्द्रमा  के  समान  शुभ्रवर्ण  श्री  शंकरजी  सदा  मेरी  रक्षा  करें॥1॥

 

रघुबंस भूषन चरित यह नर कहहिं सुनहिं जे गावहीं।।

कलि मल मनोमल धोइ बिनु श्रम राम धाम सिधावहीं।।

सत पंच चौपाईं मनोहर जानि जो नर उर धरै

दारुन अबिद्या पंच जनित बिकार श्री रघुबर हरै।।2।।

 

जो मनुष्य रघुवंश के भूषण श्रीरामजीका यह चरित्र कहते हैं, सुनते हैं और गाते हैं, वे कलियुगके पाप और मन के मलको धोकर बिना ही परिश्रम श्रीरामजीके परम धामको चले जाते हैं। [अधिक क्या] जो मनुष्य पाँच-सात चौपाईयों को भी मनोहर जानकर [अथवा रामायण की चौपाइयों को श्रेष्ठ पंच (कर्तव्याकर्तव्यका सच्चा निर्णायक) जानकर उनको] हृदय में धारण कर लेता है, उसके भी पाँच प्रकार की अविद्याओं से उत्पन्न विकारों को श्रीरामजी हरण कर लेते हैं, (अर्थात् सारे रामचरित्र की तो बात ही क्या है, जो पाँच-सात चौपाइयोंको भी समझकर उनका अर्थ हृदय में धारण कर लेते हैं, उनके भी अविद्याजनित सारे क्लेश श्रीरामचन्द्रजी हर लेते हैं)।।2।।

શ્રદ્ધા અને અને વિશ્વાસ ન હોય તો હ્મદયમાં બિરાજેલ પરમાત્મા ન દેખાય. શંકર ભગવાન અને પાર્વતી કેન્દ્રમાં છે.

શંકર રામનામમાં નિરંતર વિચરણ કરે છે.

બુદ્ધ પુરુષના વિગ્રહમાં પાંચેય દેવ સમાવિષ્ઠ છે.

 

तमेकमद्भुतं प्रभुंनिरीहमीश्वरं विभुं

जगद्गुरुं शाश्वतंतुरीयमेव केवलं॥9॥

 

उन (आप) को जो एक (अद्वितीय), अद्भुत (मायिक जगत से विलक्षण), प्रभु (सर्वसमर्थ), इच्छारहित, ईश्वर (सबके स्वामी), व्यापक, जगद्गुरु, सनातन (नित्य), तुरीय (तीनों गुणों से सर्वथा परे) और केवल (अपने स्वरूप में स्थित) हैं॥9॥

 

नमामीशमीशान निर्वाणरूपंविभुं व्यापकं ब्रह्म वेदस्वरुपं।।

निजं निर्गुणं निर्विकल्पं निरीहंचिदाकाशमाकाशवासं भजेऽहं।।1।।

निराकारमोंकारमूलं तुरीयंगिरा ग्यान गोतीतमीशं गिरीशं।।

करालं महाकाल कालं कृपालंगुणागार संसारपारं नतोऽहं।।2।।

 

राम बीज मंत्र हैं, महामंत्र हैं, परम मंत्र हैं।

 

 2

Sunday, 01/11/2020

રામ કથા ગંગાની માફક કાયમ વહેં જ છે.

સકલ લોક પાવનિ ગંગા ….

અત્રિ ગુણાતિત ગુરુ છે. અત્રિમાં રજો ગુણ બિલકુલ નથી.

સાધનામાં વિઘ્ન આવે જ.

અનેક મહા પુરુષની સાધનામાં વિઘ્ન આવ્યાં જ છે.

કામ પ્રધાન ગીત જ્યારે વ્યાસ પીઠ ઉપરથી રજું થાય ત્યારે તી કામ ના બદલે રામ પ્રધાન બની જાય છે, રામને ઉત્પન્ન કરે છે, રામ પરખ બની જાય છે.

વ્યાસ પીઠ ફૂંક મારી મારીને વિકારના કાંટાને કાઢે છે.

કૃષ્ણ વાંસળી વગાડે એનાથી કામ પેદા ન થાય, દેહ હોવા છતાં વિદેહ ભાવ આવે.

શરણાગતિમાં વિચાર, વિકલ્પ, પરીક્ષા, સંદેહ, શંકા વગેરે આવે જ નહીં.

 

सुखी मीन जे नीर अगाधाजिमि हरि सरन एकऊ बाधा

फूलें कमल सोह सर कैसानिर्गुन ब्रह्म सगुन भएँ जैसा॥1॥

 

जो मछलियाँ अथाह जल में हैं, वे सुखी हैं, जैसे श्री हरि के शरण में चले जाने पर एक भी बाधा नहीं रहतीकमलों के फूलने से तालाब कैसी शोभा दे रहा है, जैसे निर्गुण ब्रह्म सगुण होने पर शोभित होता है॥1॥

વ્યાસ પીઠને હોંશિયારી ન આવડે. વક્તા કદી હોંશિયારી કરી બીજાને ભ્રમિત ન કરે.

દરેક વ્યક્તિની આવશ્યક્તા (જેટલું જરૂરી છે એટલું) પુરી કરવી એ અસ્તિત્વની ફરજ છે પણ અસ્તિત્વ બધાની માગણી ન પુરી કરે.

ગોપી ગીતમાં ગોપીજન છ વસ્તું માગે છે.

વાલી પોતાના દિકરાનું દાન કરે છે.

કન્યાદાન થાય છે પણ પુરુષનું દાન નથી થતું.

 

नमामि भक्त वत्सलंकृपालु शील कोमलं

भजामि ते पदांबुजंअकामिनां स्वधामदं॥1॥

 

हे भक्त वत्सल! हे कृपालु! हे कोमल स्वभाव वाले! मैं आपको नमस्कार करता हूँनिष्काम पुरुषों को अपना परमधाम देने वाले आपके चरण कमलों को मैं भजता हूँ॥1॥

મંત્ર જપો કે ન જપો પણ કોઈનો દ્વેષ ન કરો.

સંપૂર્ણ શરણાગતે કશું જ કરવાની જરૂર નથી.

રામ ચરિત માનસ સ્વયં વેદ જ છે. ગીતા પણ વેદ જ છે.

રામ અને માનસનો આદિ અંત કોઈ પામી શકતું નથી.

સનાતન ધર્મ એક શાસ્વત ધર્મ છે. સનાતન ધર્મનો આદિ અંત કોઈ પામી ન શકે.

રામ અનંત રામ કથા અનંતા …..

ભાગવતમાં પરીક્ષિત શુકદેવજીને પ્રણામ કરીને કહે છે કે ….


परीक्षिदुवाच

अहो अद्य वयं ब्रह्मन्सत्सेव्याः क्षत्रबन्धवःकृपयातिथिरूपेण भवद्धिस्तीर्थकाः कृताः३२

येषां संस्परणात् पुंसा सद्यः शुद्ध्यन्ति वैगृहाःकिं पुनर्दर्शनस्पर्शपादशौचासनादिभिः३३

 


परीक्षित् ने कहा-

ब्रह्मस्वरूप भगवन् ! आज हम बड़भागी हुए; क्योंकि अपराधी क्षत्रिय होने पर भी हमें संत-समागम का अधिकारी समझा गयाकृपापूर्वक अतिथिरूपसे पधारकर आपने हमें तीर्थ के तुल्य पवित्र बना दिया३२आप-जैसे महात्माओं के स्मरणमात्र से ही गृहस्थों के घर तत्काल पवित्र हो जाते हैं; फिर दर्शन, स्पर्श, पादप्रक्षालन और आसन दानादिका सुअवसर मिलने पर तो कहना ही क्या है३३

સ્વભાવ જ આધ્યાત્મ છે જેનો અર્થ થાય છે કે …..

સ્વભાવનો અર્થ – સ્વ એટલે સેવક થાય છે, એટલે સ્વભાવ નો અર્થ થાય સેવક ભાવ થાય એટલે સ્વભાવ જ આધ્યાત્મ છે એટલે જેનો સેવક ભાવ છે, જેનો દાસ ભાવ છે એ જ આધ્યાત્મ છે.

રાવણ, સુદામા, પરશુરામ, ચાણક્ય એ બધા જ બ્રાહ્મણ છે તેમાં રાવણ આસુરી બ્રાહ્મણ છે, પરશુરામ બાલ બ્રહ્મચારી બ્રાહ્મણ છે પણ અત્યંત ક્રોધી છે, ચાણક્ય બ્રાહ્મણ છે પણ રાજનિતિજ્ઞ છે, જ્યારે સુદામા  જે કૃષ્ણ સખા બ્રાહ્મણ છે, અકિંચન, અયાચક, અહિંસક, બ્રહ્મવિદ બ્રાહ્મણ, કૃષ્ણ ભક્ત બ્રાહ્મણ, સાધુ બ્રાહ્મણ  છે તેથી આ બ્રાહ્મણોમાં સુદામા પ્રિય બ્રાહ્મણ છે.

 

3

Monday, 02/11/2020

તુલસીદાસજી વાલ્મીકિની વંદના કવીશ્વર કહીને કરે છે.

बंदउँ मुनि पद कंजु रामायन जेहिं निरमयउ

सखर सुकोमल मंजु दोष रहित दूषन सहित॥14

 

मैं उन वाल्मीकि मुनि के चरण कमलों की वंदना करता हूँ, जिन्होंने रामायण की रचना की है, जो खर (राक्षस) सहित होने पर भी (खर (कठोर) से विपरीत) बड़ी कोमल और सुंदर है तथा जो दूषण (राक्षस) सहित होने पर भी दूषण अर्थात्दोष से रहित है॥14 ()॥

 

एहि प्रकार बल मनहि देखाईकरिहउँ रघुपति कथा सुहाई

ब्यास आदि कबि पुंगव नानाजिन्ह सादर हरि सुजस बखाना॥1॥

 

इस प्रकार मन को बल दिखलाकर मैं श्री रघुनाथजी की सुहावनी कथा की रचना करूँगाव्यास आदि जो अनेकों श्रेष्ठ कवि हो गए हैं, जिन्होंने बड़े आदर से श्री हरि का सुयश वर्णन किया है॥1॥

મુંછ અને પૂંછ્માં શ્રેષ્ઠ કોણ?

મુંછ અહંકાર પ્રગટ કરે છે, પૂંછ અહંકારને જલાવે છે.

જે શ્રેષ્ઠ હોય તે પાછળ રહે અને મોકો આવે ત્યારે આગળ આવી જાય છે અને માર્ગદર્શન કરે છે.

 

બુદ્ધ પુરુષ સદૈવ શિર નમાવેલું રાખી પાછળ રહે છે. જેથી કોઈને ખબર ન પડે.

રાસ લીલામાં રાધા કૃષ્ણના કહેવાથી રાસમાં પાછળથી જોડાય છે, કારણ કે રાધા તો પાછળ રહી સહાય કરે છે. રાધા અને કૃષ્ણ એક જ છે.

રાધા રસ પૂર્ણા છે.

પરમ તત્વ છેલ્લા માણસ માટે છે.

પરમ તત્વ જ્યારે જરૂર પડે ત્યારે આગળ આવી લિડરશીપ લઈને સમાજને દોરવણી આપે છે.

શાસ્ત્ર, રાજા, સ્ત્રી – માતૃ શરીર કદી બીજાના વશમાં ન આવે. આ આલોચના નથી પણ એમના લક્ષણ છે.

ગુરૂ – બુદ્ધ પુરૂષ પણ તેની ગમે તેટલી સેવા કરવા છતાં આશ્રિતને વશ ન થાય. ગુરૂ ખુદ પોતાના વશમાં પણ નથી રહેતા. તેમજ ખુદાના વશમાં પણ નથી રહેતા. બુદ્ધ પુરૂષના શબ્દકોષમાં વશ શબ્દ છે જ નહીં.

કથા શ્રવણનું સુખ વૈકૂઠમાં – સ્વર્ગમાં પણ નથી, કૈલાશમાં પણ નથી.

કથા શ્રવણ સમાન વિશ્વમાં કોઈ સુખ નથી.

 

श्रोता बकता ग्याननिधि कथा राम कै गूढ़

किमि समुझौं मैं जीव जड़ कलि मल ग्रसित बिमूढ़॥ 30()॥

 

 

श्री राम की गूढ़ कथा के वक्ता और श्रोता ज्ञान के खजाने होते हैंमैं कलियुग के पापों से ग्रसा हुआ महामूढ़ जड़ जीव भला उसको कैसे समझ सकता था?॥ 30()॥

जिसको कथा गानेका, सुननेका, गाने बजानेका मिलता हैं वह परम सुख हैं, ऐसा सुख ओर कहीं जगह नहीं मिलता हैं।

 

मन लागो मेरो यार फकीरी में ।

जो सुख पावो राम भजन में,

सो सुख नाही अमीरी में ॥

 

ઈન્દ્રીયો આપણને વશમાં રાખવા પ્રયત્ન કરી છે.

પરમાત્મા આનંદ સ્વરૂપ છે.

 

मंगल करनि कलिमल हरनि तुलसी कथा रघुनाथ की

गति कूर कबिता सरित की ज्यों सरित पावन पाथ की

प्रभु सुजस संगति भनिति भलि होइहि सुजन मन भावनी

भव अंग भूति मसान की सुमिरत सुहावनि पावनी

 

 

तुलसीदासजी कहते हैं कि श्री रघुनाथजी की कथा कल्याण करने वाली और कलियुग के पापों को हरने वाली हैमेरी इस भद्दी कविता रूपी नदी की चाल पवित्र जल वाली नदी (गंगाजी) की चाल की भाँति टेढ़ी हैप्रभु श्री रघुनाथजी के सुंदर यश के संग से यह कविता सुंदर तथा सज्जनों के मन को भाने वाली हो जाएगीश्मशान की अपवित्र राख भी श्री महादेवजी के अंग के संग से सुहावनी लगती है और स्मरण करते ही पवित्र करने वाली होती है

 

कलिमल हरनि विषय रस फीकीसुभग सिंगार मुक्ति जुबती की

दलन रोग भव मूरि अमी कीतात मात सब विधि तुलसी की

आरती श्री रामायण जी की

कीरति कलित ललित सिया-पी की

જ્યારે સંઘર્ષ વિદાય લે ત્યારે જ શાંતિ મળે. સાધુના જીવનમાં સંઘર્ષ ન આવે.

ભગવાન પોતાના ભક્ત માટે અવતાર ધારણ કરે છે.

परबस जीव स्वबस भगवंताजीव अनेक एक श्रीकंता

मुधा भेद जद्यपि कृत मायाबिनु हरि जाइ कोटि उपाया॥4॥

 

 

जीव परतंत्र है, भगवान स्वतंत्र हैं, जीव अनेक हैं, श्री पति भगवान एक हैंयद्यपि माया का किया हुआ यह भेद असत्है तथापि वह भगवान के भजन बिना करोड़ों उपाय करने पर भी नहीं जा सकता॥4॥

ચંદન દુનિયાનું પ્રિય કાષ્ટ છે પણ આ જ કાષ્ટને ઘસવામાં આવે તો અગ્નિ પેદા કરે.

 

ताकर दूत अनल जेहिं सिरिजाजरा सो तेहि कारन गिरिजा

उलटि पलटि लंका सब जारीकूदि परा पुनि सिंधु मझारी॥4॥

 

(शिवजी कहते हैं-) हे पार्वती! जिन्होंने अग्नि को बनाया, हनुमान्जी उन्हीं के दूत हैंइसी कारण वे अग्नि से नहीं जलेहनुमान्जी ने उलट-पलटकर (एक ओर से दूसरी ओर तक) सारी लंका जला दीफिर वे समुद्र में कूद पड़े

हनुमानजीनी पूंछ लंका जलावे छे.

 

पूँछ बुझाइ खोइ श्रम धरि लघु रूप बहोरि।

जनकसुता कें आगें ठाढ़ भयउ कर जोरि॥26॥

 

पूँछ बुझाकर, थकावट दूर करके और फिर छोटा सा रूप धारण कर हनुमान्‌जी श्री जानकीजी के सामने हाथ जोड़कर जा खड़े हुए॥26॥

एहि प्रकार बल मनहि देखाईकरिहउँ रघुपति कथा सुहाई

ब्यास आदि कबि पुंगव नानाजिन्ह सादर हरि सुजस बखाना॥1॥

 

इस प्रकार मन को बल दिखलाकर मैं श्री रघुनाथजी की सुहावनी कथा की रचना करूँगाव्यास आदि जो अनेकों श्रेष्ठ कवि हो गए हैं, जिन्होंने बड़े आदर से श्री हरि का सुयश वर्णन किया है॥1॥

વ્યાસને ચાર મુખ ન હોવા છતાંય બ્રહ્મા છે.

વાલ્મીકિ વિષે અનેક મતમતાંતર છે.

તુલસીદાસજી સ્વયં વાલ્મીકિ છે.

કૂળ જાતીમાં પડવાની જરૂર જ નથી.

મહા પુરૂષો વિશે અનેક વાદ વિવાદ થયા છે.

મોરલી, બંસી અને વેણુંમાં ફેર છે.

મોરલીમાં સાત છિદ્ર હોય છે, વાંસળીમાં નવ છિદ્ર હોય છે જ્યારે વેણુમાં બાર છિદ્ર હોય છે.

કૃષ્ણ વેણુનાદથી મહાદેવને સમાધિમાંથી જગાડે છે.


तपः स्वाध्याय निरतं तपस्वी वाग्विदां वरम्

नारदं परिपप्रच्छ वाल्मीकिः मुनिपुङ्गवम्

को न्वस्मिन् सांप्रतं लोके गुणवान् कश्च वीर्यवान्

धर्मज्ञश्च कृतज्ञश्च सत्यवाक्यो दृढव्रतः

चारित्रेण को युक्तः सर्वभूतेषु को हितः

विद्वान् कः कः समर्थश्च कश्चैक प्रियदर्शनः

आत्मवान् को जितक्रोधो द्युतिमान् कोऽनसूयकः

कस्य बिभ्यति देवाश्च जातरोषस्य संयुगे

एतद् इच्छाम्यहं श्रोतुं परं कौतूहलं हि मे

महर्षे त्वं समर्थोऽसि ज्ञातुं एवंविधं नरम्

श्रुत्वा चैतत् त्रिलोकज्ञो वाल्मीकेः नारदो वचः

श्रूयतां इति चामंत्र्य प्रहृष्टो वाक्यमब्रवीत्

बहवो दुर्लभाश्चैव ये त्वया कीर्त्तिता गुणाः

मुने वक्ष्याम्यहं बुद्ध्वा तैर्युक्तः श्रूयतां नरः

इक्ष्वाकुवंश प्रभवो रामो नाम जनैः श्रुतः

नियतात्मा महावीर्यो द्युतिमान् धृतिमान् वशी

बुद्धिमान् नीतिमान् वाग्मी श्रीमान् शत्रुनिबर्हणः

विपुलांसो महाबाहुः कंबुग्रीवो महाहनुः

महोरस्को महेष्वासो गूढजत्रुः अरिंदमः

आजानुबाहुः सुशिराः सुललाटः सुविक्रमः१०

समः समविभक्ताङ्गः स्निग्धवर्णः प्रतापवान्

पीनवक्षा विशालाक्षो लक्ष्मीवान् शुभलक्षणः११

धर्मज्ञः सत्यसंधश्च प्रजानां हिते रतः

यशस्वी ज्ञानसंपन्नः शुचिः वश्यः समाधिमान्१२

प्रजापतिसमः श्रीमान् धाता रिपुनिषूदनः

रक्षिता जीवलोकस्य धर्मस्य परिरक्षिता१३

रक्षिता स्वस्य धर्मस्य स्वजनस्य रक्षिता

वेदवेदाङ् तत्त्वज्ञो धनुर्वेदे निष्ठितः१४

सर्वशास्त्रार्थ तत्त्वज्ञः स्मृतिमान् प्रतिभानवान्

सर्वलोकप्रियः साधुः अदीनात्मा विचक्षणः१५

सर्वदाभिगतः सद्भिः समुद्र इव सिंधुभिः

आर्य सर्वसमश्चैव सदैक प्रियदर्शनः१६

 

શાસ્ત્ર વસ્તુને સ્વાદુ બનાવે છે.

 

 

4

Tuesday, 03/11/2020

 

રામ ચરિત માનસમાં વાલ્મીક શબ્દ સાત વખત આવ્યો છે.

 

बालमीक नारद घटजोनीनिज निज मुखनि कही निज होनी

जलचर थलचर नभचर नानाजे जड़ चेतन जीव जहाना॥2॥

 

 

वाल्मीकिजी, नारदजी और अगस्त्यजी ने अपने-अपने मुखों से अपनी होनी (जीवन का वृत्तांत) कही हैजल में रहने वाले, जमीन पर चलने वाले और आकाश में विचरने वाले नाना प्रकार के जड़-चेतन जितने जीव इस जगत में हैं॥2॥

 

बिपिन गवन केवट अनुरागासुरसरि उतरि निवास प्रयागा।।

बालमीक प्रभु मिलन बखानाचित्रकूट जिमि बसे भगवाना।।2।।

 

श्रीराम का वनगमन, केवट का प्रेम, गंगाजी से पार उतरकर प्रयाग में निवास, वाल्मीकिजी और प्रभु श्रीरामजीका मिलन और जैसे भगवान् चित्रकूटमें बसे, वह सब कहा।।2।।

સુર – દેવતા તેમજ રાગનો એક સુર – સમાધિ લગાવી શકે તેમજ સમાધિ ભંગ પણ કરાવી શકે.

કથા પ્રવચન નથી, કથાનો કોઈ પ્રવક્તા નથી.

કોબીજમા એટલે બીજ ક્યાં છે?

 

नायमात्मा प्रवचनेन लभ्यो मेधया बहुना श्रुतेन

यमेवैष वृणुते तेन लभ्यस्तस्यैष आत्मा विवृणुते तनुं स्वाम् ।।3।।

 

(मुण्डकोपनिषद्, मुंडक 3, खंड 2)

( अयम् आत्मा प्रवचनेन लभ्यः मेधया बहुना श्रुतेन, यम् एव एषः वृणुते तेन लभ्यः, तस्य एषः आत्मा विवृणुते तनुम् स्वाम् ।)

 

यह आत्मा प्रवचनों से नहीं मिलती है और ही बौद्धिक क्षमता से अथवा शास्त्रों के श्रवण-अध्ययन सेजो इसकी ही इच्छा करता है उसेयह प्राप्त होता है, उसी के समक्ष यह आत्मा अपना स्वरूप उद्घाटित करती है

 

परम  प्रेम  पूरन  दोउ  भाई 

राजीव लोचन स्रवत जल तन ललित पुलकावलि बनी

अति प्रेम हृदयँ लगाइ अनुजहि मिले प्रभु त्रिभुअन धनी।।

प्रभु मिलत अनुजहि सोह मो पहिं जाति नहिं उपमा कही

जनु प्रेम अरु सिंगार तनु धरि मिले बर सुषमा लही।।1।।

 

कमलके समान नेत्रों से जल बह रहा हैसुन्दर शरीर से पुलकावली [अत्यन्त] शोभा दे रही हैत्रिलोकी के स्वामी प्रभु श्रीरामजी छोटे भाई भरत जी को अत्यन्त प्रेमसे हृदय से लगाकर मिलेभाई से मिलते समय प्रभु जैसे शोभित हो रहे हैं उसकी उपमा मुझसे कहीं नहीं जातीमानो प्रेम और श्रृंगार शरीर धारण करके मिले और श्रेष्ठ शोभाको प्राप्त हुए।।1।।

રામ અને ભરતના મિલનને તુલસીદાસજી પ્રેમ અને શ્રીંગારની ઉપમા આપે છે. ભરત પ્રેમ છે અને રામ શ્રીંગાર છે. આવું સુખ જેને પ્રાપ્ત થયું હોય તે જ જાણી શકે છે.

 

बूझत कृपानिधि कुसल भरतहि बचन बेगि आवई

सुनु सिवा सो सुख बचन मन ते भिन्न जान जो पावई।।

अब कुसल कौसलनाथ आरत जानि जन दरसन दियो

बूड़त बिरह बारीस कृपानिधान मोहि कर गहि लियो।।2।।

 

कृपानिधान श्रीरामजी भरतजी से कुशल पूछते हैं; परन्तु आनन्दवश भरतजीके मुखसे वचन शीघ्र नहीं निकलते। [शिवजीने कहा-] हे पार्वती ! सुनो, वह सुख (जो उस समय भरतजीको मिल रहा था) वचन और मन से परे हैं; उसे वही जानता है जो उसे पाता है। [भरतजीने कहा-] हे कोसलनाथ ! आपने आर्त (दुखी) जानकर दासको दर्शन दिये है, इससे अब कुशल हैविरहसमुद्रमें डूबते हुए मुझको कृपानिधान हाथ पकड़कर बचा लिया !।।2।।

ભગવાન એને જ મળે છે જેને તે મળવા ચાહે.

તુલસીદાસજીને એક ગ્રંથ – માનસની રચના કર્યા પછી પણ પરમ વિશ્રામ પ્રાપ્ત થઈ જાય છે.

લવ કુશ એ રામનાં પ્રતિબિંબ છે.

 

बालमीक नारद घटजोनीनिज निज मुखनि कही निज होनी

जलचर थलचर नभचर नानाजे जड़ चेतन जीव जहाना॥2॥

 

भावार्थ:-वाल्मीकिजी, नारदजी और अगस्त्यजी ने अपने-अपने मुखों से अपनी होनी (जीवन का वृत्तांत) कही हैजल में रहने वाले, जमीन पर चलने वाले और आकाश में विचरने वाले नाना प्रकार के जड़-चेतन जितने जीव इस जगत में हैं॥2॥

 

बामदेउ अरु देवरिषि बालमीकि जाबालि

आए मुनिबर निकर तब कौसिकादि तपसालि॥330॥

 

तब वामदेव, देवर्षि नारद, वाल्मीकि, जाबालि और विश्वामित्र आदि तपस्वी श्रेष्ठ मुनियों के समूह के समूह आए॥330॥

प्रनवउँ पवनकुमार खल बन पावक ग्यान घन

जासु हृदय आगार बसहिं राम सर चाप धर॥17॥

 

मैं पवनकुमार श्री हनुमान्जी को प्रणाम करता हूँ, जो दुष्ट रूपी वन को भस्म करने के लिए अग्निरूप हैं, जो ज्ञान की घनमूर्ति हैं और जिनके हृदय रूपी भवन में धनुष-बाण धारण किए श्री रामजी निवास करते हैं॥17॥

 

काम  कोह  मद  मान    मोहा  लोभ    छोभ    राग    द्रोहा

जिन्ह  कें  कपट  दंभ  नहिं  माया  तिन्ह  कें  हृदय  बसहु  रघुराया॥1॥

 

जिनके    तो  काम,  क्रोध,  मद,  अभिमान  और  मोह  हैं,    लोभ  है,    क्षोभ  है,    राग  है,    द्वेष  है  और    कपट,  दम्भ  और  माया  ही  है-  हे  रघुराज!  आप  उनके  हृदय  में  निवास  कीजिए॥1॥ 

शंकरमें क्रोध हैं, शंकरका तांडव नृत्य क्रोध की एक अवस्था हैं।

हनुमानजीमें काम, क्रोध, लोभ, मोह, मद, माया, क्षोभ, मान, राग, द्रोह, कपट, दंभ वगेरे सहज भी नहीं हैं।

तुलसीका ग्रंथ अनेक जन्म तक समजमें नहीं आ शकता हैं।

श्रद्धा और विश्वास न हो तो राम समजमें नहीं आते हैं।

 

देखत  बन  सर  सैल  सुहाए।  बालमीकि  आश्रम  प्रभु  आए॥

राम  दीख  मुनि  बासु  सुहावन।  सुंदर  गिरि  काननु  जलु  पावन॥3॥

 

सुंदर  वन,  तालाब  और  पर्वत  देखते  हुए  प्रभु  श्री  रामचन्द्रजी  वाल्मीकिजी  के  आश्रम  में  आए।  श्री  रामचन्द्रजी  ने  देखा  कि  मुनि  का  निवास  स्थान  बहुत  सुंदर  है,  जहाँ  सुंदर  पर्वत,  वन  और  पवित्र  जल  है॥3॥

हनुमानजी गगन बिहारी हैं, हनुमानजीमें पांचो तत्व – पृथ्वी, जल, अग्नि, वायु, गगन, तेज हैं।

 

रचि महेस निज मानस राखापाइ सुसमउ सिवा सन भाखा

तातें रामचरितमानस बरधरेउ नाम हियँ हेरि हरषि हर॥6॥

श्री महादेवजी ने इसको रचकर अपने मन में रखा था और सुअवसर पाकर पार्वतीजी से कहाइसी से शिवजी ने इसको अपने हृदय में देखकर और प्रसन्न होकर इसका सुंदर 'रामचरित मानस' नाम रखा॥6॥

सागरकी तरंग सागरमें है, लेकिन तरंगमें सागर नहीं हो शकता।

જ્ઞાનને ભગવાન પાસે જવું પડે છે જ્યારે ભક્તિ પાસે ભગવાનને આવવું પડે છે.

 

 5

04/11/2020, Wednesday

બધા ગ્રંથોનું મહાત્મય – પરીચય લખવામાં આવ્યું છે, ઘણી જગાએ જે તે ગ્રંથોની રચના પછી અન્ય મહાનુભાવો દ્વારા આવો પરિચય આપવામાં આવ્યો છે.

કથા શ્રવણ કરી શકીએ છીએ એ જ કથાનું ફળ છે, અન્ય ફળ પણ છે.

જો આપણે કોઈ મંદિરમાં પૂજા પાઠ કરતા હોઈએ અને ત્યારે જો ત્યાં આપણા ગુરુ આવી જાય તો આપણે બાકી બચેલી પૂજા સામગ્રી આપણા ગુરૂને અર્પણ કરી દેવી જોઈએ, ગુરૂ આવે ત્યારે જે તે દેવ ગૌણ બની જાય છે.

સાધુ ક્યારેય કોપિત ન થાય અને જો સાધુ કોપિત થાય તો તે સાધુ પૂર્ણ રૂપે સાધુ નથી, સાધુની અવજ્ઞા સાધુ સહન કરી લે છે પણ સાધુ અવજ્ઞા – ગુરૂ અવજ્ઞા અસ્તિત્વ સહન નથી કરી શકતું અને અસ્તિત્વ કોપિત થય છે.

 

तब  किछु  कीन्ह  राम  रुख  जानी।  अब  कुचालि  करि  होइहि  हानी

सुनु  सुरेस  रघुनाथ  सुभाऊ।  निज  अपराध  रिसाहिं    काऊ॥2॥

 

उस  समय  (पिछली  बारतो  श्री  रामचंद्रजी  का  रुख  जानकर  कुछ  किया  थापरन्तु  इस  समय  कुचाल  करने  से  हानि  ही  होगी।  हे  देवराजश्री  रघुनाथजी  का  स्वभाव  सुनोवे  अपने  प्रति  किए  हुए  अपराध  से  कभी  रुष्ट  नहीं  होते॥2॥

 

जो  अपराधु  भगत  कर  करई।  राम  रोष  पावक  सो  जरई

लोकहुँ  बेद  बिदित  इतिहासा।  यह  महिमा  जानहिं  दुरबासा॥3॥

 

 

 

पर  जो  कोई  उनके  भक्त  का  अपराध  करता  हैवह  श्री  राम  की  क्रोधाग्नि  में  जल  जाता  है।  लोक  और  वेद  दोनों  में  इतिहास  (कथाप्रसिद्ध  है।  इस  महिमा  को  दुर्वासाजी  जानते  हैं॥3॥

રામનો – વિષ્ણુનો – ગુરૂનો અપરાધ ક્ષમ્ય છે પણ રામ ભક્તનો – વૈષ્ણવોનો અપરાધ ક્ષમ્ય નથી.

કારતક, મહા, ચૈત્ર ના સુદ પક્ષમાં સત્કાર્યનો, પાઠ, પારાયણ કરવાનો વધારે મહિમા છે. આવા પૂજા પાઠ, પારયણ કરવાથી સાધુ અવજ્ઞા થઈ હોય તો તેમાં થોડી રાહત મળે છે.

અશ્વિન નવરાત્રિમાં પણ આવા પારાયણનો મહિમા છે.

બીજાને ખવડાવવામાં પણ આપણું પેટ ભરાઈ જાય છે.

અન્ન બ્રહ્મ છે, બીજાને અન્ન આપવું એ બીજાને બ્રહ્મ આપવા સમાન છે.

જરૂરિયાતમંદ વ્યક્તિઓને અન્ન, કપડાં આપવાં જોઈએ, તે વખતે જે તે જરૂરિયાતમંદ કેવો છે તે જોવાનું ન હોય, ભલેને તે ગુનેગાર પણ હોય.

વાલ્મીકિ રામાયણમાં સીતા માતાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે.

રોજ ભુષંડી રામાયણનો પાઠ કરવાથી પણ પારાયણ કરવા જેટલું જ મહત્વ છે. રોજ ભુષંડી રામાયણનો પાઠ કરવો જોઈએ.

ના ખુદથી ડરો, ન ખુદાથી ડરો.

ધર્મ કદી ડરાવે નહીં, ધર્મ તો અભય કરે.

જે ગુરૂને ખોટું લાગે એવાને ગુરૂ ને ગુરૂ બનાવાય જ નહીં, ગુરૂને કદી ખોટું લાગે જ નહીં.

 

भाई रे सो गुरु सत्य कहावें

कोई नयनन अलख लखावै

डोलत डिगे बोलत बिसरे

अस उपदेस दृदावएं

जप तप जोग क्रिया ते न्यारा सहज

समाधि सिखावें

सो गुरु सत्य कहावें

काया-कष्ट भूली नहीं देवें

नहीं संसार छुडावै

ये मन जाए जहँ जहँ

तहाँ तहाँ परमात्मा दरसावै

सो गुरु सत्य कहावें

कर्म करे निष्कर्म रहे कछु ऐसी जुगुति बतावें

सदा बिलास त्रास नहीं मन में, भोग में जोग जगावे

भीतर बाहर एक ही देखें दूजा दृष्टी आवें

कहे कबीर कोई सत गुरु ऐसा आवागमन छुडावै

सो गुरु सत्य कहावें

 

બુદ્ધ પુરૂષની આંખ જ અલખ નિરંજન છે.

લોકમંગલ માટે વિશ્વ મંગલ માટે નીકળનાર વ્યક્તિના પરિવારજનો પણ તેમાં સહયોગ આપે છે.

ભય, પ્રલોભન દેખાડે તે ધર્મ ન કહેવાય.

પોતાના ઓરડામાં કોઈ ધર્મ ગ્રંથ રાખો, પોતાના પર્સમાં પણ ધર્મ ગ્રંથની નાની આવૃત્તિ રાખો.

વાલ્મીકિ રામાયણ, રામ ચરિત માનસને પણ વેદ કહ્યા છે.

રઘુ નો એક અર્થ જીવ થાય છે તેથી રઘુનાથ એટલે જીવના નાથ પણ થાય છે.


नास्ति  गंगा  समं  तीर्थं  नास्ति  मातृ समो गुरुः |

नास्ति विष्णु समो देवो नास्ति रामायणात्  परम् ||

 

अर्थ -      पुण्यसलिला गंगा नदी के समान कोई  तीर्थ है और एक बालक की  माता के  समान कोई

गुरु हो सकता है | भगवान्  विष्णु के समान कोई अन्य देवता है और रामायण के समान कोई  अन्य काव्य है |

 

ભગવાનના નિર્મલ યશના ચાર ફળ ધર્મ, અર્થ, કામ, મોક્ષ મળે છે.

ગીતા ફળની ઈચ્છા ન રાખવાનું કહે છે તેથી ફળની આશા રાખ્યા વિના ફળના રસની ઈચ્છા રાખવી જોઈએ. ફળમાં જો રસ ન હોય તો તે ફળ અર્થ વિનાનું છે. તેથી ફળ કરતાં ફળનો રસ વધારે મહત્વ છે.

ધાર્મિક આદમી ત્યાગી હોવો જોઈએ.

 

धर्म तें बिरति जोग तें ग्यानाग्यान मोच्छप्रद बेद बखाना

जातें बेगि द्रवउँ मैं भाईसो मम भगति भगत सुखदाई॥1॥



धर्म (के आचरण) से वैराग्य और योग से ज्ञान होता है तथा ज्ञान मोक्ष का देने वाला है- ऐसा वेदों ने वर्णन किया हैऔर हे भाई! जिससे मैं शीघ्र ही प्रसन्न होता हूँ, वह मेरी भक्ति है जो भक्तों को सुख देने वाली है॥1॥

 

ધર્મ ફળ છે અને રસ ધર્મનો ત્યાગ છે.

અર્થ – ધન -અને અર્થનો રસ અર્થનું દ્રવિત થવું છે, ધન દ્રવિભૂત થઈ વહે તો – બીજાના માટે વપરાય તો અર્થ સાર્થક થાય. તેથી દશાંશ જરૂરી છે, દશમો ભાગ બીજા માટે વાપરવો જોઈએ. જો માણસ દશમો ભાગ ન કાઢે તો અસ્તિત્વ તેનો દશમો ભાગ લઈ લે છે.

કામનો રસ છે, કામ પણ એક સ્વયં રસ છે. અમૃત રસ નથી.

મોક્ષનો રસ મુક્તિ છે, નિજતા, મુક્તતા છે.

મનુષ્ય દેહ મળ્યો છે એ જ મુક્તિ છે.

 


6

Thursday, 05/11/2020

વાલ્મીકિ જાનકીને કહે છે કે મારો આશ્રમ જનકપુર જ છે તેથી આનંદથી દિવસો પસાર કરવા કહે છે.

જાનકીજી એક તપસ્વીના આશ્રમમાં લવ કુશ ને જન્મ આપે છે.

રામ ચરિત માનસ એક વરદાન છે જેને આસમાનમાંથી ઊતારવામાં આવ્યું છે, તુલસીની લેખની એક નિમિત્ત માત્ર જ છે.

માણસના કૂલનાં લક્ષણ - સંસ્કાર જતાં નથી. ફક્ત ભજન દ્વારા જ આવા સંસ્કાર દૂર થઈ શકે છે.

સ્પર્ધા મહાત્માને પણ નથી છોડતી. વિશ્વામિત્ર અને વશિષ્ટમાં પણ સ્પર્ધા થયા કરે છે.

ક્લેષની સમાપ્તિ હરિભજન વિના ન થાય. ઊંઘ ન આવે ત્યારે હરિ સ્મરણ કરો. આમ કરવાથી આપણે રિચાર્જ થઈ જઈશું. ફક્ત પાંચ મિનિટનું આવું હરિ સ્મરણ પણ પર્યાપ્ત છે.

જ્યારે પણ એકલા પડો ત્યારે ભજન કરો, ધ્યાન કરો, હરિ નામ લો.

મન એક સાથે બે જગાએ ન રહી શકે.

આપણે આપણા માર્ગથી ફંટાઈ ગયા છીએ.

સંસારીઓ માટે સુવા માટે રાત્રિ બનાવી છે, નિંદ્રા પણ સમાધિ સ્થિતિ છે.

વાદ વિવાદ ન કરીએ તો તંદુરસ્તી સારી રહે.

દરેક સન્માન વિકાર છે.

વ્યક્તિની ગેરહાજરીમાં તેની ચર્ચા ન કરો.

હરિને યાદ કરવા એ ભજન છે.

કથા એક વિશિષ્ટ ભજન છે.

 

एहिं कलिकाल साधन दूजाजोग जग्य जप तप ब्रत पूजा।।

रामहि सुमिरिअ गाइअ रामहिसंतत सुनिअ राम गुन ग्रामहि।।3।।

 

[तुलसीदासजी कहते हैं-] इस कलिकाल में योग, यज्ञ, जप, तप, व्रत और पूजन आदि कोई दूसरा साध नहीं हैबस, श्रीरामजीका ही स्मरण करना, श्रीरामजी का ही गुण गाना और निरन्तर श्रीरामजीके ही गुणसमूहोंको सुनना चाहिये।।3।।

ભજનમાં ભંગ પાડે એવી પ્રવૃત્તિ ન કરવી, જે આપણા ભજનમાં ભંગ પાડે એવાની સંગત ન કરવી.

નવ મંગલમૂર્તિ છે, જે બધાનું મંગલ કરે તે મંગલમૂર્તિ છે.

સરસ્વતી મંગલમૂર્તિ છે.

સરસ્વતી દૈવિ સંકેત સમજીને મંથરાની બુદ્ધિ બદલે છે.

 

नामु  मंथरा  मंदमति  चेरी  कैकइ  केरि

अजस  पेटारी  ताहि  करि  गई  गिरा  मति  फेरि॥12॥

 

मन्थरा  नाम  की  कैकेई  की  एक  मंदबुद्धि  दासी  थीउसे  अपयश  की  पिटारी  बनाकर  सरस्वती  उसकी  बुद्धि  को  फेरकर  चली  गईं॥12॥ 

 

दीख  मंथरा  नगरु  बनावा।  मंजुल  मंगल  बाज  बधावा

पूछेसि  लोगन्ह  काह  उछाहू।  राम  तिलकु  सुनि  भा  उर  दाहू॥1॥

 

मंथरा  ने  देखा  कि  नगर  सजाया  हुआ  है।  सुंदर  मंगलमय  बधावे  बज  रहे  हैं।  उसने  लोगों  से  पूछा  कि  कैसा  उत्सव  है?  (उनसेश्री  रामचन्द्रजी  के  राजतिलक  की  बात  सुनते  ही  उसका  हृदय  जल  उठा॥1॥ 

ઘણાને મંગલ કાર્યમાં પણ અમંગલ કરવાની વૃત્તિ હોય છે.

સરસ્વતીની વસ્ત્રની ધવલતા વસ્ત્ર તેમજ વૃત્તિની પણ છે.

 

યા કુન્દેન્દુ તુષાર- હાર ધવલા, યા શુભ્ર, વસ્ત્રામ્વૃતા !

યા વીણા- વર – દંડ – મંડિત કરા,યા શ્વેત પદ્માસના, ! !

યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિમિ,દેવૈ:સદા – વંદિતા !

સા માસ્ પાતુ સરસ્વતી ભગવતી, નિ: શેષ જાડ્યાપહા ! !

 

વિનાયક મંગલમૂર્તિ છે.

જેની જન્મજાત પ્રતિષ્ઠા વધારે હોય તે મંગલમૂર્તિ છે.

જે બધાનું સાંભળે તેવા કાન ધરાવનાર છે તે મંગલમૂર્તિ છે.

જે સાભળ્યું છે તેને પચાવી દે તે મંગલમૂર્તિ છે, સાંભળેલાનું વમન ન કરે તે મંગલમૂર્તિ છે.

જે નાનામાં નાનાને પણ પોતાની પાસે રાખે, સન્માન આપે તે મંગલમૂર્તિ છે.

જેનો ખોરાક મધુર છે તે મંગલમૂર્તિ છે. જે વિઘ્ન હરે તે મંગલમૂર્તિ છે.

 

વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય |
નાગાનનાય શ્રૃતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ||

विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धितायं

नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते

 

विघ्नेश्वर, वर देनेवाले, देवताओं को प्रिय, लम्बोदर, कलाओंसे परिपूर्ण, जगत् का हित करनेवाले, गजके समान मुखवाले और वेद तथा यज्ञ से विभूषित पार्वतीपुत्र को नमस्कार है ; हे गणनाथ ! आपको नमस्कार है

 

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ

निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा

 

घुमावदार सूंड वाले, विशाल शरीर काय, करोड़ सूर्य के समान महान प्रतिभाशाली

मेरे प्रभु, हमेशा मेरे सारे कार्य बिना विघ्न के पूरे करें (करने की कृपा करें)॥

 

विद्यारम्भे विवाहे प्रवेशे निर्गमे तथा

संग्रामे संकटे चैव विघ्नस्तस्य जायते।।

विद्यारम्भकाल में, विवाहकाल में, प्रवेशकाल में, निर्गम काल में (यात्रा के समय), संग्राम के समय और संकट के समय जो पढे अथवा सुने भी, उन्हें कोई विध्न नहीं होता है

શ્રી હનુમાનજી મંગલમૂર્તિ છે.

 

મંગલ મૂરતિ મારુતિ નંદન, સકલ અમંગલ મૂલ નિકંદન ...મંગલ

પવનતનય સંતન હિતકારી, હ્દય બિરાજત અવધ બિહારી ...મંગલ

 

પોતાના ગુરૂ મંગલમૂર્તિ છે.

 

गुरु मंगलम् गुरु पाद मंगलम्

ब्रह्म मंगलम् ब्रह्मांड मंगलम्

हरि मंगलम् हरि नाम मंगलम्

 

બુદ્ધ પુરૂષ મંગલમૂર્તિ છે.

રામ મંગલમૂર્તિ છે.

बालमीकि  मन  आनँदु  भारी। 

मंगल  मूरति  नयन  निहारी

 

मंगल भवन अमंगल हारी, द्रवहु सुदसरथ अजिर बिहारी

सेवक सदन स्वामि आगमनूमंगल मूल अमंगल दमनू

तदपि उचित जनु बोलि सप्रीतीपठइअ काज नाथ असि नीती॥3॥

 

यद्यपि सेवक के घर स्वामी का पधारना मंगलों का मूल और अमंगलों का नाश करने वाला होता है, तथापि हे नाथ! उचित तो यही था कि प्रेमपूर्वक दास को ही कार्य के लिए बुला भेजते, ऐसी ही नीति है॥3॥

મહાદેવ મંગલમૂર્તિ છે.

श्मशानेष्वाक्रीडा स्मरहर पिशाचाः सहचराः

चिता-भस्मालेपः स्रगपि नृकरोटी-परिकरः।।

अमंगल्यं शीलं तव भवतु नामैवमखिलं

तथापि स्मर्तॄणां वरद परमं मंगलमसि।। २४।।

 

आप श्मशान में रमण करते हैं, भूत - प्रेत आपके मित्र हैं, आप चिता भष्म का लेप करते हैं तथा मुंडमाल धारण करते हैंये सारे गुण ही अशुभ एवं भयावह जान पड़ते हैंतब भी हे श्मशान निवासी ! उन भक्तों जो आपका स्मरण करते है, आप सदैव शुभ और मंगल करते है

 

સ્વયં રામ ચરિત માનસ મંગલમૂર્તિ છે.

 

मंगल करनि कलिमल हरनि तुलसी कथा रघुनाथ की

गति कूर कबिता सरित की ज्यों सरित पावन पाथ की

प्रभु सुजस संगति भनिति भलि होइहि सुजन मन भावनी

भव अंग भूति मसान की सुमिरत सुहावनि पावनी

 

तुलसीदासजी कहते हैं कि श्री रघुनाथजी की कथा कल्याण करने वाली और कलियुग के पापों को हरने वाली हैमेरी इस भद्दी कविता रूपी नदी की चाल पवित्र जल वाली नदी (गंगाजी) की चाल की भाँति टेढ़ी हैप्रभु श्री रघुनाथजी के सुंदर यश के संग से यह कविता सुंदर तथा सज्जनों के मन को भाने वाली हो जाएगीश्मशान की अपवित्र राख भी श्री महादेवजी के अंग के संग से सुहावनी लगती है और स्मरण करते ही पवित्र करने वाली होती है

શ્રી ગંગાજી મંગલમૂર્તિ છે.

 

गंग  सकल  मुद  मंगल  मूला।  सब  सुख  करनि  हरनि  सब  सूला॥2॥

 

गंगाजी  समस्त  आनंद-मंगलों  की  मूल  हैं।  वे  सब  सुखों  को  करने  वाली  और  सब  पीड़ाओं  को  हरने  वाली  हैं॥2॥

कहि  कहि  कोटिक  कथा  प्रसंगा।  रामु  बिलोकहिं  गंग  तरंगा

 

अनेक  कथा  प्रसंग  कहते  हुए  श्री  रामजी  गंगाजी  की  तरंगों  को  देख  रहे  हैं। 

ઈશ્વર જેને પ્યાર કરે તેવા નખશિખ સાધુ મંગલમુર્તિ છે.

 

सत संगति दुर्लभ संसारा

साधु ते होइ कारज हानी

 

 7

Friday, 06/11/2020

વાલ્મીકિજીએ આશ્રમ કેવો હોવો જોઈએ તેની બ્લુ પ્રિન્ટ આપી છે.

ભરદ્વાજ મુનિના ચાર સંત જે રામને માર્ગદર્શન માટે તેમની સાથે આવે છે તે ચાર દેવ છે. રામ વેદના માર્ગ ઉપર ચાલ્યા છે.


श्रुति  सेतु  पालक  राम  तुम्ह  जगदीस  माया  जानकी

जो  सृजति  जगु  पालति  हरति  रुख  पाइ  कृपानिधान  की

जो  सहससीसु  अहीसु  महिधरु  लखनु  सचराचर  धनी

सुर  काज  धरि  नरराज  तनु  चले  दलन  खल  निसिचर  अनी

 

हे  रामआप  वेद  की  मर्यादा  के  रक्षक  जगदीश्वर  हैं  और  जानकीजी  (आपकी  स्वरूप  भूतामाया  हैंजो  कृपा  के  भंडार  आपका  रुख  पाकर  जगत  का  सृजनपालन  और  संहार  करती  हैं।  जो  हजार  मस्तक  वाले  सर्पों  के  स्वामी  और  पृथ्वी  को  अपने  सिर  पर  धारण  करने  वाले  हैंवही  चराचर  के  स्वामी  शेषजी  लक्ष्मण  हैं।  देवताओं  के  कार्य  के  लिए  आप  राजा  का  शरीर  धारण  करके  दुष्ट  राक्षसों  की  सेना  का  नाश  करने  के  लिए  चले  हैं

ભગવાન રામ વેદ માર્ગના પાલક છે.

 

तेहि  अवसर  एक  तापसु  आवा।  तेजपुंज  लघुबयस  सुहावा

कबि  अलखित  गति  बेषु  बिरागी।  मन  क्रम  बचन  राम  अनुरागी॥4॥

उसी  अवसर  पर  वहाँ  एक  तपस्वी  आयाजो  तेज  का  पुंजछोटी  अवस्था  का  और  सुंदर  था।  उसकी  गति  कवि  नहीं  जानते  (अथवा  वह  कवि  था  जो  अपना  परिचय  नहीं  देना  चाहता)।  वह  वैरागी  के  वेष  में  था  और  मनवचन  तथा  कर्म  से  श्री  रामचन्द्रजी  का  प्रेमी  था॥4॥

તપ વિના તેજ ન આવે.

 

सजल  नयन  तन  पुलकि  निज  इष्टदेउ  पहिचानि

परेउ  दंड  जिमि  धरनितल  दसा    जाइ  बखानि॥110॥

 

अपने  इष्टदेव  को  पहचानकर  उसके  नेत्रों  में  जल  भर  आया  और  शरीर  पुलकित  हो  गया।  वह  दण्ड  की  भाँति  पृथ्वी  पर  गिर  पड़ाउसकी  (प्रेम  विह्वलदशा  का  वर्णन  नहीं  किया  जा  सकता॥110॥

 

राम  सप्रेम  पुलकि  उर  लावा।  परम  रंक  जनु  पारसु  पावा

मनहुँ  प्रेमु  परमारथु  दोऊ।  मिलत  धरें  तन  कह  सबु  कोऊ॥1॥

 

श्री  रामजी  ने  प्रेमपूर्वक  पुलकित  होकर  उसको  हृदय  से  लगा  लिया।  (उसे  इतना  आनंद  हुआमानो  कोई  महादरिद्री  मनुष्य  पारस  पा  गया  हो।  सब  कोई  (देखने  वालेकहने  लगे  कि  मानो  प्रेम  और  परमार्थ  (परम  तत्वदोनों  शरीर  धारण  करके  मिल  रहे  हैं॥1॥

 

बहुरि  लखन  पायन्ह  सोइ  लागा।  लीन्ह  उठाइ  उमगि  अनुरागा

पुनि  सिय  चरन  धूरि  धरि  सीसा।  जननि  जानि  सिसु  दीन्हि  असीसा॥2॥

 

फिर  वह  लक्ष्मणजी  के  चरणों  लगा।  उन्होंने  प्रेम  से  उमंगकर  उसको  उठा  लिया।  फिर  उसने  सीताजी  की  चरण  धूलि  को  अपने  सिर  पर  धारण  किया।  माता  सीताजी  ने  भी  उसको  अपना  बच्चा  जानकर  आशीर्वाद  दिया॥2॥

આ તપસ્વી કોણ છે તેના વિશે અનેક મતમતાંતર છે.

એક મત પ્રમાણે આ તપસ્વી અગ્નિ છે. એક મત અનુસાર સ્વયં ગોસ્વામીજી હતા.

એક મત પ્રમાણે આ તપસ્વી સ્વયં પ્રેમ છે, પ્રેમ નાનો હોય તો પણ તેજસ્વી હોય, પ્રેમની દશાનું વર્ણન ન થઈ શકે.

દાદાજીના મત પ્રમાણે આ તપસ્વી હનુમાનજી જ છે. હનુમાનજી તેજપૂંજ છે, લઘુરૂપ ધારણ કરે છે. હનુમાનજીની ગતિ જાણી ન શકાય.

હનુમાનજી વૈરાગ્યના ઘન સ્વરૂપ છે. હનુમાનજી ભગવાનને એકલા નથી રહેવા દેતા.

આમ વાલ્મીકિના આશ્રમમાં હનુમાનજીનો પ્રવેશ પણ છે.

 

देखत  बन  सर  सैल  सुहाए।  बालमीकि  आश्रम  प्रभु  आए

राम  दीख  मुनि  बासु  सुहावन।  सुंदर  गिरि  काननु  जलु  पावन॥3॥

 

सुंदर  वनतालाब  और  पर्वत  देखते  हुए  प्रभु  श्री  रामचन्द्रजी  वाल्मीकिजी  के  आश्रम  में  आए।  श्री  रामचन्द्रजी  ने  देखा  कि  मुनि  का  निवास  स्थान  बहुत  सुंदर  हैजहाँ  सुंदर  पर्वतवन  और  पवित्र  जल  है॥3॥

જ્યાં વન, સરોવર, પર્વત હોય ત્યાં રહેવું જોઈએ. જ્યાં આ ત્રણ હોય તે વાલ્મીકિ આશ્રમ જ છે.

વન વિરતાનું પ્રતીક છે. વીર પુરુષ જ વનમાં રહી શકે.

 

उपजे जदपि पुलस्त्यकुल पावन अमल अनूप

तदपि महीसुर श्राप बस भए सकल अघरूप॥176॥

 

यद्यपि वे पुलस्त्य ऋषि के पवित्र, निर्मल और अनुपम कुल में उत्पन्न हुए, तथापि ब्राह्मणों के शाप के कारण वे सब पाप रूप हुए॥176॥

સરોવરનો અર્થ પવિત્રતા, રસિકતા થાય છે. જલ વિના રસ શક્ય નથી.

પહાડ અચલતાનું પ્રતીક છે.

જે વીરતા ધારણ કરે છે, જે પવિત્ર છે, રસિક છે, જે અચલ છે તે સાધુ છે, ભલે તે ગમે તે વેશમાં હોય. આ હાલતો ચાલતો વાલ્મીકિ આશ્રમ છે.

સાધુ કાળથી પણ ડરતો નથી.

શ્રી મદ રાજચંદ્રરીશ્વરજી – ગાંધીજીના ગુરુ એક સાથે ૧૦૦ પ્રશ્નોના જવાબ આપતા હતા, એવી તેમની સ્મૃતિ હતી.

જે પાણીએ મગ ચાઢે તે પાણીએ મગ બાફી નાખવા.

અભય્મ સત્ય

આ લક્ષણ દૈવી સંપદાનાં લક્ષણ છે.

સત્ય વિના અભયતા આવે જ નહીં. સત્યને ક્યારેય યાદ ન રાખવું પડે જ્યારે અસત્યને યાદ રાખવું પડે છે.

જુઠો માણસ હંમેશાં ભયભીત જ રહે.

પ્રેમ ત્યાગ પ્રદાન કરે અને કરૂણા અહિંસા પ્રદાન કરે.

સત્યના ઉપાસક ઉપર પ્રહાર કરનાર ખડક સાથે તૈયાર જ હોય છે પણ તે પ્રહાર નથી કરી શકતો.

ભજનાનંદી વ્યક્તિ અભય હોય છે. જેનામાં સત્ય હોય તેના ઉપર હિંસક પ્રાણી પણ હુમલો નથી કરી શકતું.

હંસક પ્રાણી કરતાં માણસ વધારે હિંસક છે.

સાપનું ઝેર ઊતરી શકે છે પણ માણસ કરડે તેનું ઝેર ઊતરતું નથી.

સર એટલે પવિત્રતા અને રસિકતા છે, જેનામાં પવિત્રતા, રસિકતા છે તે ભગવાનની નજીક છે, તે વાલ્મીકિ આશ્રમ છે.

ગીતા જો જોળીમાં હોય તો પણ તેનાથી બહું બળ મળે છે, ભલે પછી તે જોળી રાખનાર ગીતાને જાણતો પણ ન હોય, અભણ પણ હોય, ક્યારેય ગીતા વાંચી ન હોય.

શૈલ અચલતાનું પ્રતીક છે, વિશ્વાસ, આશ્રય, વચનમાં અચલતા.

 

बूँद अघात सहहिं गिरि कैसेखल के बचन संत सह जैसें॥2॥

 

बूँदों की चोट पर्वत कैसे सहते हैं, जैसे दुष्टों के वचन संत सहते हैं॥2॥

 

 

सरनि  सरोज  बिटप  बन  फूले।  गुंजत  मंजु  मधुप  रस  भूले

खग  मृग  बिपुल  कोलाहल  करहीं।  बिरहित  बैर  मुदित  मन  चरहीं॥4॥

 

सरोवरों  में  कमल  और  वनों  में  वृक्ष  फूल  रहे  हैं  और  मकरन्द  रस  में  मस्त  हुए  भौंरे  सुंदर  गुंजार  कर  रहे  हैं।  बहुत  से  पक्षी  और  पशु  कोलाहल  कर  रहे  हैं  और  वैर  से  रहित  होकर  प्रसन्न  मन  से  विचर  रहे  हैं॥4॥

 

सुचि  सुंदर  आश्रमु  निरखि  हरषे  राजिवनेन

सुनि  रघुबर  आगमनु  मुनि  आगें  आयउ  लेन॥124॥

 

पवित्र  और  सुंदर  आश्रम  को  देखकर  कमल  नयन  श्री  रामचन्द्रजी  हर्षित  हुए।  रघु  श्रेष्ठ  श्री  रामजी  का  आगमन  सुनकर  मुनि  वाल्मीकिजी  उन्हें  लेने  के  लिए  आगे  आए॥124॥

 

मुनि  कहुँ  राम  दंडवत  कीन्हा।  आसिरबादु  बिप्रबर  दीन्हा

देखि  राम  छबि  नयन  जुड़ाने।  करि  सनमानु  आश्रमहिं  आने॥1॥

 

श्री  रामचन्द्रजी  ने  मुनि  को  दण्डवत  किया।  विप्र  श्रेष्ठ  मुनि  ने  उन्हें  आशीर्वाद  दिया।  श्री  रामचन्द्रजी  की  छबि  देखकर  मुनि  के  नेत्र  शीतल  हो  गए।  सम्मानपूर्वक  मुनि  उन्हें  आश्रम  मंं  ले  आए॥1॥

 

मुनिबर  अतिथि  प्रानप्रिय  पाए।  कंद  मूल  फल  मधुर  मँगाए

सिय  सौमित्रि  राम  फल  खाए।  तब  मुनि  आश्रम  दिए  सुहाए॥2॥

 

श्रेष्ठ  मुनि  वाल्मीकिजी  ने  प्राणप्रिय  अतिथियों  को  पाकर  उनके  लिए  मधुर  कंदमूल  और  फल  मँगवाए।  श्री  सीताजीलक्ष्मणजी  और  रामचन्द्रजी  ने  फलों  को  खाया।  तब  मुनि  ने  उनको  (विश्राम  करने  के  लिएसुंदर  स्थान  बतला  दिए॥2॥

 

बालमीकि  मन  आनँदु  भारी।  मंगल  मूरति  नयन  निहारी

तब  कर  कमल  जोरि  रघुराई।  बोले  बचन  श्रवन  सुखदाई॥3॥

 

(मुनि  श्री  रामजी  के  पास  बैठे  हैं  और  उनकीमंगल  मूर्ति  को  नेत्रों  से  देखकर  वाल्मीकिजी  के  मन  में  बड़ा  भारी  आनंद  हो  रहा  है।  तब  श्री  रघुनाथजी  कमलसदृश  हाथों  को  जोड़करकानों  को  सुख  देने  वाले  मधुर  वचन  बोले-॥3॥

મંગલમૂર્તિનાં ૫ લક્ષણ છે, ૧    જેનું શરીર સુંદર હોય તે મંગલમૂર્તિ છે.

જાનકીજીની સુંદરતા, સુંદરતાને પણ સુંદર બનાવે છે.

દ્રૌપદી ભગવાનને કહે છે કે તું સ્ત્રીને સુંદરતા ન આપ અથવા તો પુરૂષની આંખોમાં વિકાર ન આપ.

૨       મંગલમૂર્તિનું શરીર સ્વસ્થ – તંદુરસ્ત હોય છે.

ગોપીજન શ્રુતીરૂપા હતી, તે બધું જ જાણે છે.

૩       મંગલમૂર્તિનું શરીર સશક્ત હોય છે.

૪       મંગલમૂર્તિના શરીરમાં સદ્‌બુદ્ધિ હોય છે. સુંદર શરીર હોય પણ સદ્‌બુદ્ધિ ન હોય તો તે સુંદરતા કોઈ કામની નથી.

૫       મંગલમૂર્તિના શરીરને સતસંગમાં રૂચિ હોય છે.

આ પાંચ જેનામાં હોય તે મંગલમૂર્તિ છે.

 

बिपिन गवन केवट अनुरागासुरसरि उतरि निवास प्रयागा।।

बालमीक प्रभु मिलन बखानाचित्रकूट जिमि बसे भगवाना।।2।।

 

श्रीराम का वनगमन, केवट का प्रेम, गंगाजी से पार उतरकर प्रयाग में निवास, वाल्मीकिजी और प्रभु श्रीरामजीका मिलन और जैसे भगवान् चित्रकूटमें बसे, वह सब कहा।।2।।

 

વાલ્મીકિ પ્રમાણે દશરથજીનું આયુષ્ય ૧૧૦૦૦ વર્ષનું છે પણ પુત્ર વિયોગમાં વહેલા મૃત્યુ પામે છે અને પછી રામ પોતાના પિતાના બાકીના વર્ષોનું આયુષ્ય ભોગવે છે. તેથી જ્યારે રામ પિતાનું આયુષ્ય ભોગવે છે ત્યારે સીતા સાથે સંબંધ ન રાખી શકે અને મર્યાદા ભંગ ન થાય તે માટે સીતા ત્યાગ એક બહાના હેઠળ કરે છે.

રામ મળે એના કરતાં રામ પ્રેમ મળે એ વધારે મહત્વનું છે. રામ દર્શન આપણે જીવધારી પચાવી ન શકીએ. રામ પ્રેમ મળે એ પર્યાપ્ત છે. રાધા દર્શન કરતાં આપણામાં રાધા ભાવ આવે એવી માગણી કરો કારણ કે આપણે રાધા દર્શન પચાવી ન શકીએ. રાધા દર્શન તો કૃષ્ણ પણ નથી પચાવી શક્યા.

 

तेहि अवसर सीता तहँ आईगिरिजा पूजन जननि पठाई॥1॥

 

उसी समय सीताजी वहाँ आईंमाता ने उन्हें गिरिजाजी (पार्वती) की पूजा करने के लिए भेजा था॥1॥

 

संग सखीं सब सुभग सयानींगावहिं गीत मनोहर बानीं

सर समीप गिरिजा गृह सोहाबरनि जाइ देखि मनु मोहा॥2॥

 

साथ में सब सुंदरी और सयानी सखियाँ हैं, जो मनोहर वाणी से गीत गा रही हैंसरोवर के पास गिरिजाजी का मंदिर सुशोभित है, जिसका वर्णन नहीं किया जा सकता, देखकर मन मोहित हो जाता है॥।2॥

 

 9

Sunday, 08/11/2020

વાલ્મીકિ રામાયણનો આરંભ કરૂણાથી થાય છે, મધ્યમાં કરૂણા છે અને સમાપનમાં પણ કરૂણા છે. એનો અર્થ એ નથી કે સત્ય અને પ્રેમ નથી, સત્ય અને પ્રેમ પણ છે જ.

જાગૃત પુરૂષને મજબુરી હોય છે, જે જાગૃત નથી તે તો આરામ જ કરે છે.

 

सुखिया सब संसार है, खायै अरू सोवै

दुखिया दास कबीर है, जागै अरू रोवै।।

 

कबीर कहते हैं कि इस संसार में सब अपने सुखों में मगन हैंवे खाते हैं, पीते हैं, मौज मस्ती करते हैं और सो जाते हैंसंसार के लोग विषय-वासनाओं में उलझे हैं उसे ही सच्चा सुख मान बैठे हैंजबकि सच्चा सुख तो प्रभु की भक्ति हैसंसार के लोगों यह हालत देख कर कबीर को रोना रहा है, वे लोग क्षणिक सुख रूपी अज्ञान के अंधेरे में खुद गुमा चुके हैं और ज्ञान रूपी ईश्वर की भक्ति के सच्चे सुख से वंचित हैकबीर इसी चिंता में दुखी हैं

કરૂણા રસની દુનિયામાં એક મહત્વનો રસ છે.

કથા ગાયકને પણ પોતાની એક ખુમારી હોય છે.

આજના અખબારના સમાચાર પ્રમાણે આપણી આકાશ ગંગામાં ૩૦ કરોડ પૃથ્વી છે.

 

निराकारमोंकारमूलं तुरीयंगिरा ग्यान गोतीतमीशं गिरीशं।।

करालं महाकाल कालं कृपालंगुणागार संसारपारं नतोऽहं।।2।।

नमामीशमीशान निर्वाणरूपंविभुं व्यापकं ब्रह्म वेदस्वरुपं।।

निजं निर्गुणं निर्विकल्पं निरीहंचिदाकाशमाकाशवासं भजेऽहं।।1।।

प्रचंडं प्रकृष्टं प्रगल्भं परेशंअखंडं अजं भानुकोटिप्रकाशं।।

त्रयः शूल निर्मूलनं शूलषाणिंभजेऽहं भवानीपतिं भावगम्यं।।5।।

जानामि योगं जपं नैव पूजांनतोऽहं सदा सर्वदा शंभु तुभ्यं।।

जरा जन्म दुःखौघ तातप्यमानंप्रभो पाहि आपन्नमामीश शंभो।।8।।

 

ભુંષંડીજી તો બ્રહ્માંડમાં ફર્યા છે. અનંત બ્રહ્માંડ છે.

લાંબું આયુષ્ય હોય પણ જો આનંદ ન હોય તો શું કામનું?

કથાકારને – કથાના વક્તાને દક્ષિણાનો અધિકાર છે.

ગો દાન કરવું એટલે આપણી સમસ્ત ઈન્દ્રીયોને સમર્પિત કરવી, સમસ્ત ઈન્દ્રીયોને હરિ તરફ વાળવી.

સુવર્ણનું (સુ વર્ણ) દાન એટલે સારા શબ્દોમાં નિવેદન કરવું.

વાલ્મીકિ રામાયણ દુનિયાનું આદિ મહા કાવ્ય છે.

માનસનું અસલી રૂપ રાત્રે જ ખબર પડે.

દ્રઢ ભરોંસો હોય તો છેલ્લી ઘડીએ ગમે ત્યાંથી સહાય આવશે, અરે દુશ્મન તરફથી પણ સહાય આવી શકે છે.

રામ ચરિત માનસની કથા કોયલથી શરૂ થઈ કાગડા દ્વારા વિરામ પામે છે.