રામ કથા
માનસ જગદંબા
કથા ક્રમાંક – ૮૪૯
કમંડલ કુંડ, ગિરનાર પર્વત,
ગુજરાત
શનિવાર, તારીખ ૧૭/૧૦/૨૦૨૦ થી
રવિવાર, તારીખ ૨૫/૧૦/૨૦૨૦
મુખ્ય ચોપાઈ
मयना सत्य सुनहु मम बानी।
जगदंबा तव सुता भवानी॥1॥
अजा अनादि सक्ति अबिनासिनि।
सदा संभु अरधंग निवासिनि॥
૧
શનિવાર, ૧૭/૧૦/૨૦૨૦
तब नारद सबही समुझावा। पूरुब कथा प्रसंगु सुनावा॥
मयना सत्य सुनहु मम बानी। जगदंबा तव सुता भवानी॥1॥
तब
नारदजी ने पूर्वजन्म
की कथा सुनाकर
सबको समझाया (और
कहा) कि हे मैना! तुम
मेरी सच्ची बात
सुनो, तुम्हारी यह
लड़की साक्षात जगज्जनी
भवानी है॥1॥
अजा अनादि सक्ति अबिनासिनि। सदा संभु अरधंग निवासिनि॥
जग संभव पालन लय कारिनि। निज इच्छा लीला बपु धारिनि॥2॥
ये
अजन्मा, अनादि और
अविनाशिनी शक्ति हैं।
सदा शिवजी के
अर्द्धांग में रहती
हैं। ये जगत की उत्पत्ति,
पालन और संहार
करने वाली हैं
और अपनी इच्छा
से ही लीला शरीर धारण
करती हैं॥2॥
૮૪
સિદ્ધો, ૬૪ જોગણી અને અનેક ચિરંજીવી ગિરનાર પર્વત ઉપર વિચરણ કરે છે.
ગુરુ
દત્તાત્રયનું ઊંચું બેસણું ગિરનારની ટોચ ઉપર છે.
અતિતના
ઘૂણાની અગ્નિ કદી બુઝાતી નથી.
ક્યારેક
ભજન બંધ થાય તો જ અતિતના ધૂણા ને અસર થાય.
સંસારમાં
દુર્ગમ કાર્ય કૃપાથી જ થાય છે.
ભરોંસો
શું ન કરે?
ભરોંસો
જ ભજન છે.
મંત્ર
જાપ મમ બિસ્વાસા
પાંચ
પ્રકારની નિષ્ઠા હોય છે, હરિ નિષ્ઠા, ગુરૂ નિષ્ઠા, શાસ્ત્ર નિષ્ઠા,શબ્દ નિષ્ઠા અને
આપણા કૂળની ખાનદાની નિષ્ઠા એ પાંચ નિષ્ઠા છે.
ગિરનાર
સાધનાથી સભર છે અને આટલી ઊંચાઈ હોવા છતાં ખાલી છે.
ગિરનાર
આપણી ઈશ્વરીય સંપદા છે.
સુર્ય
અને ચંદ્ર તો ગિરનાર પર્વતના બે ઘંટ છે. ગિરનારની એટલી મહત્તા છે.
ગિરનારની
મહિમા ગાઈ શકાય એવી નથી, અનેક સંતોએ અહીં આવીને સાધના કરી છે. ગિરનાર સાધકોને ખેંચે
છે.
સત્ય
જ ઈશ્વર છે, સત્ય પાસે પહોંચવા માટે, ઈશ્વર પાસે પહોંચવા ગુરુ જરૂૠ છે, ગુરુ જ સાક્ષાત
બ્રહ્મ છે.
દુનિયાની
કોઈ અજાયબી હોય તેને નિહાળવા માટે કોઈ માર્ગ દર્શક – ગાઈડ જોઈએ. ગુરુ પણ આવા જ એક માર્ગ
દર્શક છે જે ઈશ્વરને નિહાળવામાં ગાઈડ કરે છે.
ગંગા
પાવન પાવની છે, ફક્ત પતિત પાવની જ નથી.
तन कीन कोउ अति पीन पावन कोउ अपावन गति धरें।
भूषन कराल कपाल कर सब सद्य सोनित तन भरें॥
खर स्वान सुअर सृकाल मुख गन बेष अगनित को गनै।
बहु जिनस प्रेत पिसाच जोगि जमात बरनत नहिं बनै॥
कोई बहुत दुबला, कोई बहुत मोटा, कोई पवित्र और कोई अपवित्र वेष धारण किए हुए है। भयंकर गहने पहने हाथ में कपाल लिए हैं और सब के सब शरीर में ताजा खून लपेटे हुए हैं। गधे, कुत्ते, सूअर और सियार के से उनके मुख हैं। गणों के अनगिनत वेषों को कौन गिने? बहुत प्रकार के प्रेत, पिशाच और योगिनियों की जमाते हैं। उनका वर्णन करते नहीं बनता।
नमामीशमीशान निर्वाणरूपं। विभुं व्यापकं ब्रह्म वेदस्वरुपं।।
निजं निर्गुणं निर्विकल्पं निरीहं। चिदाकाशमाकाशवासं भजेऽहं।।1।।
સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી
શૈલે મલ્લિકાર્જુનમ,
ઉજ્જયિન્યાં મહાકાલમ ॐ કારમ અમલેશ્વરમ.
પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં
ભીમશંકરમ,
સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં
દારુકાવને.
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં
ગૌમતીતટે,
હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં
તુ શિવાલયે.
એતાનિ જ્યોતિર્લિગાનિ, સાયંપ્રાત:
પઠેન્નર:,
અજન્માનો લોકા: કિમવ વંતોડપિ
જગતા
મધિષ્ઠાતરં કિં ભવવિધિરનાદત્ય
ભવતિ |
અનીશો વા કુર્યાદભુવનજનને ક:
પરિકરોવ
તો મદાસત્વા પ્રત્યમરવર ! સંશેરક
ઈમેં || 6 ||
શિવને
જગતમાં કોઈનો પણ પક્ષપાત નથી.
नाम उमा अंबिका भवानी॥
યમુના
રવિ તનયા છે, કર્મનું પ્રતીક છે, કાયમ વહેતી જ રહે છે.
કાયાવરોહણના
સ્વામી કૃપવલાનંદજી મહારાજના મત પ્રમાણે સૂર્યનાં બાર નામ જપવાથી ગુંગો પણ બોલતો થઈ
જય છે.
સંતોની
વાણીનું પ્રમાણ ન માગી શકાય.
દૂધ
વાત્સલ્યનો વિસ્ફોટ છે.
૨
રવિવાર, ૧૮/૧૦/૨૦૨૦
ભૂસ્તર
વિદ્યા અનુસાર ગિરનાર પર્વત ૨૨ કરોડ વર્ષ જુનો છે. આશરે ૨૨ કરોડ થી ૨૬ કરોડ વર્ષનું
આયુષ્ય ગિરનારનું છે જે એક અચલ પરંપરા છે.
કમડુલ
કુંડનું સ્થાન આધુનિક સાધના ક્ષેત્રમાં સમાવિષ્ઠ છે.
સાધુ
આવે છે પણ જતો નથી.
રામ,
ક્રિષ્ણ સાધુ છે.
શિવ
પણ સાધુ છે. રામ, ક્રિષ્ણ, શિવ આવે છે પણ જતા નથી.
આમ
તો ગિરનાર જ અસ્તિત્વનો એક ધૂણો છે.
યજ્ઞ
બ્રાહ્મણ ચેતવે જ્યારે ધૂણો તો સાધુ જ ચેતાવે.
મહાપુરૂષને
અનેક જગાએ અનુભૂતિ થાય છે.
જેનું
કોઈ મંડલ – વાડો, ગ્રુપ, મંડળ નથી તે કમંડલ છે. કમંડલમાં કોઈ સંકિર્ણતા નથી હોતી.
જગદેંબાને
આઠ ભૂજા છે જે આઠ લક્ષણ છે, આ આઠ લક્ષણ જ જગદંબા ની અષ્ટ ભૂજા છે.
જે
પ્રાપ્ત છે એ જ પર્યાપ્ત છે. આપણી પાસે જે છે તે પુરતું છે, કોઈ ખોટ જ નથી. આ સમજમાં
આવી જાય તો બધું સમાજાઈ જાય.
3
19/10/2020, Monday
કેદાર
રાગનું ઘરાનુ જુનાગઢમાં નરસૈયો છે.
કોઈ
પણ સ્ત્રીને જોઈએ અને ત્યારે તે ભીંત લાગે ત્યારે સમજો કે વૈરાગ્ય પાકો થયો છે. સાધુની
નાભિમાં વૈરાગ્ય હોય છે.
હુંડી
સ્વીકારી ગયા પછી તેનું બીજ ન ભૂલવું, મૂળ ન ભૂલવું.
ગુરુ
નિષ્ઠ સાધુએ કોઈ કર્મ, યજ્ઞ વગેરે કરવાની જરૂર નથી. છતાંય આવા સાધુ પોતાના આશ્રિત માટે
જપ, યજ્ઞ, તપ વગેરે કરે છે.
મૂળ
વિનાની આ કાયા છે, ક્યારે પડી જાય તેની ખબર જ ન પડે>
કન્યા,
વિવાહિતા, માતા, વિધવાનો ખાસ શણગાર હોય છે.
માતૃ
શરીરના ૧૬ શણગાર છે.
જગદંબાના
પણ ૧૬ શણગાર છે.
શીલ
સર્વથી શ્રેષ્ઠ શણગાર છે.
મળેલ
સામર્થ્યનો દૂર ઉપયોગ કરે એ પાતાળ લોક છે અને ઉપયોગ કરે એ મૃત્યુ લોક છે, સદ ઉપયોગ
કરે એ સ્વર્ગ લોક છે.
જેને
કોઈ પ્રત્યે ઈર્ષા નથી તે અનસુયા છે.
ગુરુ
દતાત્રય બ્રહ્મા, મહેશ અને વિષ્ણુનું સ્વરૂપ છે.
4
Tuesday, 20/10/2020
રુખડ
બાબા એ ભગવાન દત જ હોઈ શકે છે.
ભિક્ષા
કરપાત્રી બનીને લેવી.
એક
રાત્રીથી વધારે કોઈ જગાએ નિવાસ કરવાથી તે જગાની મમતા પેદા થઈ જાય તેથી ચલે વૈતી થઈ
સદા વિચરણ કરવું. આ રુખડ વૃત્તિ છે.
જ્યાં
સુધી નાભીનો વૈરાગ્ય ન આવે ત્યાં સુધી નીકળી ન જવું.
જ્યાં
સુધી પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વર બિરાજે છે તેની પ્રત્યક્ષ અનુભૂતિ ન થાય ત્યાં સુધી
ભેદ રહેશે. આવું પૂજ્ય પાંડુરંગ દાદા કહે છે.
આત્મા
સ્વયં નર્તક છે. નર્તક અને નૃત્ય એક જ છે. આ બે અલગ હોય તો એ નૃત્ય ન કહેવાય.
રામની
સુંદરતા માટે તુલસી લખે છે કે ….
सरद मयंक बदन छबि सींवा। चारु कपोल चिबुक दर ग्रीवा॥
अधर अरुन रद सुंदर नासा। बिधु कर निकर बिनिंदक हासा॥1॥
उनका मुख शरद (पूर्णिमा) के चन्द्रमा के समान छबि की सीमास्वरूप था। गाल और ठोड़ी बहुत सुंदर थे, गला शंख के समान (त्रिरेखायुक्त, चढ़ाव-उतार वाला) था। लाल होठ, दाँत और नाक अत्यन्त सुंदर थे। हँसी चन्द्रमा की किरणावली को नीचा दिखाने वाली थी॥1॥
રામ
એ બ્રહ્મા કૃતિ નથી પણ રામ સ્વયં રચિત છે.
नव अंबुज अंबक छबि नीकी। चितवनि ललित भावँतीजी की॥
भृकुटि मनोज चाप छबि हारी। तिलक ललाट पटल दुतिकारी॥2॥
नेत्रों की छवि नए (खिले हुए) कमल के समान बड़ी सुंदर थी। मनोहर चितवन जी को बहुत प्यारी लगती थी। टेढ़ी भौंहें कामदेव के धनुष की शोभा को हरने वाली थीं। ललाट पटल पर प्रकाशमय तिलक था॥2॥
कुंडल मकर मुकुट सिर भ्राजा। कुटिल केस जनु मधुप समाजा॥
उर श्रीबत्स रुचिर बनमाला। पदिक हार भूषन मनिजाला॥3॥
कानों में मकराकृत (मछली के आकार के) कुंडल और सिर पर मुकुट सुशोभित था। टेढ़े (घुँघराले) काले बाल ऐसे सघन थे, मानो भौंरों के झुंड हों। हृदय पर श्रीवत्स, सुंदर वनमाला, रत्नजड़ित हार और मणियों के आभूषण सुशोभित थे॥3॥
केहरि कंधर चारु जनेऊ। बाहु बिभूषन सुंदर तेऊ॥
मकरि कर सरिस सुभग भुजदंडा। कटि निषंग कर सर कोदंडा॥4॥
सिंह की सी गर्दन थी, सुंदर जनेऊ था। भुजाओं में जो गहने थे, वे भी सुंदर थे। हाथी की सूँड के समान (उतार-चढ़ाव वाले) सुंदर भुजदंड थे। कमर में तरकस और हाथ में बाण और धनुष (शोभा पा रहे) थे॥4॥
ગુરુ
દ્રોહ સૌથી મોટો અપરાધ છે.
ગુરુ
જે આપે છે એને ગુરુદત્ત કહેવાય. – ગુરુ દત્ત.
જગદંબાની
વ્યાખ્યા શું છે?
માતાનો
સહુંથી મોટો શણગાર શીલ છે, શીલનો બહું મહિમા છે.
વસ્ત્ર
નારીનું શીલ છે.
૧
ધૈર્ય
– ધૈર્ય એ માતાનું શીલ છે.
સીતાનું
એક નામ ધૈર્યશીલા છે, સીતા પૃથ્વીની પુત્રી છે.
2
રૂપશીલા
૩
ગુણશીલા
– સમસ્ત ગુણોનું નિવાસ સ્થાન
૪
પ્રેમશીલા
૫
ધર્મ
શીલા
૬
વિનય
શીલા – મર્યાદા શીલ, રેખા શીલ – રેખા ન ઓળંગે.
૭
તપ
શીલા – જગદંબા તપસ્વી છે, તપ કરે છે.
૮
તેજ
શીલા – તપ દ્વારા તેજ પ્રાપ્ત થાય છે.
૯
બલ
શીલા
૧૦
સૌમ્ય
શીલા
૧૨
શ્રીગાર
શીલા
૧૩
કલા
શીલા
૧૫
સત્ય
શીલા
૧૬
પૂર્ણ
શીલા
માતૃ
શરીર જેમાં બધી જ કલા ૧૬ કલા હોય છે તે જગદંબા છે.
ઈશ્વરના
આવતારમાં કલા ક્રમશઃ વધે છે જ્યારે શક્તિમાં બધી જ કલા હોય છે – કલા વધ ઘટ નથી થતી.
5
Wednesday, 21/10/2020
વિશ્વ
કલ્યાણ માટે ઘણી વખત પરમ તત્વ ઘણી વખત ન કરવા જેવી લીલા પણ કરે છે, સીતા આ જ કારણે
રેખાની મર્યાદા ઓળંગી સમાજને સંદેશ આપે છે કે મહિલાઓ એ ક્યરેય મર્યાદાનું ઉલ્લંઘન ન
કરવું જોઈએ. સીતા કલ્યાણી છે, કલ્યાણકારી છે. તેથી અપહરણની લીલા દ્વારા ઘણા બધાનું
કલ્યાણ કરે છે.
રાવણ
સન્યાસીનો વેશ લઈને સીતાનું અપહરણ કરે છે, જેનો સંકેત એ છે કે સમાજે બધા સંન્યાસીઓનો
વિશ્વાસ ન કરવો જોઈએ.
રાવણ
કલ્યાણની ઈચ્છા નથી રાખતો પણ સ્વયં કલ્યાણીની ઈચ્છા રાખે છે.
કુંભકર્ણ
જાનકી માટે જગદંબા શબ્દ પ્રયોગ કરે છે.
सुनहु प्रिया ब्रत रुचिर सुसीला। मैं कछु करबि ललित नरलीला॥
तुम्ह पावक महुँ करहु निवासा। जौ लगि करौं निसाचर नासा॥1॥
हे प्रिये! हे सुंदर पतिव्रत धर्म का पालन करने वाली सुशीले! सुनो! मैं अब कुछ मनोहर मनुष्य लीला करूँगा, इसलिए जब तक मैं राक्षसों का नाश करूँ, तब तक तुम अग्नि में निवास करो॥1॥
जबहिं राम सब कहा बखानी। प्रभु पद धरि हियँ अनल समानी॥
निज प्रतिबिंब राखि तहँ सीता। तैसइ सील रूप सुबिनीता॥2॥
श्री रामजी ने ज्यों ही सब समझाकर कहा, त्यों ही श्री सीताजी प्रभु के चरणों को हृदय में धरकर अग्नि में समा गईं। सीताजी ने अपनी ही छाया मूर्ति वहाँ रख दी, जो उनके जैसे ही शील-स्वभाव और रूपवाली तथा वैसे ही विनम्र थी॥2॥
जो पाचो तत्वोमें समा जाय वहीं जगदंबा
हैं।
तारा बिकल देखि रघुराया। दीन्ह ग्यान
हरि लीन्ही माया॥
छिति जल पावक गगन समीरा। पंच रचित
अति अधम सरीरा॥2॥
तारा
को व्याकुल देखकर श्री रघुनाथजी ने उसे ज्ञान दिया और उसकी माया (अज्ञान) हर ली। (उन्होंने
कहा-) पृथ्वी, जल, अग्नि, आकाश और वायु- इन पाँच तत्वों से यह अत्यंत अधम शरीर रचा
गया है॥2॥
सभय सिंधु गहि पद प्रभु केरे। छमहु
नाथ सब अवगुन मेरे॥।
गगन समीर अनल जल धरनी। इन्ह कइ नाथ
सहज जड़ करनी॥1॥
समुद्र
ने भयभीत होकर प्रभु के चरण पकड़कर कहा- हे नाथ! मेरे सब अवगुण (दोष) क्षमा कीजिए।
हे नाथ! आकाश, वायु, अग्नि, जल और पृथ्वी- इन सबकी करनी स्वभाव से ही जड़ है॥1॥
सीता
पृथ्वीसे उत्पन्न होकर पृथ्वीमें समा जाती हैं।
साधु
भी समाधि लेकर पृथ्वीमें समा जाते हैं
जिसका
अग्नि संस्कार होती हैं वह अग्निमें समा जाता हैं।
जिसको
जल समाधि दी जाती हैं वह जल में समा जाता हैं।
अग्निनी
सप्त जिव्हा हैं – सात प्रकार की ज्वाला का रंग होता हैं।
अग्नि
हमारा पुरोहित हैं, ईसीलिये जानकी अग्निमें समा जाती हैं।
सीता
राघवेन्द्र समुद्रमां समा जाती हैं।
लक्ष्मी
जल से नीकली हैं, विष्णुके साथ जलमें हि रहती हैं।
गिरा अरथ जल बीचि सम कहिअत भिन्न
न भिन्न।
बंदउँ सीता राम पद जिन्हहि परम प्रिय
खिन्न॥18॥
जो
वाणी और उसके अर्थ तथा जल और जल की लहर के समान कहने में अलग-अलग हैं, परन्तु वास्तव
में अभिन्न (एक) हैं, उन श्री सीतारामजी के चरणों की मैं वंदना करता हूँ, जिन्हें दीन-दुःखी
बहुत ही प्रिय हैं॥18॥
जानकी
की छाया में भी कुछ सत्व तत्व था वह भी आकाश मार्गे जब रावण लेके जाता हैं तब आकाशमें
समा जाते हैं।
जानकी
वायु पुत्र हनुमानमे – वायु में समा जाती हैं और हनुमान को अपना पुत्र बना लेती हैं।
भगवान
राम सप्त सिंधु हैं और जैसे नदी समुद्रमें समा जाती हैं वैसे ही जानकी राघवेन्द्र रुपी
समुद्रमें समा जाती हैं।
सीता
राम एक ही हैं।
अवतार
कार्य पूर्ण करने के बाद भगवान राम सरयु में समा जाते हैं।
शक्ति
- मा सर्व विहारी हैं।
अनपढ
माता के संतान भी विश्वमें माताकी कृपा से
आगे बढते हैं।
जय
जय सीते जय जय राम जय जय सीता जय जय अयोध्याधाम
नवरात्रीमें
तीन देवी महा लक्ष्मी, महा जगदंबा और महा सरस्वती का महत्व हैं – यह महा देवी है।
वाणी
– शब्द बोलनेके बाद आकाशमें समा जाता हैं।
भगवान
कृष्ण की गीता बानी जो आकाशमें समा गई हैं वह भी कभी न कभी पकडी जा शकती हैं।
माला
अंदर रखनेकी और बाहर रखनेकी एक परंपरा हैं, उसका संकेत भी हैं। अंदर और बाहर रखी हुई
माला जब अंदर समा जाती हैं तब अजपाजप शरू होता है।
वायु
रूप बानीमें बहुत ताकात होती हैं।
भरतनी
बानी वायु रूप हैं।
जो
व्याप्त हैं वहीं जगदंबा हैं।
महा
काली भी पांचो तत्वोमें समाहित हैं।
विरह
पण एक अग्नि – विहराग्नि हैं।
तारा बिकल देखि रघुराया। दीन्ह ग्यान
हरि लीन्ही माया॥
छिति जल पावक गगन समीरा। पंच रचित
अति अधम सरीरा॥2॥
तारा
को व्याकुल देखकर श्री रघुनाथजी ने उसे ज्ञान दिया और उसकी माया (अज्ञान) हर ली। (उन्होंने
कहा-) पृथ्वी, जल, अग्नि, आकाश और वायु- इन पाँच तत्वों से यह अत्यंत अधम शरीर रचा
गया है॥2॥
अति सभीत कह सुनु हनुमाना। पुरुष
जुगल बल रूप निधाना॥
धरि बटु रूप देखु तैं जाई। कहेसु
जानि जियँ सयन बुझाई॥2॥
सुग्रीव
अत्यंत भयभीत होकर बोले- हे हनुमान्! सुनो, ये दोनों पुरुष बल और रूप के निधान हैं।
तुम ब्रह्मचारी का रूप धारण करके जाकर देखो। अपने हृदय में उनकी यथार्थ बात जानकर मुझे
इशारे से समझाकर कह देना॥2॥
पठए बालि होहिं मन मैला। भागौं तुरत
तजौं यह सैला॥
बिप्र रूप धरि कपि तहँ गयऊ। माथ
नाइ पूछत अस भयऊ॥3॥
यदि
वे मन के मलिन बालि के भेजे हुए हों तो मैं तुरंत ही इस पर्वत को छोड़कर भाग जाऊँ
(यह सुनकर) हनुमान्जी ब्राह्मण का रूप धरकर वहाँ गए और मस्तक नवाकर इस प्रकार पूछने
लगे-॥3॥
को तुम्ह स्यामल गौर सरीरा। छत्री
रूप फिरहु बन बीरा ॥
कठिन भूमि कोमल पद गामी। कवन हेतु
बिचरहु बन स्वामी॥4॥
हे
वीर! साँवले और गोरे शरीर वाले आप कौन हैं, जो क्षत्रिय के रूप में वन में फिर रहे
हैं? हे स्वामी! कठोर भूमि पर कोमल चरणों से चलने वाले आप किस कारण वन में विचर रहे
हैं?॥4॥
मृदुल मनोहर सुंदर गाता। सहत दुसह
बन आतप बाता ॥
की तुम्ह तीनि देव महँ कोऊ। नर नारायन
की तुम्ह दोऊ॥5॥
मन
को हरण करने वाले आपके सुंदर, कोमल अंग हैं और आप वन के दुःसह धूप और वायु को सह रहे
हैं क्या आप ब्रह्मा, विष्णु, महेश- इन तीन देवताओं में से कोई हैं या आप दोनों नर
और नारायण हैं॥5॥
दोहा :
जग कारन तारन भव भंजन धरनी भार।
की तुम्ह अखिल भुवन पति लीन्ह मनुज
अवतार॥1॥
अथवा
आप जगत् के मूल कारण और संपूर्ण लोकों के स्वामी स्वयं भगवान् हैं, जिन्होंने लोगों
को भवसागर से पार उतारने तथा पृथ्वी का भार नष्ट करने के लिए मनुष्य रूप में अवतार
लिया है?॥1॥
जग कारन तारन भव भंजन धरनी भार।
की तुम्ह अखिल भुवन पति लीन्ह मनुज
अवतार॥1॥
अथवा
आप जगत् के मूल कारण और संपूर्ण लोकों के स्वामी स्वयं भगवान् हैं, जिन्होंने लोगों
को भवसागर से पार उतारने तथा पृथ्वी का भार नष्ट करने के लिए मनुष्य रूप में अवतार
लिया है?॥1॥
हनुमानजी
राम लक्ष्मणने पांच प्रश्न पूछे छे.
हनुमानजीना
पांच मुख हैं और हरेक मुख एक एक ही प्रश्न करते हैं।
धरती
पुत्री - पृथ्वी रुपमें समाहित सीता को वराह अवतार धारण करके पाताल से बाहर लाते हैं।
नाना पुराण निगमागम सम्मतं यद्,
रामायणे निगदितं क्वचिदन्यतो$पि।
स्वान्तः सुखाय तुलसी रघुनाथ गाथा,
भाषानिबंधमतिमंजुलमातनोति।।
अनेकों
पुराणों,निगम(वेद), आगम(षड् दर्शन,तंत्र विज्ञान आदि),उनके जो सम्मत मान्य है,ऐसा रामायण
(शिवजी रचित रामचरित मानस) में वर्णित है उसे ग्रहण कर और कुछ दूसरे स्थानों से भी
लेकर गोस्वामी तुलसीदास जी ने अपने अंतःकरण,आत्म शांति के लिए मनोहर,अति सुंदर राम
कथा निबंध को अपनी भाषा में रचना की है।
नाना-
अनेकों, यह देहरी दीपक शब्द है। जिस प्रकार दरवाजा पर के दीपक से घर के अंदर और बाहर
दोनों तरफ उजाला हो जाता है वैसे ही यह नाना शब्द है। जैसे- नाना पुराण- पुराण 18,
उपपुराण- 18 पर वास्तव में पुराण अनंत हैं।
नाना
निगम- वेद,उपवेद तथा उनके कई अंग मिलाकर निगम अनंत हैं।
नाना आगम- आगतं शिववक्त्रेभ्यो गतं
च गिरिजा श्रुतौ।
मतं च वासुदेवस्य तस्मादागम उच्चयते।
शिवजी
के मुख से निकला,पार्वती जी ने सुनी और जिसमें श्री वासुदेव (् प्रभु)की सम्मति हो,उसे
*आगम कहते हैं। आगम भी नाना,राम कथा अनंत अपार...
नाना
सम्मतं- राम चरित मानस में सभी की सम्मति है पर ध्यान देंगे यह तुलसी कृत रामचरित मानस
अध्यात्म रामायण,वाल्मीकि रामायण या किसी अन्य रामायण से लेकर नहीं लिखी गई है। यह
तो शिवजी विरचित प्राकृत भाषा में दुर्गम रामचरित मानस को गोस्वामी जी अपनी लोक भाषा
में भाषाबद्ध किए हैं। आप कोई कार्य कर रहे हैं और उसमें और लोगों की सहमति है तो इसका
मतलब वे कर्ता नहीं हो गए। हाँ! वे संत निर्मित रास्ते पर चले हैं-
अति अपार जे सरित बर जौं नृप सेतु
कराहीं।
चढ़ी पिपिलकउ परम लघु बिनु श्रम
पारहिं जाहिं।।
एहि मग चलत सुगम मोहिं भाई...
गोस्वामी
तुलसीदास जी शिवजी रचित रामचरित मानस
गुरु
परंपरा के तहत बाबा नरहरि स्वामी जी से प्राप्त किए हैं। शिव मुख से- रामस्य अयनम्
निगदितम्- यह पारब्रह्म परमेश्वर श्रीराम चरित मानस शिवजी के मुख से निकला हुआ है।-
*यत्पूर्वं प्रभूणा कृतं सुकविना श्रीशंभुना दुर्गमं।* इसे गोस्वामी जी ने तो बस- भाषाबद्ध
किए हैं।
क्वचिद्
अन्यतः अपि- हाँ! कुछ प्रसंग गोस्वामी जी अन्य ग्रंथों से लिए हैं पर अब तो वे अधिकांश
ग्रंथ लुप्त हो गए।(कश्मीर संग्रहालय मुगल आक्रमण कारियों ने जला दिया,अंग्रेजों ने
भी हमारे कई ग्रंथों को लुप्त कर दिए तथा और कई अन्य कारणों से लुप्त हो गए)
स्वांतः
सुखाय- अपनी अंतरात्मा की सुख के लिए तुलसी बाबा ने,भाषा निबंध- अपनी भाषा में लिखे,अति
मंजुल- वाल्मीकि रामायण मंजुल,मनोहर पर रामचरित मानस- अत्यंत मंजुल है। आतनोति- जरा
सा विस्तार किए हैं। उद्देश्य- भक्ति भाव के प्रतिपादन हेतु,शंका निवारण हेतु,कहीं
कहीं भाव विस्तार आवश्यक है अतः आतनोति कहे।गोस्वामी जी पूरे मानस में ये नहीं कहे
कि मैंने रचना की है बल्कि यहाँ तो वे चकार का उपयोग किए हैं। वे निरहंकार भाव से,दीन
दास के रूप में सर्व कल्याण हेतु रामचरित मानस अर्पित किए हैं....
राम
कार्यके लिये शंकर भगवान वानर रूप हनुमान बनते हैं।
वायु
– श्वास पालन करने के लिये जरूरी छे।
त्रिकालग्य सर्बग्य तुम्ह गति सर्बत्र
तुम्हारि।
कहहु सुता के दोष गुन मुनिबर हृदयँ
बिचारि॥66॥
(और
कहा-) हे मुनिवर! आप त्रिकालज्ञ और सर्वज्ञ हैं, आपकी सर्वत्र पहुँच है। अतः आप हृदय
में विचार कर कन्या के दोष-गुण कहिए॥66॥
जड
का जड के संगम से लोकानंद पेदा होता हैं, जड का संग शिव से – चैतन्य से होता हैं तब
ब्रह्मानंद पेदा होता हैं, चैतन्य का चैतन्य का संग परमानंद हैं।
भगवत
कथा चैतन्य से चैतन्य का संग होता हैं इसीलिये कथा नें परमानंद मिलता हैं।
राम
जटायु को पिता का स्थान देते हैं, राम शबरी को मा बनाते हैं और अपने हाथों में रखकर
मुखाग्नि देते हैं, सुग्रीव, विभिषण को सखा बनाते हैं, किसीको स्वामी भी बनाते हैं,
कईओको भाई बनाते हैं।
अबिरल भगति मागि बर गीध गयउ हरिधाम।
तेहि की क्रिया जथोचित निज कर कीन्ही
राम॥32॥
अखंड
भक्ति का वर माँगकर गृध्रराज जटायु श्री हरि के परमधाम को चला गया। श्री रामचंद्रजी
ने उसकी (दाहकर्म आदि सारी) क्रियाएँ यथायोग्य अपने हाथों से कीं॥32॥
7
Thursday, 22/10/2020
માનસમાં
જગદંબા શબ્દ ૭ વાર આવે છે.
जगदंबा जहँ अवतरी सो पुरु बरनि कि जाइ।
रिद्धि सिद्धि संपत्ति सुख नित नूतन अधिकाइ॥94॥
जिस नगर में स्वयं जगदम्बा ने अवतार लिया, क्या उसका वर्णन हो सकता है? वहाँ ऋद्धि, सिद्धि, सम्पत्ति और सुख नित-नए बढ़ते जाते हैं॥94॥
तब नारद सबही समुझावा। पूरुब कथा प्रसंगु सुनावा॥
मयना सत्य सुनहु मम बानी। जगदंबा तव सुता भवानी॥1॥
तब नारदजी ने पूर्वजन्म की कथा सुनाकर सबको समझाया (और कहा) कि हे मैना! तुम मेरी सच्ची बात सुनो, तुम्हारी यह लड़की साक्षात जगज्जनी भवानी है॥1॥
ब्यर्थ मरहु जनि गाल बजाई। मन मोदकन्हि कि भूख बुताई॥
सिख हमारि सुनि परम पुनीता। जगदंबा जानहु जियँ सीता॥1॥
गाल बजाकर व्यर्थ ही मत मरो। मन के लड्डुओं से भी कहीं भूख बुझती है? हमारी परम पवित्र (निष्कपट) सीख को सुनकर सीताजी को अपने जी में साक्षात जगज्जननी समझो (उन्हें पत्नी रूप में पाने की आशा एवं लालसा छोड़ दो),॥1॥
नृप अभिमान मोह बस किंबा। हरि आनिहु सीता जगदंबा॥
अब सुभ कहा सुनहु तुम्ह मोरा। सब अपराध छमिहि प्रभु तोरा॥3॥
राजमद से या मोहवश तुम जगज्जननी सीताजी को हर लाए हो। अब तुम मेरे शुभ वचन (मेरी हितभरी सलाह) सुनो! (उसके अनुसार
चलने से) प्रभु श्री रामजी तुम्हारे सब अपराध क्षमा कर देंगे॥3॥
सुनि दसकंधर बचन तब कुंभकरन बिलखान।
जगदंबा हरि आनि अब सठ चाहत कल्यान॥62॥
तब रावण के वचन सुनकर कुंभकर्ण बिलखकर (दुःखी होकर) बोला- अरे मूर्ख! जगज्जननी जानकी को हर लाकर अब कल्याण चाहता है?॥62॥
उमा रमा ब्रह्मादि बंदिता। जगदंबा संततनिंदिता।।5।।
[शिवजी
कहते हैं-] हे उमा
! जगज्जननी रमा (सीताजी) ब्रह्मा आदि देवताओं से वन्दित और सदा अनिन्दित (सर्वगुणसम्पन्न हैं।।5।।
जय जय गिरिबरराज किसोरी। जय महेस मुख चंद चकोरी॥
जय गजबदन षडानन माता। जगत जननि दामिनि दुति गाता॥3॥
हे श्रेष्ठ पर्वतों के राजा हिमाचल की पुत्री पार्वती! आपकी जय हो, जय हो, हे महादेवजी के मुख रूपी चन्द्रमा की (ओर टकटकी लगाकर देखने वाली) चकोरी! आपकी जय हो, हे हाथी के मुख वाले गणेशजी और छह मुख वाले स्वामिकार्तिकजी की माता! हे जगज्जननी! हे बिजली की सी कान्तियुक्त शरीर वाली! आपकी जय हो! ॥3॥
જેનામાં
અટલ શ્રદ્ધા હોય તે જગત જનની જગદંબા છે. જેની સ્થિરતા ક્યારેય પણ ડોલે નહીં તે જ જગદંબા
પદ પ્રાપ્ત કરી શકે.
મહેશ
વિશ્વાસ છે જ્યાં શિવ સતીનો ત્યાગ કરે છે પણ સતી- શ્રદ્ધા શિવનો – વિશ્વાસનો ત્યાગ નથી કરતી.
પાર્વતી
ગણેશ અને કારિકેયની માતા છે. જે નારીમાંથી વિવેક અને પુરૂષાર્થનો જન્મ થાય તે જગદંબા
કહેવાય.
વિશ્વાસ
એ જ ભરોંસો છે.
ગુરૂ
જ્યાં બેસે તે જ શિખર છે પછી ભલે ગુરૂ પાતાળમાં બેઠો હોય.
સર્જનની
પ્રક્રિયા રજો ગુણ વિના, પાલનની પ્રક્રિયા સત્વ ગુણ અને સંહારક ક્રિયા – અનાવશ્યક વસ્તુંનો
નાશ - તમો ગુણ વિના શક્ય નથી.
પુરૂષાર્થની
સાથે સાથે વિવેક હોવો જોઈએ.
બ્રહ્મા
રજો ગુણથી સર્જન કરે છે, વિષ્ણુ સત્વ ગુણથી પાલન કરે છે.
જગદંબા
- મા – શક્તિ રજો ગુણ, સત્વ ગુણ અને તમો ગણ વિના ક્રિયા કરે છે, નિજ ઈચ્છાથી સર્જન,
પાલન અને વિનાશ કરે છે.
એક
માત્ર જગદંબા અને પરમેશ્વર નિજ ઈચ્છાથી સર્જન કરે છે.
શિક્ષા
બધા પાસેથી લેવી પણ દિક્ષા ફક્ત એક પાસેથી જ લેવી. દિક્ષા ઘણા બધા પાસેથી ન લેવાય.
બધા પાસેથી લીધેલી દિક્ષા વ્યભિચારિણી દિક્ષા છે.
રાવણ
પુરૂષાર્થી હતો પણ તેમાં વિવેક ન હતો.
जय जय गिरिबरराज किसोरी। जय महेस मुख चंद चकोरी॥
जय गजबदन षडानन माता। जगत जननि दामिनि दुति गाता॥3॥
हे श्रेष्ठ पर्वतों के राजा हिमाचल की पुत्री पार्वती! आपकी जय हो, जय हो, हे महादेवजी के मुख रूपी चन्द्रमा की (ओर टकटकी लगाकर देखने वाली) चकोरी! आपकी जय हो, हे हाथी के मुख वाले गणेशजी और छह मुख वाले स्वामिकार्तिकजी की माता! हे जगज्जननी! हे बिजली की सी कान्तियुक्त शरीर वाली! आपकी जय हो! ॥3॥
દત્ત
ભગવાને ૨૪ ગુરૂ કર્યા હતા.
દત્ત
ભગવાન પૃથ્વીને ગુરુ બનાવે છે, જે ધીરતા અને સ્થિરતા ની દિક્ષા લે છે.
વાયુ
અસંગ છે.
અસંગતાનો
બોધ વાયુમાંથી મળે છે.
આકાશ
સુખ દુઃખ ના વાદળ આવે છતાં અલિપ્ત રહેવું. આકાશ કોઈ પાસેથી બદલો ન લે.
જલ
ગુરુ છે, જલ ની મધુરતા, પ્રવાહિતા, શીતલતા ની દિક્ષા મળે છે.
અગ્નિ
માં જે કંઇ નાખીએ તો અગ્નિ તેને ફરિયાદ કર્યા વિના સ્વીકાર કરે, જે મળે તેનાથી સંતોષ
માનવો.
ચંદ્ર
પાસેથી વધઘટનો ગુણ મળે.
સૂર્ય
જીવન દાન આપે છે.
પક્ષી,
અજગર
અજગર
પ્રમાદી નથી.
સિંધુ
મોજમાં રહેવાનું બોધ આપે છે.
મધુમાખી
પાસેથી
गनिका अजामिल ब्याध गीध गजादिखल तारे घना।।
आभीर जमन किरात खस स्वपचादि अति अघरूप जे।
कहि नाम बारक तेपि पावन होहिं राम नमामि ते।।1।।
ભગવાન
સ્વરૂપોમાં ત્રણ મુખવાળા ભગવાન દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો અવતાર છે. દત્ત
એટલે કે વરદાન માંગવાથી મળેલા હોવાથી અને ત્રણ સ્વરૂપનું એક જ શરીર હોવાથી ઋષિ, અત્રીમુની
અને ઋષિપત્ની અનસૂયાએ બાલ સ્વરૂપમાં મળેલા ભગવાનનું દત્તાત્રેય નામકરણ કર્યું.
પૌરાણિક
ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે અશ્વસ્થામા, બલી, વ્યાસ, હનુમાન, વિભિષણ, કૃપ અને પરશુરામ
ચિરંજીવ છે. તે જ રીતે ભગવાન દત્તાત્રેય સર્વ વ્યાપ્ત અને ચિરંજીવ છે. ભગવાન દત્તાત્રેય
પોતાના જીવનમાં ૨૪ ગુરુઓ કર્યા હતા. કોઇ પણ વ્યક્તિ આ ૨૪ ગુરુઓમાંથી પ્રેરણા લઇને પોતાનું
જીવન સાર્થક બનાવી શકે છે. ભગવાને ૨૪ ગુરુઓમાંથી કયા કયા ગુણ ગ્રહણ કર્યા તેનો સાર
અહીં રજૂ કર્યો છે.
1
પૃથ્વીઃ
ગુરુ દત્તાત્રેય પૃથ્વીને પ્રથમ ગુરુ માન્યા છે. તેમનાથી સહનશીલતા, ગમે તેવા અનિષ્ટ
પદાર્થો તેમના પર ફેંકવામાં આવે તો પણ ક્રોધ ન કરવો. એક માતા તરીકે સર્વોનું પાલનપોષણ
કરવું. તેમ જ એમની સેવા કરવી તેવું શીખ્યા, પોતાની શક્તિ પ્રમાણે પૃથ્વી દરેક પ્રાણીમાત્ર,
વનસ્પતિ વગેરે સ્થાન આપી ઊપકાર કરે છે.
2
વારિ
(પાણી): પાણી સિંચન પણ કરે છે અને દરેકની સાથે ભળી પણ જાય છે. પ્રવાહી રૂપે બધામાં
રહે છે, છતાં તેના ગુણો સ્વીકાર કરતું નથી, નિર્લેપ રહે છે. ગંદકી વગેરેનું વહન કરે
છે, વનસ્પતિનું પોષણ કરે છે. છતાંય કોઈ પણ રીતનું અભિમાન નથી.
3
આકાશઃ
ત્રીજા ગુરુ છે. તેઓ સર્વવ્યાપ્ત છે. નિર્વિકાર છે. એક જ જગ્યાએ પ્રાણરૂપે છે. અગ્નિ,
પૃથ્વી, જળ વગેરે હોવા છતાં મેઘને ધારણ કર્યો છે, પાલન અને પોષણ પણ કરે છે.
4
વાયુઃ
વાયુને બીજા ગુરુના રૂપમાં સ્વીકાર કર્યો છે. બધે જ વાયુ વ્યાપ્ત છે, છતાંય વાયુ નિર્લેપ
છે, વિરક્ત છે. વૈરાગ્ય અને ક્ષમા તેમના પરમ ગુણ છે. બધાને, પ્રાણી વગેરેને પ્રાણવાયુ
આપે છે. જીવન આપે છે.
5
અગ્નિઃ
અગ્નિ એ દત્તાત્રેયનો પાંચમો ગુરુ છે. તેમાં તપશ્વર્યા અને પ્રદિપ્તાનો ગુણ છે. સુખેથી
જે પણ મળે તેનું મિશ્રણ કરવુ અને ક્યાંય લિપ્ત ન થવું. ક્યારેક ગુપ્ત રહેવું અને ક્યારેક
પ્રગટ થવુ પોતાના તમામ ગુણોને પ્રગટ કરવા.
6
ચંદ્ર:
ચંદ્ર દત્તાત્રેયનો છઠ્ઠો ગુરુ છે. જે નિર્વિકાર આત્મા છે. એક મહિનામાં વધે છે અને
ઘટે છે. દરેક નક્ષત્રમાં ભ્રમણ કરે છે, વૃદ્ધિ અને ક્ષયમાં પણ એક સરખો શીતલ રહે છે,
સમાન રહે છે, આત્મા અલિપ્ત છે અને એ સાક્ષી છે. તેને દેહવિકાર નથી એવું તેઓ ચંદ્રથી
શીખ્યા છે.
7
સૂર્યઃ
સૂર્યને દત્ત ભગવાને સાતમા ગુરુ ગણાવ્યા છે. સૂર્ય પોતે બધે વ્યાપક છે અને તેનું પ્રતિબિંબ
પણ બધે જ વ્યાપ્ત છે. જળમાં પડે તો તે ચલાયમાન લાગે, હરતું-ફરતું લાગે, દેશ, કાળ વગેરેમાં
કામનું સાતત્ય હોવા છતાં અલિપ્ત રહે છે, કોઈની પણ સાથે રાગ-દ્વેષ રાખતા નથી. નિત્યક્રમમાં
જ રહે છે.
8
કરોળિયોઃ
કરોળિયો લાળ વડે જાળ ગૂંથે છે અને તે જ જાળમાં બંધાય છે. તે સત્વ, રજસ ને તમો - ગુણથી
મુક્ત થઈને વીચરે છે. કરોળિયો પોતાના મનોરથ, વાસના વગેરેની માયા થકી જીભનું ગુંથન કરે
છે અને અંતે તેનો સંહાર કરે છે, કરોળિયો પોતે વ્યાપક છે, બધાને જ ગૂંથી લેશે તેવા મોહમાં
રાચે છે તે જ ભ્રમ છે. મારા જેવો બીજો કોઈ નથી તો એવા મોહ ભ્રમમાંથી મુક્ત થવા માટે
કરોળિયાને ગુરુ કર્યા.
9
પતંગિયુઃ
દિપ જ્યોતમાં મોહિત થઈને પોતે પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે. એવા મોહમાં જ હાથે કરીને
મોતને ભેટ છે. આ રીતે સમર્પિત ભાવમાં આત્માને પરમાત્મામય બનાવવા માટે, પરમાત્મા મેળવવા
માટે શરીર, મોહનો ત્યાગ કરવો, ઈશ્વર માટે સમર્પિત થઈ જવું એવી શીખ આપી.
10
સમુદ્રઃ
દત્તાત્રેય ભગવાને દસમા ગુરુ સમુદ્રને કર્યા કારણ કે સમુદ્ર શાંત, બધી જ વસ્તુઓને પોતાનામાં
સમાવે છે. ભરતી અને ઓટ બંનેને એક સમાન ગણે છે, રત્નો વગેરે કિંમતી નંગોનું ઉત્પાદન
કરે છે, અખૂટ સંપત્તિનો માલિક હોવા છતાં શાંત રહે છે. ઘણો ઊંડો હોવા છતાં એનો ભેદ કોઈને
કહેતો નથી, એવા ગુણો છે.
11
મધમાખી-ભમ્રરઃ
ભમ્રર અને મધમાખી એ અગિયારમો ગુરુ છે કારણ કે મધુમાખી - ભ્રમર કમળ પર બેસે છે અને પરાગને
લઈ ભ્રમર કમળના મોહમાં કેદ થાય છે. મધમાખી પણ ફૂલો પર ભ્રમણ કરી મધને એકઠું કરે છે,
પરંતુ મધનું ભક્ષણ કરતી નથી, સ્વાર્થ વિના કાર્ય કરે છે. તેને જન્મ-મરણનું બંધન નડતું
નથી.
12
મધુહારકઃ
મધપુડામાંથી મધ લેનાર. પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં જે કંઈ પણ કષ્ટ પડે તેને સહન
કરવાનું, ધુમાડાથી પોતાની આંખોમાં બળતરા થાય છે તે સહન કરવાની વૃત્તિ રાખવી તેવા ગુણના
કારણે મધુહારકને ગુરુ માન્યા છે.
13
ગજઃ
હાથીને તેમણે તેરમા ગુરુ તરીકે ગણાવ્યા છે. હાથી મદોન્મત અને અજય પણ છે. હાથણીને વશ
થાય છે. પારકી હાથણીને વશ કરવા માટે બીજા હાથી સાથે લડે છે અને પ્રેમ મોહના કારણે,
વાસનાના કારણે પોતે ફસાય જાય છે અને અંતે જીવ ગુમાવે છે. મતલબ કે પારકી સ્ત્રીને પ્રાપ્ત
કરવા માટે બીજા સાથે ઝઘડો કરીને જીવન સંકટમાં નહીં મૂકવું કારણ કે મોહનો, વાસનાનો કોઈ
અંત નથી. આવા દુર્ગણોનો ત્યાગ કરવો જોઇએ.
14
મૃગઃ
કસ્તુરી મૃગ જેમાં સુગંધ છે. કપટી લોકો તેની પાસે ગાયન કરે છે. જેથી મૃગ મુગ્ધ બની
જાય છે અને પોતાનું સર્વસ્વ ગુમાવે છે અને પોતાના શરીરમાં રહેલી કસ્તુરીને ગૂમાવે છે.
જેથી મનુષ્યે મોહને વશ થવું ના જોઈએ.
15
ભ્રમરી
(પેશસ્કાર, જંતુવિશેષ): જે મશરૂમની જેમ માટીનું ઘર બનાવીને તેમાં બીજા જંતુઓને લાવીને
પોતાના ઘરમાં રાખીને જીવન જીવે છે. સંગ્રહખોરી કરે છે, પણ જરૂર પડે એ જીવાતને ડંખ મારીને
મારી નાંખે છે. પોતાના સ્વાર્થ ખાતર બીજાનો જીવ લેવો એવા દુર્ગુણોમાંથી મુક્ત થવાનું
અને સંગ્રહખોરી ન કરવી આ ભ્રમરીથી શીખી શકાય.
16
મીન
(માછલી): મીન દત્તાત્રેયની સોળમી ગુરુ છે. જે પોતે સ્વેચ્છાએ જળમાં ગતિ કરે છે, વાયુની
જેમ દોડે છે, જીવવામાં લોલુપ્ત થઈને તે ખોરાક માટે થઈને જાળમાં ફસાય છે અને અંતે મરી
જાય છે. લોલુપ્ત લોલુપ્ત વાસનામાં ફસાવું ન જોઈએ એવું તેઓ મીનથી શીખ્યા છે.
17
અજગરઃ
અચિન્તય થઈને ઘણા લાંબા સમય સુધી કોઈ પણ ચિંતા કર્યા વગર પડયો રહે છે. પોતે હંમેશા
મસ્તીમાં રહે છે. વિશ્વાસ રાખીને હંમેશા એક જ જગ્યાએ કામ કર્યા વિના પડયો રહે છે. નસીબજોગે
ખોરાક ન મળે તો પણ એ ભૂખ્યો પડી રહે છે. હંમેશા જાગૃત રહે છે એવા ગુણો અજગરમાં છે.
તે બધી જ વૃત્તિઓને ધીમે ધીમે પ્રદિપ્ત કરે છે અને પોષણ કરે છે.
18
સરકાર
(બાણ કરનારો વ્યાધ્ર)ઃ વ્યાધ્રનું ચિત્ત (લક્ષ્ય) બાણમાં હોય છે અને તેનું આસન નિશ્ચલ
(અવિચળ) હોય છે. અને તેનું લક્ષ્ય શિકાર કરવાનું હોય છે, એકાગ્રતાનો ગુણ પણ તેનામાં
છે.
19
બાળકઃ
બાળક ઓગણીસમો ગુરુ છે. બાળક પોતાની અવસ્થામાં સારુ-નરસુ, માન-અપમાન વગેરેમાં કોઈ ભેદ
રાખતો નથી. હંમેશા નિજાનંદની મસ્તીમાં જ રહે છે. કીર્તિ-અપકીર્તિ વગેરેને પણ લક્ષમાં
રાખતો નથી. માતા-પિતા વગેરેમાં પણ સમભાવ રાખે છે.
20
કુમારી
કંકણઃ એમણે કુમારી કંકણને વીસમો ગુરુ માન્યા છે. કુમારીના કંકણો હાથમાં રણકે છે. જ્યારે
કુમારી ઘરમાં ડાંગરને છડે છે, બંને કંકણો અથડાય છે અને આનંદ કરે છે. ખાંડેલા ડાંગરને
ભારે પ્રેમથી પીરસીને જમાડે છે. બે કંકણો એકઠા રહેવા છતાં કોઈ પણ પ્રકારના દ્વેષ વિના
સુખથી કેમ રહેવું એ તેઓ કંકણો પાસેથી શીખ્યા છે.
21
સર્પઃ
સર્પને દત્તાત્રેય ગુરુએ એકવીસમા ગુરુના રૂપમાં સ્વીકાર્યા છે. જેમ સર્પ એક સ્થાને
રહેતો નથી, પણ જ્યાં રહે ત્યાં મોજથી રહે છે. પ્રગટ ક્યાં થાય છે તે વિચારતો નથી. પોતે
પ્રમાદમાં કંઈ પણ કરતો નથી. જ્યાં સુધી એને છંછેડો નહીં ત્યાં સુધી કોઈના પર પણ ક્રોધ
ન કરવો એ ગુણ સર્પનો છે.
22
ગણિકાઃ
જે સ્ત્રી એક પુરુષ સાથે લગ્ન કરતી નથી તેની ઈજ્જત હોતી નથી. નૃત્ય, ગાયન વગેરે કરીને
પુરુષને મોહિત કરે, વશ કરે છે અને સર્વસ્વ ગુમાવે છે. ગણિકા પોતે ભોગ ભોગવવા છતાંય
તૃપ્ત થતી નથી. તેની પાસેથી શીખવા એ મળ્યું કે દ્રવ્ય-લોભ માટે ઈજ્જત ગુમાવવી નહીં.
23
કપોત
(પક્ષીવિશેષ): જંગલમાં માળો બાંધીને પોતાના પરિવાર સાથે રહે છે. તે કોઈ પણ સંજોગોમાં
પરિવારથી છૂટા પડતા નથી. શુધા (એક પ્રકારનું પક્ષી) તૃષા વગેરે છોડીને હંમેશા આનંદમાં
રહે છે. મૃત્યુ ક્યારે આવશે તેની પણ પરવા કર્યા વિના હંમેશા પોતાના જ પરિવારમાં રહે
છે. તેના બાળકોનું પાલનપોષણ વગેરે કરવું તેનો ધ્યેય છે. તે કદી પરિવારનો ત્યાગ કરતો
નથી.
24
અને
સૌથી છેલ્લે... ભગવાન દત્તાત્રેય સાથે રહેતા ચાર શ્વાન એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
આ ચારેય બાબતનું જ્ઞાન આવશ્યક છે કારણ કે આપણે સંસારમાં રહીએ છીએ. ધર્મ, અર્થ, કામ,
મોક્ષનું જ્ઞાન મેળવીને તેનાથી અલિપ્ત રહીએ, કર્મના બંધનમાં ન બંધાઇને તેમ જ ચારેય
બાજુનું જ્ઞાન મેળવીને માનવી પોતાના જીવનને મુક્તિમાર્ગે લઈ જઈ શકે.
7
Friday, 23/10/2020
जय जय गिरिबरराज किसोरी। जय महेस मुख चंद चकोरी॥
जय गजबदन षडानन माता। जगत जननि दामिनि दुति गाता॥3॥
स्थिरता
और धीरता और सहनशीलता पर्वतके – हिमालय के लक्षण हैं।
જેનું
ચિત ધીર હોય તે લીલા કરી શકે.
હનુમાનજી
કરૂણાવતાર છે.
રામચંદ્ર
એ શબ્દ રામ દૂતનો પર્યાય છે.
સાચી
પ્રતિક્ષાનું ફળ જરૂર મળે છે.
સાધુ
પુરૂષ જગ માટે જાગે છે, જગની ચિંતા કરે છે.
ગોકુલ
આવો ગિરધારી
દરિયાની
થપાટો ખાઈને આવ્યો હોય તેનામાં વિવેક હોય.
પર્વતમાં
સ્થિરતા, ધીરતા, અચલતા, સહનશીલતા હોય છે.
સાધુને
પહાડની ઉપમા આપી છે.
ઈશ્વર
કસોટી બહું કરે છે.
જ્યારે
અસ્તિત્ત્વ રોષ કરે છે – શક્તિના રૂપમાં કે પિતા ના રૂપમાં – ત્યારે મહામારી ફેલાય
છે.
સંન્યાસીને
ભિક્ષા માગવાનો અધિકાર છે.
અદ્વૈતની
સાધના કરનારે પણ શક્તિની ઉપાસના કરવી પડે.
આદિ
શંકરને પણ વૈષ્ણવોદેવી યાત્રા દરમ્યાન મહાશક્તિ કસોટી કરે છે અને શક્તિની ઉપાસના કરવા
માટે કહે છે. ત્યાર પછી આદિ શંકર શક્તિનાં સ્તોત્રની રચના કરે છે.
રામ
કથા મહાકાલિકા છે.
માળા
મહાકાલિ છે.
સાધુ
પણ કોઈ નિંદકની નિંદા સહન કરે છે.
મૈના
નો અર્થ નિરહંકારીતા છે.
सकल सखीं गिरिजा गिरि मैना। पुलक सरीर भरे जल नैना॥
होइ न मृषा देवरिषि भाषा। उमा सो बचनु हृदयँ धरि राखा॥2॥
सारी सखियाँ, पार्वती, पर्वतराज हिमवान् और मैना सभी के शरीर पुलकित थे और सभी के नेत्रों में जल भरा था। देवर्षि के वचन असत्य नहीं हो सकते, (यह विचारकर)
पार्वती ने उन वचनों को हृदय में धारण कर लिया॥2॥
कहि अस ब्रह्मभवन मुनि गयऊ। आगिल चरित सुनहु जस भयऊ॥
पतिहि एकांत पाइ कह मैना। नाथ न मैं समुझे मुनि बैना॥1॥
यों कहकर नारद मुनि ब्रह्मलोक को चले गए। अब आगे जो चरित्र हुआ उसे सुनो। पति को एकान्त में पाकर मैना ने कहा- हे नाथ! मैंने मुनि के वचनों का अर्थ नहीं समझा॥1॥
तब नारद सबही समुझावा। पूरुब कथा प्रसंगु सुनावा॥
मयना सत्य सुनहु मम बानी। जगदंबा तव सुता भवानी॥1॥
तब नारदजी ने पूर्वजन्म की कथा सुनाकर सबको समझाया (और कहा) कि हे मैना! तुम मेरी सच्ची बात सुनो, तुम्हारी यह लड़की साक्षात जगज्जनी भवानी है॥1॥
એક
નિષ્ઠાથી જ્યારે જયારે કોઈ પોતાના ગુરુને કે કોઈ એક ઈષ્ટને ભજે છે ત્યારે તે સાધકનું
ભાગ્ય -પ્રારબ્ધ ખતમ થઈ જાય છે, તેનું પ્રારબ્ધ પરમાત્માનું પ્રારબ્ધ બની જાય છે, સ્વયં
પરમાત્મા જ પ્રારબ્ધ બની જાય છે. આવું ગોરખવાણી કહે છે.
સંસારમાં
રહો પણ દ્રષ્ટિ ગોવિંદ તરફ રાખો. જાનકી પુષ્પવાટિકામાંથી પરત ફરતાં દ્રષ્ટિ રામ તરફ
રાખે છે.
વક્તાએ
કદીયે ઘરૂર ન રાખવો, ગમે ત્યારે ખલન થઈ શકે છે.
રામ
નામ વિશ્રામ આપે, રામ નામ કિર્તન દરમ્યાન સંસારિક કાર્યોમાંથી મળતો વિશ્રામ ક્ષણિક
હોય છે તકામમાં મળતો વિશ્રામ ક્ષણિક હોય છે રામ માં મળતો વિશ્રામ - જ્યારે પરમ તત્વ
તરફનો વિશ્રામ અખંડ હોય છે. હરિ નામ સાર છે, કથાનો સાર હરિનામ છે.
નિરઅહંકારિતાની
કૂખેથી જગદંબા અવતરે છે.
જાનકી
જગદંબા છે.
શિક્ષા
અને દિક્ષામાં શું ફેર છે?
શિક્ષામાં
વિચારોની પ્રધાનતા હોય છે, દિક્ષામાં વિચારવાનું હોતું જ નથી, ફક્ત સંપૂર્ણ સમર્પણ
હોય છે. દિક્ષા કરતાં દિશા મળે એ વધારે મહત્વનું છે.
8
Saturday, 24/10/2020
આધ્યાત્મમાં
કહેવાનું ઓછું હોય છે, અનુભવવાનું – મહેસુસ કરવાનું - વધારે હોય છે.
पूरब दिसा बिलोकि प्रभु देखा उदित मयंक।
कहत सबहि देखहु ससिहि मृगपति सरिस असंक॥11 ख॥
पूर्व दिशा की ओर देखकर प्रभु श्री रामजी ने चंद्रमा को उदय हुआ देखा। तब वे सबसे कहने लगे- चंद्रमा को तो देखो। कैसा सिंह के समान निडर है!॥11 (ख)॥
मसक समान रूप कपि धरी। लंकहि चलेउ सुमिरि नरहरी॥
नाम लंकिनी एक निसिचरी। सो कह चलेसि मोहि निंदरी॥1॥
हनुमान्जी मच्छड़ के समान (छोटा सा) रूप धारण कर नर रूप से लीला करने वाले भगवान् श्री रामचंद्रजी का स्मरण करके लंका को चले (लंका के द्वार पर) लंकिनी नाम की एक राक्षसी रहती थी। वह बोली- मेरा निरादर करके (बिना मुझसे पूछे) कहाँ चला जा रहा है?॥1॥
राम दूत मैं मातु जानकी। सत्य सपथ करुनानिधान की॥
यह मुद्रिका मातु मैं आनी। दीन्हि राम तुम्ह कहँ सहिदानी॥5॥
(हनुमान्जी
ने कहा-) हे माता
जानकी मैं श्री रामजी का दूत हूँ। करुणानिधान की सच्ची शपथ करता हूँ, हे माता! यह अँगूठी मैं ही लाया हूँ। श्री रामजी ने मुझे आपके लिए यह सहिदानी (निशानी या पहिचान) दी है॥5॥
पुरी बिराजति राजति रजनी। रानीं कहहिं बिलोकहु सजनी॥
सुंदर बधुन्ह सासु लै सोईं। फनिकन्ह जनु सिरमनि उर गोईं॥2॥
रानियाँ कहती हैं- हे सजनी! देखो, (आज) रात्रि
की कैसी शोभा है, जिससे अयोध्यापुरी विशेष शोभित हो रही है! (यों कहती
हुई) सासुएँ सुंदर बहुओं को लेकर सो गईं, मानो सर्पों ने अपने सिर की मणियों को हृदय में छिपा लिया है॥2॥
नागिनी
खतरनाक होती हैं।
तुलसी
सब बधुको – जानकीको मणि कहते हैं और सास को सर्प कहते हैं। અને આ સર્પ ડશવા વાળો નથી પણ મણિની રક્ષા
કરવા વાળો સર્પ છે.
સાસુઓએ
પુત્ર પુત્રવધૂને ખલેલ ન પડે તે રીતે ખસી જવું જોઈએ.
સાસુઓએ
વક્રતા છોડી સીધા રહેવું જોઈએ.
શેષ
ભગવાન વિષ્ણુ લક્ષ્મીને ફેણ દ્વારા છાયા આપી છે.
केहि हेतु रानि रिसानि परसत पानि पतिहि नेवारई।
मानहुँ सरोष भुअंग भामिनि बिषम भाँति निहारई॥
दोउ बासना रसना दसन बर मरम ठाहरु देखई।
तुलसी नृपति भवतब्यता बस काम कौतुक लेखई॥
'हे रानी!
किसलिए
रूठी
हो?'
यह
कहकर
राजा
उसे
हाथ
से
स्पर्श
करते
हैं,
तो
वह
उनके
हाथ
को
(झटककर)
हटा
देती
है
और
ऐसे
देखती
है
मानो
क्रोध
में
भरी
हुई
नागिन
क्रूर
दृष्टि
से
देख
रही
हो।
दोनों
(वरदानों
की)
वासनाएँ
उस
नागिन
की
दो
जीभें
हैं
और
दोनों
वरदान
दाँत
हैं,
वह
काटने
के
लिए
मर्मस्थान
देख
रही
है।
तुलसीदासजी
कहते
हैं
कि
राजा
दशरथ
होनहार
के
वश
में
होकर
इसे
(इस
प्रकार
हाथ
झटकने
और
नागिन
की
भाँति
देखने
को)
कामदेव
की
क्रीड़ा
ही
समझ
रहे
हैं।
लाल
रंग वीरता और प्रेम का प्रतीक हैं।
केशरी
रंग वैराग्य का रंग हैं।
महापुरुषको
सब का ज्ञान होता हैं लेकिन बोलता नहीं हैं।
स्याम सुरभि पय बिसद अति गुनद करहिं
सब पान।
गिरा ग्राम्य सिय राम जस गावहिं
सुनहिं सुजान ॥10 ख॥
श्यामा
गो काली होने पर भी उसका दूध उज्ज्वल और बहुत गुणकारी होता है। यही समझकर सब लोग उसे
पीते हैं। इसी तरह गँवारू भाषा में होने पर भी श्री सीतारामजी के यश को बुद्धिमान लोग
बड़े चाव से गाते और सुनते हैं॥10 (ख)॥
केहि हेतु रानि रिसानि
परसत पानि पतिहि नेवारई।
मानहुँ सरोष भुअंग भामिनि
बिषम भाँति निहारई॥
दोउ बासना रसना दसन बर मरम ठाहरु देखई।
तुलसी नृपति भवतब्यता बस काम कौतुक लेखई॥
'हे रानी! किसलिए रूठी हो?' यह कहकर राजा उसे हाथ से स्पर्श
करते हैं, तो वह उनके हाथ को (झटककर) हटा देती है और ऐसे देखती है मानो क्रोध में भरी हुई नागिन क्रूर दृष्टि
से देख रही हो। दोनों
(वरदानों की) वासनाएँ
उस नागिन की दो जीभें हैं और दोनों वरदान दाँत हैं, वह काटने के लिए मर्मस्थान देख रही है। तुलसीदासजी कहते हैं कि राजा दशरथ होनहार के वश में होकर इसे (इस प्रकार
हाथ झटकने और नागिन की भाँति देखने को) कामदेव
की क्रीड़ा ही समझ रहे हैं।
જીભને
બહું લાંબી ન કરાય.
સંસ્કૃત
મૂળ વાણી છે, વેદ વાણી છે.
રાવણ
સંસ્કૃતનો મોટો પંડિત છે.
સમય,
સ્થાન અને પાત્ર જોઈને બોલાય.
गिरा ग्राम्य सिय राम जस गावहिं सुनहिं सुजान ॥10 ख॥
સર્પણી
સ્વભાવવાળાના – સ્ત્રી કે પુરુષ - દરેક શબ્દમાં ઝેર હોય છે.
એક
વાણી વૈખરી વાણી હોય છે.
ગુરૂ
વટ વૃક્ષ છે, તેની છાયામાં કોઈ પણ બેસી શકે, અને બેસવાનું સ્થાન કોઈ આશ્રિત માટે નક્કી
ન હોય, કોઈ પણ આશ્રિત ગમે ત્યાં બેસી શકે.
ગુરૂ
મદારી છે, રાફડામાંથી શિષ્યને જગાડીને બહાર કાઢે છે.
શિષ્ય
પણ ક્યારેક ગુરૂને જગાડે છે. – મછંદર
પૃથ્વીનો
સ્વભાવ ક્ષમા છે.
બુદ્ધ
પુરૂષ આકાશ છે જે ધરતી ઉપર ઝળુંબે છે.
શંભુ
એ છે જે સતત બીજાનું કલ્યાણ કરે.
જગદંબા
જે કલ્યાણકારી છે તેની અર્ધાંગીની છે.
જગદંબા
એ છે જેમાં સાતેય વિભૂતિ સમાહિત છે - 1. શ્રી. 2.વાણી, 3. કીર્તિ, 4. સ્મૃતિ, 5. મેઘા,
6. કૃતિ, 7. ક્ષમા
मृत्युः सर्वहरश्चाहमुद्भवश्च भविष्यताम्।
कीर्तिः श्रीर्वाक्च नारीणां स्मृतिर्मेधा
धृतिः क्षमा।।10.34।।
।10.34।।
मैं सर्वभक्षक मृत्यु और भविष्य में होने वालों की उत्पत्ति का कारण हूँ; स्त्रियों
में कीर्ति, श्री, वाक (वाणी), स्मृति, मेधा, धृति और क्षमा हूँ।।
१ कीर्ति
जिति सुरसरि
कीरति सरि तोरी। गवनु कीन्ह बिधि अंड करोरी॥
गंग अवनि थल तीनि बड़ेरे। एहिं किए साधु समाज घनेरे॥2॥
तेरी कीर्ति
रूपी नदी देवनदी
गंगाजी को भी जीतकर (जो एक ही ब्रह्माण्ड में बहती है) करोड़ों ब्रह्माण्डों
में बह चली है। गंगाजी
ने तो पृथ्वी
पर तीन ही स्थानों (हरिद्वार,
प्रयागराज और गंगासागर)
को बड़ा (तीर्थ)
बनाया है। पर तेरी इस कीर्ति नदी ने तो अनेकों संत समाज रूपी तीर्थ स्थान बना दिए हैं॥2॥
यहां
जानकीका संदर्भ हैं।
२
श्री
३
वाक
४
आभा
५
स्मृति
जय जय गिरिबरराज किसोरी। जय महेस
मुख चंद चकोरी॥
जय गजबदन षडानन माता। जगत जननि दामिनि
दुति गाता॥3॥
हे
श्रेष्ठ पर्वतों के राजा हिमाचल की पुत्री पार्वती! आपकी जय हो, जय हो, हे महादेवजी
के मुख रूपी चन्द्रमा की (ओर टकटकी लगाकर देखने वाली) चकोरी! आपकी जय हो, हे हाथी के
मुख वाले गणेशजी और छह मुख वाले स्वामिकार्तिकजी की माता! हे जगज्जननी! हे बिजली की
सी कान्तियुक्त शरीर वाली! आपकी जय हो! ॥3॥
६
धृति
– धारण करना
मा
धारण करती हैं।
राम
चरित मानस जगदंबा छे – बधानी माता छे.
मा
कभी भी नाराज नहीं होती हैं।
७
क्षमा
मा
क्यारेय नाराज न थाय.
જે
ડરે છે તે ભજન નથી કરી શક્તો.
સાધુ
ભજન કરવા માટે સાધુ બને છે, બીજાની નિંદા કરવા માટે નથી બનતો, સાધુ કદી બીજાની નિંદા
ન કરે.
जोगी जटिल अकाम मन नगन अमंगल बेष।
अस स्वामी एहि कहँ मिलिहि परी हस्त असि रेख॥67॥
योगी, जटाधारी, निष्काम हृदय, नंगा और अमंगल वेष वाला, ऐसा पति इसको मिलेगा। इसके हाथ में ऐसी ही रेखा पड़ी है॥67॥
जटा
तपस्याका प्रतीक हैं।
ધન
સંગ્રહ કરવાની વૃત્તિ હોત તે ધન ન છોડી શકે, ત્યાગ જેનો સ્વભાવ થઈ જાય તે ધન ન હોય
તો પણ છોડ્યા વિના રહી ન શકે.
બ્રહ્મચર્યાશ્રમના
આદર્શ શત્રુઘ્ન છે, ભરત ગૃહસ્થાશ્રમના આદર્શ છે, લક્ષ્મણ વાનપ્રસ્થાશ્રમના આદર્શ છે,
ભગવાન રામ સંન્યાસ આશ્રમના પ્રતીક છે.
9
Sunday, 25/10/2020
રામ
પ્રાપ્તિ, સીતા પ્રાપ્તિમાં, શાંતિ પ્રાપ્તિમાં
વાંધાઓ આવે જ છે, મુશ્કેલીઓ આવે જ છે, ઘણા ગેરસમજ કરે, અરે પોતાના સ્વજનો પણ
ગેરસમજ કરે, વિરોધ કરે, મુશ્કેલી ઊભી કરે, દૈવી શક્તિ – ઋષિ મુનિ પણ પરીક્ષા કરે છે.
અને આવી કસોટી થવી પણ જોઈએ. જ્યારે પોતાના પરિવાજનો વિરોધ કરે અને તેમાં જો ટકી રહેવાય
તો માનવું કે ચિત્રકૂટ – રામ મિલન નજીક છે. આવાં વિઘ્નો આવે તો સમજો કે આધ્યાત્મની
આપણી યાત્રા યોગ્ય છે, યોગ્ય માર્ગ ઉપર આપણે જઈ રહ્યા છીએ. અને જેની આવી યાત્રા હોય
અને તેના પરિવારજનો જો તેમાં અનુકૂળ રહે તો તે સાધક પહેલાં તેના પારિવારજનોને પરમની
પ્રાપ્તિ પહેલાં થઈ જાય છે.
સાધુ
સંગ જેણે સેવ્યા છે તેને અહંકાર કદી આવતો નથી.
सो कुल धन्य उमा सुनु जगत पूज्य सुपुनीत।
श्रीरघुबीर परायन जेहिं नर उपज बिनीत।।127।।
हे उमा ! सुनो। वह
कुल धन्य है, संसारभरके लिये पूज्य है और परम पवित्र है, जिसमें श्रीरघुवीरपरायण (अनन्य रामभक्त) विनम्र पुरुष उत्पन्न हो।।127।।
માણસનું
સત્ય સમય આવ્યે સમાજને જરૂર જવાબ આપે છે. અને આવા સમયે સાધુ પુરૂષ અગ્નિ કસોટીમાંથી
સકુશળ બહાર નીકળી જાય છે તેમજ અસ્તિત્વ આમાં સહાય પણ કરે છે.
દાદા
હો દિકરા
Ganika
…
તુલસી
છેલ્લે ગણિકાને યાદ કરે છે, આ જ બ્રહ્મત્વ છે.
જગદંબા
હિમાલયમાં પ્રગટી છે તેવી જ રીતે રામ ચરિત માનસ પણ હિમાલયમાં – શંકરે રચના કરી છે.
જગદંબા
મહામોહ
.. રામ કથા કાલિકા કરાલા
માનસ
કાલિકા છે, તેનું હૈયું ઊજળું છે, લાલ અક્ષર ….છે.
ભવાની
સર્જન કરે છે, માનસ પણ ન પ્રગટેલી વસ્તુને પ્રગટ કરે છે તેમજ અનાવશ્યક વસ્તુનો નાશ
કરે છે.
ભવાની
અને કથા બંને શંકરને બહું જ પ્રિય છે.
શિવ
પાર્વતીના રુપનું બહું વર્ણન કરે છે, તેજ રીતે હંમેશાં કથા ગાયા કરે છે.
ગાવત
સંતત …
ગરબાને
આપણે માતાજી ગણીએ છીએ. આપણા માટે માનસ ગરબો છે. ગરબામાં છિદ્ર હોય છે, માનસમાં પણ છિદ્ર
છે જે દ્વાર છે જે બહાર નીકળવા માટે છે – અજવાળુ ફેંકે છે.
સતીના
રુપમાં જગદંબાને બળવું પડે છે, ગ્રંથને પણ જીર્ણ છિર્ણ થાય ત્યારે તેને અગ્નિમાં નાખવામાં
આવે છે, જળમાં નાખવામાં નથી આવતા. ગાનારે પણ ક્યારેક અગ્નિ સ્નાન કરવું પડે છે.
માનસનો
આરંભ ગુરુ વંદનાથી થાય છે અને અંત ….
જગદંબા
ગિરનાર ઉપર બેઠી છે.
પાંચો
તત્વોએ આશીર્વાદ આપ્યા જેના લીધા કથા સફળતા પૂર્વક પૂર્ણાહૂતિ સુધી પહોંચી છે.
No comments:
Post a Comment