રામ કથા - 917
માનસ આચાર્ય
ગાંધીનગર. ગુજરાત
શનિવાર, તારીખ 13/05/2023
થી રવિવાર, તારીખ 21/05/2023
મુખ્ય પંક્તિઓ
गुरगृहँ गए पढ़न रघुराई।
अलप काल बिद्या सब आई॥
जाकी सहज स्वास श्रुति
चारी।
सो हरि पढ़ यह कौतुक भारी॥
1
Saturday, 13/05/2023
भए कुमार जबहिं सब भ्राता।
दीन्ह जनेऊ गुरु पितु माता॥
गुरगृहँ गए पढ़न रघुराई। अलप काल बिद्या सब आई॥2॥
ज्यों
ही सब भाई कुमारावस्था के हुए, त्यों ही गुरु, पिता और माता ने उनका यज्ञोपवीत संस्कार
कर दिया। श्री रघुनाथजी (भाइयों सहित) गुरु के घर में विद्या पढ़ने गए और थोड़े ही समय
में उनको सब विद्याएँ आ गईं॥2॥
जाकी सहज स्वास श्रुति चारी। सो हरि पढ़ यह कौतुक भारी॥
बिद्या बिनय निपुन गुन
सीला। खेलहिंखेल सकल नृपलीला॥3॥
चारों
वेद जिनके स्वाभाविक श्वास हैं, वे भगवान पढ़ें, यह बड़ा कौतुक (अचरज) है। चारों भाई
विद्या, विनय, गुण और शील में (बड़े) निपुण हैं और सब राजाओं की लीलाओं के ही खेल खेलते
हैं॥3॥
સેવાના
ત્રણ પ્રકાર છે જેમકે માનસી સેવા (મનથી કરેલ સેવા), વિત્તજા સેવા અને તનુજા સેવા જેનો
ઉલ્લેખ ભગવાન વલ્લભાચાર્યે કરેલ છે.
રામ
ચરિત માનસમાં આદિમાં સાત શ્લોક છે, મધ્યમાં સાત સોપાન છે અની અંતમાં કાકભુષુંડીના સાત
પ્રશ્નો છે. જે આદિ, મધ્ય અને અંત પ્રસ્થાપિત કરે છે.
પ્રભુ
રામ આદિ, મધ્ય અને અંતમાં પ્રતિપાદ થાય છે.
શિક્ષક
એ છે જેનામાં મુનિનું મૌન અને ઋષિની વાણી હોય.
ગુરુ
સેવા,જન બંદગી, હરિ સ્મરણ અને આપ મેળે પ્રગટેલો વૈરાગ્ય એ ચાર એવા હલેસા છે જે ખાડી પાર કરાવી દે.
ગુરુ
સેવા અને જન બંદગી ( જનતાની પોતાની ક્ષમતા પ્રમાણે કરેલી સેવા) એ બે પણ ખાડી પાર કરાવી
દે.
શિક્ષક,
આચાર્ય, ગુરુ અને સદ્ગુરુ
શિક્ષક
સાધક છે.
2
Sunday, 14/05/2023
સાધુ
શબ્દમાં સા અને ધુ ના અર્થ-----------
જે
સાહસ કરે તે સાધુ. સાહસ કરવા માટે નિર્ભયતા જોઈએ અને નિર્ભતા માએ અભય જોઈએ. અભય સત્ય
દ્વારા પ્રાપ્ત થાય.
જે
સાવધાન રહે તે સાધુ.
જાગૃતિ
પૂર્વક સાવધાન રહે તે સાધુ.
જેનું
જીવન સાદું તે સાધુ, અને આવું સાદું જીવન કોઈના ઉપર પ્રભાવ પાડવા માટે ન હોવો જોઈએ.
સાદો વેશ, સાદો વિચાર.
ભગવાનથી
ડરવું જોઈએ પણ આવો ડર પણ એક ભય જ છે. ભગવાન તો કરુણા કરે.
જ્યાં
સુધી નિજ સુખ નહીં મળે ત્યાં સુધી સુખ નહીં મળે, આનંદ નહીં મળે.
જો
આપણો જય્જયકાર થાય તો તે આપણને જીવવા નહીં દે.
સાહસ
ને ઉલટું વાંચવાથી સહસા થાય. આમ સાધુ સાહસ કરવામાં વિલંબ ન કરે સહસા જ કરે. સાહસ વિવેક
સહ તરત જ કરવું જોઈએ.
શિક્ષક
નો સવાદ ચાર ભાગમાં કરી શકાય, જે શિક્ષક, આઅાર્ય, ગુરુ અને સદ્ગુરુ છે.
અખંડ
જ્ઞાનનું સ્વરુપ પરમાત્મા છે.
બધાની
સાથે રહેવા છતાં અંદરથી નિરંતર સાધનસ્ય રહે
એ સાધુ, જેની સુરતા કાયમ શામળીયા સાથે લાગેલી રહે.
કોઈ
સ્વીકારે એકે ન સ્વીકારે તેની પરવા કર્યા વિના સત્ય બોલે તે સાધુ.
સાધુ
ધૂપ કરે પણ ધુમાડો ન કરે.
સાદુ
પોતાની અંદર કદી ધુંધવાય નહીં. જે અંદર અંદર ધુંધવાય તેને સાધુ ન કહેવાય.
સાધુને
નિરંતર હરિ નામની ધૂન લાગેલી રહે.
જેની
અંદર ધૂપ થયો હોય તેની તેને જ ખબર પડે, બીજાને ખબર ન પડે.
શિખર
ઉપર ગયા પછી પોતાના નામનો પણ બોજ લાગે. ……. ગૌતમ ગઢવી.
વક્તા
કૂશળતા પૂર્વક સંભાળીને ગાય.
શ્રોતા
સુમતિ તેમેજ સુશીલ હોવો જોઈએ.
3
Monday, 15/05/2023
શિક્ષકના
સાધુ અવસ્થાના લક્ષણ.
સાધુ
શિક્ષક થવા માતે સાબુ જેવું થવું પડે. સાબુ બીજા માતે ઘસાય છે અને બીજાનો મેલ દૂર કરે
છે.
સાધુનો
કોઈ વર્ણ નથી.
कहि सक न सारद सेष नारद
सुनत पद पंकज गहे।
अस दीनबंधु कृपाल अपने
भगत गुन निज मुख कहे॥
सिरु नाइ बारहिं बार चरनन्हि
ब्रह्मपुर नारद गए।
ते धन्य तुलसीदास आस बिहाइ
जे हरि रँग रँए॥
'शेष और शारदा भी नहीं कह सकते' यह सुनते ही नारदजी
ने श्री रामजी के चरणकमल पकड़ लिए। दीनबंधु कृपालु प्रभु ने इस प्रकार अपने श्रीमुख
से अपने भक्तों के गुण कहे। भगवान् के चरणों में बार-बार सिर नवाकर नारदजी ब्रह्मलोक
को चले गए। तुलसीदासजी कहते हैं कि वे पुरुष धन्य हैं, जो सब आशा छोड़कर केवल श्री
हरि के रंग में रँग गए हैं।
સાધુ
શિક્ષક બનવા માટે શિક્ષકે પોતાનાં કપડાં પોતે ધોવાં જોઈએ.
સાધુ
શિક્ષક LEAVING WITH LESS હોવો જોઈએ.
સાધુ
શિક્ષકનું જીવન સામું હોવું જોઈએ, કોઈ દંભ ન હોવો જોઈએ, દંભ મુક્ત જીવન હોવું જોઈએ.
સાધુ
શિક્ષકનું જીવન સાદું હોવું જોઈએ.
શ્રેષ્ઠ
આચાર્યની સલાહ – ઉપદેશ લેવો જોઈએ.
સાધુ
શિક્ષકે પોતાની આવક વધારવા બીજાં કાર્ય ન કરવાં જોઈએ. અથવા બીજી આવક વધારવી જ હોય તો
શિક્ષક તરીકે રાજીનામું આપી દેવું જોઈએ.
સાધુ
શિક્ષકે દશાંશ ભાગ કાઢવો જોઈએ.
સાધુ
શિક્ષકે જે બાળકો સ્કુલે ન આવી શકતાં હોય તેના ઘરે જઈ તેમને શિક્ષણ આપવું જોઈએ.
આચાર્ય
નિર્ભય હોવો જોઈએ.
સત્યની
માત્રા ઓછી થાય ત્યારે ભયભીત થવાય.
આચાર્ય
નિષ્પક્ષ હોવો જોઈએ.
આચાર્ય
નિર્વેર હોવો જોઈએ. આચાર્યમાં તેના વિરોધીઓ સામે પણ શત્રુતા ન થવી જોઈએ.
4
Tuesday, 16/05/2023
તુલસી
રામ ચરિત માનસના શિક્ષક છે, યાજ્ઞવલક આચાર્ય છે, ભગવાન શંકર ગુરુ છે અને કાકભુષુંડી
સદ્ગુરુ છે.
तुम्ह त्रिभुवन गुर बेद
बखाना। आन जीव पाँवर का जाना॥
प्रस्न उमा कै सहज सुहाई।
छल बिहीन सुनि सिव मन भाई॥3॥
वेदों
ने आपको तीनों लोकों का गुरु कहा है। दूसरे पामर जीव इस रहस्य को क्या जानें! पार्वतीजी
के सहज सुंदर और छलरहित (सरल) प्रश्न सुनकर शिवजी के मन को बहुत अच्छे लगे॥3॥
તુલસીના
શિક્ષક તરીકેના ગુણો ……..
શિક્ષક
એ છે જે પોતાના શિક્ષણ કાર્ય માટે નીચે મુજબના ૩ લક્ષણ ધારાવે છે.
૧ શિક્ષકનું
શિક્ષણ કાર્ય સ્વાન્તઃ સુખાય હોવું જોઈએ.
૨ શિક્ષકે
આવા સ્વાન્તઃ સુખ માટે અનેક ગ્રંથોનું અવલોકન કરવું જોઈએ. સત્ય જ્યાંથી મળે તેને સ્વીકારવું
જોઈએ.
૩ શિક્ષક
કોઈ પણ હેતું વગર સરાહના કરે, મનને બોધ મળે તેવું કરે તેમજ પોતાની વાણીને પવિત્ર કરવા
બોલે.
तदपि कही गुर बारहिं बारा।
समुझि परी कछु मति अनुसारा॥
भाषाबद्ध करबि मैं सोई। मोरें मन प्रबोध जेहिं होई॥1॥
तो
भी गुरुजी ने जब बार-बार कथा कही, तब बुद्धि के अनुसार कुछ समझ में आई। वही अब मेरे
द्वारा भाषा में रची जाएगी, जिससे मेरे मन को संतोष हो॥1॥
યાજ્ઞવલ્ક
આચાર્ય છે જે આંતર બાહ્ય સમૃદ્ધ છે. આચાર્યને બધા જ વિષયોનું જ્ઞાન હોવું જોઈએ એવું
કૃષ્ણશંકર દાદા કહેતા. આચાર્યનું જીવન આચરણનીય હોવું જોઈએ.
શિક્ષણ
નીતિ તપસ્વીઓએ નક્કી કરવી જોઈએ.
ગુરુ
ભગવાન મહાદેવ છે.
वन्दे बोधमयं नित्यं गुरुं
शंकररूपिणम्।
यमाश्रितो हि वक्रोऽपि
चन्द्रः सर्वत्र वन्द्यते॥3॥
ज्ञानमय,
नित्य, शंकर रूपी गुरु की मैं वन्दना करता हूँ, जिनके आश्रित होने से ही टेढ़ा चन्द्रमा
भी सर्वत्र वन्दित होता है॥3॥
जाकी सहज स्वास श्रुति
चारी। सो हरि पढ़ यह कौतुक भारी॥
बिद्या बिनय निपुन गुन सीला। खेलहिंखेल सकल नृपलीला॥3॥
चारों
वेद जिनके स्वाभाविक श्वास हैं, वे भगवान पढ़ें, यह बड़ा कौतुक (अचरज) है। चारों भाई
विद्या, विनय, गुण और शील में (बड़े) निपुण हैं और सब राजाओं की लीलाओं के ही खेल खेलते
हैं॥3॥
રામ
કથા પરમ વિદ્યાલય છે જ્યાંથી વિદ્યા, વિનય શીલ શીખવા મળે છે.
વિદ્યા
એવી હોવી જોઈએ જે મુક્તિ આપે.
વેદ
વિદ્યા, આધ્યાત્મ વિદ્યા, યોગ વિદ્યા, લોક વિદ્યા, ભ્રહ્મ વિદ્યા વગેરે વિદ્યા રામકથાના
પરમ વિદ્યાલયમાંથી મળે છે.
5
17/05/2023
રામ
કથાના ઘણા અર્થ છે.
રામ
કથાના પાત્રો સાત્વિક અને તાત્વિક અર્થ છે. રામ કથામાં ભગવાન રામની કથા સાત્વિક અને
તાત્વિક એ બે કિનારા વચ્ચે વહે છે.
આચાર્યમાં
ત્રણ વસ્તુ હોવી જોઈએ.
આચાર્ય
પાસે વ્યવસ્થા શક્તિ હોવી જોઈએ.
આચાર્યે
આખી સ્કુલની વ્યવસ્થા કરવાની હોય છે.
આચાર્ય
પાસે બૌધિક, માનસિક તેમજ ચૈત્સિક પ્રૌઢતા જે જીવનની એક અવસ્થા છે તે હોવી જોઈએ.
આચાર્યમાં
કોઈ પરમ તત્વ ઉપર આસ્થા હોવી જોઈએ.
કબીરા કુઆ એક હૈ, પનિહારી
અનેક બર્તન સબ ન્યારે ભયે, પાની સબમેં એક
આચાર્યની
એક આંખમાં તેજ અને બીજી આંખમાં ભેજ હોવો જોઈએ. આ લક્ષણ સાધકને પણ લાગું પડે છે.
શ્રદ્ધાનો
કોઈ વિકલ્પ નથી.
આચાર્યમાં
વિવેક હોવો જોઈએ.
बिनु सतसंग बिबेक न होई।
राम कृपा बिनु सुलभ न सोई॥
सतसंगत मुद मंगल मूला।
सोई फल सिधि सब साधन फूला॥4॥
सत्संग
के बिना विवेक नहीं होता और श्री रामजी की कृपा के बिना वह सत्संग सहज में मिलता नहीं।
सत्संगति आनंद और कल्याण की जड़ है। सत्संग की सिद्धि (प्राप्ति) ही फल है और सब साधन
तो फूल है॥4॥
જેનાથી
વિવેક આવે એને જ સતસંગ કહેવાય.
સમજ્યા
છતાંય છેતરાય તે સાધુ છે અને ન સમજાય છતાં છેતરાય તે ભોટ કહેવાય.
રામ
નામ નો જપ, ગંગા જળ, ગાયનું દૂધ વગેરે અમૃત છે.
ભૂખ
ભેખ પહેરાવી દે અથવા તો ભીખ મંગાવી દે.
શ્રદ્ધા
ગાય છે જે તામસી શ્રદ્ધા પણ હોય અને સાત્વિક શ્રદ્ધા પણ હોય. ઘણી ગાય ભીંતમાં શિંગડાં
માર્યા કરે છે તે તામસી શ્રદ્ધાની ગાય છે.
વિવેકની સાથે ધૈર્ય પણ હોવું જોઈએ.
ધૈર્ય
પછી આશ્રય હોવો જોઈએ.
6
Thursday, 18/05/2023
શિક્ષક,
આચાર્ય અને ગુરુ ને કુટુંબ હોય છે.
શિક્ષક
માટે તેના વિદ્યાર્થીઓ અને વાલીઓ કુટુંબ સમાન હોય છે.
સદ્ગુરુનું
કુટુંબ વસુધૈવ કુટુંબકમ્ હોય છે, સદ્ગુરુની નિયુક્તિ પરમાત્મા કરે છે.
સદ્ગુરુનું
અવતરણ થતું હોય છે.
શિક્ષક
એ છે જેની પાસે ૧ – જેની પાસે ભણાવવાનું પુસ્તક હોય છે, ૨ – અને શિક્ષક તેના વિદ્યાર્થી
સામે હસતો હોવો જોઈએ.
સાધુ
મત, લોક મત, રાજ મત ને વેદ મત એ ચાર મત છે.
भरत बिनय सादर सुनिअ करिअ बिचारु
बहोरि।
करब साधुमत
लोकमत नृपनय निगम निचोरि॥258॥
पहले भरत की विनती आदरपूर्वक सुन लीजिए, फिर उस पर विचार कीजिए।
तब साधुमत, लोकमत,
राजनीति और वेदों का निचोड़
(सार) निकालकर वैसा ही (उसी के अनुसार)
कीजिए॥258॥
આચાર્ય
એ ચી જેની પાસે આચાર સંમત સંહિતા હોય.
ગુરુ
પાસે ગ્રંથ હોય છે.અને તે ગ્રંથ એવો હોય કે જેનામાંથી તમામ ગ્રંથી દૂર થઈ ગઈ હોય.
સદ્ગુરુ
પાસે સદગ્રંથ હોય છે, સદ્ગુરુ પોતે જ સદગ્રંથ છે.
ભાગવત,
માનસ, ગીતા, વેદ, આરણ્યક ગ્રંથ, બ્રહ્મસૂત્ર વગેરે સદગ્રંથ છે.
रामचरितमानस एहि नामा।
सुनत श्रवन पाइअ बिश्रामा॥
मन करि बिषय अनल बन जरई।
होई सुखी जौं एहिं सर परई॥4॥
इसका
नाम रामचरित मानस है, जिसके कानों से सुनते ही शांति मिलती है। मन रूपी हाथी विषय रूपी
दावानल में जल रहा है, वह यदि इस रामचरित मानस रूपी सरोवर में आ पड़े तो सुखी हो जाए॥4॥
7
Friday, 19/05/2023
છાત્રોને
શિક્ષા આપે તે શિક્ષક છે.
શિક્ષકમાં
શિ, ક્ષને ક ના અર્થ ………….
શિ
એટલે શિક્ષક પોતે શિસ્તમાં રહે અને આખા વર્ગને પ્રેમથી શિસ્તમાં રાખે.
ક્ષ
એટલે શિક્ષકનો કોઈ વિદ્યાર્થી ભૂલ કરે છતાં પ્રેમેથી એને ક્ષમા કર એ શિક્ષક કહેવાય.
ક
એટલે શિક્ષકની આંખમાં કરુણા હોવી જોઈએ.
ક્ષમા
માગવાથી તેમજ ક્ષમા આપવાથી ઘણી સમસ્યા હલ થઈ જાય.
કથા
CROWD માટે નથી તેમજ PROUD માટે પણ નથી.
કપાળમાં
– પોતાની સમજમાં, કંઠમાં પોતાની માતૃભાષા હોવી જોઈએ.
આચાર્યમાં
આ નો અર્થ એ છે કે આચાર્ય પોતે આચારવાન બને.
ગુરુ
ગુરુ
આંધળો ન હોવો જોઈએ.
ગુરુ
શોષણ ન કરે તેવો હોવો જોઈએ.
જો
ગુરુ શિષ્યનો શોક ન હરે પણ ધન હરે તો તે ગુરુ શું કામનો? આવો ગુરુ શું કલ્યાણ કરે?
ગુરુ
શિષ્યની ચિંતા દૂર કરે, શોક દૂર કરે.
ધૂળ
પણ જો પવનનો સંગ કરે તો તે ધૂળ પણ આકાશમાં ઊંડે છે.
गगन चढ़इ रज पवन प्रसंगा।
कीचहिं मिलइ नीच जल संगा॥
साधु असाधु सदन सुक सारीं।
सुमिरहिं राम देहिं गनि गारीं॥5॥
पवन
के संग से धूल आकाश पर चढ़ जाती है और वही नीच (नीचे की ओर बहने वाले) जल के संग से
कीचड़ में मिल जाती है। साधु के घर के तोता-मैना राम-राम सुमिरते हैं और असाधु के घर
के तोता-मैना गिन-गिनकर गालियाँ देते हैं॥5॥
हरइ सिष्य धन सोक न हरई।
सो गुर घोर नरक महुँ परई।।
मातु पिता बालकन्हि बोलावहिं।
उदर भरै सोइ धर्म सिखावहिं।।4।।
जो
गुरु शिष्य का धन हरण करता है, पर शोक नहीं हरण करता, वह घोर नरक में पड़ता है। माता-पिता
बालकोंको बुलाकर वहीं धर्म सिखलाते हैं, जिससे पेट भरे।।4।।
मोह सकल ब्याधिन्ह कर मूला।
तिन्हे ते पुनि उपजहिं बहु सूला।।
काम बात कफ लोभ अपारा।
क्रोध पित्त नित छाती जारा।।15।।
सब
रोगों की जड़ मोह (अज्ञान) है। उन व्याधियों से फिर और बहुत-से शूल उत्पन्न होते हैं।
काम वाद है, लोभ अपार (बढ़ा हुआ) कफ है और क्रोध पित्त है जो सदा छाती जलाता रहता है।।15।।
ગુરુ
મોહાંધ ન હોવો જોઈએ.
श्रवणं कीर्तनं विष्णो:
स्मरणं पादसेवनम् ।
अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम्
॥ २३ ॥
इति पुंसार्पिता विष्णौ
भक्तिश्चेन्नवलक्षणा ।
क्रियेत भगवत्यद्धा तन्मन्येऽधीतमुत्तमम्
॥ २४ ॥
सद्गुरु
સત્ય,
પ્રેમ અને કરુણાને ઉદઘાટિત કરે તે સદ્ગુરુ કહેવાય.
શિક્ષક
એટલે ધર્મ, સ્વધર્મ છે.
આચાર્ય
એટલે અર્થ છે.
ગુરુ
કામ છે, અહીં કામનો અર્થ કામ કરવા પ્રેરવું, કશું કરવા કહેવું, પ્રમાદીપણું છોડાવવું
એવો છે.
સદ્ગુરુ
એટલે મોક્ષ.
मूल
श्लोकः
श्री
भगवानुवाच
बहूनि
मे व्यतीतानि जन्मानि तव चार्जुन।
तान्यहं
वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप।।4.5।।
।।4.5।। श्रीभगवान् बोले -- हे परन्तप अर्जुन ! मेरे
और तेरे बहुत-से जन्म हो चुके हैं। उन सबको मैं जानता हूँ, पर तू नहीं जानता।
।।4.5।।
श्रीभगवान् ने कहा -- हे अर्जुन ! मेरे और तुम्हारे बहुत से जन्म हो चुके हैं, (परन्तु)
हे परन्तप ! उन सबको मैं जानता हूँ और तुम नहीं जानते।।
8
Saturday,
20/05/2023
બાપુએ
કહ્યું કે રામ કથા ન્વ દિવસ પૈકી
દિવસ
૧ – નવું વએષ છે
દિવસ
૨ - અષાધી બૂજ છે
દિવસ૩
– અક્ષય તૃતીયા છ૩
દિવસ
૪ – વિનાયક ચતુર્થી છે
દિવસ
૫ = વસંત પંચમી છે
દિવસ
૬ – રાંધણ છઠ છે, ઋષિઓએ રાંધેલું, વેદ પુરાણ વગેરેમંથી મળેલ સામગ્રીને વહેંચવી.
દિવસ
૭ – સપ્ત ઋષુ સાથેનો સંવાદ છે
દિવસ
૮ – કથાષ્ટની છે
ફિવદ
૯ – નવરાત્રીનો અંતિમ દિવસ છે.
અષ્ટમી એ હવન કરવાનો દિવસ છે, વાહ વાહ કરવાનો દિવસ
નથી પણ સ્વાહા કરવાનો દિવસ છે.
અંતઃકરણમાં
કરણ નો અર્થ ઈન્દ્રીય છે.
મન,
બુદ્ધિ, ચિત અને અહંકાર એ ભીતરી કરણ છે.
પૃથ્વી તણો પિંડો કર્યો
એ રજ લાવતો ક્યાંથી હશે ?
જગ ચાક ફેરવનાર એ કુંભાર
બેઠો ક્યાં હશે ?
આકાશના ઘડનારનાં ઘરને ઘડ્યા કોણે હશે?.
અને અવકાશની માતા તણા કોઠા
કહો કેવડા હશે ?
કાળી કાળી વાદળીનો ગોવાળ
કેવો કાળો હશે.?
વિણ આંચળે દોહનાર એ ગોપાલ
બેઠો ક્યાં હશે .?
છેતરે નહીં છેતરાઈનાં અબજોનો
આડતીઓ દીસે
સૌના હિસાબો ચૂકવે એ શેઠીયો
કેવો હશે ?
જગ ચોર બુટા ભર્યા.. ક્યારે કિનારી છાપ શે.?
એને ઘેર બીબા કહો કેટલા
હશે.?એ રંગરેજ બેઠો ક્યાં હશે ?.
કાગ સર્જક સર્પનો કેવો
કઠિન ઝેરી હશે?..
પવને સુગંધ પ્રસરાવતો એ
લાડીલો કેવો લહેરી હશે ?
એ જાણવા જોવા તણી દિલ ઝંખના
ખટકી રહી
બ્રહ્માંડમાં ભટકી અને
અંતે મતિ અટકી ગઈ......
વિરાટનું
મન ચંદ્રમા છે,
વિરાટની
બુદ્ધુ ભ્રહ્મા છે.
વિરાટનું
ચિત વિષ્ણુ છે.
વિરાતનો અહંકાર ભગવાન શંકર છે.
શિક્ષકનું
કામ વિદ્યાર્થીના મન ઉપર છે, આચાર્યનું કામ વિદ્યાર્થીના વિકાસ માટે છે.
ચિતને
વિક્ષેપ બહું થાય છે. જેનું ચિત કૃષ્ણના ચરણારવિંદમાં હશે તેને વિક્ષેપ નહીં થાય અને
આ ગુરુનું કાર્ય છે.
અહંકાર
જે સ્મષ્ટિનો અહંકાર છે જે કલ્યાણ કરે છે. શિક્ષક જ્યારે સદ્ગુરુની ભૂમિકાએ પહોંચે
ત્યારે વિદ્યાર્થીમાં અહંકાર ન આવે તેવું કાર્ય કરવું જોઈએ.
શિક્ષક
તપસ્વી હોવો જોઈએ.
આચાર્ય
યશસ્વી હોવો જોઈએ.
ગુરુ
તેજસ્વી હોવો જોઈએ.
યુવાનીમાં
શિવ સ્મરણ બહું જરુરી છે.
9
Sunday, 21/05/2023
તુલસીદાસજી
ભગવાન રામ અને સીતાના આદર્શ અને પવિત્ર દામ્પત્ય જીવનનું વર્ણન કરે છે.
एक बार चुनि कुसुम सुहाए।
निज कर भूषन राम बनाए॥
सीतहि पहिराए प्रभु सादर।
बैठे फटिक सिला पर सुंदर॥2॥
एक
बार सुंदर फूल चुनकर श्री रामजी ने अपने हाथों से भाँति-भाँति के गहने बनाए और सुंदर
स्फटिक शिला पर बैठे हुए प्रभु ने आदर के साथ वे गहने श्री सीताजी को पहनाए॥2॥
ઈન્દ્રપુર
જયંતની અનાધિકારિક ચેષ્ઠા
सीता चरन चोंच हति भागा।
मूढ़ मंदमति कारन कागा॥
चला रुधिर रघुनायक जाना।
सींक धनुष सायक संधाना॥4॥
वह
मूढ़, मंदबुद्धि कारण से (भगवान के बल की परीक्षा करने के लिए) बना हुआ कौआ सीताजी
के चरणों में चोंच मारकर भागा। जब रक्त बह चला, तब श्री रघुनाथजी ने जाना और धनुष पर
सींक (सरकंडे) का बाण संधान किया॥4॥
ભગવાન
રામનું ભ્રમાસર બાણ પ્રહાર
प्रेरित मंत्र ब्रह्मसर
धावा। चला भाजि बायस भय पावा॥
धरि निज रूप गयउ पितु पाहीं।
राम बिमुख राखा तेहि नाहीं॥1॥
मंत्र
से प्रेरित होकर वह ब्रह्मबाण दौड़ा। कौआ भयभीत होकर भाग चला। वह अपना असली रूप धरकर
पिता इन्द्र के पास गया, पर श्री रामजी का विरोधी जानकर इन्द्र ने उसको नहीं रखा॥1॥
જેણે
ખોટું કર્યું હોય તેણે ભાગવું પડે. જયંત જે કાગડાના રુપમાં છે તે બચવા માટે ભાગે છે.
નારદ
જે એક સાધુ છે તે જયંતને બચવાનો ઉપાય બતાવે છે.
નારદને
– સાધુને ચાહનારા ઘણા છે પણ સમજનારા ઘણા ઓછા છે. નારદ જ્યારે કાગડા જયંત ને બચવાનો
ઉપાય બતાવે છે ત્યારે તેનો પીછો કરતું રામનું બાણ પણ અટકી જાય છે. જે મોતને પણ રોકી
દે તે સાધુ.
नारद देखा बिकल जयंता।
लगि दया कोमल चित संता॥
पठवा तुरत राम पहिं ताही।
कहेसि पुकारि प्रनत हित पाही॥5॥
नारदजी
ने जयन्त को व्याकुल देखा तो उन्हें दया आ गई, क्योंकि संतों का चित्त बड़ा कोमल होता
है। उन्होंने उसे (समझाकर) तुरंत श्री रामजी के पास भेज दिया। उसने (जाकर) पुकारकर
कहा- हे शरणागत के हितकारी! मेरी रक्षा कीजिए॥5॥
આ
પ્રસંગ પછી ભગવાન રામ પોતાના અવતાર કાર્ય માટે તે સ્થાન છોડી દે છે. જે સ્થાને તમે
રહેતા હોવ તે સ્થાને મોટા ઘરાનાના લોકો ચંચુપાત કરે ત્યારે તે વ્યક્તિએ તે સ્થાન છોડી
દેવું જોઈએ.
અત્રિ
ઋષિએ ભગવાન રામની કરેલી સ્તુતિ…….
नमामि भक्त वत्सलं। कृपालु
शील कोमलं॥
भजामि ते पदांबुजं। अकामिनां
स्वधामदं॥1॥
हे
भक्त वत्सल! हे कृपालु! हे कोमल स्वभाव वाले! मैं आपको नमस्कार करता हूँ। निष्काम पुरुषों
को अपना परमधाम देने वाले आपके चरण कमलों को मैं भजता हूँ॥1॥
निकाम श्याम सुंदरं। भवांबुनाथ
मंदरं॥
प्रफुल्ल कंज लोचनं। मदादि
दोष मोचनं॥2॥
आप
नितान्त सुंदर श्याम, संसार (आवागमन) रूपी समुद्र को मथने के लिए मंदराचल रूप, फूले
हुए कमल के समान नेत्रों वाले और मद आदि दोषों से छुड़ाने वाले हैं॥2॥
प्रलंब बाहु विक्रमं। प्रभोऽप्रमेय
वैभवं॥
निषंग चाप सायकं। धरं त्रिलोक
नायकं॥3॥
हे
प्रभो! आपकी लंबी भुजाओं का पराक्रम और आपका ऐश्वर्य अप्रमेय (बुद्धि के परे अथवा असीम)
है। आप तरकस और धनुष-बाण धारण करने वाले तीनों लोकों के स्वामी,॥3॥
दिनेश वंश मंडनं। महेश
चाप खंडनं॥
मुनींद्र संत रंजनं। सुरारि
वृंद भंजनं॥4॥
सूर्यवंश
के भूषण, महादेवजी के धनुष को तोड़ने वाले, मुनिराजों और संतों को आनंद देने वाले तथा
देवताओं के शत्रु असुरों के समूह का नाश करने वाले हैं॥4॥
मनोज वैरि वंदितं। अजादि
देव सेवितं॥
विशुद्ध बोध विग्रहं। समस्त
दूषणापहं॥5॥
आप
कामदेव के शत्रु महादेवजी के द्वारा वंदित, ब्रह्मा आदि देवताओं से सेवित, विशुद्ध
ज्ञानमय विग्रह और समस्त दोषों को नष्ट करने वाले हैं॥5॥
नमामि इंदिरा पतिं। सुखाकरं
सतां गतिं॥
भजे सशक्ति सानुजं। शची
पति प्रियानुजं॥6॥
हे
लक्ष्मीपते! हे सुखों की खान और सत्पुरुषों की एकमात्र गति! मैं आपको नमस्कार करता
हूँ! हे शचीपति (इन्द्र) के प्रिय छोटे भाई (वामनजी)! स्वरूपा-शक्ति श्री सीताजी और
छोटे भाई लक्ष्मणजी सहित आपको मैं भजता हूँ॥6॥
त्वदंघ्रि मूल ये नराः।
भजंति हीन मत्सराः॥
पतंति नो भवार्णवे। वितर्क
वीचि संकुले॥7॥
जो
मनुष्य मत्सर (डाह) रहित होकर आपके चरण कमलों का सेवन करते हैं, वे तर्क-वितर्क (अनेक
प्रकार के संदेह) रूपी तरंगों से पूर्ण संसार रूपी समुद्र में नहीं गिरते (आवागमन के
चक्कर में नहीं पड़ते)॥7॥
विविक्त वासिनः सदा। भजंति
मुक्तये मुदा॥
निरस्य इंद्रियादिकं। प्रयांतिते
गतिं स्वकं॥8॥
जो
एकान्तवासी पुरुष मुक्ति के लिए, इन्द्रियादि का निग्रह करके (उन्हें विषयों से हटाकर)
प्रसन्नतापूर्वक आपको भजते हैं, वे स्वकीय गति को (अपने स्वरूप को) प्राप्त होते हैं॥8॥
तमेकमद्भुतं प्रभुं। निरीहमीश्वरं
विभुं॥
जगद्गुरुं च शाश्वतं। तुरीयमेव
केवलं॥9॥
उन
(आप) को जो एक (अद्वितीय), अद्भुत (मायिक जगत से विलक्षण), प्रभु (सर्वसमर्थ), इच्छारहित,
ईश्वर (सबके स्वामी), व्यापक, जगद्गुरु, सनातन (नित्य), तुरीय (तीनों गुणों से सर्वथा
परे) और केवल (अपने स्वरूप में स्थित) हैं॥9॥
भजामि भाव वल्लभं। कुयोगिनां
सुदुर्लभं॥
स्वभक्त कल्प पादपं। समं
सुसेव्यमन्वहं॥10॥
(तथा)
जो भावप्रिय, कुयोगियों (विषयी पुरुषों) के लिए अत्यन्त दुर्लभ, अपने भक्तों के लिए
कल्पवृक्ष (अर्थात् उनकी समस्त कामनाओं को पूर्ण करने वाले), सम (पक्षपातरहित) और
सदा सुखपूर्वक सेवन करने योग्य हैं, मैं निरंतर भजता हूँ॥10॥
अनूप रूप भूपतिं। नतोऽहमुर्विजा
पतिं॥
प्रसीद मे नमामि ते। पदाब्ज
भक्ति देहि मे॥11॥
हे
अनुपम सुंदर! हे पृथ्वीपति! हे जानकीनाथ! मैं आपको प्रणाम करता हूँ। मुझ पर प्रसन्न
होइए, मैं आपको नमस्कार करता हूँ। मुझे अपने चरण कमलों की भक्ति दीजिए॥11॥
पठंति ये स्तवं इदं। नरादरेण
ते पदं॥
व्रजंति नात्र संशयं। त्वदीय
भक्ति संयुताः॥12॥
जो
मनुष्य इस स्तुति को आदरपूर्वक पढ़ते हैं, वे आपकी भक्ति से युक्त होकर आपके परम पद
को प्राप्त होते हैं, इसमें संदेह नहीं॥12॥
ભસતા
કૂતરાને ભસતો બંધ કરવા એકલવ્ય એની વિદ્યાનો ઉપયોગ કરે છે તેથી દ્રોણાચાર્ય ગુરુ દક્ષિણામાં
એકલવ્યનો અંગુઠો માગી લે છે.
સત્ય
સરલ છે, પ્રેમ સહજ છે અને કરુણા અનરાધાર ઘન વાદળ છે જે વરસ્યા જ કરે છે.
રાવણને
સીતા જોઈએ છે જ્યારે શૂર્પંખાને રામ જોઈએ છે.
धुआँ देखि खरदूषन केरा।
जाइ सुपनखाँ रावन प्रेरा॥
बोली बचन क्रोध करि भारी।
देस कोस कै सुरति बिसारी॥3॥
खर-दूषण
का विध्वंस देखकर शूर्पणखा ने जाकर रावण को भड़काया। वह बड़ा क्रोध करके वचन बोली-
तूने देश और खजाने की सुधि ही भुला दी॥3॥
રાક્ષસી
શૂર્પંખા રાવણને રાજનીતિના પાઠ ભણાવે છે, કારણ કે તેને જીવાચાર્ય લક્ષ્મણનો સ્પર્શ
થયો છે.
करसि पान सोवसि दिनु राती।
सुधि नहिं तव सिर पर आराती॥
राज नीति बिनु धन बिनु
धर्मा। हरिहि समर्पे बिनु सतकर्मा॥4॥
बिद्या बिनु बिबेक उपजाएँ।
श्रम फल पढ़ें किएँ अरु पाएँ॥
संग तें जती कुमंत्र ते
राजा। मान ते ग्यान पान तें लाजा॥5॥
शराब
पी लेता है और दिन-रात पड़ा सोता रहता है। तुझे खबर नहीं है कि शत्रु तेरे सिर पर खड़ा
है? नीति के बिना राज्य और धर्म के बिना धन प्राप्त करने से, भगवान को समर्पण किए बिना
उत्तम कर्म करने से और विवेक उत्पन्न किए बिना विद्या पढ़ने से परिणाम में श्रम ही
हाथ लगता है। विषयों के संग से संन्यासी, बुरी सलाह से राजा, मान से ज्ञान, मदिरा पान
से लज्जा,॥4-5॥
प्रीति प्रनय बिनु मद ते
गुनी। नासहिं बेगि नीति अस सुनी॥6॥
नम्रता
के बिना (नम्रता न होने से) प्रीति और मद (अहंकार) से गुणवान शीघ्र ही नष्ट हो जाते
हैं, इस प्रकार नीति मैंने सुनी है॥6॥
कपि सेन संग सँघारि निसिचर
रामु सीतहि आनि हैं।
त्रैलोक पावन सुजसु सुर
मुनि नारदादि बखानि हैं॥
जो सुनत गावत कहत समुक्षत
परमपद नर पावई।
रघुबीर पद पाथोज मधुकर
दास तुलसी गावई॥
वानरों
की सेना साथ लेकर राक्षसों का संहार करके श्री रामजी सीताजी को ले आएँगे। तब देवता
और नारदादि मुनि भगवान् के तीनों लोकों को पवित्र करने वाले सुंदर यश का बखान करेंगे,
जिसे सुनने, गाने, कहने और समझने से मनुष्य परमपद पाते हैं और जिसे श्री रघुवीर के
चरणकमल का मधुकर (भ्रमर) तुलसीदास गाता है।
સાધુ
અને શ્વાનમાં કેટલીક સામ્યતા છે.
શિક્ષક
શિક્ષા આપે, આચાર્ય દિક્ષા આપે, ગુરુ સત્ય, પ્રેમ અને કરુણાની ભિક્ષા આપે જ્યારે સદ્ગુરુ
પર્તિક્ષા કરતાં શીખવી દે. પ્રતિક્ષા એ એક મોટી સાધના છે.