- બોધ: બધા પોતપોતાની રીતે નિર્ણય લે તે જુથ કહેવાય. બધા એક નિર્ણયને અનુસરે તે ટીમ કહેવાય. ટીમવર્કથી જ ધ્યેય હાંસલ થઇ શકે. બીજી વાત, ઉંદર ‘મારો’ નહોતો (કબૂતર નહોતો), પણ આ કામ માટે ‘સારો’ જરૂર હતો. માટે ‘મારો’ નહીં, ‘સારો’ માણસ પસંદ કરો.
- બોધ: મેનેજરો અને ઉદ્યોગપતિઓનો ‘સ્વ’નો ખ્યાલ વિકસિત હોય છે. તમારી આજુબાજુ યસ સર કહેનારા ટોળે મળી જાય છે અને ખુશામત કરી પોતાનું કામ કઢાવી જાય છે. કારણ વગરની ખુશામત કરનારાઓથી કાયમ સાવધ રહેવું. આવા ખુશામતિયાઓ પોતાનું હિત માત્ર નથી સાધતા, આપણા મોંનો કોળિયો પણ ઝૂંટવી જાય છે.‘
માનવ સંસાધનનું પંચતંત્ર
No comments:
Post a Comment