રામ કથા
માનસ અપરાધ
બરેલી (ઉ. પ્ર.)
શનિવાર, તારીખ ૨૩/૦૩/૨૦૧૯ થી
રવિવાર, તારીખ ૩૧/૦૩/૨૦૧૯
મુખ્ય ચોપાઈ
सुनु सुरेस रघुनाथ सुभाऊ।
निज अपराध रिसाहिं न काऊ॥
जो अपराधु
भगत कर करई।
राम रोष पावक सो जरई॥
શનિવાર, ૨૩/૦૩/૨૦૧૯
तब किछु कीन्ह राम रुख जानी। अब कुचालि
करि होइहि हानी।
उस समय (पिछली बार) तो श्री रामचंद्रजी का रुख जानकर कुछ किया था, परन्तु इस समय कुचाल करने से हानि ही होगी। हे देवराज! श्री रघुनाथजी का स्वभाव सुनो, वे अपने प्रति किए हुए अपराध से कभी रुष्ट नहीं होते॥2॥
लोकहुँ बेद बिदित इतिहासा।
यह महिमा जानहिं
दुरबासा॥3॥
पर जो कोई उनके भक्त का अपराध करता है, वह श्री राम की क्रोधाग्नि में जल जाता है। लोक और वेद दोनों में इतिहास (कथा) प्रसिद्ध है। इस महिमा को दुर्वासाजी जानते हैं॥3॥
માલિકનું એક નામ અનેક અપરાધોથી મુક્તિ અપાવે છે.
- ૧ દેહનો અપરાધ ન કરવો. શરીર સ્વસ્થ રાખવું જોઈએ. દેહની પૂજા કરવાની જરૂર નથી પણ સેવા કરવાની જરૂર છે.
- ૨ દેવનો – પરમ તત્વનો અપરાધ ન કરવો.
- ૩ દેશનો અપરાધ ન કરવો.
- ૪ કોઈન દીલનો હ્નદયનો અપરાધ ન કરવો.