Translate

Search This Blog

Saturday, February 29, 2020

मानस अक्षयवट, માનસ અક્ષયવટ


રામ કથા
માનસ અક્ષયવટ
પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ)
શનિવાર, તારીખ ૨૯/૦૨/૨૦૨૦ થી રવિવાર, તારીખ ૦૮/૦૩/૨૦૨૦
મુખ્ય ચોપાઈ
पूजहिं माधव पद जलजाता
परसि अखय बटु हरषहिं गाता
संगमु  सिंहासनु  सुठि  सोहा 
छत्रु  अखयबटु  मुनि  मनु  मोहा


શનિવાર, ૨૯/૦૨/૨૦૨૦
पूजहिं माधव पद जलजातापरसि अखय बटु हरषहिं गाता
भरद्वाज आश्रम अति पावनपरम रम्य मुनिबर मन भावन॥3॥

श्री वेणीमाधवजी के चरणकमलों को पूजते हैं और अक्षयवट का स्पर्श कर उनके शरीर पुलकित होते हैंभरद्वाजजी का आश्रम बहुत ही पवित्र, परम रमणीय और श्रेष्ठ मुनियों के मन को भाने वाला है॥3॥
संगमु  सिंहासनु  सुठि  सोहा  छत्रु  अखयबटु  मुनि  मनु  मोहा
चवँर  जमुन  अरु  गंग  तरंगा  देखि  होहिं  दुख  दारिद  भंगा॥4॥

((गंगा,  यमुना  और  सरस्वती  का)  संगम  ही  उसका  अत्यन्त  सुशोभित  सिंहासन  है  अक्षयवट  छत्र  है,  जो  मुनियों  के  भी  मन  को  मोहित  कर  लेता  है  यमुनाजी  और  गंगाजी  की  तरंगें  उसके  (श्याम  और  श्वेत)  चँवर  हैं,  जिनको  देखकर  ही  दुःख  और  दरिद्रता  नष्ट  हो  जाती  है॥4॥ 

રામ કથાને કોઈ રોકી ન શકે, કારણ કે રામ કથા જોડવા માટે છે, તોડવા માટે નથી.
પ્રયાગમાં થયેલ કથાઓ પૈકી આ કથા – અક્ષયવટ સન્મુખ ચાલતી કથા - પરમ વિશિષ્ટ છે.
યુવાનોએ ૪ વસ્તુનું ધ્યાન રાખવું.
કદી નિરાશ ન થવું.
જીવન પરતંત્ર ન હોવું જોઈએ. યુવાન સ્વાધીન હોવા જોઈએ.
યુવાન સાવધાન રહેવો જોઈએ. યુવાન મૂર્છિત ન હોવો જોઈએ. આપણી એક બીજાની ઈર્ષા, દ્વેષ અને ક્રોધના કારણે  મૂર્છિત થાય છે.
દરરોજના ૨૪ કલાકમાંથી એક કલાક પરમાત્મા માટે વાપરવો જેનાથી બાકીનો સમય રિચાર્જ થઈ જશે.
રામ કથામાં બધાએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.
માનસના સાતેય કાંડમાં વડનો ઉલ્લેખ છે.
વિષ્ણુનો વાસ પિપળાના વૃક્ષમાં છે, મહાદેવનો વાસ વડમાં છે.
પોત પોતાના ધર્મમાં અટલ વિશ્વાસ એ જ અક્ષયવટ છે.
અરણ્યકાંડમાં પાંચ વડની ચર્ચા છે, પંચવટી એ પાંચ વટ છે.
ભાવ અખંડ હોઈ શકે પણ અનંત ન હોઈ શકે. પ્રેમ અખંડ છે તેમજ અનંત પણ છે.
મહોબત સમાન કોઈ ઊંચ્ચ ધર્મ નથી.
પંચવટીના પાંચ વટ એ વિશ્વાસના પાંચ રૂપ છે, શિવના પાંચ મુખ છે. ૧ વિવેક એ પ્રથમ મુખ છે, પ્રથમ રૂપ છે. ૨ બીજું મુખ વિચાર છે. વિચાર કર્યા વિના વિશ્વાસ ન આવે. બહું વિચાર કર્યા પછી વિશ્વાસ કરવો અને પછી ક્યારેય તેમાં અવિશ્વાસ ન કરવો, પાછું ન પડવું. ૩ વિશ્વાસનું ત્રીજું મુખ વિનોદ છે. ૪ વિશ્વાસનું ચોથું મુખ ત્યાગ – વૈરાગ્ય છે. ૫ વિસ્મય - આશ્ચર્ય એ વિશ્વાસનું પાંચમું મુખ છે.
વટ વૃક્ષ શિવ રૂપ છે, અવધુત રૂપ છે.

જીવનમાં ભોગ રસ, શાંત રસ, પ્રેમ રસ હોવા જોઈએ.

રવિવાર, ૦૧/૦૩/૨૦૨૦
સંત સમાજ, સાધુ સમાજ બંને પ્રયાગ છે. બંને સમાજ એક જ છે. ક્યારેક એક જ સાધુ આખો સમાજ બની શકે છે તેમજ આખા સમાજમાં એક સાધુ ન પણ હોય.
માનસના ૪ શ્રોતા છે, ભવાની જે શ્રદ્ધાથી શ્રવણ કરે છે, ભરદ્વાજ મુનિ જે મૌન રહી શ્રવણ કરે છે, જ્ઞાની ગરુડ અને મન જે મનમાની શઠ મન પણ માની જાય, કબુલ કરે એવી રીતે કથા શ્રવણ કરે છે.
કોઈ પણ આગ્રહ વિના, કુંવારૂ ચિત રાખી કથા શ્રવણ કરવી જોઈએ. શ્રવણ પછી મનન કરવું જોઈએ. મનન ન થાય તો પણ વાંધો નથી પણ કોઈ પણ આગ્રહ વિના શ્રવણ કરવું જોઈએ.
ભવાનીના ત્રણ રૂપ હિમાલયની પુત્રી, શંકર ભગવાનની પત્ની કાર્તિકેય અને ગણેશની માતા છે.
નારી દીકરીના રૂપમાં કન્યા હંમેશાં શ્રોતા હોય જ્યારે પત્ની હંમેશાં વક્તા હોય છે જ્યારે મા ના રૂપમાં મોટાભાગે મૌન હોય છે.
કોઈ પણ સંબંધ બંધન મુક્ત હોઈ જ ન શકે. સંબંધ આવે એટલે બંધન આવે જ.
કથા શ્રવણની ઘડી છૂટી ન જવી જોઈએ.
મુનિ કોઈ પણ હોઈ શકે, નર કે નારી પણ મુનિ હોઈ શકે.
સાધુના ચરણ કમલ, બુદ્ધ પુરૂષના ચરણ કમલ પ્રયાગ છે.
પ્રેમ અક્ષયવટ છે.
भरद्वाज मुनि बसहिं प्रयागातिन्हहि राम पद अति अनुरागा
तापस सम दम दया निधानापरमारथ पथ परम सुजाना॥1॥
भरद्वाज मुनि प्रयाग में बसते हैं, उनका श्री रामजी के चरणों में अत्यंत प्रेम हैवे तपस्वी, निगृहीत चित्त, जितेन्द्रिय, दया के निधान और परमार्थ के मार्ग में बड़े ही चतुर हैं॥1॥
આ મુનિનાં લક્ષણ છે.
મુનિને પરમાત્માના ચરણમાં અત્યંત પ્રેમ હોય છે.
दो.-ग्यानी भगत सिरोमनि त्रिभुवनपति कर जान
ताहि मोह माया नर पावँर करहिं गुमान।।62।।

जो ज्ञानीयोंमें और भक्तोंमें शिरोमणि हैं एवं त्रिभुवनपति भगवान् के वाहन हैं, उन गरुड़ को भी माया ने मोह लियाफिर भी नीच मनुष्य मूर्खतावश घमंड किया करते हैं।।62()।।
જ્ઞાની બની શ્રવણ કરવું એટલે સાવધાન થઈ જાગૃતિ પૂર્વક શ્રવણ કરવું જોઈએ.
તીર્થ એ છે જે તીરથ એટલે કે જ્યાં ત્રણ રથ ચાલતા હોય તે આકાશમાં ચાલનાર ધર્મ રથ, જમીન ઉપર ચાલતો કર્મ રથ અને જલમાં ચાલનાર કરૂણાનો રથ.
સાધુ કોને કહેવાય? સાધુ કેવી રીતે ઓળખાય?
સાધુ શું લે છે તે ન જોવું પણ શું આપે છે તે જોવું જોઈએ. દરેક સાધુની પોતાની રીત, પોતાની અદા હોય છે.
સાધુ, ગુરૂ નીચેની વસ્તુ આપે.
૧     સાધુ આયુધ આપે જે કવચના રૂપમાં, ઉપકરણના રૂપમાં હોય અને  જે શિષ્યનું રક્ષણ કરે.
શસ્ત્ર હંમેશાં વેચવામાં આવે, કદીયે વહેંચવામાં ન આવે.
૨     સાધુ આયુષ્ય આપે એટલે કે બચેલી આયુષ્ય આનંદ પૂર્ણ બને, પ્રસન્નતા પૂર્ણ રહે, સાધુ આરોગ્ય આપે, મનની તંદુરસ્તી આપે.
૩     સાધુ વિના માગ્યે કોઈ આધાર આપે જેના સહારે શિષ્ય જીવી શકે. ભરત પાદૂકાના સહારે જીવે છે.
૪     સાધુ શિષ્યને આનંદથી ભરી દે.
૫     સાધુ – ગુરૂ હરિનામનો આહાર આપે. સાધુ ભજનનું ભોજન કરે છે. આ આહાર જન્મોજન્મની ભૂખ મટાડી દે.
૬     સાધુ આરામ આપે.
સાધુની સાધુતા પ્રાણ જાય તો પણ ન જાય, ન તુટે.
ગુરૂના દ્વારે કોઈ પ્રતિબંધ નથી હોતો.
સાધુ સંગ્રહ ન કરે પણ એક હાથે પુરૂષાર્થથી કમાય અને  બીજા હાથે વહેંચી દે.
વડના વૃક્ષના મૂળ બહું લાંબા હોય છે, આયુષ્ય પણ વધારે હોય છે, લીલા પાન અને રાલ રંગ તેનાં અંગ છે.
વિશ્વાસ રૂપી વડના અંગ – મૂળ, થડ, શાખા, પાન, ફળ શું છે?
વિશ્વાસ રૂપી વડના મૂળ જમીનમાં નથી પણ ઉપર છે, ઊર્ધ્વ મૂલ છે. આના કારણે આ મૂળને કોઈ કાપી નથી શકતું, કોઈ કોઈ પણ પ્રકારનો પ્રહાર નથી કરી શકતો.
આ દુનિયામાં સારા ખરાબ માણસોની ઓળખ અઘરી છે.
મોટા ભાગે વૃક્ષનું થડ ડગતું નથી, સિવાય કે કોઈ સુનામી જેવા તોફાનમાં અમુક થડ પડે છે.
આ જ રીતે વિશ્વાસુ મન ક્યારેય ડગતું નથી.
હાથીને જોઈને કૂતરાઓ ભસ્યા કરે છે. કારણ કે હાથીને લોકો આદર આપે છે, જ્યારે કૂતરાઓને આવો આદર નથી મળતો.
વૃક્ષની રાખાઓ એ તેનું ત્રીજું અંગ છે.
વિશ્વાસની ત્રણ શાખાઓ છે - વચન વિશ્વાસ – પોતાના ગુરૂના વચન ઉપર અટલ વિશ્વાસ, પોતાના ઈષ્ટ ગ્રંથ ઉપર વિશ્વાસ અને પોતાના અનુભવ ઉપર વિશ્વાસ.
निज अनुभव अब कहउँ खगेसाबिनु हरि भजन जाहिं कलेसा।।
राम कृपा बिनु सुनु खगराईजानि जाइ राम प्रभुताई।।3।।
हे पक्षिराज गरुड़ ! अब मैं आपसे अपना निज अनुभव कहता हूँ। [वह यह है कि] भगवान् के भजन के बिना क्लेश दूर नहीं होतेहे पक्षिराज ! सुनिये, श्रीरामजी की कृपा बिना श्रीरामजी की प्रभुता नहीं जानी जाती।।3।।
उमा कहउँ मैं अनुभव अपनासत हरि भजनु जगत सब सपना
पुनि प्रभु गए सरोबर तीरापंपा नाम सुभग गंभीरा॥3॥
हे उमा! मैं तुम्हें अपना अनुभव कहता हूँ- हरि का भजन ही सत्य है, यह सारा जगत्तो स्वप्न (की भाँति झूठा) हैफिर प्रभु श्री रामजी पंपा नामक सुंदर और गहरे सरोवर के तीर पर गए॥3॥
વિશ્વાસ રૂપી વૃક્ષનાં પાન પૂર્ણતાની તરફ ગતિ, હર્યું ભર્યું જીવન છે. વડના પાન લીલા રંગનાં હોય છે અને વડ બહું છાયા, ગાઢ છાયા આપે છે. વડના પાન હરાભરા રહી પૂર્ણતા તરફ ગતિ કરે છે.
વડના ફળ બહું નાના હોય છે. અને તેમાં અનેક બીજ હોય છે.
વિશ્વાસ રૂપી વડના ફળ બહું નાના હોય છે પણ તેના પરિણામ અનેક હોય છે. જેમ વડનાં ફળ વેચાતાં નથી તેમ વિશ્વાસનું ફળ પણ ફલશ્રુતિ આપે છે, પોતાના ખાનદાનમાં વિશ્વાસ એ ફલશ્રુતિ છે. સામા વાળો ફરેબ કરે- આપણને છેતરે તો પણ આપણો વિશ્વાસ ન ડગવો જોઈએ. વિશ્વાસને વેચાય નહીં.
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે.
જે બીજાને આપે તે દેવ અને જે પોતાની પાસે જ રાખે તે દાનવ – રાક્ષસ એવું વિનોબાજીએ કહ્યું છે.
વડના વૃક્ષ નીચે તો ભગવાન શિવ પણ આરામ કરે છે.
त्रिबिध समीर सुसीतलि छायासिव बिश्राम बिटप श्रुति गाया
एक बार तेहि तर प्रभु गयऊतरु बिलोकि उर अति सुखु भयऊ॥2॥
वहाँ तीनों प्रकार की (शीतल, मंद और सुगंध) वायु बहती रहती है और उसकी छाया बड़ी ठंडी रहती हैवह शिवजी के विश्राम करने का वृक्ष है, जिसे वेदों ने गाया हैएक बार प्रभु श्री शिवजी उस वृक्ष के नीचे गए और उसे देखकर उनके हृदय में बहुत आनंद हुआ॥2॥
વડની વડવાઈઓ એ પ્રવાહી પરંપરાનો નિર્દેશ કરે છે. વડવાઈમાંથી નવા વડ વૃક્ષ પેદા થાય છે.
बटु बिस्वास अचल निज धरमातीरथराज समाज सुकरमा
सबहि सुलभ सब दिन सब देसासेवत सादर समन कलेसा॥6॥
(उस संत समाज रूपी प्रयाग में) अपने धर्म में जो अटल विश्वास है, वह अक्षयवट है और शुभ कर्म ही उस तीर्थराज का समाज (परिकर) हैवह (संत समाज रूपी प्रयागराज) सब देशों में, सब समय सभी को सहज ही में प्राप्त हो सकता है और आदरपूर्वक सेवन करने से क्लेशों को नष्ट करने वाला है॥6॥
सुनि समुझहिं जन मुदित मन मज्जहिं अति अनुराग
लहहिं चारि फल अछत तनु साधु समाज प्रयाग॥2॥
जो मनुष्य इस संत समाज रूपी तीर्थराज का प्रभाव प्रसन्न मन से सुनते और समझते हैं और फिर अत्यन्त प्रेमपूर्वक इसमें गोते लगाते हैं, वे इस शरीर के रहते ही धर्म, अर्थ, काम, मोक्ष- चारों फल पा जाते हैं॥2॥
દરરોજ આપણી મુસ્કહરાટ વધે એજ મોક્ષ છે.
શરીરને પીડા આપી, શરીરની હત્યા કરવાથી મોક્ષ મેળવવાની રીત યોગ્ય નથી.
सुनि समुझहिं जन मुदित मन मज्जहिं अति अनुराग
लहहिं चारि फल अछत तनु साधु समाज प्रयाग॥2॥

जो मनुष्य इस संत समाज रूपी तीर्थराज का प्रभाव प्रसन्न मन से सुनते और समझते हैं और फिर अत्यन्त प्रेमपूर्वक इसमें गोते लगाते हैं, वे इस शरीर के रहते ही धर्म, अर्थ, काम, मोक्ष- चारों फल पा जाते हैं॥2॥

બાલકાંડની સીતા કિશોરીરૂપા છે, અયોધ્યાકાંડની સીતા પરિણિતા છે – કૂલધૂ છે, અરણ્યકાંડની સીતા તપસ્વિની છે, કિષ્કિન્ધાકાંડની સીતા એક શોધનું રૂપ છે, સુંદરકાંડની સીતા વિરહિની રૂપ છે, લંકાકાંડની સીતા સ્વર્ણિમ રૂપ છે, ઉત્તરકાંડની સીતા મહારાણી સીતા છે. આ સીતાના સપ્ત રૂપ છે.
રાધા પ્રેમિકા છે જ્યારે જાનકી સેવિકા છે. જોકે બંને આલ્હાદિની શક્તિ છે, પરમ શક્તિ છે.
સીતા શાંતિ છે.
જાનકી કિશોરી  અવસ્થામાં શિવજીના ધનુષ્યનો ઘોડો બનાવી રમતી હતી. લગ્ન પછી જાનકી પાલખીમાં બેસે છે, વનયાત્રા દરમ્યાન રથમાં બેસે છે, કેવટની નૌકામાં બેસે છે, અગ્નિમાં બેસે છે, રાવણ રથમાં બેસાડી લંકા લઈ જાય છે અને અશોક વાટિકામાં અશોક વૃક્ષ નીચે બેસે છે, રાવણના હ્નદયમાં પણ સ્થાન છે, અગ્નિ કસોટી પછી પાલખીમાં બેસે છે અને પરમાત્મા પાસે વેસે છે, અયોધ્યાની પરત યાત્રા દરમ્યાન પુષ્પક વિમાનમાં બેસે છે, રાજ્યાભિષેક પછી રાજ્ય સિંહાસન ઉપર બેસે છે, છેલ્લે પૃથ્વીની ગોદમાં બેસી સમાઈ જાય છે.
આજના સમયમાં બુદ્ધિ નષ્ટ નથી થઈ પણ ભ્રષ્ટ જરૂર થઈ છે.
આજના કલીયુગના પ્રભાવમાં આપણે ધ્યાન, યજ્ઞ, પૂજાપાઠ, અર્ચના વગેરે કરી શકીએ તેમ નથી તેથી ફક્ત રામનામ – પરમાત્માના નામ ઊચ્ચારણથી ધ્યાન, યજ્ઞ, પૂજાપાઠ, અર્ચના દ્વારા જે પ્રાપ્ત થતું હતું તે બધું જ પ્રાપ્ત થશે.
बंदउँ नाम राम रघुबर कोहेतु कृसानु भानु हिमकर को
बिधि हरि हरमय बेद प्रान सोअगुन अनूपम गुन निधान सो॥1॥
मैं श्री रघुनाथजी के नाम 'राम' की वंदना करता हूँ, जो कृशानु (अग्नि), भानु (सूर्य) और हिमकर (चन्द्रमा) का हेतु अर्थात्‌ '' '' और '' रूप से बीज हैवह 'राम' नाम ब्रह्मा, विष्णु और शिवरूप हैवह वेदों का प्राण है, निर्गुण, उपमारहित और गुणों का भंडार है॥1॥
महामंत्र जोइ जपत महेसूकासीं मुकुति हेतु उपदेसू
महिमा जासु जान गनराऊप्रथम पूजिअत नाम प्रभाऊ॥2॥
जो महामंत्र है, जिसे महेश्वर श्री शिवजी जपते हैं और उनके द्वारा जिसका उपदेश काशी में मुक्ति का कारण है तथा जिसकी महिमा को गणेशजी जानते हैं, जो इस 'राम' नाम के प्रभाव से ही सबसे पहले पूजे जाते हैं॥2॥

સોમવાર, ૦૨/૦૩/૨૦૨૦
સૃષ્ટિના પ્રલય વખતે બધું જ લય થઈ જાય છે ત્યારે પણ આ અક્ષયવટ રહે છે અને તેના એક પાનમાં ભગવાન કૃષ્ણ આરામ કરે છે એવું ભારતીય મનિષા કહે છે.
સંગમ જ શાદી છે.
વ્યાસપીઠની પોથી સનાતન ધર્મની જ્યોતિ છે. પોથી જુની થાય પણ જ્યોતિ ક્યારેય જુની ન થાય. આ સ્વયં પ્રકાશિત છે જેમાં ચાંદ સૂરજ દિવેલ પુરે છે.
વિશ્વાસ અક્ષયવટ છે. પ્રેમ ભક્તિના થાંભલાને ઊભો રાખાવા વિશ્વાસ રાખવો પડે.
અક્ષર એટલે ચિરંજીવી, નાશ ન પામે તે, સાશ્વત.
ક્ષર એટલે ઘર, અક્ષય એટલે ઘર વિહિનતા.
સાધુ સમાજમાં વિશ્વાસ જ અક્ષયવટ છે.
ગંગામાં સ્નાનનો મહિમા છે અને જમનાના પાનનો મહિમા છે. ગંગા નદી નથી પણ એક પ્રવાહમાન મંદિર છે. ગંગાનું પાણી એ પાણી નથી પણ જલ છે તેથી ગંગાજલ કહેવાય છે. ગંગા નદી નથી પણ પરમાત્માની વિભૂતિ છે. સરસ્વતીના ગાનનો મહિમા છે. સરજુના ધ્યાનનો મહિમા છે, સરજુના તટ ઉપર ધ્યાન કરવાનો મહિમા છે. ગોદાવરીના કિનારા ઉપર જ્ઞાનનો મહિમા છે. રેવાના કિનારે દાનનો મહિમા છે.
આપણે જેનું ધ્યાન કરીએ તેની ઊર્જા આપણામાં આવવા લાગે. તેથી જ ધ્યાનનો મહિમા છે.
ગંગાને અપવિત્ર ન કરી શકાય પણ આપણે તેને અસ્વચ્છ કરીએ છીએ.
કમલ જેવા અસંગ હોય તેવા જલજાત ચરણની પૂજા કરાય.
અક્ષયવટના સ્પર્શ કરવો પુરતો છે, આંખથી સ્પર્શ પણ પર્યાપ્ત છે, બીજું કંઈ કરવાની જરૂર નથી.
તે સ્પર્શ સ્પર્શ છે જેને સ્પર્શ કરવાથી આપણા ગાત્રોને હર્ષિત કરે, પુલકિત કરે.
સ્પર્શ પતન પણ કરાવી દે.જો આપણી ઈન્દ્રીયો પવિત્ર ન હોય. ઈન્દ્રીયો એટલી બળવાન છે કે જેના લીધે મોટા મોટા માણસોનું – વિદ્વાનોનું પણ પતન થઈ જાય છે.
બીજાના રૂપની આરતી કરો, શિકાર ન કરો.
માતા, બહેન, પુત્રી, પુત્રવધૂ સાથે કામ સિવાય એકાન્તમાં વધુ સમય ન રહેવું જોઈએ એવું વ્યાસ કહે છે.
ઈન્દ્રીય વિકારોથી ભગવાન બચાવે તો જ બચી શકાય.
સતસંગના પ્રકાર
મનની સાથે સંગ એ મન સતસંગ છે.
મંત્રનો સતસંગ, મંદિરનો સતસંગ – પવિત્ર સ્થળે બેસી સતસંગ કરવો, સારા મંગલમય વિચારનો સતસંગ, મૂર્તીનો સતસંગ – મૂર્તિનું ધ્યાન કરી સતસંગ કરવો, શૂન્યમાં – એકાન્તમાં સતસંગ, પોતાની માતા સાથે વાર્તાલાપનો સતસંગ (મા દેવહુતિ અને કપિલ ભગવાન વચ્ચેનો સતસંગ, ઠાકુરનો કાલિકા સાથેનો સતસંગ),
મન કૃષ્ણની વિભૂતિ છે.
ભગવાન અમન છે, ભગવાન પાસે મન નથી.
સતસંગ માટે શૌર્ય અને ધીરજ જોઈએ.
સર્જક અભય હોવો જોઈએ.
મૂક – મૌન સતસંગ
બુદ્ધ પુરૂષના મૌનથી પણ સંશય સમાપ્ત થઈ જાય.
મૌનના બહું ફાયદા છે.
મુક્ત સતસંગ જ્યાં જેને જે ગમે તે કૃતિ રજુ કરે.
માનસને ગણગણવું પણ સતસંગ છે.
મહદ પુરૂષની સાથે વિહાર કરવો પણ સતસંગ છે.
મારૂતી સતસંગ

ગીત મારૂતી સંગીત મારૂતી……
રામ મંદિરનું પ્રવેશ દ્વાર શિવ છે.
દક્ષ કન્યા સતીમાં બૌધિકતા વધારે છે.
શ્રવણ એ એક ભક્તિનો પ્રકાર છે છતાં બૌધિક લોકો કથા સાંભળવામાં નથી માનતા.
વ્રતધારીનું વ્રત ભંગ ન થાય તેવું આપણે કરવું જોઈએ.
કથા શ્રવણ કર્યા પછી કથાની દક્ષિણા ભક્તિ છે, ભાવ છે.
પરમાત્માની પરીક્ષા કરવાની હોય પણ પ્રતિક્ષા કરવાની હોય. પરમાત્મા પરીક્ષાનો વિષય નથી.
હરિહરની નીંદા કરનાર તેમજ સાંભળનાર દંડિત થાય છે.
યજ્ઞમાં પોતાના અહંકાર અને મમતાનો બલી આપવો જોઈએ.
સતી પાર્વતી તરીકે જન્મ લે છે, શંકા શ્રદ્ધા બને છે.
મંગળવાર, ૦૩/૦૩/૨૦૨૦
પદ્મપુરાણ અનુસાર અક્ષયવટ છત્ર છે, રાજાધિરાજ પ્રયાગરાજનું છત્ર છે.
રાજાને તેમજ સાધુ સંતને મહારાજ કહેવાય છે, તેમનાં સિંહાસન હોય છે, છત્ર હોય છે. તીર્થરાજ જે રાજાધિરાજ છે જેનું સિંહાસન સંગમ છે જે બધાને એક રાખી, બધાને ભેગા કરી સંગમ રચે છે.
અક્ષયવટ શિવરૂપ છે.
રાજા, સાધુએ બધાને એક રાખવા જોઈએ. જ્યાં સંગમ છે, જ્યાં બધા એક રહે તે સિંહાસન શોભાયમાન છે.
અક્ષયવટનો સગોત્રી શબ્દ કલ્પવૃક્ષ છે.
જ્યાં સંગમ હોય, મિલન હોય ત્યાં જ સ્થિરતા હોય છે.
રાજા કૃષ્ણની વિભૂતિ છે.
દવા શરીર ઉપર અસર કરે છે જ્યારે દુઆ તન, મન ઉપર અસર કરે છે. દવા લેતાં પહેલાં દુઆ લો. સાધુ કંઈ બોલે તેના ઉપર ભરોંસો કરો, તર્ક ન કરો. ફકિરોને, સાધુઓને પોતાની એક અદબ હોય છે, પોતાની એક દિવાનગી હોય છે, પોતાનો એક વિવેક, અદબ હોય છે.
સંગમ તો સાધુ જ કરે.
સત્તામાં રાજનીતિ થાય છે, સત્યમાં રાજનીતિ ન હોય.
રામ સર્જક છે, રામ ભંજક છે, રામ રંજક છે, રામ પાલક છે.
વાદ્ય સાંપ્રદાયિક ન હોય. કોઈ પણ વાદ્ય વગાડી શકે.
જે ધર્મ ભયભીત કરે, જે ધર્મ હસવા ન દે, જે ધર્મ અકારણ ગંભિર બનાવી દે તેવા ધર્મોથી સાવધાન રહેવું.
આપણું છત્ર આસમાન છે જે કાયમ રહેશે.
રામ રાજ્યાભિષેકના સમયે બધા ઉત્સવમાં ડૂબી જાય છે ત્યારે ભરત સિંહાસન પાછળ બેસી રામનું છત્ર પકડીને રડતા રડતા બેઠા છે.   ભરત રામ વનવાસ માટે ગ્લાની અનુભવે છે. ભરત સંતના છત્રના લીધે રામ રાજા બન્યા છે.
જવાબદાર વ્યક્તિનું માથુ ઊગાડું ન હોવું જોઈએ. માથા ઉપર કોઈની છાયા, છત્ર હોવું જોઈએ, કોઈની કૃપાનું છત્ર હોવું જોઈએ.
બુદ્ધ પુરૂષની એ જવાબદારી છે કે તેનો આશ્રિત શું કરે છે એનું ધ્યાન રાખે, તેના આશ્રિતને યાદ કરે. સાધુ/બુદ્ધ પુરૂષ શુભ માટે નિમિત્ત બને છે તેમજ અશુભ માટે પણ નિમિત્ત બને છે. બુદ્ધ પુરૂષ શુભ અને અશુભ બંનેની જવાબદારી લે છે.
છત્ર એ એક મર્યાદાનું પ્રતીક છે. છત્ર વિનાનું સિંહાસન અધુરૂ છે.
છત્ર એ માથા ઉપર એક બાપ છે.
આખા સંસારાની જવાબદારી માથા ઉપર હોય ત્યારે વચ્ચે જો બુદ્ધ પુરૂષની ઈઢોણી હોય તો ભાર ઓછો લાગે.
છત્ર એક મર્યાદા છે. છત્ર એક સન્માનનું પ્રતીક છે, છત્ર એક સુરક્ષા છે, છત્ર એક એવી વસ્તુ છે કે જેથી અભિમાન ન આવે તે માટે વચ્ચે એક આડ છે. ગાદી ઉપર બેસનાર અભિમાની ન બની જાય તે માટે છત્ર એક આડ છે. છત્ર ફક્ત વૈભવનું પ્રતીક નથી.
ઠાકોરજીનું છત્ર એમના પગના તળિયે છે જે દર્શાવે છે કે આ છત્ર મારી દાસી છે.

છત્ર પકડીને ઊભા રહેનારને પણ છત્રની છાયા મળે છે.




રવિવાર, ૦૮/૦૩/૨૦૨૦
સનાતન સંસ્કૃતિ પ્રમાણે માતૃ શક્તિને પ્રથમ સ્થાન અપાયું છે. આજે વિશ્વ મહિલા દિવસ છે. માતૃ શક્તિમાં સર્જન, પાલનની ઊર્જા છે.
મહાભારતમાં માતૃ શક્તિના ૮ ઉલ્લેખ છે. આજ અષ્ટ ભૂજા છે.
ધનં પ્રજા: શરીરં લોકયાત્રાં
ધર્મં સ્વર્ગં ઋષિં પિતૃમ્.
મા આઠ ભૂજાઓ દ્વારા ૮ વસ્તુનું રક્ષણ કરે છે.
માતૃ શક્તિ ધનનું રક્ષણ કરે છે.
મા જ પોતાના સંતાન, વડિલો, પતિનું રક્ષણ કરે છે.
મા જ કુટુંબના બધા સભ્યોને પોષણ આપી પાલન કરે છે.
માનવની લોક યાત્રામાં માતૃ શક્તિ સાથ આપે છે. દા.ત. જેસલ તોરલ
માતૃ શક્તિ ધર્મની રક્ષા કરે છે, તેથી જ ધર્મ પત્ની કહેવાય છે.
માતૃ શક્તિ સ્વર્ગની રક્ષા કરે છે. સ્વર્ગ એટલે પોતાનું ઘર જેને માતૃ શક્તિ સ્વર્ગ બનાવી રક્ષા કરે છે.
આપણી ઋષિ પરંપરાનું દાયીત્વ મોટાભાગે માતૃ શક્તિ પાસે છે.
પિતૃઓનું ઉદ્ધાર થાય તે માટે પ્રજાતંતુ બની રહે એ પણ માતૃ શક્તિ કરે છે.
ગંગા પાર સમયે પણ રામ ભગવાન પહેલાં જાનકીને નૌકામાં બેસાડે છે અને પછી પોતે બેસે છે.
राम  सखाँ  तब  नाव  मगाई।  प्रिया  चढ़ाई  चढ़े  रघुराई
लखन  बान  धनु  धरे  बनाई।  आपु  चढ़े  प्रभु  आयसु  पाई॥2॥
तब  श्री  रामचन्द्रजी  के  सखा  निषादराज  ने  नाव  मँगवाई।  पहले  प्रिया  सीताजी  को  उस  पर  चढ़ाकर  फिर  श्री  रघुनाथजी  चढ़े।  फिर  लक्ष्मणजी  ने  धनुष-बाण  सजाकर  रखे  और  प्रभु  श्री  रामचन्द्रजी  की  आज्ञा  पाकर  स्वयं  चढ़े॥2॥
હોલી એટલે પવિત્રતા જે કાયમ રહેવી જોઈએ.
આપણી કાળજી આપણે જ રાખવાની છે, સાવધાની રાખવાની છે પછી કૃપા તો પરમાત્મા જ કરશે.
સૂર્ય સ્વયં ઔષધિ છે, સૂર્યને નમસ્કાર, સૂર્ય પ્રકશમાં રહેવું જોઈએ.
સંત/સાધુ મિલન સમાન કોઈ સુખ નથી અને દરિદ્રતા સમાન કોઈ દુઃખ નથી.
नहिं दरिद्र सम दुख जग माहींसंत मिलन सम सुख जग नाहीं।।
पर उपकार बचन मन कायासंत सहज सुभाउ खगराया।।7।।
जगत् में दरिद्रता के समान दुःख नहीं है तथा संतोंके मिलने के समान जगत् में सुख नहीं हैऔर हे पक्षिराज ! मन, वचन और शरीर से परोपकार करना यह संतोंका सहज स्वभाव है।।7।।
ભરત ધર્મસાર છે.
અત્રિ સ્તુતિ
नमामि भक्त वत्सलंकृपालु शील कोमलं
भजामि ते पदांबुजंअकामिनां स्वधामदं॥1॥
हे भक्त वत्सल! हे कृपालु! हे कोमल स्वभाव वाले! मैं आपको नमस्कार करता हूँनिष्काम पुरुषों को अपना परमधाम देने वाले आपके चरण कमलों को मैं भजता हूँ॥1॥
निकाम श्याम सुंदरंभवांबुनाथ मंदरं
प्रफुल्ल कंज लोचनंमदादि दोष मोचनं॥2॥
आप नितान्त सुंदर श्याम, संसार (आवागमन) रूपी समुद्र को मथने के लिए मंदराचल रूप, फूले हुए कमल के समान नेत्रों वाले और मद आदि दोषों से छुड़ाने वाले हैं॥2॥
प्रलंब बाहु विक्रमंप्रभोऽप्रमेय वैभवं
निषंग चाप सायकंधरं त्रिलोक नायकं॥3॥
हे प्रभो! आपकी लंबी भुजाओं का पराक्रम और आपका ऐश्वर्य अप्रमेय (बुद्धि के परे अथवा असीम) हैआप तरकस और धनुष-बाण धारण करने वाले तीनों लोकों के स्वामी,॥3॥
दिनेश वंश मंडनंमहेश चाप खंडनं
मुनींद्र संत रंजनंसुरारि वृंद भंजनं॥4॥
सूर्यवंश के भूषण, महादेवजी के धनुष को तोड़ने वाले, मुनिराजों और संतों को आनंद देने वाले तथा देवताओं के शत्रु असुरों के समूह का नाश करने वाले हैं॥4॥
मनोज वैरि वंदितंअजादि देव सेवितं
विशुद्ध बोध विग्रहंसमस्त दूषणापहं॥5॥
आप कामदेव के शत्रु महादेवजी के द्वारा वंदित, ब्रह्मा आदि देवताओं से सेवित, विशुद्ध ज्ञानमय विग्रह और समस्त दोषों को नष्ट करने वाले हैं॥5॥
नमामि इंदिरा पतिंसुखाकरं सतां गतिं
भजे सशक्ति सानुजंशची पति प्रियानुजं॥6॥
हे लक्ष्मीपते! हे सुखों की खान और सत्पुरुषों की एकमात्र गति! मैं आपको नमस्कार करता हूँ! हे शचीपति (इन्द्र) के प्रिय छोटे भाई (वामनजी)! स्वरूपा-शक्ति श्री सीताजी और छोटे भाई लक्ष्मणजी सहित आपको मैं भजता हूँ॥6॥
त्वदंघ्रि मूल ये नराःभजंति हीन मत्सराः
पतंति नो भवार्णवेवितर्क वीचि संकुले॥7॥
जो मनुष्य मत्सर (डाह) रहित होकर आपके चरण कमलों का सेवन करते हैं, वे तर्क-वितर्क (अनेक प्रकार के संदेह) रूपी तरंगों से पूर्ण संसार रूपी समुद्र में नहीं गिरते (आवागमन के चक्कर में नहीं पड़ते)॥7॥
विविक्त वासिनः सदाभजंति मुक्तये मुदा
निरस्य इंद्रियादिकंप्रयांतिते गतिं स्वकं॥8॥
जो एकान्तवासी पुरुष मुक्ति के लिए, इन्द्रियादि का निग्रह करके (उन्हें विषयों से हटाकर) प्रसन्नतापूर्वक आपको भजते हैं, वे स्वकीय गति को (अपने स्वरूप को) प्राप्त होते हैं॥8॥
तमेकमद्भुतं प्रभुंनिरीहमीश्वरं विभुं
जगद्गुरुं शाश्वतंतुरीयमेव केवलं॥9॥
उन (आप) को जो एक (अद्वितीय), अद्भुत (मायिक जगत से विलक्षण), प्रभु (सर्वसमर्थ), इच्छारहित, ईश्वर (सबके स्वामी), व्यापक, जगद्गुरु, सनातन (नित्य), तुरीय (तीनों गुणों से सर्वथा परे) और केवल (अपने स्वरूप में स्थित) हैं॥9॥
भजामि भाव वल्लभंकुयोगिनां सुदुर्लभं
स्वभक्त कल्प पादपंसमं सुसेव्यमन्वहं॥10॥
(तथा) जो भावप्रिय, कुयोगियों (विषयी पुरुषों) के लिए अत्यन्त दुर्लभ, अपने भक्तों के लिए कल्पवृक्ष (अर्थात्उनकी समस्त कामनाओं को पूर्ण करने वाले), सम (पक्षपातरहित) और सदा सुखपूर्वक सेवन करने योग्य हैं, मैं निरंतर भजता हूँ॥10॥
अनूप रूप भूपतिंनतोऽहमुर्विजा पतिं
प्रसीद मे नमामि तेपदाब्ज भक्ति देहि मे॥11॥
हे अनुपम सुंदर! हे पृथ्वीपति! हे जानकीनाथ! मैं आपको प्रणाम करता हूँमुझ पर प्रसन्न होइए, मैं आपको नमस्कार करता हूँमुझे अपने चरण कमलों की भक्ति दीजिए॥11॥
पठंति ये स्तवं इदंनरादरेण ते पदं
व्रजंति नात्र संशयंत्वदीय भक्ति संयुताः॥12॥
जो मनुष्य इस स्तुति को आदरपूर्वक पढ़ते हैं, वे आपकी भक्ति से युक्त होकर आपके परम पद को प्राप्त होते हैं, इसमें संदेह नहीं॥12॥
નવ પ્રકારની ભક્તિ
नवधा भगति कहउँ तोहि पाहींसावधान सुनु धरु मन माहीं
प्रथम भगति संतन्ह कर संगादूसरि रति मम कथा प्रसंगा॥4॥
मैं तुझसे अब अपनी नवधा भक्ति कहता हूँतू सावधान होकर सुन और मन में धारण करपहली भक्ति है संतों का सत्संगदूसरी भक्ति है मेरे कथा प्रसंग में प्रेम॥4॥
दोहा :
गुर पद पंकज सेवा तीसरि भगति अमान
चौथि भगति मम गुन गन करइ कपट तजि गान॥35॥
तीसरी भक्ति है अभिमानरहित होकर गुरु के चरण कमलों की सेवा और चौथी भक्ति यह है कि कपट छोड़कर मेरे गुण समूहों का गान करें॥35॥
चौपाई :
मंत्र जाप मम दृढ़ बिस्वासापंचम भजन सो बेद प्रकासा
छठ दम सील बिरति बहु करमानिरत निरंतर सज्जन धरमा॥1॥
मेरे (राम) मंत्र का जाप और मुझमंर दृढ़ विश्वास- यह पाँचवीं भक्ति है, जो वेदों में प्रसिद्ध हैछठी भक्ति है इंद्रियों का निग्रह, शील (अच्छा स्वभाव या चरित्र), बहुत कार्यों से वैराग्य और निरंतर संत पुरुषों के धर्म (आचरण) में लगे रहना॥1॥
सातवँ सम मोहि मय जग देखामोतें संत अधिक करि लेखा
आठवँ जथालाभ संतोषासपनेहुँ नहिं देखइ परदोषा॥2॥
सातवीं भक्ति है जगत्भर को समभाव से मुझमें ओतप्रोत (राममय) देखना और संतों को मुझसे भी अधिक करके माननाआठवीं भक्ति है जो कुछ मिल जाए, उसी में संतोष करना और स्वप्न में भी पराए दोषों को देखना॥2॥
नवम सरल सब सन छलहीनामम भरोस हियँ हरष दीना
नव महुँ एकउ जिन्ह कें होईनारि पुरुष सचराचर कोई॥3॥
नवीं भक्ति है सरलता और सबके साथ कपटरहित बर्ताव करना, हृदय में मेरा भरोसा रखना और किसी भी अवस्था में हर्ष और दैन्य (विषाद) का होनाइन नवों में से जिनके एक भी होती है, वह स्त्री-पुरुष, जड़-चेतन कोई भी हो-॥3॥
સંતનાં લક્ષણ

संतन्ह के लच्छन रघुबीरा। कहहु नाथ भव भंजन भीरा
सुनु मुनि संतन्ह के गुन कहऊँ। जिन्ह ते मैं उन्ह कें बस रहऊँ3

हे रघुवीर! हे भव-भय (जन्म-मरण के भय) का नाश करने वाले मेरे नाथ! अब कृपा कर संतों के लक्षण कहिए! (श्री रामजी ने कहा-) हे मुनि! सुनो, मैं संतों के गुणों को कहता हूँ, जिनके कारण मैं उनके वश में रहता हूँ॥3॥

 षट बिकार जित अनघ अकामा। अचल अकिंचन सुचि सुखधामा
अमित बोध अनीह मितभोगी। सत्यसार कबि कोबिद जोगी4

वे संत (काम, क्रोध, लोभ, मोह, मद और मत्सर- इन) छह विकारों (दोषों) को जीते हुए, पापरहित, कामनारहित, निश्चल (स्थिरबुद्धि), अकिंचन (सर्वत्यागी), बाहर-भीतर से पवित्र, सुख के धाम, असीम ज्ञानवान्‌, इच्छारहित, मिताहारी, सत्यनिष्ठ, कवि, विद्वान, योगी,॥4॥

 सावधान मानद मदहीना। धीर धर्म गति परम प्रबीना5

सावधान, दूसरों को मान देने वाले, अभिमानरहित, धैर्यवान, धर्म के ज्ञान और आचरण में अत्यंत निपुण,॥5॥

दोहा :

 गुनागार संसार दुख रहित बिगत संदेह।
तजि मम चरन सरोज प्रिय तिन्ह कहुँ देह न गेह45

गुणों के घर, संसार के दुःखों से रहित और संदेहों से सर्वथा छूटे हुए होते हैं। मेरे चरण कमलों को छोड़कर उनको न देह ही प्रिय होती है, न घर ही॥45॥

चौपाई :

 निज गुन श्रवन सुनत सकुचाहीं। पर गुन सुनत अधिक हरषाहीं
सम सीतल नहिं त्यागहिं नीती। सरल सुभाउ सबहि सन प्रीति1

कानों से अपने गुण सुनने में सकुचाते हैं, दूसरों के गुण सुनने से विशेष हर्षित होते हैं। सम और शीतल हैं, न्याय का कभी त्याग नहीं करते। सरल स्वभाव होते हैं और सभी से प्रेम रखते हैं॥1॥
 जप तप ब्रत दम संजम नेमा। गुरु गोबिंद बिप्र पद प्रेमा
श्रद्धा छमा मयत्री दाया। मुदिता मम पद प्रीति अमाया2
वे जप, तप, व्रत, दम, संयम और नियम में रत रहते हैं और गुरु, गोविंद तथा ब्राह्मणों के चरणों में प्रेम रखते हैं। उनमें श्रद्धा, क्षमा, मैत्री, दया, मुदिता (प्रसन्नता) और मेरे चरणों में निष्कपट प्रेम होता है॥2॥

 बिरति बिबेक बिनय बिग्याना। बोध जथारथ बेद पुराना
दंभ मान मद करहिं न काऊ। भूलि न देहिं कुमारग पाऊ3

तथा वैराग्य, विवेक, विनय, विज्ञान (परमात्मा के तत्व का ज्ञान) और वेद-पुराण का यथार्थ ज्ञान रहता है। वे दम्भ, अभिमान और मद कभी नहीं करते और भूलकर भी कुमार्ग पर पैर नहीं रखते॥3॥

 गावहिं सुनहिं सदा मम लीला। हेतु रहित परहित रत सीला
मुनि सुनु साधुन्ह के गुन जेते। कहि न सकहिं सादर श्रुति तेते4

सदा मेरी लीलाओं को गाते-सुनते हैं और बिना ही कारण दूसरों के हित में लगे रहने वाले होते हैं। हे मुनि! सुनो, संतों के जितने गुण हैं, उनको सरस्वती और वेद भी नहीं कह सकते॥4॥
छंद :
 कहि सक न सारद सेष नारद सुनत पद पंकज गहे।
अस दीनबंधु कृपाल अपने भगत गुन निज मुख कहे
सिरु नाइ बारहिं बार चरनन्हि ब्रह्मपुर नारद गए।
ते धन्य तुलसीदास आस बिहाइ जे हरि रँग रँए

'शेष और शारदा भी नहीं कह सकते' यह सुनते ही नारदजी ने श्री रामजी के चरणकमल पकड़ लिए। दीनबंधु कृपालु प्रभु ने इस प्रकार अपने श्रीमुख से अपने भक्तों के गुण कहे। भगवान्‌ के चरणों में बार-बार सिर नवाकर नारदजी ब्रह्मलोक को चले गए। तुलसीदासजी कहते हैं कि वे पुरुष धन्य हैं, जो सब आशा छोड़कर केवल श्री हरि के रंग में रँग गए हैं।

સમસ્યા આવે તેના પહેલાં સમાધાન આવે છે.
વક્તાને ન પકડો પણ તેના વક્તવ્યને પકડો.
વક્તાનું મુખ જોવાની જરૂર નથી તેનું વકત્વ્ય જોવાનું હોય છે.
માનસ સ્વયં અક્ષયવટ છે. અને આપણે તેની છાયામાં રહીએ છીએ. આ અક્ષયવટના ૭ અંગ છે જે માનસના ૭ સોપાન છે.

બાલકાંડ એ માનસ અક્ષયવટનું મૂળ છે. માનસના કાળા રંગની ચોપાઈ જે યમુના છે, લાલ રંગમાં દોહા છે તે ગંગા છે, અને હું (મોરારિ બાપુ) જે બોલું છું તે સરસ્વતી છે. અયોધ્યાકાંડ એ થડ છે જે મજબુત છે. પ્રાણ જાય પણ વચન ન જાય. અરણ્યકાંડ એ શાખાઓ છે. અરણ્યકાંડમાં અનેક શાખાઓ – અનેક પ્રસંગો છે. કિષ્કિન્ધાકાંડ જે બહું નાનો છે તે ટહલીયા છે. ટહલીયાં હંમેશાં નાની હોય. સુંદરકાંડ એ પર્ણ છે. વેદોનો ભાષ્ય, સાર ઉપનિષદ છે. ઉપનિષદનો સાર ભગવદ ગીતા છે. ભગવદ ગીતાનો સાર રામ ચરિત માનસ છે. રામ ચરિત માનસનો સાર સુંદરકાંડ છે. પર્ણ વૃક્ષની શોભા છે. સુંદરકાંડ સુંદર છે જેનો સાર હનુમાન ચાલીસા છે. સુંદરકાંડ પૂર્ણ છે. પાન ગણી ન શકાય. સુંદરકાંડના પાઠ અનેક જગાએ થઈ રહ્યા છે. લંકાકાંડ ફળ છે. આખરી ફળ નિર્વાણ છે. લંકાકાંડમાં બધાને નિર્વાણ અપાય છે. ઉત્તરકાંડમાં પાયો પરમ વિશ્રામ છે, વિશ્રામનો કાંડ છે. જે ગાઢ છાયા છે. ઘરમાં માનસનો ગુટકો હોય એ અક્ષયવટ છે જે આપણા ઘરમાં જ છે.