Translate

Search This Blog

Thursday, July 24, 2014

સંવેદના વગરનું જીવન નિરર્થક માનવું જોઇએ, માનસદર્શન, મોરારિબાપુ

સંવેદના વગરનું જીવન નિરર્થક માનવું જોઇએ

આપણા જીવનમાં વિવેક પ્રગટ થાય તો પૈસામાંથી પણ સંવેદના પ્રગટ થઇ શકે છે. વિદ્યામાંથી પણ સંવેદના પ્રગટ થઇ શકે છે. જ્ઞાનમાંથી પણ સંવેદના પ્રગટ થઇ શકે છે. દરેક ક્ષેત્રમાં સંવેદનાનો જન્મ થાય છે.

(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)

Read full article at Sunday Bhaskar.


Monday, July 14, 2014

વડોદરામાં રામ કથા

ડિસેમ્બરમાં પૂ. મોરારીબાપુની કથા યોજાશે

ભાસ્કર ન્યૂઝ.વડોદરા

વડોદરાવાસીઓને ૧૪ વર્ષ બાદ પૂ. મોરારીબાપુની કથાનું રસપાન કરવાની તક મળશે. તેમની રામકથા ડિસેમ્બર મહિનામાં યોજાશે. આ કથા ૧૦ દિવસ સુધી ચાલશે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન શહેરની એનજીઓ માનસ ફાઉન્ડેશનના સંચાલકો સંગીતાબહેન દોશી અને રાજુભાઇ ચીમનલાલ દોશી (મહુવાવાળા)ના દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં પૂ. મોરારીબાપુની કથા ૨૭ ડિસેમ્બર, શનિવારથી ૪ જાન્યુઆરી, સોમવાર દરમિયાન યોજાશે. આ વિશેે માનસ ફાઉન્ડેશનના સંચાલકોના જણાવ્યા મુજબ આ રામકથાનું આયોજન નવલખી કંપાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. પૂ. મોરારીબાપુની કથાના આયોજન વિશે જાણી ભકતજનોમાં ભારે ઉમળકો સર્જાયો છે.


Source Link : http://epaper.divyabhaskar.co.in/vadodra/32/12072014/0/1/ page 8


Friday, July 11, 2014

નાસ્તિ તત્વં ગુરોઃ પરમ્, Guru Purnima 2014, ગુરુ પૂર્ણિમા

આજે તારીખ ૧૨ જુલાઈ, ૨૦૧૪ તેમજ વિક્રમ સંવત ૨૦૭૦, અષાઢ સુદ પૂર્ણિમા છે જે ગુરુ પૂર્ણિમાનું મહાન પર્વ છે.

આજે મારા ગુરુ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય બ્રહ્માનંદપુરીજી મહારાજના ચરમ કમળમાં મારા દંડવત પ્રણામ કરું
છું.




















  • The image of Shri Shri Shankaracharya Pujyapada Swami Nischalananda Saraswatiji Maharaj displayed below is with the courtesy of Govarthan Peetham.






  • Image below of Shri Jagadguru Shankaracharya Sri Sri Bharati Tirtha Mahaswamigal is displayed with the courtesy of Shingeri Sharada Peetham



Jagadguru Shankaracharya Sri Sri Bharati Tirtha Mahaswamigal









માનસની ગુરુગીતા



બંદઉ ગુરુપદ પદુમ પરાગા  l
સુરુચિ સુબાસ સરસ અનુરાગા  ll
અમિઅ મૂરિમય ચૂરન ચારુ  l
સમન સકલ ભવરુજ પરિવારુ  ll
શ્રીગુરુપદ નખ મનિ ગન જોતી  l
સુમિરત દિબ્ય દ્રષ્ટિ હિય હોતી  ll




Read the article {"ગુરુ તારો પાર ન પાયો... તમે રે તારો તો અમે તરીએ..."   માનસદર્શન, મોરારિબાપુ} at epaper, page 8 in Sunday Bhaskar.


Read the article ગુરુ પૂર્ણિમા અંગે ગુરુઓના વિશેષ મહત્વ અંગે અહેવાલ રજૂ કરી રહ્યા છે ગિરીશભાઇ પ્ર. જોશી,  શ્રીધર પંચાંગ વાળા - "અનેક ગુરુઓએ બદલ્યો હતો ઈતિહાસ, વહેડાવ્યું હતું જ્ઞાનનું ઝરણુ!".