ડિસેમ્બરમાં પૂ. મોરારીબાપુની કથા યોજાશે
ભાસ્કર ન્યૂઝ.વડોદરા
વડોદરાવાસીઓને ૧૪ વર્ષ બાદ પૂ. મોરારીબાપુની કથાનું રસપાન કરવાની તક મળશે. તેમની રામકથા ડિસેમ્બર મહિનામાં યોજાશે. આ કથા ૧૦ દિવસ સુધી ચાલશે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન શહેરની એનજીઓ માનસ ફાઉન્ડેશનના સંચાલકો સંગીતાબહેન દોશી અને રાજુભાઇ ચીમનલાલ દોશી (મહુવાવાળા)ના દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં પૂ. મોરારીબાપુની કથા ૨૭ ડિસેમ્બર, શનિવારથી ૪ જાન્યુઆરી, સોમવાર દરમિયાન યોજાશે. આ વિશેે માનસ ફાઉન્ડેશનના સંચાલકોના જણાવ્યા મુજબ આ રામકથાનું આયોજન નવલખી કંપાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. પૂ. મોરારીબાપુની કથાના આયોજન વિશે જાણી ભકતજનોમાં ભારે ઉમળકો સર્જાયો છે.
Source Link : http://epaper.divyabhaskar.co.in/vadodra/32/12072014/0/1/ page 8

No comments:
Post a Comment