આજે તારીખ ૧૨ જુલાઈ, ૨૦૧૪ તેમજ વિક્રમ સંવત ૨૦૭૦, અષાઢ સુદ પૂર્ણિમા છે જે ગુરુ પૂર્ણિમાનું મહાન પર્વ છે.
આજે મારા ગુરુ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય બ્રહ્માનંદપુરીજી મહારાજના ચરમ કમળમાં મારા દંડવત પ્રણામ કરું
છું.
Read the article {"ગુરુ તારો પાર ન પાયો... તમે રે તારો તો અમે તરીએ..." માનસદર્શન, મોરારિબાપુ} at epaper, page 8 in Sunday Bhaskar.
Read the article ગુરુ પૂર્ણિમા અંગે ગુરુઓના વિશેષ મહત્વ અંગે અહેવાલ રજૂ કરી રહ્યા છે ગિરીશભાઇ પ્ર. જોશી, શ્રીધર પંચાંગ વાળા - "અનેક ગુરુઓએ બદલ્યો હતો ઈતિહાસ, વહેડાવ્યું હતું જ્ઞાનનું ઝરણુ!".
આજે મારા ગુરુ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય બ્રહ્માનંદપુરીજી મહારાજના ચરમ કમળમાં મારા દંડવત પ્રણામ કરું
છું.
- The image of Swami Shree Swaroopanand Saraswatiji Maharaj is displayed with the courtesy of Jagadguru Shankaracharya
- The image of Shri Shri Shankaracharya Pujyapada Swami Nischalananda Saraswatiji Maharaj displayed below is with the courtesy of Govarthan Peetham.
- Image below of Shri Jagadguru Shankaracharya Sri Sri Bharati Tirtha Mahaswamigal is displayed with the courtesy of Shingeri Sharada Peetham
Jagadguru Shankaracharya Sri Sri Bharati Tirtha Mahaswamigal
- Read old post dated તારીખ ૨૨ જુલાઈ, ૨૦૧૩ તેમજ વિક્રમ સંવત ૨૦૬૯, અષાઢ સુદ પૂર્ણિમા
માનસની ગુરુગીતા
બંદઉ ગુરુપદ પદુમ પરાગા l
સુરુચિ સુબાસ સરસ અનુરાગા ll
અમિઅ મૂરિમય ચૂરન ચારુ l
સમન સકલ ભવરુજ પરિવારુ ll
શ્રીગુરુપદ નખ મનિ ગન જોતી l
સુમિરત દિબ્ય દ્રષ્ટિ હિય હોતી ll
Read the article ગુરુ પૂર્ણિમા અંગે ગુરુઓના વિશેષ મહત્વ અંગે અહેવાલ રજૂ કરી રહ્યા છે ગિરીશભાઇ પ્ર. જોશી, શ્રીધર પંચાંગ વાળા - "અનેક ગુરુઓએ બદલ્યો હતો ઈતિહાસ, વહેડાવ્યું હતું જ્ઞાનનું ઝરણુ!".
No comments:
Post a Comment