Translate

Search This Blog

Wednesday, October 10, 2018

માનસ જ્વાલા દેવી


રામ કથા
માનસ જ્વાલા દેવી
જ્વાલામુખી, હિમાચલ પ્રદેશ
બુધવાર, તારીખ ૧૦/૧૦/૨૦૧૮ થી ગુરૂવાર, તારીખ ૧૮/૧૦/૨૦૧૮
કેન્દ્રીય વિચારની મુખ્ય પંક્તિઓ

બુધવાર, તારીખ ૧૦/૧૦/૨૦૧૮


अस कहि रघुपति चाप चढ़ावा। यह मत लछिमन के मन भावा॥
संधानेउ प्रभु बिसिख कराला। उठी उदधि उर अंतर ज्वाला॥3
ऐसा कहकर श्री रघुनाथजी ने धनुष चढ़ाया। यह मत लक्ष्मणजी के मन को बहुत अच्छा लगा। प्रभु ने भयानक (अग्नि) बाण संधान किया, जिससे समुद्र के हृदय के अंदर अग्नि की ज्वाला उठी॥3


तात सुनहु सादर मनु लाई। कहउँ राम कै कथा सुहाई॥
महामोहु महिषेसु बिसाला। रामकथा कालिका कराला॥3
हे तात! तुम आदरपूर्वक मन लगाकर सुनो, मैं श्री रामजी की सुंदर कथा कहता हूँ। बड़ा भारी अज्ञान विशाल महिषासुर है और श्री रामजी की कथा (उसे नष्ट कर देने वाली) भयंकर कालीजी हैं॥3


सेवत तोहि सुलभ फल चारी। बरदायनी पुरारि पिआरी॥
देबि पूजि पद कमल तुम्हारे। सुर नर मुनि सब होहिं सुखारे॥1॥

हे (भक्तों को मुँहमाँगा) वर देने वाली! हे त्रिपुर के शत्रु शिवजी की प्रिय पत्नी! आपकी सेवा करने से चारों फल सुलभ हो जाते हैं। हे देवी! आपके चरण कमलों की पूजा करके देवता, मनुष्य और मुनि सभी सुखी हो जाते हैं॥1॥


ગુરૂવાર, ૧૧/૧૦/૨૦૧૮

જ્વાલાના પ્રકાર

  • ઉર જ્વાલા
  • બદન જ્વાલા
  • કામાગ્નિ
  • જઠરાગિન
  • ક્રોધાગ્નિ
  • પ્રેમ જ્વાલા - પરમાત્માને પ્રગટ કરે તેવા પ્રેમની જ્વાલા
  • ઈર્ષાની જ્વાલા

શુક્રવાર, ૧૨/૧૦/૨૦૧૮
૧          લંકાકાંડ યુદ્ધાષ્ટક છે.
૨          સુંદરકાંડ સુદરાષ્ટક છે જ્યાં સુંદર શબ્દ ૮ વાર વપરાયો છે.
ભુદર એ છે જે પૃથ્વીને ધારણ કરે છે.
લક્ષ્મણ ભુદર છે, મહિધર છે.
૩          કિષ્કિન્ધાકાંડ મિત્રાષ્ટક છે.
૪          ઉત્તરકાંડ નિર્વાણાષ્ટક છે.
૫          અરણ્યકાંડ અનસુયાષ્ટક છે.
૬          અયોધ્યાકાંડ સરસ્વતીષ્ટક છે.
૭          બાલકાંડ ભવાનિષ્ટક છે, દુર્ગાષ્ટક છે.


No comments:

Post a Comment