રામ કથા
મનસ ત્રિભુવન
તલગાજરડા, ગુજરાત
શનિવાર, તારીખ ૨૭/૧૦/૨૦૧૮
થી રવિવાર, તારીખ ૦૪/૧૧/૨૦૧૮
મુખ્ય ચોપાઈ
बिस्वनाथ मम नाथ पुरारी।
त्रिभुवन महिमा बिदित तुम्हारी॥
तुम्ह त्रिभुवन गुर बेद बखाना।
आन जीव पाँवर का जाना॥
चर अरु अचर नाग नर देवा। सकल
करहिं पद पंकज सेवा॥4॥
(पार्वतीजी
ने कहा-) हे संसार के स्वामी! हे मेरे नाथ! हे त्रिपुरासुर का वध करने वाले! आपकी महिमा
तीनों लोकों में विख्यात है। चर, अचर, नाग, मनुष्य और देवता सभी आपके चरण कमलों की
सेवा करते हैं॥4॥
प्रस्न उमा कै सहज सुहाई।
छल बिहीन सुनि सिव मन भाई॥3॥
वेदों
ने आपको तीनों लोकों का गुरु कहा है। दूसरे पामर जीव इस रहस्य को क्या जानें! पार्वतीजी
के सहज सुंदर और छलरहित (सरल) प्रश्न सुनकर शिवजी के मन को बहुत अच्छे लगे॥3॥
૧
શનિવાર, ૨૭/૧૦/૨૦૧૮
રામ ચરિત માનસનો
આરંભ સંશયથી થાય છે.
માનસનો આરંભ
સંશય છે, મધ્ય સમાધાન છે આન અને અંત શરણાગતિ છે.
સંશય સત્ય છે,
સમાધાન એ પ્રેમ છે અને શરણાગતિ એ કરૂણા છે.
ઘણી વખતે સંશય
સાચો હોય છે અને વિશ્વાસ ખોટો પડે છે.
સૌથી મોટું
સત્ય મોત છે.
સમાધાન એ પ્રેમ
છે. પ્રેમ જ સમાધાન કરાવી શકે.
શરણાગતિ એ કરૂણા
છે, જ્યારે કરૂણા થાય ત્યારે જ શરણાગતિ થાય.
હરામને નિર્વાણ
અને રામનું નિર્માણ કરવાનું છે.
No comments:
Post a Comment