રામ કથા
માનસ વિશ્રામ ઘાટ
મથુરા, ઉત્તરા પ્રદેશ
શનિવાર, તારીખ ૧૦/૧૧/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૧૮/૧૧/૨૦૧૮
મુખ્ય ચોપાઈ
बुध बिश्राम सकल जन रंजनि।
रामकथा
कलि कलुष बिभंजनि॥
त्रिबिध समीर सुसीतलि छाया।
सिव बिश्राम बिटप श्रुति गाया॥
૧
શનિવાર, ૧૦/૧૧/૨૦૧૮
बुध बिश्राम सकल जन रंजनि। रामकथा
कलि कलुष बिभंजनि॥
रामकथा कलि पंनग भरनी। पुनि
बिबेक पावक कहुँ अरनी॥3॥
रामकथा पण्डितों को विश्राम देने वाली, सब मनुष्यों को प्रसन्न
करने वाली और कलियुग के पापों का नाश करने वाली है। रामकथा कलियुग रूपी साँप के लिए
मोरनी है और विवेक रूपी अग्नि के प्रकट करने के लिए अरणि (मंथन की जाने वाली लकड़ी)
है, (अर्थात इस कथा से ज्ञान की प्राप्ति होती है)॥3॥
त्रिबिध समीर सुसीतलि छाया।
सिव बिश्राम बिटप श्रुति गाया॥
एक बार तेहि तर प्रभु गयऊ। तरु
बिलोकि उर अति सुखु भयऊ॥2॥
वहाँ तीनों प्रकार की (शीतल, मंद और सुगंध) वायु बहती रहती
है और उसकी छाया बड़ी ठंडी रहती है। वह शिवजी के विश्राम करने का वृक्ष है, जिसे वेदों
ने गाया है। एक बार प्रभु श्री शिवजी उस वृक्ष के नीचे गए और उसे देखकर उनके हृदय में
बहुत आनंद हुआ॥2॥
૨૦ પ્રકારના વિશ્રામ છે, જે નીચે પ્રમાણે છે.
- ગર્ભ વિશ્રામ
- ગોદ વિશ્રામ
- ગૃહ વિશ્રામ
- ગંગ વિશ્રામ – નદી કિનારેનો વિશ્રામ
- ગાથા વિશ્રામ – રઘુનાથ ગાથા વિશ્રામ
- ગ્રંથ વિશ્રામ
- ગગન વિશ્રામ
- ગણેશ વિશ્રામ – શુભ કાર્ય શરૂ થયાનો વિશ્રામ
- ગુરૂ વિશ્રામ
- ગો વિશ્રામ – ઈન્દ્રીયોનો વિશ્રામ
- ગમન વિશ્રામ
- ગોવિંદ વિશ્રામ
- ગહન વિશ્રામ
- ગ્રામ્ય વિશ્રામ – ગામડામાં મળતો આનંદ
- ગુણ દોષ મુક્ત વિશ્રામ – બીજાના ગુણ દોષથી મુક્ત થવાનો વિશ્રામ
- ગુપ્ત વિશ્રામ
- ગીત વિશ્રામ – ગાવામાં મળતા આનંદનો વિશ્રામ, ગાવામાં જેવો વિશ્રામ મળે તેવો વિશ્રામ રડવામાં પણ મળે.
- ગજબ વિશ્રામ
- ગૌરવ વિશ્રામ – સંતોષ વિશ્રામ
- હરિ નામનો વિશ્રામ
No comments:
Post a Comment