Translate

Search This Blog

Saturday, December 24, 2022

માનસ શંકર - 909

 

રામ કથા - 909

માનસ શંકર

શનિવાર, તારીખ ૨૪/૧૨/૨૦૨૨ થી રવિવાર, તારીખ ૦૧/૦૧/૨૦૨૩

લાઠી, જિ – અમરેલી, ગુજરાત

મુખ્ય પંક્તિઓ

संकर सहज सरूपु सम्हारा।

लागि समाधि अखंड अपारा॥

तब संकर देखेउ धरि ध्याना।

सतीं जो कीन्ह चरित सबु जाना॥

 

 

 

1

Saturday, 24/12/2022

 

जो तुम्ह कहा सो मृषा न होई। मोरें मन प्रतीति अति सोई॥

तब संकर देखेउ धरि ध्याना। सतीं जो कीन्ह चरित सबु जाना॥2॥

 

आपने जो कहा वह झूठ नहीं हो सकता, मेरे मन में यह बड़ा (पूरा) विश्वास है। तब शिवजी ने ध्यान करके देखा और सतीजी ने जो चरित्र किया था, सब जान लिया॥2॥

 

तहँ पुनि संभु समुझि पन आपन। बैठे बट तर करि कमलासन॥

संकर सहज सरूपु सम्हारा। लागि समाधि अखंड अपारा॥4॥

 

वहाँ फिर शिवजी अपनी प्रतिज्ञा को याद करके बड़ के पेड़ के नीचे पद्मासन लगाकर बैठ गए। शिवजी ने अपना स्वाभाविक रूप संभाला। उनकी अखण्ड और अपार समाधि लग गई॥4॥

આપણા આત્માના લીધે એક બીજાને પ્રિય લાગીએ છીએ.

કલાપી કલા પી ગયો.

મહાદેવ સકલ કલા ગુણ ધામ છે.

 

2

Sunday, 25/12/2022

સુખની જન્મ ભૂમિ શંકર છે.

ચપટી ભભૂતમાં કુબેર નો ખજાનો સમાયેલ છે.

વાલ્મિક રામાયણ સત છે, યોગ વશિષ્ટ રામાયણમાં ચિત ની પ્રધાનતા છે, આનંદ રામાયણમાં આનંદની પ્રધાનતા છે અને તુલસી રામાયણમાં સત, ચિત અને આનંદ ત્રણેય છે.

 

बंदउँ नाम राम रघुबर कोहेतु कृसानु भानु हिमकर को

बिधि हरि हरमय बेद प्रान सोअगुन अनूपम गुन निधान सो॥1॥

 

मैं श्री रघुनाथजी के नाम 'राम' की वंदना करता हूँ, जो कृशानु (अग्नि), भानु (सूर्य) और हिमकर (चन्द्रमा) का हेतु अर्थात्‌ '' '' और '' रूप से बीज हैवह 'राम' नाम ब्रह्मा, विष्णु और शिवरूप हैवह वेदों का प्राण है, निर्गुण, उपमारहित और गुणों का भंडार है॥1॥

महामंत्र जोइ जपत महेसूकासीं मुकुति हेतु उपदेसू

महिमा जासु जान गनराऊप्रथम पूजिअत नाम प्रभाऊ॥2॥

 

जो महामंत्र है, जिसे महेश्वर श्री शिवजी जपते हैं और उनके द्वारा जिसका उपदेश काशी में मुक्ति का कारण है तथा जिसकी महिमा को गणेशजी जानते हैं, जो इस 'राम' नाम के प्रभाव से ही सबसे पहले पूजे जाते हैं॥2॥

 

जान आदिकबि नाम प्रतापूभयउ सुद्ध करि उलटा जापू

सहस नाम सम सुनि सिव बानीजपि जेईं पिय संग भवानी॥3॥

 

आदिकवि श्री वाल्मीकिजी रामनाम के प्रताप को जानते हैं, जो उल्टा नाम ('मरा', 'मरा') जपकर पवित्र हो गएश्री शिवजी के इस वचन को सुनकर कि एक राम-नाम सहस्र नाम के समान है, पार्वतीजी सदा अपने पति (श्री शिवजी) के साथ राम-नाम का जप करती रहती हैं॥3॥

રામ નામ છે અને ,મંત્ર પણ છે.

રામ વેદનો પ્રાણ છે.

હાલના સમયમાં LIVING WITH LESS આવશ્યક છે.

પોતાનો મંત્ર ન છોડવો અને સાથે સાથે રામ નામ ની નિંદા પણ ન કરવી.

સ્વયં ભગવાન રામ પણ રામ નામનો મહિમા વર્ણવી નથી શકતા.

અખંડ શરણાગતિ હોય તો ઘણું સારું છે અને આવા અખંડ શરણાગત સાધકે બીજું કશું કરવાની જરુર નથી. પણ આપણા જેવાની શરણાગતિ અખંડ ન હોવાને કારણે આવા શરણાગતિએ પ્રમાદી ન બનવું જોઈએ. કંઈક કર્મ કરવું જોઈએ.

શરણાગતિનો અર્થ કર્મ વિમુખતા નથી.

માણસે નિમિત્ત બની કાર્ય કરવાનું છે. કારણ કે કાર્ય કરનાર તો કોઈ અલગ જ હોય છે.

પ્રમાદ એ મૃત્યુ છે.

પ્રારબ્ધ હોય, પુરુષાર્થ હોય અને તેની સાથે કોઈની કૃપા હોય તો જ કાર્ય થાય.

ભગદવ ગીતામાં અહિંસા શબ્દ ફ્ક્ત ૪ વાર જ આવે છે જેનું ગુઢ રહસ્ય છે.

ધર્મ, અર્થ, કામ (કામનાઓ) અને મોક્ષમાં અહિંસા હોવી જોઈએ.

માનસ આપણને અભય બનાવે છે.

શિવ ચરિત્ર એ સપ્તપદી છે.

 

3

Monday, 26/12/2022

સ્વભાવના આઠ પ્રકાર છે.

૧ પૃથ્વી સ્વભાવ – પૃથ્વી જેવો ક્ષમાશીલ અને સર્વ ગ્રાહી સ્વભાવ

૨ જલ જેવો શીતલ, મધુર અને શાંત સ્વભાવ

૩ અગ્નિ જેવો સ્વભાવ જે બાળીને બધું ભષ્મ કરી નાખે તેવો અત્યંત ક્રોધી સ્વભાવ. જે અત્યંત ક્રોધી હોય તે દંભી હોય. પ્રેમમાં વિરહાગ્નિ હોય. પ્રેમ હોય ત્યાં વિરહાગ્નિ આવે જ.

સાચો રાગી જ વૈરાગી થઈ શકે. …… કલાપી

 I LOVE YOU માં જ્યાં સુધી I અને YOU હોય ત્યાં સુધી પ્રેમ ન હોય.

મહાદેવ પરમ પ્રેમી છે.

સાચો પ્રેમ ભેખ પહેરાવી દે.

કલાપીની યાત્રા રાગમાંથી વૈરાગ્યની યાત્રા છે.

  વાયુ જેવો મંદ શીતલ, સુગંધીત સ્વભાવ

૫ આકાશ જેવો વિશાળ અને અસંગ સ્વભાવ – અનાસક્ત સ્વભાવ

૬ મનવાદી સ્વભાવ જે ઘડીએ ધડીએ વિચાર -નિર્ણય બદલ્યા કરે.

૭ બૌધિક સ્વભાવ જે બીજાનું સત્ય ન સ્વીકારે.

૮ અભિમાની સ્વભાવ જે કંઈ જ ન હોય તોય દેખાવ કર્યા કરે. આને અહંકારી સ્વભાવ પણ કહેવાય.

 

जद्यपि प्रगट न कहेउ भवानी। हर अंतरजामी सब जानी॥

सुनहि सती तव नारि सुभाऊ। संसय अस न धरिअ उर काऊ॥3॥

 

यद्यपि भवानीजी ने प्रकट कुछ नहीं कहा, पर अन्तर्यामी शिवजी सब जान गए। वे बोले- हे सती! सुनो, तुम्हारा स्त्री स्वभाव है। ऐसा संदेह मन में कभी न रखना चाहिए॥3॥

સપ્તપદીનું પહેલું સંશય છે.

રૂપ બદલી શકાય પણ સ્વભાવ ન બદલાય.

રૂપ બહિર છે, સ્વરુપ આંતર છે.

સપ્તપદીનું બીજું પગલું પરીક્ષા કરવાની વૃત્તિ છે.

સપ્તપદીનું ત્રીજું પગલું છુપાવવાની વૃત્તિ છે.

સપ્તપદીનું ચોથું પગલું જુઠું બોલવાની વૃત્તિ છે. આનાથી સંબંધ વિચ્છેદ થાય છે.

 

सतीं समुझि रघुबीर प्रभाऊभय बस सिव सन कीन्ह दुराऊ

कछु परीछा लीन्हि गोसाईंकीन्ह प्रनामु तुम्हारिहि नाईं॥1॥

 

सतीजी ने श्री रघुनाथजी के प्रभाव को समझकर डर के मारे शिवजी से छिपाव किया और कहा- हे स्वामिन्‌! मैंने कुछ भी परीक्षा नहीं ली, (वहाँ जाकर) आपकी ही तरह प्रणाम किया॥1॥

4

Tuesday, 27/12/2022

વક્તા પાસે ત્રણ પ્રકારની વાણી હોય છે, નભ વાણી, નાભી વાણી જે મૂલાધારમાંથી નીકળે અને નિર્દંભ વાણી.

વક્તાની વાણીના શ્રવણથી શ્રોતાનું આયુષ્ય વધે છે.

પૂજ્યની સેવા અને પ્રિયનું સ્મરણ કરવાથી ઊંઘ નહીં આવે અને તાજગી પણ રહેશે.

ગુરુનો સ્વાધ્યા એટલે શું?

ગુરુ પોતે જ એક ગ્રંથ છે.

ગુરુનો સ્વાધ્યાય એટલે આપણી તેના પ્રત્યેની નિષ્ઠા ન બદલવી, એક જ જગાએ પૂર્ણતઃ નિષ્ઠા રાખવી.

ગુરુની સ્મૃતિમાં સતત રહેવું એ ગુરુ સ્વાધ્યાય છે.

ગુરુ તેની સુરતામાં પોતાના આશ્રિતને રાખે એ ગુરુ સ્વાધ્યાય છે.

ગુરુએ આપણને કહેલ વચન સદા યાદ રાખવું એ ગુરુ સ્વાધ્યાય છે.

પ્રવચન બધા માટે હોય જ્યારે વચન ફક્ત કોઈ એક માટે જ હોય, એક માટે જ હોય.

ગંગાસતીમાં ત્રણેય વાણી હતી.

શબરીને રામ તેની પાસે આવ્યા તેનો આનંદ તો છે જ પણ તેથીય વધારે આનંદ પોતાના ગુરુનું વચન સફળ થયું તેનો છે.

પોતાના બુદ્ધ પુરુષ પાસે ખોટું ન બોલવું એ ગુરુ સ્વાધ્યાય છે.

સાચો ગુરુ કદી ખોટું ન લગાડે.

ત્રણેય વાણીની જન્મ ભૂમિ તપ અને ત્યાગ છે. જ્યાં તપ હોય ત્યાં શીતલ તેજ હોય.

ખરાબ પ્રારબ્ધના નિવારણના ઉપાયો છે.

અનિવાર્ય પ્રારબ્ધના નિવારણનો કોઈ ઉપાય નથી.

દુનિવાર્ય પ્રારબ્ધને બદલી ન શકાય. અથવા તો તેને બદલવામાં ઘણો સમય લાગે.

જો શંકર કૃપા કરે તો આ ત્રણેય પ્રારબ્ધ ખત્મ થઈ જાય.

શંકર મૂળ નામ છે, બીજા બધા નામો વિશેષણો છે.

શં એટલે કલ્યાણ, શંકર એટલે કલ્યાણ કરનાર.

સમાધિનું ફળ રામ નામ છે.

બુદ્ધિના ચાર પડદા છે જે મદ, મોહ, ક્રોધ અને ભ્રમ છે. જ્યારે આ ચાર પડદા હઠે ત્યારે જ સત્ય સમજાય.

કોઈક બુદ્ધ પુરુષ આ ચાર પડદા હઠાવી શકે છે.

ભગવાન રામ પરશુરામના આ ચારેય પડદા જ્યારે હઠાવી દે છે ત્યારે જ પરશુરામને રામનું સત્ય સમજાય છે.

 

जय रघुबंस बनज बन भानूगहन दनुज कुल दहन कृसानू

जय सुर बिप्र धेनु हितकारीजय मद मोह कोह भ्रम हारी॥1॥

 

हे रघुकुल रूपी कमल वन के सूर्य! हे राक्षसों के कुल रूपी घने जंगल को जलाने वाले अग्नि! आपकी जय हो! हे देवता, ब्राह्मण और गो का हित करने वाले! आपकी जय होहे मद, मोह, क्रोध और भ्रम के हरने वाले! आपकी जय हो॥1॥





9

Sunday, 01/01/2023

રામ કથામાં અવયં સેવકો લક્ષ્મણ કાર્ય કરે છે. લક્ષ્મણની જેમ સતત જાગૃત રહે છે તેમજ તેમને ઠપકો પણ મળે છે. આવા સ્વયં સેવકો સમયાંતરે નવીન લક્ષ્મણ રેખા પણ અંક્તિ કરે છે.

પ્રત્યેક વ્યક્તિની સાત મૌલિક માંગ હોય છે અને આવી આ માંગ રામ કથા આપણી પાત્રતા પ્રમાણે પુરી થાય છે.

૧       બાલકાંડમાં પ્રમાણે આપણે આપણી અંદર રહેલ પરમ તત્વને ઓળખવાનો છે, કરૂણા દ્વારા પ્રગટ કરવાનો છે.

भए प्रगट कृपाला दीनदयाला कौसल्या हितकारी

 

બ્રહ્મ એટલે સત્ય જેને આપણે લાંઘવાનું છે.

દરેકે પોતાનું કાર્ય નીતિથી કરવાનું છે, દરેકે રામને પ્રીતિથી ભજવાનો છે અને દરેકે દામ – ધનને રીતીથી વાપરવાનું છે.

૨                પ્રેમ એ આપણી બીજી મૌલિક માંગ છે. અયોધ્યાકાંડ પરમ પ્રેમ આપે છે.

૩       આપણી ત્રીજી માંગ જ્ઞાન – સમજણ છે જે અરણ્યકાંડ આપે છે. જેમાં લક્ષ્મણ ૫ પ્રશ્ન પૂછે છે અને ભગવાન રામ તેના જવાબ આપે છે.

૪       આપણી ચોથી મૌલિક માંગ મૈત્રી છે જે કિષ્કિન્ધાકાંડમાંથી મળે છે.

૫       આપણી પાંચમી મૌલિક માંગ શાંતિની શોધ છે જે સુંદરકાંડમાં છે. સુંદરકાંડમાં શાંતિની શોધ થાય છે.

૬       આપણી છઠ્ઠી મૌલિક માંગ મુક્તિ – નિર્વાણની છે. લંકાકાંડમાં રાવણ સહિત બધાને નિર્વાણ પ્રાપ્ત થાય છે.

૭       આપણી સાતમી મૌલિક માંગ પરમ વિશ્રામ છે. ઉત્તરકાંડમાં પરમ વિશ્રામ પ્રાપ્ત થાય છે.

આ માનસના સાતેય કાંડનો સાર છે.

 

બસ   એટલી   સમજ   મને પરવરદિગાર દે,

સુખ    જ્યારે જ્યાં  મળે, બધાના વિચાર દે.

 

માની   લીધું   કે  પ્રેમની  કોઈ     દવા  નથી,

જીવનના   દર્દની   તો    કોઈ   સારવાર   દે.

 

ચાહ્યું   બીજું   બધું  તે   ખુદાએ   મને દીધું,

એ   શું   કે   તારા   માટે   ફક્ત ઈન્તજાર દે.

 

આવીને    આંગળીમાં    ટકોરા   રહી ગયા,

સંકોચ   આટલો  ન  કોઈ   બંધ   દ્વાર   દે.

 

પીઠામાં   મારું  માન  સતત  હાજરીથી  છે

મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

 

નવરાશ  છે   હવે   જરા   સરખામણી કરું,

કેવો  હતો   અસલ   હું, મને  એ  ચિતાર દે.

 

તે  બાદ  માંગ  મારી     બધીયે    સ્વતંત્રતા,

પહેલાં  જરાક   તારી   ઉપર. ઈખ્તિયાર  દે.

 

આ   નાનાં-નાનાં   દર્દ તો થાતાં નથી સહન,

દે    એક   મહાન. દર્દ   અને  પારાવાર    દે.

 

સૌ પથ્થરોના બોજ  તો ઊંચકી લીધા અમે,

અમનેે. નમાવવા   હો  તો  ફૂલોનો   ભાર  દે.

 

દુનિયામા   કંઇકનો   હું કરજદાર છું ‘મરીઝ,

ચૂકવું   બધાનું   દેણ   જો અલ્લાહ ઉધાર દે.

 

                                       મરીઝ

ભગવાન શંકરનાં આઠ રુપ છે – સત્ય મૂર્તિ, પ્રેમ મૂર્તિ, કરુણા મૂર્તિ, ત્યાગ મૂર્તિ, ક્ષમા મૂર્તિ, ધર્મ મૂર્તિ અને નિર્વાણરુપ મૂર્તિ.

 


Saturday, December 3, 2022

માનસ કેવટ - 908

 

રામ કથા - 908

માનસ કેવટ

ભાવનગર, ગુજરાત

શનિવાર, તારીખ ૦૩/૧૨/૨૦૨૨ થી રવિવાર તારીખ ૧૧/૧૨/૨૦૨૨

મુખ્ય ચોપાઈ

केवट  बुध  बिद्या  बड़ि  नावा 

सकहिं    खेइ  ऐक  नहिं  आवा

मागी  नाव    केवटु  आना 

कहइ  तुम्हार  मरमु  मैं  जाना

 

 

શનિવાર, ૦૩/૧૨/૨૦૨૨

 

बिषम  बिषाद  तोरावति  धारा  भय  भ्रम  भवँर  अबर्त  अपारा

केवट  बुध  बिद्या  बड़ि  नावा  सकहिं    खेइ  ऐक  नहिं  आवा2॥

 

भयानक  विषाद  (शोक)  ही  उस  नदी  की  तेज  धारा  है  भय  और  भ्रम  (मोह)  ही  उसके  असंख्य  भँवर  और  चक्र  हैं  विद्वान  मल्लाह  हैं,  विद्या  ही  बड़ी  नाव  है,  परन्तु  वे  उसे  खे  नहीं  सकते  हैं,  (उस  विद्या  का  उपयोग  नहीं  कर  सकते  हैं)  किसी  को  उसकी  अटकल  ही  नहीं  आती  है॥2॥

 

मागी  नाव    केवटु  आना  कहइ  तुम्हार  मरमु  मैं  जाना

चरन  कमल  रज  कहुँ  सबु  कहई  मानुष  करनि  मूरि  कछु  अहई॥2॥

 

श्री  राम  ने  केवट  से  नाव  माँगी,  पर  वह  लाता  नहीं  वह  कहने  लगा-  मैंने  तुम्हारा  मर्म  (भेद)  जान  लिया  तुम्हारे  चरण  कमलों  की  धूल  के  लिए  सब  लोग  कहते  हैं  कि  वह  मनुष्य  बना  देने  वाली  कोई  जड़ी  है,॥2॥ 

પર્વત તૃણને પોતાના શિર ઉપર રાખે છે.

મોક્ષનો પણ સંન્યાસ લેવો જોઈએ.

રા – માનસ -હ્નદય, જો દિલથી આગળ વધીએ તો

 

રિ

મા

હ્નદયવાળો માણસ ચરિત નિર્વાણ થાય.

સપ્ત સિધું, ૧૪ લોક – સાત ઉપર, સાત નીચે, જ્ઞાનની ભૂમિકા પણ સાત છે, સંગીતના સુર સાત છે, દશાવતારમાં રામ સાતમો અવતાર છે, વગેરે સાતનો મહિમા છે.

આજે ગીતા જયંતિ છે.

ભગવાન એટલે જે તત્વ પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ માં સમાવિષ્ટ છે, ભ એટલે પૃથ્વી, ગ એટલે ગગન – આકાશ, વ એટલે વાયુ, અ એટલે અગ્નિ અને ન એટલે નીર – જળ.

મહાવીર એ છે જે મદ, મદન - કામ અને મત્સરને - ઈર્ષાને મારી શકે.

 

 Read More about ગીતા જયંતિ  અને ગીતા મહાત્મય


2

Sunday, 04/12/2022

કેવટનું પાત્ર માનસમાં મધ્યમાં આવે છે, મધ્ય મહત્વનું છે.

કેવટ બનવું અઘરું છે.

બાલકાંડ્નો પ્રારંભ, અયોધ્યાકાંડ નો મધ્ય અને ઉત્તરકાંડ નો ભાગ જે સમજે છે તે સંત છે એવું અયોધ્યાવાસીઓ માને છે.

શ્રોતા વક્તા બંને જ્ઞાન નિધી છે.

મિલન માણસને પરિતૃપ્ત કરે પણ વિરહ માણસને પરિશુદ્ધ કરે. તેથી વિરહને વધારે મહત્વનો છે.

રામ કથા રામના પરમ સત્યની, ભરતના પરમ પ્રેમ અને સીતાની કરુણાની કથા છે.

 

कलिजुग सम जुग आन नहिं जौं नर कर बिस्वास

गाइ राम गुन गन बिमल भव तर बिनहिं प्रयास।।103।।

 

यदि मनुष्य विश्वास करे, तो कलियुग के समान दूसरा युग नहीं है। [क्योंकि] इस युगमें श्रीरामजीके निर्मल गुणोंसमूहों को गा-गाकर मनुष्य बिना ही परिश्रम संसार [रूपी समुद्र] से तर जाता है।।103()।।

પરંપરા પ્રવાહી હોવી જોઈએ અને પવિત્ર પણ હોવી જોઈએ.

સાધનને સાધ્ય ન બનાવવું તેમજ સાધ્યને સાધન પણ ન બનાવવું.

ન્યાધીશે ગીતા ઉપર હાથ રાખીને ન્યાય કરવો જોઈએ.

વર્તમાન જીવનમાં ઑડકાર આવવો જોઈએ.

જ્ઞાન નૌકા છે પણ કેવટ વગરની નૌકા છે.

જ્ઞાન નૌકાનો કેવટ પ્રેમ છે.

 

सोह    राम  पेम  बिनु  ग्यानू  करनधार  बिनु  जिमि  जलजानू

मुनि  बहुबिधि  बिदेहु  समुझाए  राम  घाट  सब  लोग  नहाए॥3॥

 

श्री  रामजी  के  प्रेम  के  बिना  ज्ञान  शोभा  नहीं  देता,  जैसे  कर्णधार  के  बिना  जहाज  वशिष्ठजी  ने  विदेहराज  (जनकजी)  को  बहुत  प्रकार  से  समझाया  तदनंतर  सब  लोगों  ने  श्री  रामजी  के  घाट  पर  स्नान  किया॥3॥

 

आश्रम  सागर  सांत  रस  पूरन  पावन  पाथु

सेन  मनहुँ  करुना  सरित  लिएँ  जाहिं  रघुनाथु॥275॥

 

श्री  रामजी  का  आश्रम  शांत  रस  रूपी  पवित्र  जल  से  परिपूर्ण  समुद्र  है  जनकजी  की  सेना  (समाज)  मानो  करुणा  (करुण  रस)  की  नदी  है,  जिसे  श्री  रघुनाथजी  (उस  आश्रम  रूपी  शांत  रस  के  समुद्र  में  मिलाने  के  लिए)  लिए  जा  रहे  हैं॥275॥

ગતિ કરવા માટે નૌકાએ કેવટ પાસે જવું જોઈએ.

કથા ફળ છે જેને વાગોળવાથી રસ આવે.

પ્રેમ અને કરુણામાં તેને પાર કરવાનું નથી હોતું પણ ડૂબી જવાનું હોય.

જે અનપેક્ષ છે તે જ પવિત્ર છે.

સારી ઈચ્છા પણ બંધન જ છે.

 

अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः

सर्वारम्भपरित्यागी यो मद्भक्तः मे प्रियः।।12.16।।

 

।।12.16।।जो आकाङ्क्षासे रहित, बाहर-भीतरसे पवित्र, दक्ष, उदासीन, व्यथासे रहित और सभी आरम्भोंका अर्थात् नये-नये कर्मोंके आरम्भका सर्वथा त्यागी है, वह मेरा भक्त मुझे प्रिय है

।।12.16।। जो अपेक्षारहित, शुद्ध, दक्ष, उदासीन, व्यथारहित और सर्वकर्मों का संन्यास करने वाला मेरा भक्त है, वह मुझे प्रिय है।।

3

Monday, 05/12/2022

 

अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते

इति मत्वा भजन्ते मां बुधा भावसमन्विताः

 

मैं प्रत्येक पदार्थ का जनक हूँ, मुझसे सब कुछ (कर्म और गति रूप विकास में) प्रवृत्त होता है; ऐसा जानकर ज्ञानी मनुष्य हार्दिक प्रेममयी भावना के साथ मेरी भक्ति-उपासना करते हैं

નભ વાણી, શબ્દ આકાશમાંથી પ્રગટ્યો છે, નાભી વાણી – સાધુ સંતની વાણી, નિર્દંભ વાણી

અંગદ અને હનુમાનજી વચ્ચેનો સંવાદ નિર્દંભ વાણી છે, અંગદ રાજદૂત છે, હનુમાનજી રામ દૂત છે.

નારીના પાંચ સ્વરુપ છે.

માતૃ માં પાંચ કાયા - બુદ્ધિ કાયા, વિવેક કાયા, ચિત કાયા, બૌદ્ધિક કાયા, સંસ્કાર કાયા છે.

અબળામાં પ્રચંડ શક્તિ હોય છે.

 

गरुड़ सुमेरु रेनु सम ताहीराम कृपा करि चितवा जाही

अति लघु रूप धरेउ हनुमानापैठा नगर सुमिरि भगवाना॥2॥

 

और हे गरुड़जी! सुमेरु पर्वत उसके लिए रज के समान हो जाता है, जिसे श्री रामचंद्रजी ने एक बार कृपा करके देख लियातब हनुमान्जी ने बहुत ही छोटा रूप धारण किया और भगवान्का स्मरण करके नगर में प्रवेश किया॥2॥

 

मंदिर मंदिर प्रति करि सोधादेखे जहँ तहँ अगनित जोधा

गयउ दसानन मंदिर माहींअति बिचित्र कहि जात सो नाहीं॥3॥

 

उन्होंने एक-एक (प्रत्येक) महल की खोज कीजहाँ-तहाँ असंख्य योद्धा देखेफिर वे रावण के महल में गएवह अत्यंत विचित्र था, जिसका वर्णन नहीं हो सकता॥3॥

 

सयन किएँ देखा कपि तेहीमंदिर महुँ दीखि बैदेही

भवन एक पुनि दीख सुहावाहरि मंदिर तहँ भिन्न बनावा॥4॥

 

हनुमान्जी ने उस (रावण) को शयन किए देखा, परंतु महल में जानकीजी नहीं दिखाई दींफिर एक सुंदर महल दिखाई दियावहाँ (उसमें) भगवान्का एक अलग मंदिर बना हुआ था॥4॥

 

रामायुध अंकित गृह सोभा बरनि जाइ

नव तुलसिका बृंद तहँ देखि हरष कपिराई॥5॥

 

वह महल श्री रामजी के आयुध (धनुष-बाण) के चिह्नों से अंकित था, उसकी शोभा वर्णन नहीं की जा सकतीवहाँ नवीन-नवीन तुलसी के वृक्ष-समूहों को देखकर कपिराज श्री हनुमान्जी हर्षित हुए॥5॥

 

लंका निसिचर निकर निवासाइहाँ कहाँ सज्जन कर बासा

मन महुँ तरक करैं कपि लागातेहीं समय बिभीषनु जागा॥1॥

 

लंका तो राक्षसों के समूह का निवास स्थान हैयहाँ सज्जन (साधु पुरुष) का निवास कहाँ? हनुमान्जी मन में इस प्रकार तर्क करने लगेउसी समय विभीषणजी जागे॥1॥

राम राम तेहिं सुमिरन कीन्हाहृदयँ हरष कपि सज्जन चीन्हा

एहि सन सठि करिहउँ पहिचानीसाधु ते होइ कारज हानी॥2॥

 

उन्होंने (विभीषण ने) राम नाम का स्मरण (उच्चारण) कियाहनमान्जी ने उन्हें सज्जन जाना और हृदय में हर्षित हुए। (हनुमान्जी ने विचार किया कि) इनसे हठ करके (अपनी ओर से ही) परिचय करूँगा, क्योंकि साधु से कार्य की हानि नहीं होती। (प्रत्युत लाभ ही होता है)॥2॥

बिप्र रूप धरि बचन सुनाएसुनत बिभीषन उठि तहँ आए

करि प्रनाम पूँछी कुसलाईबिप्र कहहु निज कथा बुझाई॥3॥

 

ब्राह्मण का रूप धरकर हनुमान्जी ने उन्हें वचन सुनाए (पुकारा)। सुनते ही विभीषणजी उठकर वहाँ आएप्रणाम करके कुशल पूछी (और कहा कि) हे ब्राह्मणदेव! अपनी कथा समझाकर कहिए॥3॥

 

की तुम्ह हरि दासन्ह महँ कोईमोरें हृदय प्रीति अति होई

की तुम्ह रामु दीन अनुरागीआयहु मोहि करन बड़भागी॥4॥

 

क्या आप हरिभक्तों में से कोई हैं? क्योंकि आपको देखकर मेरे हृदय में अत्यंत प्रेम उमड़ रहा हैअथवा क्या आप दीनों से प्रेम करने वाले स्वयं श्री रामजी ही हैं जो मुझे बड़भागी बनाने (घर-बैठे दर्शन देकर कृतार्थ करने) आए हैं?॥4॥

 

तब हनुमंत कही सब राम कथा निज नाम

सुनत जुगल तन पुलक मन मगन सुमिरि गुन ग्राम॥6॥

 

तब हनुमान्जी ने श्री रामचंद्रजी की सारी कथा कहकर अपना नाम बतायासुनते ही दोनों के शरीर पुलकित हो गए और श्री रामजी के गुण समूहों का स्मरण करके दोनों के मन (प्रेम और आनंद में) मग्न हो गए॥6॥

 

सुनहु पवनसुत रहनि हमारीजिमि दसनन्हि महुँ जीभ बिचारी

तात कबहुँ मोहि जानि अनाथाकरिहहिं कृपा भानुकुल नाथा॥1॥

 

(विभीषणजी ने कहा-) हे पवनपुत्र! मेरी रहनी सुनोमैं यहाँ वैसे ही रहता हूँ जैसे दाँतों के बीच में बेचारी जीभहे तात! मुझे अनाथ जानकर सूर्यकुल के नाथ श्री रामचंद्रजी क्या कभी मुझ पर कृपा करेंगे?॥1॥

 

तामस तनु कछु साधन नाहींप्रीत पद सरोज मन माहीं

अब मोहि भा भरोस हनुमंताबिनु हरिकृपा मिलहिं नहिं संता॥2॥

 

मेरा तामसी (राक्षस) शरीर होने से साधन तो कुछ बनता नहीं और मन में श्री रामचंद्रजी के चरणकमलों में प्रेम ही है, परंतु हे हनुमान्‌! अब मुझे विश्वास हो गया कि श्री रामजी की मुझ पर कृपा है, क्योंकि हरि की कृपा के बिना संत नहीं मिलते॥2॥

 

जौं रघुबीर अनुग्रह कीन्हातौ तुम्ह मोहि दरसु हठि दीन्हा

सुनहु बिभीषन प्रभु कै रीतीकरहिं सदा सेवक पर प्रीति॥3॥

 

जब श्री रघुवीर ने कृपा की है, तभी तो आपने मुझे हठ करके (अपनी ओर से) दर्शन दिए हैं। (हनुमान्जी ने कहा-) हे विभीषणजी! सुनिए, प्रभु की यही रीति है कि वे सेवक पर सदा ही प्रेम किया करते हैं॥3॥

 

कहहु कवन मैं परम कुलीनाकपि चंचल सबहीं बिधि हीना

प्रात लेइ जो नाम हमारातेहि दिन ताहि मिलै अहारा॥4॥

 

भला कहिए, मैं ही कौन बड़ा कुलीन हूँ? (जाति का) चंचल वानर हूँ और सब प्रकार से नीच हूँ, प्रातःकाल जो हम लोगों (बंदरों) का नाम ले ले तो उस दिन उसे भोजन न मिले॥4॥

જેનો અવાજ સારો હોય, અક્ષર સારા હોય, જેના આંગણામાં હિંચકો હોય, ગાય હોય, તુલસી ચારો હોય, આકૃતિ સારી હોય, જેનો આવકાર સાએઓ હોય તે સજ્જન હોઈ શકે.

 

भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव

अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा।।7.4।।

 

।।7.4 -- 7.5।।  पृथ्वी, जल, तेज, वायु, आकाश -- ये पञ्चमहाभूत और मन, बुद्धि तथा अहंकार -- यह आठ प्रकारके भेदोंवाली मेरी 'अपरा' प्रकृति हैहे महाबाहो ! इस अपरा प्रकृतिसे भिन्न जीवरूप बनी हुई मेरी 'परा' प्रकृतिको जान, जिसके द्वारा यह जगत् धारण किया जाता है

 

।।7.4।। पृथ्वी, जल, अग्नि, वायु और आकाश तथा मन, बुद्धि और अहंकार - यह आठ प्रकार से विभक्त हुई मेरी प्रकृति है।।

4

Tuesday, 06/12/2022

માનસમાં કેવટ શબ્દ ૧૭ વાર આવ્યો છે.

“નથી તરાપો નથી તુંબડા

નથી ઊગરવાનો વારો”

આવી (ઉપરોક્ત) પરિસ્થિતિમાં કેવટની શું ભૂમિકા છે?

કેવટ એટલે સદગુરુ, કેવટ જ આપણા બેડાને પાર કરે છે. આવી પરિસ્થિતિમાં ફક્ત કેવટ જ આપણો બેડો પાર કરી શકે.

શઢ, હલેસુ, જળ, કિનારો, તોફાન વગેરે કેવટ જ છે.

ગુરુ પાસે સમિધ પાણી લઈને જવું જોઈએ. આપણે આપણી પાસેના સમિધ પાણી ને ગુરુને સમરિપ્ત કરી ખાલી થઈ જઈએ એટલે ગુરુ આપણને પાચો ભરી દે.સમિધમાં લીલા લાકડાં હોય અને સુકાં લાકડાં પણ હોય, લીલા લાકડાં એ આપણી અમંગલ કામનાઓ છે અને સુકાં લાકડા એ મંગલ કામનાઓ છે.

સદગુરુમાં – કેવટમાં પાંચ કાયા હોય છે – ભૈતિક કાયા, સંસ્કાર કાયા, વિવેક કાયા, બુદ્ધિ કાયા અને ચૈતસિક કાયા.

માતૃ શરીરમાં પણ આ પાંચ કાયા હોય છે.

બુદ્ધિ સ્વયં નારી જાતિ છે.

જો ચિતની પ્રસંશા હોય તો ખૂણે ખૂણે પ્રકાશ થાય. પણ પ્રસંશા આવે કેવી રીતે?

શંકરાચાર્ય ભગવાને પ્રસંશા કેવી રીતે આવે તેનાં સૂત્રો આપ્યા છે.

લોક અને વેદની બે ધારા વચ્ચે પ્રવાહ વહે છે.

જે પ્રમાણસર ખાય તેમજ ખાવા જેવી વસ્તું જ ખાય, રોજ થોડો સમય એકાન્તમાં રહે તે પ્રસન્ન રહી શકે.  જ્યાં એકનો પણ અંત છે તે એકાંત છે.

જે સ્વલ્પ નિંદ્રા અને વિહાર કરે તેમજ પોતે બનાવેલ નિયમો પાળે તે પ્રસન્ન રહી શકે.

દુનિયાના અભિપ્રાય પ્રમાણે જીવીએ તો ભજન ન થઈ શકે.

જેનું ચિત સાધુ ચિત હોય તે પ્રસન્ન રહી શકે.

સાધુ સહનશીલ હોય, કરુણાથી ભરેલ હોય.

ક્ષમતામ દ્રઢતા, નમ્રતા અને સમતા

સાધુની ક્ષણ અને અન્નનો કણ ન બગાડવો જોઈએ.  … કૃષ્ણશંકરદાદા

અન્ન બ્રહ્મ છે.

 

औरउ राम रहस्य अनेका। कहहु नाथ अति बिमल बिबेका॥

जो प्रभु मैं पूछा नहिं होई। सोउ दयाल राखहु जनि गोई॥2॥

 

(इसके सिवा) श्री रामचन्द्रजी के और भी जो अनेक रहस्य (छिपे हुए भाव अथवा चरित्र) हैं, उनको कहिए। हे नाथ! आपका ज्ञान अत्यन्त निर्मल है। हे प्रभो! जो बात मैंने न भी पूछी हो, हे दयालु! उसे भी आप छिपा न रखिएगा॥2॥

 

बड़े भाग मानुष तनु पावा। सुर दुर्लभ सब ग्रंथहि गावा।।

साधन धाम मोच्छ कर द्वारा। पाइ न जेहिं परलोक सँवारा।।4।।

 

बड़े भाग्य से यह मनुष्य-शरीर मिला है। सब ग्रन्थों ने यही कहा है कि यह शरीर देवताओं को भी दुर्लभ है (कठिनतासे मिलता है)। यह साधन का धाम और मोक्ष का दरवाजा है। इसे पाकर भी जिसने परलोक न बना लिया,।।4।।

 

 

8

Saturday, 10/12/2022

 




सुनहु पवनसुत रहनि हमारी। जिमि दसनन्हि महुँ जीभ बिचारी॥

तात कबहुँ मोहि जानि अनाथा। करिहहिं कृपा भानुकुल नाथा॥1॥

 

(विभीषणजी ने कहा-) हे पवनपुत्र! मेरी रहनी सुनो। मैं यहाँ वैसे ही रहता हूँ जैसे दाँतों के बीच में बेचारी जीभ। हे तात! मुझे अनाथ जानकर सूर्यकुल के नाथ श्री रामचंद्रजी क्या कभी मुझ पर कृपा करेंगे?॥1॥

 

लंका निसिचर निकर निवासा। इहाँ कहाँ सज्जन कर बासा॥

मन महुँ तरक करैं कपि लागा। तेहीं समय बिभीषनु जागा॥1॥

 

लंका तो राक्षसों के समूह का निवास स्थान है। यहाँ सज्जन (साधु पुरुष) का निवास कहाँ? हनुमान्‌जी मन में इस प्रकार तर्क करने लगे। उसी समय विभीषणजी जागे॥1॥

 

 

यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत्।

यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम्।।18.5।।

 

।।18.5।।यज्ञ, दान और तपरूप कर्मोंका त्याग नहीं करना चाहिये, प्रत्युत उनको तो करना ही चाहिये क्योंकि यज्ञ, दान और तप -- ये तीनों ही कर्म मनीषियोंको पवित्र करनेवाले हैं।

।।18.5।। यज्ञ, दान और तपरूप कर्म त्याज्य नहीं है, किन्तु वह नि:सन्देह कर्तव्य है; यज्ञ, दान और तप ये मनीषियों (साधकों) को पवित्र करने वाले हैं।।