Translate

Search This Blog

Sunday, May 4, 2025

માનસ નંદપ્રયાગ - 956

 

રામ કથા - 956

માનસ નંદપ્રયાગ

નંદપ્રયાગ

શનિવાર, તારીખ 03/05/2025 થી રવિવાર, તારીખ 11/05/205

 

કેંદ્રીય વિચાર બિંદુ

 

हरषित जहँ तहँ धाईं दासी।

आनँद मगन सकल पुरबासी॥1

जो आनंद सिंधु सुखरासी।

सीकर तें त्रैलोक सुपासी॥

 

1

Saturday, 03/05/2025

 

सुनि सिसु रुदन परम प्रिय बानी। संभ्रम चलि आईं सब रानी॥

हरषित जहँ तहँ धाईं दासी। आनँद मगन सकल पुरबासी॥1

 

बच्चे के रोने की बहुत ही प्यारी ध्वनि सुनकर सब रानियाँ उतावली होकर दौड़ी चली आईं। दासियाँ हर्षित होकर जहाँ-तहाँ दौड़ीं। सारे पुरवासी आनंद में मग्न हो गए॥1॥

जो आनंद सिंधु सुखरासी। सीकर तें त्रैलोक सुपासी॥

सो सुखधाम राम अस नामा। अखिल लोक दायक बिश्रामा॥3॥

 

ये जो आनंद के समुद्र और सुख की राशि हैं, जिस (आनंदसिंधु) के एक कण से तीनों लोक सुखी होते हैं, उन (आपके सबसे बड़े पुत्र) का नाम 'राम' है, जो सुख का भवन और सम्पूर्ण लोकों को शांति देने वाला है॥3॥

આપણે કોઈની કૃપાથી જાગૃત થયા છીએ પણ આપણા કર્મોના લીધે સુઈ જઈએ છીએ.

જ્ઞાનની ભૂમિકા સાત છે.

 

सदगुर ग्यान बिराग जोग के। बिबुध बैद भव भीम रोग के॥

जननि जनक सिय राम प्रेम के। बीज सकल ब्रत धरम नेम के॥2॥

 

ज्ञान, वैराग्य और योग के लिए सद्गुरु हैं और संसार रूपी भयंकर रोग का नाश करने के लिए देवताओं के वैद्य (अश्विनीकुमार) के समान हैं। ये श्री सीतारामजी के प्रेम के उत्पन्न करने के लिए माता-पिता हैं और सम्पूर्ण व्रत, धर्म और नियमों के बीज हैं॥2॥

માનસના સાત સોપાનમાં સાત્વિક, તાત્વિક અને વ્યવહારિક અર્થોનો સમાવેશ થયેલ છે.

 માનસ સ્વયં સદગુરુ છે અને તેનાં સાત સોપાન સદગુરુનાં સાત લક્ષણ નિર્દેશ કરે છે.

૧ બાલકાંડના સંદર્ભે સદગુરુ , બુદ્ધ પુરુષ નો સ્વભાવ બાલક જેવો નિર્દોષ, નિખાલશ હોય છે. સદગુરુ પોતાની નિજતામાં પારદશર્ક, નિખાલસ, આરપાર હોય.

૧ અયોધ્યાકાંડ મુજબ કોઈની સાથે સંઘર્ષ ન કરે, વાદ વિવાદ ન કરે

જ્યાં કોઈનો વધ નથી થતો તે અવધ છે, …પૂજ્ય ડૉગરે બાપા

આપણે બધા ક્રોધ વિરોધની વાતો કરીએ છીએ, પણ આપણો બોધ ક્યાં ગયો છે?

ભગવાન શંકર ઝેર પીને પણ પ્રસન્ન રહે છે.

આજના સમયમાં શીલકંઠની જરુર છે.

શીલવંત સાધુ પોતાનાં વ્રત ન બદલે. તે ક્યારેય ભૂતકાળમાં ન જાય, ભવિષ્યની ચિંતા ન અને ફક્ત વર્તમાનમાં જ રહે. અતિતનો શોક નહીં અને ભવિષ્યની ચિંતા નહીં.

અવધ વાણી, અવધ વર્તન સદગુરુનું લક્ષણ ક્છે.

 

"कबीरा खड़ा बाज़ार में मांगे सबकी खैर

न काहू से दोस्ती न काहू से बैर‌ !"

 

इस दोहे में कबीरदास कहते हैं — "इस संसार (बाज़ार) में आने के बाद कबीर सबके लिए कुशल- मंगल मांगते है। सभी सलामत रहे, सभी सुखी रहें। कबीर की न तो किसी से दोस्ती है, और न ही किसी से बैर है।

इसलिए जो इंसान मोह माया को तोड़कर 'कबीर' बन जाता है; उसकी वाणी में 'निष्पक्षता' आ जाती है!

 

और वह संसार रुपी बाज़ार में खड़े होकर सबकी खैर और सलामती की दुआ मांगता है क्योंकि उसकी किसी से न दोस्ती है और न ही दुश्मनी !

 

૩ અરણ્યકાંડ ના નિર્દેશ મુજબ સદગુરુ ભવનમાં રહે પણ દ્રષ્ટિ વનમાં રાખે. સંસારમાં રહી વનની માનસિકતામાં રહે તે સદગુરુ છે.

૪ કિષ્કિંધાકાંડ મૈત્રીનો કાંડ છે. સાધુ પુરુષના જીવનમાં મૈત્રી જ હોય.

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,

શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

ચિત્રભાનુ મહારાજ

૫ સુંદરકાંડની સુંદરતા એ છે કે સાધુ પુરુષ તન, મન અને ધનથી સુંદરતા હોય, ક્યારેક કોઈ બુદ્ધ પુરુષ તનથી સુંદર ન પણ હોય.

બુદ્ધ પુરુષનું ધન રામ રટણ છે બુદ્ધ પુરુષના રામ રટણનું ભજન સુંદર હોય.

જ્યારે દેહાશક્તિ છૂટી જાય , તે એક સુંદરતા છે.

૬ લંકા કાંડ નિર્વાણનો કાંડ છે.

નિર્વાણ થયા પછી ફરી જન્મ નથી થતો.

બુદ્ધ પુરુષ આપણા આસુરી તત્વોનો નિર્વાણ કરે છે જેથી તેવાં આસુરી તત્વો ફરીથી આપણામાં જન્મે નહીં.

૭ ઉત્તરકાંડ પરમ વિશ્રામનો કાંડ છે.

બુદ્ધ પુરુષને પરમ વિશ્રામ પ્રાપ્ત થયેલ જ હોય છે.

માનસ સદગુરુનું વાંગમય રુપ છે.

મુંડનનો અર્થ એવો પણ કરી શકાય કે હવે મુંડન કરનારનો કોઈ વાળ વાંકો નહીં કરી શકે.

શબ્દ બ્રહ્મ છે અને અક્ષર પણ બ્રહ્મ છે.

પદ પણ બ્રહ્મ છે.

વર્ણના અર્થ પણ બ્રહ્મ છે.

છંદ પણ બ્રહ્મ છે.

પરમાર્થક અર્થ પણ બ્રહ્મ છે.

વાણી અને વિનય પણ બ્રહ્મ છે.

કથા એ એક નૂતન વિહાર છે.

2

Sunday, 04/05/2025

રાજા ઈશ્વરનો પ્રતિનિધી છે.

 

वाल्मीकी रामायण ………….

सूर्यस्यापि भवेत्सूर्यो ह्यग्नेरग्नि प्रभोः प्रभुः।

श्रियः श्रीश्च भवेदग्र्या कीर्तिः कीर्त्याः क्षमाक्षमा।।2.44.15।।

दैवतं दैवतानां च भूतानां भूतसत्तमः।

तस्य के ह्यगुणा देवि वने वाप्यथवा पुरे।।2.44.16।।

 

देवि O Devi (Kusalya), सूर्यस्यापि for the sun, सूर्यः भवेत् he will act as light of the Sun, अग्नेः for fire, अग्निः lustre of fire, प्रभोः for a ruler, प्रभुः as supreme ruler, श्रियश्च prosperity, श्रीः as prosperity, कीर्त्याः for fame, अग्र्या as supreme, कीर्तिः fame, क्षमा for tolerance, क्षमा as tolerance, दैवतानाम् for gods, दैवतम् as god, भूतानाम् for all beings, भूतसत्तमः as supreme being, भवेत् shall be, तस्य for such Rama, वने वापि even in forest, अथवा or, पुरे or in town, अगुणाः demerits, के हि where are they?.

O Devi Rama is the Sun (light) of the Sun, fire (splendour) of the fire, master (command) of masters, prosperity of the prosperous, the fame of the famous, forbearance of the forbearing, god of the gods and supreme among all beings. Whether he dwells in the forest or in the city, he has no demerit whatsoever.

રામ આપ સૂર્યવંશી છો.

અવતાર, જન્મ અને પ્રાગટ્ય રામને લાગું પડે છે.

જીવનો જન્મ થાય છે.

પરમાત્મા કોઈ એક કાર્ય માટે પ્રગટ થાય છે જે પ્રાગટ્ય છે. વામન ભગવાન, નૃસિંહ  ભગવાન એક જ કાર્ય માટે પ્રગટ થાય છે.

પરમાત્માના અવતારમાં જન્મથી નિર્વાણ સુધી કાર્ય કરે છે, અવતાર કાર્ય માટે પૂર્ણ જીવન જીવે છે, બાધાઓ સહન કરે છે અને છતાંય આનંદથી જીવન જીવી લે છે. ભગવાન રામ, કૃષ્ણ એ પરમાત્માના અવતાર છે.

બધા આચાર્ય ચરણ અવતાર છે.

રામ સૂર્યનો પણ સૂર્ય છે.

રામ અગ્નિનો પણ અગ્નિ છે. પણ રામ અગ્નિનો અગ્નિ હોવા છતાં દાહક નથી પણ શીતલ છે.

રામ પ્રભુના પણ પ્રભુ છે, સમર્થોના સમર્થ છે, લક્ષ્મીના લક્ષ્મી છે, પ્રતિષ્ઠાના પ્રતિષ્ઠ છે, પ્રભુતાના પ્રભુ છે, ક્ષમાવાળોની ક્ષમા છે.

રામ દેવતાના દૈવત્યના આધાર છે. પ્રાણી માત્રના પ્રાણ તત્વ છે.

રામને વન હોય કે ભવન હોય તેમાં કોઈ ફેર નથી પડતો.

જ્યારે સાધકને અચાનક કોઈ વિચાર આવે તો તે સાધકની એક અવસ્થાનું પ્રમાણ છે.

રામ આનંદોના આનંદ છે તેવું તુલસી ઊમેરે છે.

માનસમાં આનંદ શબ્દ ૩૧ વાર આવ્યો છે.

જે આશ્રિતોના દોષ ભૂલી જાય તે રામ કહેવાય., જે પોતાની મહિમાને ભૂલી જાય તે રામ, જે વિરોધીઓના અપકારોને ભૂલી જાય તે રામ, જે કોઈને કંઈ આપ્યું હોય તેની સ્મૃતિ ભૂલી જાય તે રામ.

રામ નામ મનની મલિનતા દૂર કરે છે.

જાનકીના ૯ નિવાસ સ્થાન છે, ભૂમિ, જનકપુર, અયોધ્યાનું કનકભવન, પ્રયાગમાં ભરદ્વાજ ઋષિનો આશ્રમ, ચિત્રકૂટ, પંચવટી, લંકાની અશોકવાટિકા, વાલ્મીકિનો આશ્રમ અને અંત સમયે પૃથ્વીમાં સમાઈ જવુ.

 

जनकसुता जग जननि जानकी। अतिसय प्रिय करुनानिधान की॥

ताके जुग पद कमल मनावउँ। जासु कृपाँ निरमल मति पावउँ॥4॥

 

राजा जनक की पुत्री, जगत की माता और करुणा निधान श्री रामचन्द्रजी की प्रियतमा श्री जानकीजी के दोनों चरण कमलों को मैं मनाता हूँ, जिनकी कृपा से निर्मल बुद्धि पाऊँ॥4॥

3

Monday, 05/05/2025

આદેશ, ઉપદેશ અને સંદેશ બીજા માટે હોય. પણ જ્યારે આદેશ, ઉપદેશ, સંદેશ પોતા માટે થાય ત્યારે ગુણાતિત શ્રોતા બની શકાય.

एष आदेश: । एष उपदेश: एषा वेदोपनिषत् । एतदनुशासनन् ।

કથા આનંદ આપે, સુખ ન આપે. આનંદ અને સુખમાં ફેર છે.

પ્રત્યેક ઈદ્રીય એક સ્થાનમાં કેન્દ્રિત કરીને કથા શ્રવણ કરો.

બુદ્ધ ભગવાનનો અવતાર છે અને જન્મ પણ છે.

ડોક્ટરે નાદુરસ્ત વ્યક્તિઓ વચ્ચે રહેવું જોઈએ.

આમ બુદ્ધ પુરુષ પણ ખલ મંડળીમાં રહે છે.

 

मम गुन गावत पुलक सरीरा। गदगद गिरा नयन बह नीरा॥

काम आदि मद दंभ न जाकें। तात निरंतर बस मैं ताकें॥6॥

 

मेरा गुण गाते समय जिसका शरीर पुलकित हो जाए, वाणी गदगद हो जाए और नेत्रों से (प्रेमाश्रुओं का) जल बहने लगे और काम, मद और दम्भ आदि जिसमें न हों, हे भाई! मैं सदा उसके वश में रहता हूँ॥6॥

આચાર્ય આદિ શંકર વિચારકના ૪ પ્રકાર જણાવે છે, જ્ઞાની જેવા વિચારક, બાલક જેવા વિચારક વગેરે.

નવ દિવસની કથા શ્રવણના ગર્ભમાંથી શ્રોતાનો જન્મ થાય છે.

 

आनन्दो ब्रह्मेति व्यजानात्। आनन्दाध्येव खल्विमानि भूतानि जायन्ते। आनन्देन जातानि जीवन्ति। आनन्दं प्रयन्त्यभिसंविशन्तीति।सैषा भार्गवी वारुणी विद्या। परमे व्योमन्प्रतिष्ठिता।स य एवं वेद प्रतितिष्ठति। अन्नवानन्नादो भवति। महान्भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन ंअहान्‌ कीर्त्या॥

 

He knew Bliss for the Eternal. For from Bliss alone, it appeareth, are these creatures born and being born they live by Bliss and to Bliss they go hence and return. This is the lore of Bhrigu, the lore of Varouna, which hath its firm base in the highest heaven. Who knoweth, getteth his firm base, he becometh the master of food and its eater, great in progeny, great in cattle, great in the splendour of holiness, great in glory.

 

उन्होंने जाना कि 'आनन्द' ही 'ब्रह्म' है। क्योंकि ऐसा प्रतीत होता है कि केवल 'आनन्द' से ही ये समस्त प्राणी उत्पन्न हुए हैं तथा उत्पन्न होकर आनन्द के द्वारा ही ये जीवित रहते हैं तथा प्रयाण करके 'आनन्द' में ही ये समाविष्ट हो जाते है। यही है भार्गवी (भृगु की) विद्या, यही है वारुणी (वरुण की) विद्या जिसकी परम व्योम द्युलोकः में सुदृढ प्रतिष्ठा है। जो यह जानता है, उसको भी सुदृढ प्रतिष्ठा मिलती है। वह अन्न का स्वामी (अन्नवान्) एवं अन्नभोक्ता बन जाता है। वह प्रजा सन्ततिः से, पशुधन से, ब्रह्मतेज से महान हो जाता है, वह कीर्ति से महान् बन जाता है।

4

Tuesday, 06/05/2025

तुलसा मगन हुई राम गुण गाके

राम गुण गाके, हरि के गुण गाके,

तुलसा मगन हुई राम गुण गाके॥

આનંદ મળ્યા પછી શાંતિ મળે.

આનંદ માણસને મગ્ન કરી દે છે.

मगन ध्यान रस दंड जुग पुनि मन बाहेर कीन्ह।

रघुपति चरित महेस तब हरषित बरनै लीन्ह॥111।

 

शिवजी दो घड़ी तक ध्यान के रस (आनंद) में डूबे रहे, फिर उन्होंने मन को बाहर खींचा और तब वे प्रसन्न होकर श्री रघुनाथजी का चरित्र वर्णन करने लगे॥111॥

ક્યારેક સિદ્ધ વ્યક્તિ પણ નીચે પડી જાય છે.

 

जाकर नाम सुनत सुभ होई। मोरें गृह आवा प्रभु सोई॥

परमानंद पूरि मन राजा। कहा बोलाइ बजावहु बाजा॥3॥

 

जिनका नाम सुनने से ही कल्याण होता है, वही प्रभु मेरे घर आए हैं। (यह सोचकर) राजा का मन परम आनंद से पूर्ण हो गया। उन्होंने बाजे वालों को बुलाकर कहा कि बाजा बजाओ॥3॥

રિયાઝ અંતરંગ હોય છે, રિયાઝ કરનાર પોતે મગ્ન થઈ જાય છે.

અભિનય વ્યકતવ્ય પ્રતિષ્ઠા અપાવે, પ્રભાવિત કરે. જેમાં ફક્ત બૈધિકતા જ હોય.

અભિભૂત થઈને આપેલું વકતવ્ય આંખમાં આંસુ લાવી દે.

પહેલાં માતા પિતાની સેવા કરો પછી આચાર્યને સાંભળો.

 

Day 6

Thursday, 08/05/2025

હરિ નામથી બધા જ પાપથી છૂટકરો મળે.

કોઈની કૃપાથી આઠે પહોર આનંદ મળે.

સિમિત સાધનથી અખંડ આનંદ મળવો મુશ્કેલ છે.

 

श्रोता सुमति सुसील सुचि कथा रसिक हरि दास।

पाइ उमा पति गोप्यमपि सज्जन करहिं प्रकास।।69ख।।

 

हे उमा ! सुन्दर बुद्धिवाले, सुशील, पवित्र कथा के प्रेमी और हरि के सेवक श्रोता को पाकर सज्जन अत्यन्त गोपनीय (सबके सामने प्रकट न करने योग्य) रहस्य को प्रकट कर देते हैं।।69(ख)।।

ગુરુ જે કહે તેમાં પૂર્ણ નિષ્ઠા રાખો, આને શબ્દ નિષ્ઠા કહેવાય.

 

राम कृपाँ नासहिं सब रोगा। जौं एहि भाँति बनै संजोगा॥

सदगुर बैद बचन बिस्वासा। संजम यह न बिषय कै आसा॥3॥

 

यदि श्रीराम जी की कृपा से इस प्रकार का संयोग बन जाए तो ये सब रोग नष्ट हो जाएँ। सद्गुरु रूपी वैद्य के वचन में विश्वास हो। विषयों की आशा न करे, यही संयम (परहेज) हो॥3॥

સ્પર્શ નિષ્ઠા – કોઈ બુદ્ધ પુરુષ આપણને સ્પર્શ કરી દે તે સ્પર્શ નિષ્ઠા છે.

ગુરુ કલ્પતરુ છે.

 

सुभ अरु असुभ सलिल सब बहई। सुरसरि कोउ अपुनीत न कहई॥

समरथ कहुँ नहिं दोषु गोसाईं। रबि पावक सुरसरि की नाईं॥4॥

 

गंगाजी में शुभ और अशुभ सभी जल बहता है, पर कोई उन्हें अपवित्र नहीं कहता। सूर्य, अग्नि और गंगाजी की भाँति समर्थ को कुछ दोष नहीं लगता॥4॥

પરમ તત્વને કોઈ દોષ ન લાગે.

બળ જબરી કરવી એ હિંસા છે.

કોઈ પણ વસ્તુનો અતિરેક વિષ સમાન છે.

રુપ નિષ્ઠા

રસ નિષ્ઠા – ગુરુએ આપેલ બ્રહ્મરસ રસ નિષ્ઠા છે, બુદ્ધ પુરુષ ઝેર આપે તો પણ તેને પી લો. આ સ્પર્શ નિષ્ઠા છે.

ગંધ નિષ્ઠા -  પૂર્ણ નિષ્ઠામાં ડૂબેલા સાધકને પોતાના ગુરુની એક વિશિષ્ઠ ગંધ આવે છે.

દાસત્વ એ એક નિરાભિમાનીનું લક્ષણ છે.

જેનાં બધી કલા હોવા છતાં તે માને કે તેનામાં કોઈ કલા નથી એવી વ્યક્તિ પાસે બેસવાથી આનંદ મળે. કલા એટલે નિષ્કલં – કલા રહિત

Day 7

અપવિત્ર મન, બુદ્ધિ અને ચિત જ નર્ક છે.

હું જ સૌથી મોટી બાધા છે.

પરમાત્માના દર્શન કરતાં  પરમાત્માના ભજનમાં વધારે આનંદ આવે.

Day 8

આતતાયીના ૬ લક્ષણ છે અને આવા આતતાયીને મારવામાં કોઈ પાપ નથી લાગતું.

ઈતિહાસની ભૂલોમાંથી શીખવું જોઈએ.

યુધિષ્ઠિર માફક જુગાર ન રમાય.

દુઃશાસન માફક કોઈ નારીનું અપમાન ન કરવું.

ધૃતરાષ્ટ જેવો પુત્ર મોહ ન રાકહ્વો.

દુર્યોધન માફક હઠાગ્રહી ન બનવું.

ભીષ્મ પિતામહની માફક જલ્દીમાં કોઈ પ્રતિજ્ઞા ન કરવી.

અસ્વસ્થામા માફક યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન ન કરવું, ધર્મની રેખા ન ઓળંગવી.

શાંતનું માફક કામાંધ ન બનવું.

દ્રૌપદી માફક અનુચિત સ્થાન પર હસવું નહીં.

ગાંધારી માફક અંધ અનુશરણ ન કરવું.

પરીક્ષિત માફક ક્રોધમાં ફેંસલો ન કરવો.

દ્રોણાચાર્ય માફક એક તરફી નિર્ણય ન કરવો.

મહાન બનવા માટે નીચે પ્રમાણે કરવું.

અભિમન્યુ માફક સાહસ કરવું.

ઘટોત્કચ માફક તરવું.

અર્જુન માફક સમર્પિત થઈ જવું.

કૃષ્ણ માફક ઉદાર અને કર્મનિષ્ઠ બનવું.

વિદુર માફક બીજાના હિત ચિંતક બનવું.

નીચેની વસ્તુ મુશ્કેલ છે.

હાથીને ધક્કો મારવો મુશ્કેલ છે.

જિરાફની ડોક પકડવી મુશ્કેલ છે.

કિડીને પ્યાર કરવો મુશ્કેલ છે.

ટૂથપેસ્ટમાં પેસ્ટ પાછી કરવી મુશ્કેલ છે.

લગ્ન કર્યા પછી મુસ્કરાવું મુશ્કેલ છે.

પ્રમાદ સમાન કોઈ અનર્થ નથી.

ભરત શબ્દ બ્રહ્મમાં ભ એટલે ભૂમિજા – જાનકી, ર એટલે રામ અને ત એટલે તળીયાનો - પાતાળનો શેષાવતાર લક્ષ્મણ.

આનંદ બધા દ્વંદોથી ઉપરની અવસ્થા છે.

 

यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै।

तह देवंआत्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये॥

निष्कलं निष्क्रिय शान्तं निरवद्यं निरञ्जनम्‌।

अमृतस्य पर सेतुं दग्धेन्दनमिवानलम्‌॥

 

He ordained Brahma the Creator from of old and sent forth unto him the Veda, I will hasten unto God who standeth self-revealed in the Spirit & in the Understanding. I will take refuge in the Lord for my salvation;

Who hath neither parts nor works for He is utterly tranquil, faultless, stainless, therefore He is the one great bridge that carrieth us over to Immortality, even as when a fire hath burnt all its fuel.

 

जो सृष्टि के पूर्व 'सृष्टिकर्ता ब्रह्मा' का विधान करता है तथा जो वेदों को उन्हें (ब्रह्मा को) प्रदान करता है, जो 'आत्मा' तथा 'बुद्धि' प्रकाशित हो रहा है, मैं मोक्ष की कामना से उसी 'देव' को जाता हूँ।

यः - ya - He | ब्रह्माणम् - brahmāṇam - Brahma the Creator | पूर्वम् - pūrvam - of old | विदधाति - vidadhāti - ordained | यः - ya - He | च - ca - and | तस्मै - tasmai - unto him | वेदान् - vedān - the Veda | प्रहिणोति वै - prahioti vai - sent forth | आत्मबुद्धिप्रकाशम् - ātmabuddhiprakāśam - self-revealed in the Spirit and in the Understanding | निष्कलम् - nikalam - Who hath neither parts | निष्क्रियम् - nikriyam - nor works | शान्तम् - śāntam - (is) utterly tranquil | निरवद्य्म् - niravadym - faultless | निरञ्जनम् - nirañjanam - stainless | अमृतस्य परम् सेतुम् - amtasya param setum - the one great bridge that carrieth us over to Immortality | दग्धेन्धनम् अनलम् - dagdhendhanam analam - when a fire hath burnt all its fuel | इव - iva - even as | स्थितम् - sthitam - who standeth | मुमुक्षुः अहम् - mumuku aham - I for my salvation | तम् ह शरणम् प्रपद्ये - tam ha śaraam prapadye - take refuge in the Lord |

 

 

निष्कलं निष्क्रियं शान्तं निरवद्यं निरञ्जनम् ।

अमृतस्य परं सेतुं दग्धेन्दनमिवानलम् ॥१९॥

 

निर्दोष, निष्क्रिय , शांत , निर्मल, निर्विकारी है सर्वथा.

अमृत स्वरूपी मोक्ष का , प्रभु परम सेतु है यथा .

अति दग्ध उज्जवल , प्रज्जवलित , अंगारे क सम ब्रह्म तो,

निर्मल परम चेतन व् निर्गुण , निराकार अगम्य तो॥ [ १९ ]

  

न प्रमदात अनर्न्योथ ज्ञानीनः स्वस्वरुप तः नतो मोहस ततः अहं दिश ततो ततो बंध्सः ततो ततो यथा

 

दुख सुख पाप पुन्य दिन राती। साधु असाधु सुजाति कुजाती॥

दानव देव ऊँच अरु नीचू। अमिअ सुजीवनु माहुरु मीचू॥3॥

माया ब्रह्म जीव जगदीसा। लच्छि अलच्छि रंक अवनीसा॥

कासी मग सुरसरि क्रमनासा। मरु मारव महिदेव गवासा॥4॥

सरग नरक अनुराग बिरागा। निगमागम गुन दोष बिभागा॥5॥

दुःख-सुख, पाप-पुण्य, दिन-रात, साधु-असाधु, सुजाति-कुजाति, दानव-देवता, ऊँच-नीच, अमृत-विष, सुजीवन (सुंदर जीवन)-मृत्यु, माया-ब्रह्म, जीव-ईश्वर, सम्पत्ति-दरिद्रता, रंक-राजा, काशी-मगध, गंगा-कर्मनाशा, मारवाड़-मालवा, ब्राह्मण-कसाई, स्वर्ग-नरक, अनुराग-वैराग्य (ये सभी पदार्थ ब्रह्मा की सृष्टि में हैं।) वेद-शास्त्रों ने उनके गुण-दोषों का विभाग कर दिया है॥3-5॥

 

जड़ चेतन गुन दोषमय बिस्व कीन्ह करतार।

संत हंस गुन गहहिं पय परिहरि बारि बिकार॥6॥

विधाता ने इस जड़-चेतन विश्व को गुण-दोषमय रचा है, किन्तु संत रूपी हंस दोष रूपी जल को छोड़कर गुण रूपी दूध को ही ग्रहण करते हैं॥6॥


 

No comments:

Post a Comment