રામ કથા – 970
માનસ શ્રીંગી ઋષિ - 970
લખીસરાઈ, બિહાર
શનિવાર, તારીખ 03/01/2026
થી રવિવાર, તારીખ 11/01/2026
મુખ્ય ચોપાઈ
सृंगी रिषिहि बसिष्ठ बोलावा।
पुत्रकाम सुभ जग्य करावा॥
भगति सहित मुनि आहुति दीन्हें।
प्रगटे अगिनि चरू कर लीन्हें॥
जो बसिष्ठ कछु हृदयँ बिचारा।
सकल काजु भा सिद्ध तुम्हारा॥
Day
1
Saturday,
03/01/2026
सृंगी रिषिहि बसिष्ठ बोलावा। पुत्रकाम सुभ जग्य करावा॥
भगति सहित मुनि आहुति दीन्हें। प्रगटे अगिनि चरू कर लीन्हें॥
वशिष्ठ
ने श्रृंगी ऋषि को बुलवाया
और उनसे शुभ पुत्रकामेष्टि
यज्ञ कराया। मुनि के भक्ति
सहित आहुतियाँ देने पर अग्निदेव
हाथ में चरु (हविष्यान्न
खीर) लिए प्रकट हुए।
जो बसिष्ठ कछु हृदयँ बिचारा। सकल काजु भा सिद्ध तुम्हारा॥
यह हबि बाँटि देहु नृप जाई। जथा जोग जेहि भाग बनाई॥
(और
दशरथ से बोले -) वशिष्ठ
ने हृदय में जो
कुछ विचारा था, तुम्हारा वह
सब काम सिद्ध हो
गया। हे राजन! (अब)
तुम जाकर इस हविष्यान्न
(पायस) को, जिसको जैसा
उचित हो, वैसा भाग
बनाकर बाँट दो।
પ્રકાશનો
અભાવ અંધકાર છે.
પ્રેમનો
અભાવ દ્વેષ છે.
સંપૂર્ણ
શરણાગતે કશું જ કરવાની જરુર નથી.
આધ્યાત્મ
જગતમાં યાત્રા કરનારે કોઈ શિકાયત ન કરવી જોઈએ.
કથા
માલામાલ કરી દે છે.
ધન
નો અહંકાર કરે તેવા ધવાનનો સંગ ન કરો.
જેને
પોતાની વિદ્યાનો અહંકાર હોય તેવા વિદ્વાનનો સંગ ન કરો.
જાણકારીનો
અહંકાર કરે તેવાનો સંગ ન કરો.
શાંતિ
સમર્પણ કરવાથી મળે, અપહરણ કરવાથી ન મળે. રાવણ અપહરણ કરે છે તેથી તેને શાંતિ નથી મળતી
પણ વિનાશ થાય છે.
No comments:
Post a Comment