Translate

Search This Blog

Saturday, January 17, 2026

માનસ સનાતન ધર્મ - 971

 

રામ કથા – 971

માનસ સનાતન ધર્મ - 971

New Delhi

શનિવાર, તારીખ 17/01/2026 થી રવિવાર, તારીખ 25/01/2026

મુખ્ય ચોપાઈ

 

परम धर्म श्रुति बिदित अहिंसा।

पर निंदा सम अघ न गरीसा॥

धरमु न दूसर सत्य समाना।

आगम निगम पुरान बखाना॥

जेहि बिधि प्रभु प्रसन्न मन होई।

करुना सागर कीजिअ सोई॥

1

Saturday, 17/01/2026

 

संत उदय संतत सुखकारी। बिस्व सुखद जिमि इंदु तमारी॥

परम धर्म श्रुति बिदित अहिंसा। पर निंदा सम अघ न गरीसा॥11॥

 

 

और संतों का अभ्युदय सदा ही सुखकर होता है, जैसे चंद्रमा और सूर्य का उदय विश्व भर के लिए सुखदायक है। वेदों में अहिंसा को परम धर्म माना है और परनिन्दा के समान भारी पाप नहीं है॥11॥

 

धरमु न दूसर सत्य समाना। आगम निगम पुरान बखाना॥

मैं सोइ धरमु सुलभ करि पावा। तजें तिहूँ पुर अपजसु छावा॥3॥

 

वेद, शास्त्र और पुराणों में कहा गया है कि सत्य के समान दूसरा धर्म नहीं है। मैंने उस धर्म को सहज ही पा लिया है। इस (सत्य रूपी धर्म) का त्याग करने से तीनों लोकों में अपयश छा जाएगा॥3॥

 

नतरु जाहिं बन तीनिउ भाई। बहुरिअ सीय सहित रघुराई॥

जेहि बिधि प्रभु प्रसन्न मन होई। करुना सागर कीजिअ सोई॥1॥

 

अथवा हम तीनों भाई वन चले जाएँ और हे श्री रघुनाथजी! आप श्री सीताजी सहित (अयोध्या को) लौट जाइए। हे दयासागर! जिस प्रकार से प्रभु का मन प्रसन्न हो, वही कीजिए॥1॥

સત્ય, પ્રેમ, કરુણા અને અહિંસા જ સનાતન ધર્મ છે.

વૈદિક શબ્દ બ્રહ્મમાં વૈ નો સંકેત વૈશ્વિક છે અને દ નો સંકેત દશા છે જેથી જે વૈશ્વિક માર્ગદર્શન કરે છે તે વૈદિક છે.

સત્ય, પ્રેમ, કરુણા પ્રસ્થાનત્રયી છે.

સનાતન ધર્મ શાસ્વત ધર્મનો પર્યાય છે, સનાતન ધર્મનો આદિ અંત નથી.

સનાતન ધર્મનું મૂળ ઊર્ધ્વ મૂળ છે જેને ત્યાં સુધી પહોંચી કોઈ છેદન કરી શકવા સમર્થ નથી.

રામ, કૃષ્ણ, ભગવાન શિવ, પરમ અંબા, મહાવીર, બુદ્ધ, વિશ્વ મંગલધારાના બધાજ મહાપુરુષ સનાતન છે.

જે મહાવીર છે તે ભીતરના શત્રુને મારે છે. કોઈને માર્યા વિના તારે એ પરમવીર છે.

સોમનાથની મૂરત તુટી છે પણ તેની સુરત નથી તુટી.

રામ ચરિત માનસ વૈશ્વિક ગ્રંથ છે, સંકીર્ણ ગ્રંથ નથી.

 

વિશ્વાસ ત્રિલોચન છે.

No comments:

Post a Comment