Translate

Search This Blog

Monday, September 24, 2012

મોરારીબાપુ મહુવાના આધ્યાત્મિક મહામાનવ


The image and part of text including links are displayed here with the courtesy of Divya Bhaskar

મોરારીબાપુ મહુવાના આધ્યાત્મિક મહામાનવ
Kanti Bhatt



Read at epaper  page 8





એ દ્રષ્ટિએ મોરારબિાપુ તલગાજરડામાં જન્મીને વિશ્વમાનવ બની ગયા છે. બચપણમાં દાદા પાસે રામાયણની પાંચ ચોપાઈ સાંભળતા. એ ચોપાઈ તેમણે મહુવા ઉઘાડે પગે ચાલીને જાય ત્યારે ગોખીને કંઠસ્થ કરવાની રહેતી. ઘણી વખત રાત્રે માલણ નદીમાં પૂર આવ્યું હોય તો છાતીસમાણા પાણીમાં પડીને મોરારબિાપુ રાત્રે ૨ વાગ્યે તલગાજરડા પહોંચતા ત્યારે પણ ત્રભિુવન દાદાને ચોપાઈ સંભળાવીને પછી જ સૂતા. આમ ત્રણ વર્ષે મોરારબિાપુને આખું રામચરિત-માનસ પાકું થઈ ગયું. બાર તેર વર્ષની વયે તલગાજરડાના પાદરે એક પરબડી હતી તે ઝૂંપડામાં જઈને ગામના ટાબરિયાને ભેગાં કરી રામાયણની ચોપાઈ સંભળાવે અને બાળકો સાથે મોટેરા મંત્રમુગ્ધ થઈને સાંભળતા. બચપણથી જ કાવ્યોનો અને પછી ઉર્દૂ શાયરીનો શોખ જાગ્યો તે તેના વાર્તાલાપમાં આજે જણાઈ આવે છે. એક વખત ‘ઈંદિરા ગાંધી મેમોરિયલ ફાઉન્ડેશન ડે’ના પ્રવચનમાં તેમણે ગાલીબની શાયરી ટાંકેલી.

મોહબ્બત મેં દિલ આજ ગભરા રહા હૈ,,તસવ્વુર હકીકત હુઆ જા રહા હૈ
મદીના યહાં સે બહુત દુર હૈ લૈકીન,મદીના યહાં સે મજરા રહા હૈ


Read full article at Divya Bhaskar.

No comments:

Post a Comment