હરિકથા: જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાનો માર્ગ
ભવાની શંકરો વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ
યાભ્યાં વિના ન પશ્યંતિ સિદ્ધા: સ્વાન્ત: સ્થમીશ્વરમ્
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
Continue reading full article at Sunday Bhaskar.
- આજે તો પાડોશી-પાડોશી, ગામ-ગામ અને રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે વૃથાવાદ બહુ જ પ્રબળ બનતો જાય છે. જેના કારણે સમાજમાં અશાંતિ ઊભી થાય છે માટે ખોટો તર્ક છોડો, બને એટલો મિથ્યાવાદ છોડીને સમયનો સદુપયોગ કરો તો શાંતિ પ્રાપ્ત થશે
- રામકથાનું શ્રવણ કરવાથી નુકસાન થતું નથી.
- ભગવાન રામની કથા શ્રવણ કરવાથી આપણા બધાના જીવનમાં ત્રણ વસ્તુ પ્રાપ્ત થાય છે.
ભવાની શંકરો વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ
યાભ્યાં વિના ન પશ્યંતિ સિદ્ધા: સ્વાન્ત: સ્થમીશ્વરમ્
- શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને રામકથાનું શ્રવણ કરવામાં આવે તો જીવનમાં આવેલી અશાંતિનાં કારણોનો ઉકેલ તરત જ મળી જશે.
- આપણા બધાના જીવનમાં અશાંતિ ઊભી થવાનાં ત્રણ કારણો છે, જે કારણો આપણા જીવનમાં પ્રવેશે કે તરત જ આપણને અશાંતિનો અનુભવ થાય છે. આ ત્રણેય કારણોથી માણસે બચવું જોઇએ. જે કારણો આ પ્રમાણે છે.
- મિથ્યાવાદ: હવે મિથ્યાવાદ એટલે કે નિરર્થકવાદ.
- મિથ્યાગતિ: આપણા બધાના જીવનમાં મિથ્યાગતિ અશાંતિ ઊભી કરે છે.
- મિથ્યાસ્મૃતિ: માણસ જ્યારે મિથ્યાસ્મૃતિ કરવા લાગે છે ત્યારે અશાંતિનો ભોગ બને છે.
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
Continue reading full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment