Translate

Search This Blog

Sunday, January 12, 2014

ભીતરી કૈલાસ સુધી પહોંચવા માટે બીજાને પ્રેમ કરો, માનસદર્શન, મોરારિબાપુ

ભીતરી કૈલાસ સુધી પહોંચવા માટે બીજાને પ્રેમ કરો




હવે કૈલાસનો અર્થ એટલો જ આપણા જીવનની અસલી ઊંચાઇ. આપણે અહીં સુધી પહોંચવાનું છે.

  • વિદ્વાનોનું માનવું છે કે અવાજમાં સોળ પ્રકારનો દોષ હોય



  • ભગવાન પંતજલિનું એક સૂત્ર છે જે મને વધારે ગમે છે 'સત્યપ્રતિષ્ઠયાં ક્રિયાફલાશ્રયત્વં’ જીવનમાં વારંવાર સત્ય બોલવાથી, સત્યનું આચરણ કરવાથી અંતે એક એવી સ્થિતિ આવે છે કે કશું જ કર્યા વગર એક અક્રિય ક્રિયા દ્વારા ફલની પ્રાપ્તિ થાય છે. 



  • મંગલ કરનિ કલિમલ હરનિ તુલસીકથા રઘુનાથ કી



  • હરિહર પદ રતિ મતિ ન કુતરકી
  • તિન્હ કહું મધુર કથા રઘુબર કી





  • કૈલાસ એટલે શું? જેમાં સ્થિરતા હોય એને કૈલાસ કહેવાય છે. જેમાં ઊંચાઇ હોય એને કૈલાસ કહેવાય છે. ઊંચાઇ એટલે કે સફેદપણું ઉજ્જ્વળભાવ, શુદ્ધતાનો ભાવ. ત્રીજું, કૈલાસ એટલે કે શીતળતા. 







(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


મોરારિબાપુ

Continue reading at Sunday Bhaskar.

No comments:

Post a Comment