Translate

Search This Blog

Monday, May 26, 2014

સમગ્ર સંસારને કરુણારૂપી માતાની જરૂર છે, માનસદર્શન, મોરારિબાપુ

સમગ્ર સંસારને કરુણારૂપી માતાની જરૂર છે


બાર પ્રકારના મનમાંથી એક મનનું નામ મૃતકમન છે. હવે મરેલામનનો મતબલ સંવેદનશૂન્ય થાય છે. જે માણસ બીજા ઉપર કરુણા ન વરસાવી શકે એનુ મન મૃતક માનવું જોઈએ. ગાંધીબાપુએ સાત સામાજિક પાપની ઉદ્ઘોષણા કરી હતી.


હમ સે તો સમજદાર હૈ યે ફૂલ સે બચ્ચે,
જો દૂધ તો પીતે હૈ લેકિન મલાઈ નહીં ખાતે.

Sunday, May 18, 2014

જીવનમાં શરણાગતિ એ પ્રેમનું લક્ષણ છે, માનસદર્શન, મોરારિબાપુ

જીવનમાં શરણાગતિ એ પ્રેમનું લક્ષણ છે


  • જ્યાં સુધી આપણામાં સમર્પણ આવશે નહીં ત્યાં સુધી આપણામાં પ્રેમનું લક્ષણ દેખાશે નહીં. 

'કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના,
છોડો બેકાર કી બાતે મેં કહીં બીત ન જાયે રૈના.

'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે
પરદુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે
સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે
વાચ-કાછ મન ન‌શ્ચિ‌લ રાખે ધન્ય ધન્ય જનની તેની રે...

  • વિરહ બહુ જ પ્યારી અવસ્થા છે. 


  • ગુરુ પણ અમુક સમયે શિષ્યની સ્મૃતિ ખોલી દે છે. 
  •  બીજા માટે જીવન જીવવું એ પણ પ્રેમનું એક લક્ષણ છે. 
  •  ટૂંકમાં શરણાગતિ પ્રેમનું લક્ષણ છે. આપણે રાજી રહીએ કે ન રહીએ. તું રાજી રહે એ પ્રેમનું લક્ષણ છે. 

જયસીયારામ '
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)


મોરારિબાપુ




Tuesday, May 13, 2014

બીજાના સત્યનો સ્વીકાર કરવો એ જ સત્ય છે, માનસદર્શન, મોરારિબાપુ

બીજાના સત્યનો સ્વીકાર કરવો એ જ સત્ય છે


The image is displayed here with the courtesy of Divya Bhaskar daily.




મજબૂરીના કારણે કદાચ આપણે સત્યનું ઉચ્ચારણ ન કરી શકીએ તો કોઇ ચિંતા નથી પણ બીજાના સત્યનો સ્વીકાર કરવાનું શીખજો. સત્ય અવશ્ય આપણી ઉપર કૃપા કરશે.

Read full article at Sunday Bhaskar.

Monday, May 5, 2014

રામકથા સમાજને શુદ્ધ કરે છે, માનસદર્શન, મોરારિબાપુ

રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે, 'હું તો મારા સુખ માટે રઘુનાથની ગાથા ગાઉં છું.’ સંતવાણીના આરાધકો આપણા પ્રાણ ખોલવા માટે જ ગાય છે.

મોરારિબાપુ

'હે ગુરુ તારો પાર ન પાયો
પૃથ્વીના માલિક તમે રે તારો તો-
અમે તરીએ રે...
હે જી રે સંતો ગવરીના પુત્ર ગણેશને સમરીએ
સમરુ શારદામાઇ...
પૃથ્વીના માલિક તમે રે તારો...’



'ન ધરા સુધી ન ગગન સુધી,
નહીં ઉન્નતિ ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું
ફક્ત એકમેકના મન સુધી’

Read More at Sunday Bhaskar.