જીવનમાં શરણાગતિ એ પ્રેમનું લક્ષણ છે
- જ્યાં સુધી આપણામાં સમર્પણ આવશે નહીં ત્યાં સુધી આપણામાં પ્રેમનું લક્ષણ દેખાશે નહીં.
'કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના,
છોડો બેકાર કી બાતે મેં કહીં બીત ન
જાયે રૈના.’
'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઇ
જાણે રે
પરદુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન
આણે રે
સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે
કેની રે
વાચ-કાછ મન નશ્ચિલ રાખે ધન્ય ધન્ય
જનની તેની રે...’
- વિરહ બહુ જ પ્યારી અવસ્થા છે.
- ગુરુ પણ અમુક સમયે શિષ્યની સ્મૃતિ ખોલી દે છે.
- બીજા માટે જીવન જીવવું એ પણ પ્રેમનું એક લક્ષણ છે.
- ટૂંકમાં શરણાગતિ પ્રેમનું લક્ષણ છે. આપણે રાજી રહીએ કે ન રહીએ. તું રાજી રહે એ પ્રેમનું લક્ષણ છે.
જયસીયારામ '
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
મોરારિબાપુ
No comments:
Post a Comment