Translate

Search This Blog

Saturday, May 30, 2015

Teacher's Exam Information

Teacher's Exam Information

-:TET -1 અભ્યાસક્રમ:-
વિવિધ હેતુલક્ષી પ્રશ્નો : 150
સમય : 90 min
વિભાગ:1 બાલ વિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો : 30 ગુણ
વિભાગ:2 ભાષા 1 (ગુજરાતી) : 30 ગુણ વિભાગ:3 ભાષા 1 (અંગ્રેજી) : 30 ગુણ
વિભાગ:4 ગણિત : 30ગુણ
વિભાગ:5 પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન,સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો ની જાણકારી : 30 ગુણ
-:TET -2 અભ્યાસક્રમ:
આ પરીક્ષા બે વિભાગમાં લેવાય છે બંને વિભાગ ગુણભાર 75-75 ગુણ છે 

વિભાગ -1 (75 પ્રશ્નો - 75 ગુણ)  

  1. બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (25 પ્રશ્નો – 25ગુણ) (Child Development & Pedagogy)
  2. ગુજરાતી ભાષા તથા અંગ્રેજી ભાષા (25 પ્રશ્નો  25 ગુણ)
  3. સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી (25 પ્રશ્નો- 25 ગુણ)
વિભાગ -2 (75 પ્રશ્નો - 75 ગુણ)
ગણિત-વિજ્ઞાન અથવા 
ભાષા (ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત) અથવા
સામાજિક વિજ્ઞાન 

-:HTAT અભ્યાસક્રમ :-
આ પરીક્ષા બે વિભાગ માં લેવાશેજેમાં તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે.
વિભાગ ૧
૭૫ ગુણ
વિભાગ ૨
૭૫ ગુણ
કુલ ગુણ                        ૧૫૦
સમય                           ૧૨૦ મિનીટ
વિભાગ ૧ (ત્રણ પેટા વિભાગ છે..)
(1) સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો
(2) વહીવટી સંચાલન :
(3) મેથડો લોજી અને એજ્યુકેશન સાયકોલોજી
વિભાગ – ૨
આ વિભાગ માં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવશેપરંતુ તેના કઠિનતા મુલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૯ અને ૧૦પ્રમાણે રહેશેપરંતુ દરેક વિષયનું ગુણ ભારાંક સમાન રહે તે જરૂરી નથી.
(આ કસોટી માં બંને વિભાગ માં જુદા જુદા ઓછા માં ઓછા ૫૦ ટકા ગુણ અને બંને મળી ઓછા માં ઓછા ૬૦ ટકા મેળવેલ હશેતો જ પાસ ગણાશેઅનામત ઉમદેવાર માટે ૫૫ ટકા ગુણ મેળવીને ઉર્તીણ થવાનું રહેશે.)


કછુઆ ની સાથે તૈયારી કરવા માટેઉપર ની લીંક ઉપર ક્લિક કરી તમારી વિગત આપો. કછુઆ tet-1 અને tet -2 ના ફૂલ કોર્ષ માં વિડીયો લેકચર, ઓનલાઈન મટીરીયલ અને ટેસ્ટ  ની મદદ થી ઘરે બેઠાં જ તૈયારી કરી  છે.  HTAT માટે ડેઈલી ટેસ્ટ ના કોર્ષ ની મદદ થી તૈયારી કરો. આજે  જ ફોર્મ ભરો..
Janki Parikh 
Business Intelligence Developer
Watsar Infotech Private Limited
 
M. 9624770922
 janki.kachhua@gmail.com

*************************** Inline image 1 Inline image 3 Inline image 5 *************************

WATSAR        Kachhua.com   

www.watsar.com               
          www.kachhua.com      
 
hello@watsar.com
                           help@kachhua.com     

No comments:

Post a Comment