માત્ર 21 દિવસમાં નાયબ મામલતદાર અને ડે. સેક્શન ઓફિસરની પરીક્ષાની સર્વોત્તમ તૈયારી માટે શ્રેષ્ઠ વિકલ્પ....!!
નાયબ મામલતદારની પરીક્ષા ની તારીખ: 21-06-2015
નાયબ મામલતદાર ની પરીક્ષા નજીક આવી રહી છે. તેના માટે ઓછા સમયમાં વધુ સારી રીતે તૈયારી કરવા માટે kachhua.com નો Online કોર્ષ એક ઉત્તમ વિકલ્પ છે. kachhua online કોર્ષ થી ઘરે બેઠા જ તૈયારી કરી શકાય છે, એ પણ કોચિંગ ક્લાસ જેવો જ અનુભવ. તો આજે જ ઓનલાઈન ખરીદો GPSC નો કોર્ષ અને તૈયારી શરુ કરો....
પ્રીલીમીનરી પરીક્ષા(MCQ type)
કુલ પ્રશ્નપત્ર : 1
કુલ ગુણ :100
નકારાત્મક ગુણ : 0.3
અભ્યાસક્રમ :
- સામાન્ય વિજ્ઞાન
- ભારત નું બંધારણ
- તાજેતરના મહત્વના બનાવો
- ગુજરાત વિષયક બાબતો
- ખેલ જગત
- બૌદ્ધિક કસોટી
- વિવિધ ક્ષેત્રે મહિલાઓનો ફાળો
મુખ્ય પરીક્ષા(વર્ણનાત્મક)
કુલ પ્રશ્નપત્ર : 3
- ગુજરાતી : 100 ગુણ(સ્નાતક સ્તર)
- અંગ્રેજી : 100 ગુણ (ઇન્ટરમીડિયેટ સ્તર)
- સામાન્ય અભ્યાસ(સ્નાતક સ્તર)
સમય : પ્રત્યેક પ્રશ્નપત્ર માટે 3 કલાક
kachhua પર સમાવેશ કરવામાં આવતી વિગત :
GPSC SCREENING TEST અને GPSC MAIN EXAM
વિડીઓ લેકચર : GPSC SCREENING માં 500+ વિડીઓ તેમજ GPSC MAIN EXAM માં 800+ વિડીઓ નો સમાવેશ કરવા માં આવ્યો છે. જેમાં તમામ મહત્વના મુદ્દાઓ આવરી લેવા માં આવ્યા છે. આ વિડીઓ લેક્ચર્સ થી તમે ઘરે બેઠા જ કોચિંગ ક્લાસ માં ભણવાનો અનુભવ કરી શકો છો.
મટીરીયલ : GPSC SCREENING માં 300+ પેજ તેમજ GPSC MAIN EXAM માં500+ પેજ નું online મટીરીયલ આપવામાં આવે છે જેનાથી તમે તમારા મોબાઈલ અથવા કોમ્પુટર માં વાંચી શકો છો.
ટેસ્ટ અને સોલ્યુસન : GPSC SCREENING માં 170+ ટેસ્ટ તેમજ GPSC MAIN EXAM માં 250+ ટેસ્ટ આપવામાં આવે છે જેનાથી તમે સ્વમુલ્યાંકન કરી શકો છો. આ ટેસ્ટ ના સોલ્યુસન પણ આપવામાં આવે છે. જેનાથી તમે સાચા જવાબ જાણી શકો છો.
ONLINE ચૂકવણી પ્રક્રિયા :
તમારા ATM/ Credit/ Debit કાર્ડ નો ઉપયોગ કરીને અત્યારે જ GPSC નો કોર્ષ ખરીદો.
Kachhua સાથે Online તૈયારી કરો. અને payment કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.
step:1 inquiry form ભર્યા પછી BUY NOW ના બટન પર ક્લિક કરો.
step:2 create new account ના બટન ઉપર ક્લિક કરો અને તમારું account બનાવો અને register પર ક્લિક કરો જો તમે પહેલા ક્યારેય પણ registration ના કર્યું હોય તો, નહિ તો login ના બટન ઉપર કલિક કરી તમારું account login કરો.
step:3 registration કર્યા પછી "proceed to checkout" ના બટન ઉપર ક્લિક કરો.
step:4 આવશ્યક વિગત જેવી કે સરનામું, મોબાઈલ નંબર, પીનકોડ ભરી "GO" બટન ઉપર ક્લિક કરો.
Step:5 હવે "NEXT STEP" ઉપર ક્લિક કરો.
step:6 બધી વિગત જોઈ ફરી થી "NEXT STEP" ઉપર ક્લિક કરો અને "PAY NOW" ના બટન ઉપર ક્લિક કરો.
step:7 Payment information માંથી તમારી પસંદ નો option select કરો, જેમાં Credit card/ Debit card / Net-banking જેવા options હશે.
step:8 Card ની આવશ્યક વિગત ભરી "Make Payment" ઉપર ક્લિક કરો.
જો તમારું Payment Successful થયું હશે તો successful બતાવશે અને નહિ થયું હોય તો Aborted અને Try Again બતાવશે.
Helpline number for Online Payment: 9624770922
Janki Parikh
Business Intelligence Developer
Business Intelligence Developer
Watsar Infotech Private Limited
M. 9624770922
@ janki.kachhua@gmail.com
*************************** *************************
*************************************************************************************
No comments:
Post a Comment