Translate

Search This Blog

Saturday, December 22, 2018

માનસ ગણિકા


રામ કથા
માનસ ગણિકા
અયોધ્યા
શનિવાર, તારીખ ૨૨/૧૨/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૩૦/૧૨/૨૦૧૮
મુખ્ય પંક્તિઓ


શનિવાર, ૨૨/૧૨/૨૦૧૮

अपतु अजामिलु गजु गनिकाऊ। भए मुकुत हरि नाम प्रभाऊ॥

कहौं कहाँ लगि नाम बड़ाई। रामु न सकहिं नाम गुन गाई॥4॥
नीच अजामिल, गज और गणिका (वेश्या) भी श्री हरि के नाम के प्रभाव से मुक्त हो गए। मैं नाम की बड़ाई कहाँ तक कहूँ, राम भी नाम के गुणों को नहीं गा सकते॥4॥


पाई न केहिं गति पतित पावन राम भजि सुनु सठ मना।
गनिका अजामिल ब्याध गीध गजादिखल तारे घना।।
आभीर जमन किरात खस स्वपचादि अति अघरूप जे।
कहि नाम बारक तेपि पावन होहिं राम नमामि ते।।1।।

अरे मूर्ख मन ! सुन, पतितोंको भी पावन करनेवाले श्रीरामजीको भजकर किसने परमगति नहीं पायी ? गणिका, अजामिल, व्याध, गीध, गज आदि बहुत-से दुष्टों को उन्होंने तार दिया। अभीर, यवन, किरात, खस, श्वरच (चाण्डाल) आदि जो अत्यन्त पापरूप ही हैं, वे भी केवल एक बार जिनका नाम लेकर पवित्र हो जाते हैं, उन श्रीरामजीको मैं नमस्कार करता हूँ।।1।।
રવિવાર, ૨૩/૧૨/૨૦૧૮
સત્યનો અસ્વીકાર અપરાધ છે.
જે વસ્તુ આપણી નથી તેને કોઈ પણ રીતે ભોગવવી એ ગણિકાવૃત્તિ છે.  ……… ભદ્રાયુભાઈ
ભગવાન દતાત્રયેના ૨૪ ગુરૂઓ પૈકી એક ગુરૂ ગણિકા છે.
રામને ગણિકા સાથે શું સગાઈ છે?
રામ રૂપી બ્રહ્મને પ્રગટ કરવામાં ગણિકાનો ફાળો છે, યોગદાન છે.
પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવનાર શ્રૂંગી ઋષિને લાવવા ગણિકા જાય છે.
સોમવાર, ૨૪/૧૨/૧૦૧૮


મંગળવાર, ૨૫/૧૨/૨૦૧૮
ભજનાનંદીઓ માટે દિવસ વ્યર્થ જાય તેનો વાંધો નથી પણ રાત વ્યર્થ ન જવી જોઈએ. રાત્રી ભજન માટે છે, રાતે ભજન થવું જ જોઈએ. ભજન વિના રાત જાય એ રાત બેકાર છે – વ્યર્થ છે.
ધજા ફરકતી હોવી જોઈએ, ફફડતી હોવી ન જોઈએ.
જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી પણ જીવન આપણા હાથમાં છે.
સારા લોકોનો એક ભૂતકાળ હોય છે અને ખરાબ લોકોનો એક ભવિષ્ય કાળ હોય છે. સારા લોકોનો ભૂતકાળ ખરાબ હોઈ શકે તેમજ ખરાબ લોકો માટે સારો ભવિષ્ય કાળ હોઈ શકે.
પ્રત્યેક કથામાં આપણો એક નવો જન્મ થાય છે.
શંકર પંચમુખી છે.
વિશ્વાસ રૂપી શંકરનાં પાંચ મુખ પૈકી એક મુખ રામ નામ જપે છે, બીજું મુખ હરિ ગુણગાન ગાય છે, ત્રીજું મુખ ધ્યાન ધરે છે, ચોથું મુખ બધાને પ્રેમ કરે છે અને પાંચમું મુખ મૌન રહે છે.
બુધવાર, ૨૬/૧૨/૨૦૧૮
અસત્યની રક્ષા આપણે કરવી પડે છે જ્યારે સત્ય આપણી રક્ષા કરે છે.
સુખ સગવડના ઉપકરણોથી મળતો આનંદ ખંડિત થાય છે.
ગુરૂવાર, ૨૭/૧૨/૨૦૧૮
શંકરનાં પાંચ મુખ છે અને ૧૫ દ્રષ્ટિ છે.
વિશ્વાસ રૂપી શંકરની ૧૫ દ્રષ્ટિ નીચે પ્રમાણે છે.
૧          સમ્યક દ્રષ્ટિ – વિશ્વાસ રૂપી શંકરની એક આંખ સમ્યક દ્રષ્ટિ વાળી છે.
૨          સમ દ્રષ્ટિ
૩          સહજ દ્રષ્ટિ
૪          સરલ દ્રષ્ટિ – આવિ દ્રષ્ટિ કઠોર ન હોય.
૫          સજલ દ્રષ્ટિ – વિશ્વાસની એક આંખ દીન અને દીનબંધુંની યાદમાં સજલ રહે છે.
૬          સબલ દ્રષ્ટિ
૭          સુલભ દ્રષ્ટિ
૮          સૂર્ય દ્રષ્ટિ જે મોહનો નાશ કરે.
૯          સોમ દ્રષ્ટિ – ચંદ્ર દ્રષ્ટિ
૧૦        સુક્ષ્મ દ્રષ્ટિ
૧૧         સુદીર્ઘ દ્રષ્ટિ
૧૨        સુંદર દ્રષ્ટિ – આવી દ્રષ્ટિ અસુંદરને પણ સુંદર બનાવે છે.
૧૩        સંતુપ્ત દ્રષ્ટિ – આવી દ્રષ્ટિ અસમ્યક વિકારો, કામનાઓને સમ્યક બનાવે છે.
૧૪        સ્નેહલ દ્રષ્ટિ
૧૫        સૌમ્ય દ્રષ્ટિ





Saturday, December 1, 2018

માનસ આદિ કવિ



રામ કથા
માનસ આદિ કવિ
શનિવાર, ૦૧/૧૨/૨૦૧૮ થી રવિવાર, ૦૯/૧૨/૨૦૧૮
સિમરિયા, બિહાર
મુખ્ય વિચાર બિંદુની પંક્તિઓ


ब्यास आदि कबि पुंगव नाना। 
जिन्ह सादर हरि सुजस बखाना॥1॥
जान आदिकबि नाम प्रतापू। 
भयउ सुद्ध करि उलटा जापू॥


શનિવાર, ૦૧/૧૨/૨૦૧૮
एहि प्रकार बल मनहि देखाई। करिहउँ रघुपति कथा सुहाई॥
ब्यास आदि कबि पुंगव नाना। जिन्ह सादर हरि सुजस बखाना॥1॥

इस प्रकार मन को बल दिखलाकर मैं श्री रघुनाथजी की सुहावनी कथा की रचना करूँगा। व्यास आदि जो अनेकों श्रेष्ठ कवि हो गए हैं, जिन्होंने बड़े आदर से श्री हरि का सुयश वर्णन किया है॥1॥


सहस नाम सम सुनि सिव बानी। जपि जेईं पिय संग भवानी॥3॥

आदिकवि श्री वाल्मीकिजी रामनाम के प्रताप को जानते हैं, जो उल्टा नाम ('मरा', 'मरा') जपकर पवित्र हो गए। श्री शिवजी के इस वचन को सुनकर कि एक राम-नाम सहस्र नाम के समान है, पार्वतीजी सदा अपने पति (श्री शिवजी) के साथ राम-नाम का जप करती रहती हैं॥3॥


संभु प्रसाद सुमति हियँ हुलसी। रामचरितमानस कबि तुलसी॥
करइ मनोहर मति अनुहारी। सुजन सुचित सुनि लेहु सुधारी॥1॥


श्री शिवजी की कृपा से उसके हृदय में सुंदर बुद्धि का विकास हुआ, जिससे यह तुलसीदास श्री रामचरित मानस का कवि हुआ। अपनी बुद्धि के अनुसार तो वह इसे मनोहर ही बनाता है, किन्तु फिर भी हे सज्जनो! सुंदर चित्त से सुनकर इसे आप सुधार लीजिए॥1॥

ભગવાન શિવ અનાદિ કવિ છે, વાલ્મીકિ આદિ કવિ છે અને તુલસી પ્રસાદી કવિ છે.


રવિવાર, ૦૨/૧૨/૨૦૧૮


સુરદાસ વ્રજ ભાષાના આદિ કવિ છે.
ભજનથી જ વાસના નષ્ટ થાય.
હિરણ્યકશ્યપુ આદિ દૈત્ય છે.
ઋષભદેવ આદિ નાથ છે.
આદિ પુરાણમાં ૪ લાખ શ્લોક છે.
આદિ પુરૂષ ભગવાન યોગેશ્વર - કૃષ્ણ છે.
નવ રસની  સૃષ્ટિમાં આદિ રસ શ્રૂંગાર રસ છે.
આપેલું વચન તોડનાર નર્કમાં ન જાય પણ નર્કમાં જ હોય.

એક વાર હરિનામ લેવાથી પણ પાપ નાશ પામે. પણ તેથી પાપ કરવું ન જોઈએ.

राम भजन बिनु मिटहिं कि कामा। थल बिहीन तरु कबहुँ कि जामा।।1।।

चौ.-बिनु संतोष न काम नसाहीं। काम अछत सुख सपनेहुँ नाहीं।।
राम भजन बिनु मिटहिं कि कामा। थल बिहीन तरु कबहुँ कि जामा।।1।।

सन्तोष के बिना कामना का नाश नहीं होता और कामनाओं के रहते स्वप्न में भी सुख नहीं हो सकता। और श्रीराम के भजन बिना कामनाएँ कहीं मिट सकती हैं ? बिना धरती के भी कहीं पेड़ उग सकते हैं ?।।1।।
પૃથુ રાજા આદિ રાજા છે.


સોમવાર, ૦૨/૧૨/૨૦૧૮

આદિ ગુરૂ શંકર – મહાદેવ છે.
આદિ જગદ્‌ગુરૂ શંકરાચાર્ય છે.
મહાભારતમાં આદિ પર્વ છે.
રામ ચરિત માનસમાં ભગવાન રામજીની ૯ શોધ છે.
ભરત પ્રેમની શોધ
સીતા – શાંતિ, ભક્તિનૉ શોધ
અહલ્યાની શોધ – તિરસ્કૃત, વંચિતની શોધ
શબરી શોધ
સુગ્રીવ શોધ – સિગ્રીવ જે ભયભીત થયેલ છે તેને અભય કરવાની શોધ, આ ભયભીત સમાજને અભય કરવાની શોધ છે.
હનુમાનજીની શોધ
વિભીષણની શોધ
રાવણને નિર્વાણ આપવાના મંત્રની શોધ
આદિ કવિ વાલ્મીકિની શોધ

આંખ ૪ પ્રકારની હોય.
ગાય આંખ – આ આંખ નોર્દોષ આંખ છે, કરૂણામય આંખ છે.
મૃગનયની આંખ – આવી આંખ આકર્ષિત કરે તેવી આંખ હોય છે.
બાલક જેવી નિર્દોષ આંખ
રાજીવ નયન – કમલ નયન

મંગળવાર, ૦૪/૧૨/૨૦૧૮
ધર્મ ૬ વસ્તુઓને શુદ્ધ કરે.
૧ ધર્મ દેશને શુદ્ધ કરે. જેનાથી દેશ શુદ્ધ થાય તે જ ધર્મ.
૨ ધર્મ કાળ – સમયને શુદ્ધ કરે, ધર્મ સમય બગાડે નહીં. સમય વ્યર્થ ન જવો જોઈએ.
૩ ધર્મ કર્તાને શુદ્ધ કરે. કર્મ કરતાં કર્મ કર્યાનો અહંકાર ન આવવો જોઈએ. ફ્ક્ત નિમિત્ત બનાવી કર્મ કરાવે તે ધર્મ.
૪ ધર્મ પદાર્થને શુદ્ધ રાખે. ભક્તિ એ પદાર્થ છે અને તેથી ભક્તિને શુદ્ધ રાખે તે ધર્મ.
૫ જે મંત્રને શુદ્ધ રાખે તે ધર્મ. મંત્ર એટલે વિચાર. જે વિચારોને શુદ્ધ રાખે તે ધર્મ.
બુધવાર, ૦૫/૧૨/૨૦૧૮
શરીરેને સગવડતા જોઈએ – શરીરને જરુરિયાત હોય જ્યારે મન ઈચ્છા કરે.
પ્રકૃતિમાં પરિવર્તન સતસંગ દ્વારા થાય.
પાંચ વસ્તુ જે વ્યક્તિમાં હોય તે સમર્થ છે, તે સમર્થ બુદ્ધ પુરૂષ છે.
૧ જેનામાં રામનો સ્વભાવ હોય તે સમર્થ બુદ્ધ પુરૂષ છે. આવા બુદ્ધ પુરૂષની શરણમાં જવું જોઈએ.
૨ જે વ્યક્તિમાં કૃષ્ણનો પ્રભાવ હોય તે સમર્થ છે. પ્રભાવ હોય પણ તેનો અહંકાર ન હોય.
૩ જે વ્યક્તિમાં મહાદેવ જેવો સદ્‌ભાવ હોય તે સમર્થ છે.
૪ જે વ્યક્તિમાં કામનાનો અભાવ હોય તે સમર્થ છે.

૫ જે વ્યક્તિમાં રામ નામ – હરિ નામ પ્રત્યે લોભાવ હોય, લોભ હોય, ખેંચાવ હોય તે સમર્થ બુદ્ધ પુરૂષ છે.


Saturday, November 10, 2018

માનસ વિશ્રામ ઘાટ


રામ કથા
માનસ વિશ્રામ ઘાટ
મથુરા, ઉત્તરા પ્રદેશ
શનિવાર, તારીખ ૧૦/૧૧/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૧૮/૧૧/૨૦૧૮
મુખ્ય ચોપાઈ
बुध बिश्राम सकल जन रंजनि। 
रामकथा कलि कलुष बिभंजनि॥

त्रिबिध समीर सुसीतलि छाया। 
सिव बिश्राम बिटप श्रुति गाया॥




શનિવાર, ૧૦/૧૧/૨૦૧૮
                      
                      बुध बिश्राम सकल जन रंजनि। रामकथा कलि कलुष बिभंजनि॥

रामकथा कलि पंनग भरनी। पुनि बिबेक पावक कहुँ अरनी॥3॥
रामकथा पण्डितों को विश्राम देने वाली, सब मनुष्यों को प्रसन्न करने वाली और कलियुग के पापों का नाश करने वाली है। रामकथा कलियुग रूपी साँप के लिए मोरनी है और विवेक रूपी अग्नि के प्रकट करने के लिए अरणि (मंथन की जाने वाली लकड़ी) है, (अर्थात इस कथा से ज्ञान की प्राप्ति होती है)॥3॥

त्रिबिध समीर सुसीतलि छाया। सिव बिश्राम बिटप श्रुति गाया॥
एक बार तेहि तर प्रभु गयऊ। तरु बिलोकि उर अति सुखु भयऊ॥2॥
वहाँ तीनों प्रकार की (शीतल, मंद और सुगंध) वायु बहती रहती है और उसकी छाया बड़ी ठंडी रहती है। वह शिवजी के विश्राम करने का वृक्ष है, जिसे वेदों ने गाया है। एक बार प्रभु श्री शिवजी उस वृक्ष के नीचे गए और उसे देखकर उनके हृदय में बहुत आनंद हुआ॥2॥


૨૦ પ્રકારના વિશ્રામ છે, જે નીચે પ્રમાણે છે.
  1. ગર્ભ વિશ્રામ
  2. ગોદ વિશ્રામ
  3. ગૃહ વિશ્રામ
  4. ગંગ વિશ્રામ – નદી કિનારેનો વિશ્રામ
  5. ગાથા વિશ્રામ – રઘુનાથ ગાથા વિશ્રામ
  6. ગ્રંથ વિશ્રામ
  7. ગગન વિશ્રામ
  8. ગણેશ વિશ્રામ – શુભ કાર્ય શરૂ થયાનો વિશ્રામ
  9. ગુરૂ વિશ્રામ
  10. ગો વિશ્રામ – ઈન્દ્રીયોનો વિશ્રામ
  11. ગમન વિશ્રામ
  12. ગોવિંદ વિશ્રામ
  13. ગહન વિશ્રામ
  14. ગ્રામ્ય વિશ્રામ – ગામડામાં મળતો આનંદ
  15. ગુણ દોષ મુક્ત વિશ્રામ – બીજાના ગુણ દોષથી મુક્ત થવાનો વિશ્રામ
  16. ગુપ્ત વિશ્રામ
  17. ગીત વિશ્રામ – ગાવામાં મળતા આનંદનો વિશ્રામ, ગાવામાં જેવો વિશ્રામ મળે તેવો વિશ્રામ રડવામાં પણ મળે.
  18. ગજબ વિશ્રામ
  19. ગૌરવ વિશ્રામ – સંતોષ વિશ્રામ
  20. હરિ નામનો વિશ્રામ







Saturday, October 27, 2018

માનસ ત્રિભુવન


રામ કથા
મનસ ત્રિભુવન
તલગાજરડા, ગુજરાત
શનિવાર, તારીખ ૨૭/૧૦/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૦૪/૧૧/૨૦૧૮
મુખ્ય ચોપાઈ


बिस्वनाथ मम नाथ पुरारी। 

त्रिभुवन महिमा बिदित तुम्हारी॥


तुम्ह त्रिभुवन गुर बेद बखाना। 

आन जीव पाँवर का जाना॥


चर अरु अचर नाग नर देवा। सकल करहिं पद पंकज सेवा॥4॥

(पार्वतीजी ने कहा-) हे संसार के स्वामी! हे मेरे नाथ! हे त्रिपुरासुर का वध करने वाले! आपकी महिमा तीनों लोकों में विख्यात है। चर, अचर, नाग, मनुष्य और देवता सभी आपके चरण कमलों की सेवा करते हैं॥4॥

प्रस्न उमा कै सहज सुहाई। छल बिहीन सुनि सिव मन भाई॥3॥

वेदों ने आपको तीनों लोकों का गुरु कहा है। दूसरे पामर जीव इस रहस्य को क्या जानें! पार्वतीजी के सहज सुंदर और छलरहित (सरल) प्रश्न सुनकर शिवजी के मन को बहुत अच्छे लगे॥3॥


શનિવાર, ૨૭/૧૦/૨૦૧૮
રામ ચરિત માનસનો આરંભ સંશયથી થાય છે.
માનસનો આરંભ સંશય છે, મધ્ય સમાધાન છે આન અને અંત શરણાગતિ છે.
સંશય સત્ય છે, સમાધાન એ પ્રેમ છે અને શરણાગતિ એ કરૂણા છે.
ઘણી વખતે સંશય સાચો હોય છે અને વિશ્વાસ ખોટો પડે છે.
સૌથી મોટું સત્ય મોત છે.
સમાધાન એ પ્રેમ છે. પ્રેમ જ સમાધાન કરાવી શકે.
શરણાગતિ એ કરૂણા છે, જ્યારે કરૂણા થાય ત્યારે જ શરણાગતિ થાય.

હરામને નિર્વાણ અને રામનું નિર્માણ કરવાનું છે.

Wednesday, October 10, 2018

માનસ જ્વાલા દેવી


રામ કથા
માનસ જ્વાલા દેવી
જ્વાલામુખી, હિમાચલ પ્રદેશ
બુધવાર, તારીખ ૧૦/૧૦/૨૦૧૮ થી ગુરૂવાર, તારીખ ૧૮/૧૦/૨૦૧૮
કેન્દ્રીય વિચારની મુખ્ય પંક્તિઓ

બુધવાર, તારીખ ૧૦/૧૦/૨૦૧૮


अस कहि रघुपति चाप चढ़ावा। यह मत लछिमन के मन भावा॥
संधानेउ प्रभु बिसिख कराला। उठी उदधि उर अंतर ज्वाला॥3
ऐसा कहकर श्री रघुनाथजी ने धनुष चढ़ाया। यह मत लक्ष्मणजी के मन को बहुत अच्छा लगा। प्रभु ने भयानक (अग्नि) बाण संधान किया, जिससे समुद्र के हृदय के अंदर अग्नि की ज्वाला उठी॥3


तात सुनहु सादर मनु लाई। कहउँ राम कै कथा सुहाई॥
महामोहु महिषेसु बिसाला। रामकथा कालिका कराला॥3
हे तात! तुम आदरपूर्वक मन लगाकर सुनो, मैं श्री रामजी की सुंदर कथा कहता हूँ। बड़ा भारी अज्ञान विशाल महिषासुर है और श्री रामजी की कथा (उसे नष्ट कर देने वाली) भयंकर कालीजी हैं॥3


सेवत तोहि सुलभ फल चारी। बरदायनी पुरारि पिआरी॥
देबि पूजि पद कमल तुम्हारे। सुर नर मुनि सब होहिं सुखारे॥1॥

हे (भक्तों को मुँहमाँगा) वर देने वाली! हे त्रिपुर के शत्रु शिवजी की प्रिय पत्नी! आपकी सेवा करने से चारों फल सुलभ हो जाते हैं। हे देवी! आपके चरण कमलों की पूजा करके देवता, मनुष्य और मुनि सभी सुखी हो जाते हैं॥1॥


ગુરૂવાર, ૧૧/૧૦/૨૦૧૮

જ્વાલાના પ્રકાર

  • ઉર જ્વાલા
  • બદન જ્વાલા
  • કામાગ્નિ
  • જઠરાગિન
  • ક્રોધાગ્નિ
  • પ્રેમ જ્વાલા - પરમાત્માને પ્રગટ કરે તેવા પ્રેમની જ્વાલા
  • ઈર્ષાની જ્વાલા

શુક્રવાર, ૧૨/૧૦/૨૦૧૮
૧          લંકાકાંડ યુદ્ધાષ્ટક છે.
૨          સુંદરકાંડ સુદરાષ્ટક છે જ્યાં સુંદર શબ્દ ૮ વાર વપરાયો છે.
ભુદર એ છે જે પૃથ્વીને ધારણ કરે છે.
લક્ષ્મણ ભુદર છે, મહિધર છે.
૩          કિષ્કિન્ધાકાંડ મિત્રાષ્ટક છે.
૪          ઉત્તરકાંડ નિર્વાણાષ્ટક છે.
૫          અરણ્યકાંડ અનસુયાષ્ટક છે.
૬          અયોધ્યાકાંડ સરસ્વતીષ્ટક છે.
૭          બાલકાંડ ભવાનિષ્ટક છે, દુર્ગાષ્ટક છે.


Saturday, September 22, 2018

માનસ મૌન

રામ કથા

માનસ  મૌન

જૉર્ડન

શનિવાર, તારીખ ૨૨/૦૯/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૩૦/૦૯/૨૦૧૮


કેન્દ્રીય વિચારની પંક્તિઓ


हमहुँ  कहबि  अब  ठकुरसोहाती।  

नाहिं  त  मौन  रहब  दिनु  राती॥2॥

                                                                        ૨/૧૫/૪

एहिं  समाज  थल  बूझब  राउर।  

मौन  मलिन  मैं  बोलब  बाउर॥

                                                                               ૨/૨૯૨/૫






कहहिं  झूठि  फुरि  बात  बनाई।  

ते  प्रिय  तुम्हहि  करुइ  मैं  माई॥

हमहुँ  कहबि  अब  ठकुरसोहाती।  

नाहिं  त  मौन  रहब  दिनु  राती॥2॥

जो  झूठी-सच्ची  बातें  बनाकर  कहते  हैं,  हे  माई!  वे  ही  तुम्हें  प्रिय  हैं  और  मैं  कड़वी  लगती  हूँ!  अब  मैं

भी  ठकुरसुहाती  (मुँह  देखी)  कहा  करूँगी।  नहीं  तो  दिन-रात  चुप  रहूँगी॥2॥




एहिं  समाज  थल  बूझब  राउर।  

मौन  मलिन  मैं  बोलब  बाउर॥

छोटे  बदन  कहउँ  बड़ि  बाता।  

छमब  तात  लखि  बाम  बिधाता॥3॥

इस  समाज  और  (पुण्य)  स्थल  में  आप  (जैसे  ज्ञानी  और  पूज्य)  का  पूछना!  इस  पर  यदि  मैं  मौन  रहता

हूँ  तो  मलिन  समझा  जाऊँगा  और  बोलना  पागलपन  होगा  तथापि  मैं  छोटे  मुँह  बड़ी  बात  कहता  हूँ।  हे

तात!  विधाता  को  प्रतिकूल  जानकर  क्षमा  कीजिएगा॥3॥




શનિવાર, ૨૨/૦૯/૨૦૧૮

મૌન ના ફાયદા

૧ મૌનથી વાચિક અસત્યથી મુક્તિ મળે.

ધર્મને ગ્લાનિ થાય પણ ધાર્મિકને ગ્લાનિ ન થાય.

ધાર્મિક એ છે જેનામાં સત્ય, પ્રેમ અને કરૂણા હોય.


જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.
ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂરના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.
જગતના કેદખાનામાં ગુનાહો પણ થતા રહે છે,
સજા છે એ જ કે એ જોઈ હું ભાગી નથી શકતો.
બૂરાઓને અસર નથી કરતી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.
ગુમાવેલા જીવનના હાસ્ય પાછાં મળે ક્યાંથી?
જમાનાએ લૂટેલા અશ્રુઓ પણ માગી નથી શકતો.
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રૂદનને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ,
કે પર્વતને કડી કોઈ પથ્થર વાગી નથી શકતો.

-બેફામ 



રવિવાર, ૨૩/૦૯/૨૦૧૮

Saturday, August 25, 2018

માનસ ગંગોત્રી



રામ કથા
માનસ ગંગોત્રી
ગંગોત્રી, ઉત્તરાખંડ
શનિવાર, તારીખ ૧૮/૦૮/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૨૬/૦૮/૨૦૧૮
મુખ્ય પંક્તિઓ
ससि ललाट सुंदर सिर गंगा।
नयन तीनि उपबीत भुजंगा॥
पूँछेहु रघुपति कथा प्रसंगा।
सकल लोक जग पावनि गंगा॥

ससि ललाट सुंदर सिर गंगा। नयन तीनि उपबीत भुजंगा॥
गरल कंठ उर नर सिर माला। असिव बेष सिवधाम कृपाला॥2॥
शिवजी के सुंदर मस्तक पर चन्द्रमा, सिर पर गंगाजी, तीन नेत्र, साँपों का जनेऊ, गले में विष और छाती पर नरमुण्डों की माला थी। इस प्रकार उनका वेष अशुभ होने पर भी वे कल्याण के धाम और कृपालु हैं॥2॥
पूँछेहु रघुपति कथा प्रसंगा। सकल लोक जग पावनि गंगा॥
तुम्ह रघुबीर चरन अनुरागी। कीन्हिहु प्रस्न जगत हित लागी॥4॥
जो तुमने श्री रघुनाथजी की कथा का प्रसंग पूछा है, जो कथा समस्त लोकों के लिए जगत को पवित्र करने वाली गंगाजी के समान है। तुमने जगत के कल्याण के लिए ही प्रश्न पूछे हैं। तुम श्री रघुनाथजी के चरणों में प्रेम रखने वाली हो॥4॥

Saturday, July 28, 2018

માનસ ગુરૂ પૂર્ણિમા

રામ કથા

માનસ ગુરૂ પૂર્ણિમા

કાનપુર (ઉત્તર પ્રદેશ)

શનિવાર, તારીખ ૨૮/૦૭/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૦૫/૦૮/૨૦૧૮

મુખ્ય ચોપાઈ


 बंदऊँ गुरु पद पदुम परागा। 

सुरुचि सुबास सरस अनुरागा॥



 गुरु पद रज मृदु मंजुल अंजन। 

नयन अमिअ दृग दोष बिभंजन॥


******



 बंदऊँ गुरु पद पदुम परागा। 

सुरुचि सुबास सरस अनुरागा॥

अमिअ मूरिमय चूरन चारू। 

समन सकल भव रुज परिवारू॥1॥


मैं गुरु महाराज के चरण कमलों की रज की वन्दना करता हूँ, जो सुरुचि (सुंदर स्वाद), सुगंध तथा अनुराग रूपी रस से पूर्ण है। वह अमर मूल (संजीवनी जड़ी) का सुंदर चूर्ण है, जो सम्पूर्ण भव रोगों के परिवार को नाश करने वाला है॥1॥


 गुरु पद रज मृदु मंजुल अंजन। 

नयन अमिअ दृग दोष बिभंजन॥

तेहिं करि बिमल बिबेक बिलोचन। 

बरनउँ राम चरित भव मोचन॥1॥


श्री गुरु महाराज के चरणों की रज कोमल और सुंदर नयनामृत अंजन है, जो नेत्रों के दोषों का नाश करने वाला है। उस अंजन से विवेक रूपी नेत्रों को निर्मल करके मैं संसाररूपी बंधन से छुड़ाने वाले श्री रामचरित्र का वर्णन करता हूँ॥1॥



सदगुर ग्यान बिराग जोग के। 

बिबुध बैद भव भीम रोग के॥


ज्ञान, वैराग्य और योग के लिए सद्गुरु हैं और संसार रूपी भयंकर रोग का नाश करने के लिए देवताओं के वैद्य (अश्विनीकुमार) के समान हैं।



तुम्ह त्रिभुवन गुर बेद बखाना। आन जीव पाँवर का जाना॥

वेदों ने आपको तीनों लोकों का गुरु कहा है। दूसरे पामर जीव इस रहस्य को क्या जानें! 


भरद्वाज मुनि बसहिं प्रयागा। तिन्हहि राम पद अति अनुरागा॥
तापस सम दम दया निधाना। परमारथ पथ परम सुजाना॥1॥


भरद्वाज मुनि प्रयाग में बसते हैं, उनका श्री रामजी के चरणों में अत्यंत प्रेम है। वे तपस्वी, निगृहीत चित्त, जितेन्द्रिय, दया के निधान और परमार्थ के मार्ग में बड़े ही चतुर हैं॥1॥


कालनेमि कलि कपट निधानू। नाम सुमति समरथ हनुमानू॥4॥


कपट की खान कलियुग रूपी कालनेमि के (मारने के) लिए राम नाम ही बुद्धिमान और समर्थ श्री हनुमान्‌जी हैं॥4॥ 



******


ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો...ટેક.
પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી વાલમ પર જાવું હુ વારી;
                                                                                                                    ગગન-૧
બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી જુગતીથી તમે જોઈલો અંતરજામી;
                                                                                                                    ગગન-૨
ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે માહ સુને મોરલીયું વાગે;
                                                                                                                   ગગન-૩
ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;
                                                                                                                  ગગન-૪
પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી સુરતા મારી શબ્દુંમા ઘેરી;
                                                                                                               ગગન-૫
છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો ત્યાં તો સદા વરસે અમર ધારો;
                                                                                                              ગગન-૬
સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું જડયું હવે આદુનું ખાતુ;
                                                                                                                     ગગન ગઢ-૭
આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની રહું હું તો શબ્દ નીસીમાં ધેની;
                                                                                                                  ગગન ગઢ-૮
નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો સતગુરુએ શબ્દ દીધો સાચો;
                                                                                                            ગગન ગઢ-૯
દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી સુરતા મારી દંગ પામી દેખી;
                                                                                                               ગગન ગઢ-૧0
એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો સદાય તમે સોહ પુરુષ સેવો; 
                                                                                                             ગગન ગઢ-૧૧
દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;
                                                                                                           ગગન ગઢ-૧૨
તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું 
                                                                                                        ગગન ગઢ-૧૩
ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું સતગુરુએ તોડયું વજર તાળું;
                                                                                                     ગગન ગઢ-૧૪
પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી રહે છે સવો ચરણમાં શીસ નામી; 
                                                                                                                  ગગન ગઢ-૧૫ —




રવિવાર, ૦૫/૦૮/૨૦૧૮
પ્રેમ મહોબતમાં અપેક્ષા, ઉપેક્ષા, પરીક્ષા કે તિતિક્ષા નથી હોતી, ફક્ત પ્રતિક્ષા જ હોય છે.
ગંગા એ નદી નથી પણ ભારતીયોની પવિત્ર પ્રવાહી પરંપરા છે.
અંગદ રાવણની સભામાં કહે છે કે, “धन्वी कामु नदी पुनि गंगा॥“
राम मनुज कस रे सठ बंगा। धन्वी कामु नदी पुनि गंगा॥
पसु सुरधेनु कल्पतरु रूखा। अन्न दान अरु रस पीयूषा॥3॥
क्यों रे मूर्ख उद्दण्ड! श्री रामचंद्रजी मनुष्य हैं? कामदेव भी क्या धनुर्धारी है? और गंगाजी क्या नदी हैं? कामधेनु क्या पशु है? और कल्पवृक्ष क्या पेड़ है? अन्न भी क्या दान है? और अमृत क्या रस है?॥3॥

ગુરૂ ગૃહનો મહિમા બહું છે.
ગુરૂ ગૃહની સ્મૃતિ એ આપણો કાયમનો વનવાસ છે.
ગુરૂ ગૃહ નગરની વચ્ચે ભડમાં હોય તો પણ તે વનવાસ જ છે.
ગુરૂ ગૃહની સ્મૃતિ રહેવાથી આપણને પાંચ પ્રકારની શિક્ષા મળે છે, પાંચ પ્રકારની દીક્ષા મળે છે અને પાંચ પ્રકારની ભીક્ષા મળે છે.
जाकी सहज स्वास श्रुति चारी। सो हरि पढ़ यह कौतुक भारी॥
बिद्या बिनय निपुन गुन सीला। खेलहिंखेल सकल नृपलीला॥3॥

चारों वेद जिनके स्वाभाविक श्वास हैं, वे भगवान पढ़ें, यह बड़ा कौतुक (अचरज) है। चारों भाई विद्या, विनय, गुण और शील में (बड़े) निपुण हैं और सब राजाओं की लीलाओं के ही खेल खेलते हैं॥3॥
૧ વિદ્યા
ગુરૂ ગૃહની સ્મૃતિથી આપણને વિદ્યા પ્રાપ્ત થાય છે.
હનુમાન ચાલીસામાં પણ ગવાયું છે કે ….
બલ, બુધ્ધિ, વિદ્યા દેહું મોહિ, હરહુ કલેસ બિકાર ||
૨ વિનય
ગુરૂ ગૃહની સ્મૃતિથી વિદ્યાની સાથે સાથે વિનય પણ મળે.
૩ નિપૂણતા
ગુરૂ ગૃહની સ્મૃતિથી આપણે જે પણ કર્મ – કાર્ય કરીએ તે કરવાની નિપૂણતા મળે.
ભગવદ્‌ ગીતા પણ કહે છે કે,
बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्।।2.50।।
૪ ગુણ
ગુરૂ ગૃહની સ્મૃતિથી આપણને દૈવી ગુણોની પ્રાપ્તિ થાય.
૫ શીલ મળે
આપને શીલવાન બનીએ.
દીક્ષા
૧ શબ્દ દીક્ષા
ગુરૂ શબ્દ દીક્ષા આપે.
ગુરૂ શબ્દ આપે.
ગુરૂ અને આશ્રિત વચ્ચે તન અને મનનો જ સંબંધ છે, તેમાં વચ્ચે ધનને કોઈ સ્થાન નથી.
આશ્રિત ગુરૂના તનનું – શરીરનું ધ્યાન રાખે અને ગુરૂ આશ્રિતના મનનું ધ્યાન રાખે.

અર્થમાં ૧૫ પ્રકારના અનર્થ સમાયેલાં છે. તેથી આધ્યાત્મમાં અર્થને બહું મહત્વ નથિ અપાયું.
ધન ગુરૂ દેવા મારા ધન ગુરુ દાતા.
ગુરુજી એ શબ્દ સુણાવ્યો રે
ગુરૂ પાંચ પ્રકારની દીક્ષા આપે છે.
૧ શબ્દ દીક્ષા
૨ સ્પર્શ દીક્ષા
ગુરૂ આશ્રિતના મહત્વના ચક્ર ઉપર સ્પર્શ કરે છે. આવો સ્પર્શ થતાં જ આશ્રિતની ચેતના રૂપાંતરીત થાય છે.
ગુરૂને સ્પર્શ કરવા કરતાં ગુરૂ તેની મેળે આપણને સ્પર્શ કરે તેની પ્રતિક્ષા કરો.
આવી પ્રતિક્ષા કરતાં કરતાં જ્યારે સમય આવશે ત્યારે ગુરૂ આપણને સ્પર્શ કરવા માટે તલપાપડ હશે.
૩  રૂપ દીક્ષા
ગુરૂ આપણને આપણા સ્વરૂપનું ઓળખ કરાવે, આપણું સ્વરૂપ શું છે તે બતાવે.
૪ રસ દીક્ષા – રસમય બનાવે.
૫ ગંધ દીક્ષા
ગુરૂ પાસેથી પામ્ચ પ્રકારની ભીક્ષા મળે.
૧ અશ્રુ ભીક્ષા
આપણી આંખમાં આંસુ આવે તેવી ભીક્ષા ગુરૂ પાસેથી મળે.
આશ્રિતની આંખોને ગુરૂ ભીની રાખે, આંખોને રૂખી સુકી ન થવા દે.
રાતનું અંધારું આવે તેના પહેલાં ગિલનો દીવો પ્રગટાવી દે તે ગુરૂ છે. અંધારું થતાં પહેલાં ચીરાગ જલાવી દે તે ગુરૂ છે.
૨ અભેદ દીક્ષા
ગુરૂ આપણા બધા ભેદ નષ્ટ કરી દે. વર્ણ ભેદ, જાતિ ભેદે, ઊંચ નીચના ભેદ નષ્ટ કરી દે તે ગુરુ.
૩ અનુભવ દીક્ષા
ગુરૂ પાસેથી નીકળતાં એક નવો જ અનુભવ થાય.
૪ અમન દીક્ષા
ગાઢ શાંતિની દીક્ષા ગુરૂ પાસેથી મળે, ગાઢ શાંતિ પ્રાપ્ત થાય.
૫ અમલ દીક્ષા
ગુરૂએ આપેલ શિક્ષાનો અમલ કરવાનો અભિયાન કરવાની દીક્ષા ગુરૂ પાસેથી મળે.
ગુરૂ ગૃહ એ તપસ્વી સ્થાન છે, તપસ્થલી છે.



 पूरब दिसा बिलोकि प्रभु देखा उदित मयंक।
कहत सबहि देखहु ससिहि मृगपति सरिस असंक॥11 ख॥

पूर्व दिशा की ओर देखकर प्रभु श्री रामजी ने चंद्रमा को उदय हुआ देखा। तब वे सबसे कहने लगे- चंद्रमा को तो देखो। कैसा सिंह के समान निडर है!॥11 (ख)॥

 पूरब दिसि गिरिगुहा निवासी। परम प्रताप तेज बल रासी॥
मत्त नाग तम कुंभ बिदारी। ससि केसरी गगन बन चारी॥1॥

पूर्व दिशा रूपी पर्वत की गुफा में रहने वाला, अत्यंत प्रताप, तेज और बल की राशि यह चंद्रमा रूपी सिंह अंधकार रूपी मतवाले हाथी के मस्तक को विदीर्ण करके आकाश रूपी वन में निर्भय विचर रहा है॥1॥

बिथुरे नभ मुकुताहल तारा। निसि सुंदरी केर सिंगारा॥
कह प्रभु ससि महुँ मेचकताई। कहहु काह निज निज मति भाई॥2॥

आकाश में बिखरे हुए तारे मोतियों के समान हैं, जो रात्रि रूपी सुंदर स्त्री के श्रृंगार हैं। प्रभु ने कहा- भाइयो! चंद्रमा में जो कालापन है, वह क्या है? अपनी-अपनी बुद्धि के अनुसार कहो॥2॥

बिथुरे नभ मुकुताहल तारा। निसि सुंदरी केर सिंगारा॥
कह प्रभु ससि महुँ मेचकताई। कहहु काह निज निज मति भाई॥2॥

आकाश में बिखरे हुए तारे मोतियों के समान हैं, जो रात्रि रूपी सुंदर स्त्री के श्रृंगार हैं। प्रभु ने कहा- भाइयो! चंद्रमा में जो कालापन है, वह क्या है? अपनी-अपनी बुद्धि के अनुसार कहो॥2॥

 कह सुग्रीव सुनहु रघुराई। ससि महुँ प्रगट भूमि कै झाँई॥
मारेउ राहु ससिहि कह कोई। उर महँ परी स्यामता सोई॥3॥

सुग्रीव ने कहा- हे रघुनाथजी! सुनिए! चंद्रमा में पृथ्वी की छाया दिखाई दे रही है। किसी ने कहा- चंद्रमा को राहु ने मारा था। वही (चोट का) काला दाग हृदय पर पड़ा हुआ है॥3॥

कोउ कह जब बिधि रति मुख कीन्हा। सार भाग ससि कर हरि लीन्हा॥
छिद्र सो प्रगट इंदु उर माहीं। तेहि मग देखिअ नभ परिछाहीं॥4॥

 कोई कहता है- जब ब्रह्मा ने (कामदेव की स्त्री) रति का मुख बनाया, तब उसने चंद्रमा का सार भाग निकाल लिया (जिससे रति का मुख तो परम सुंदर बन गया, परन्तु चंद्रमा के हृदय में छेद हो गया)। वही छेद चंद्रमा के हृदय में वर्तमान है, जिसकी राह से आकाश की काली छाया उसमें दिखाई पड़ती है॥4॥

 प्रभु कह गरल बंधु ससि केरा। अति प्रिय निज उर दीन्ह बसेरा॥
बिष संजुत कर निकर पसारी। जारत बिरहवंत नर नारी॥5॥

प्रभु श्री रामजी ने कहा- विष चंद्रमा का बहुत प्यारा भाई है, इसी से उसने विष को अपने हृदय में स्थान दे रखा है। विषयुक्त अपने किरण समूह को फैलाकर वह वियोगी नर-नारियों को जलाता रहता है॥5॥

 कह हनुमंत सुनहु प्रभु ससि तुम्हार प्रिय दास।
तव मूरति बिधु उर बसति सोइ स्यामता अभास॥12 क॥

हनुमान्‌जी ने कहा- हे प्रभो! सुनिए, चंद्रमा आपका प्रिय दास है। आपकी सुंदर श्याम मूर्ति चंद्रमा के हृदय में बसती है, वही श्यामता की झलक चंद्रमा में है॥12 (क)॥