Translate

Search This Blog

Sunday, July 25, 2021

ગુરુ શ્રુતિનું દાન પણ કરે અને સ્મૃતિનું દાન પણ કરે



 ગુરુ શ્રુતિનું દાન પણ કરે અને સ્મૃતિનું દાન પણ કરે




ગુરુની છ પ્રકારની વૃત્તિ હોય છે. 

1    જ્યાંથી ગુરુની વૃત્તિઓના શ્રીગણેશ થાય છે એ છે ગણેશવૃત્તિ, વિનાયકવૃત્તિ. 

2    બીજું, ગુરુમાં ગૌરીવૃત્તિ હોય છે. ગૌરી એટલે ભવાની, 

3    ગુરુની ત્રીજી વૃત્તિ છે ગંગવૃત્તિ; ગંગાની વૃત્તિ.

4    ચોથી વૃત્તિ છે ગુરુની ગોવૃત્તિ; ગાયવૃત્તિ. 

5    પાંચમી વૃત્તિ છે ગગનવૃત્તિ. 

6    છઠ્ઠી વૃત્તિ છે ગુણગ્રાહક વૃત્તિ. 


ગુરુના વર્ગ કેટલા? 


1    એક ગુરુ છે પરમ ગુરુ. શિવ પરમ ગુરુ અને શિવ ત્રિભુવનગુરુ. જે ત્રિભુવનના ગુરુ છે, પરમ ગુરુ છે એની             ઉપર કોઈ નથી. 

2    બીજા છે સદ્‌ગુરુ, સદ્‍ગુરુ દેખાય છે. 

3    ત્રીજા ગુરુ છે જગદ્ગુરુ. જે રીતે આદિ જગદ્‌ગુરુ  શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય,  

          વલ્લભાચાર્ય એ જેટલા મહાપુરુષ થયા. 

4    એક હોય છે ધર્મગુરુ. 

5    ગુરુનો આ પણ એક વર્ગ છે. એક છે કુલગુરુ. 


 (સંકલન : નીતિન વડગામા) 

No comments:

Post a Comment