Translate

Search This Blog

Saturday, March 19, 2022

માનસ રામ કથા - 893

 

રામ કથા - 893

માનસ રામ કથા

ધોળાવીરા, કચ્છ, ગુજરાત

શનિવાર, તારીખ ૧૯/૦૩/૨૦૨૨ થી રવિવાર, તારીખ ૨૭/૦૩/૨૦૨૨

મુખ્ય ચોપાઈ

महामोहु महिषेसु बिसाला। रामकथा कालिका कराला॥

रामकथा ससि किरन समाना। संत चकोर करहिं जेहि पाना॥

 

 

 

 

શનિવાર, ૧૯/૦૩/૨૦૨૨

 

तात सुनहु सादर मनु लाई। कहउँ राम कै कथा सुहाई॥

महामोहु महिषेसु बिसाला। रामकथा कालिका कराला॥3॥

 

हे तात! तुम आदरपूर्वक मन लगाकर सुनो, मैं श्री रामजी की सुंदर कथा कहता हूँ। बड़ा भारी अज्ञान विशाल महिषासुर है और श्री रामजी की कथा (उसे नष्ट कर देने वाली) भयंकर कालीजी हैं॥3॥

 

 

रामकथा ससि किरन समाना। संत चकोर करहिं जेहि पाना॥

ऐसेइ संसय कीन्ह भवानी। महादेव तब कहा बखानी॥4॥

 

श्री रामजी की कथा चंद्रमा की किरणों के समान है, जिसे संत रूपी चकोर सदा पान करते हैं। ऐसा ही संदेह पार्वतीजी ने किया था, तब महादेवजी ने विस्तार से उसका उत्तर दिया था॥4॥

રામ કથા શબ્દ ૨૭ વાર થયો છે.

મહિસાસુર જેવા રાક્ષસને મારવા માટે તો કાલિકા જ જોઈએ. મહામોહ એ આપણામાં રહેલ મહિસાસુર છે.

બાલકાંડ સંસ્કાર નો કાંડ છે.

વડિલોને વંદન કરવા એ પ્રથમ સંસ્કાર છે.

ગર્ભાધાન પણ સંસ્કાર છે.

કર્ણવેધ સંસ્કાર, મુંડન સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, વિદ્યા સંસ્કાર, લગ્ન સંસ્કાર વગેરે બાલકાંડમાં આવે છે.

ગીતા વૈશ્વિક ગ્રંથ છે. ગીતા તો બ્રહ્મ વિદ્યા છે.

અયોધ્યાકાંડ ખટપટનો કાંડ છે, સંસારનો કાંડ છે.

જેનું માથુ ગરમ હોય અને પગ ગરમ હોય તે તંદુરસ્ત હોય. જેનું પેટ છાતીથી બહાર ન હોય તે તંદુરસ્ત હોય.

અરણ્યકાંડ સંન્યાસનો કાંડ છે, વૈરાગ્યનો કાંડ છે. આમાં વિઘ્ન બહું આવે, કષ્ટ બહું આવે.

કિષ્કિન્ધાકાંડ સમાસનો કાંડ છે.

સુંદરકાંડ સંવાદનો કાંડ છે.

લંકાકાંડ સદગતિ મેળાવનાર માટેનો સમરકાંડ છે.

ઉત્તરકાંડ સુખ સંપાદનનો કાંડ છે.

 

कहउँ सो मति अनुहारि अब उमा संभु संबाद।

भयउ समय जेहि हेतु जेहि सुनु मुनि मिटिहि बिषाद॥47॥

 

अब मैं अपनी बुद्धि के अनुसार वही उमा और शिवजी का संवाद कहता हूँ। वह जिस समय और जिस हेतु से हुआ, उसे हे मुनि! तुम सुनो, तुम्हारा विषाद मिट जाएगा॥47॥

વાણીમાં, વિનોદમાં, વેશમાં, વિદ્વતામાં, વિરક્તિમાં  વિવેક હોવો જોઈએ.

 

2

Sunday, 20/03/2022

નામ માં સગપણ, ગળપણ અને વળગણ છે.

અભાવનું પણ એક ઐશ્વર્ય હોય છે.

પ્રેમ ધ્યાનનું વાહન છે, પ્રેમના માર્ગે જવાથી જ એક સમયે ધ્યાન લાગી જશે. પ્રેમ જ્યારે નામ સાથે જોડાઈ જાય ત્યારે બધું જ પ્રાપ્ત થઈ જશે. ઘણાને નામ સાથેના પ્રેમ દ્વારા બધું જ પ્રાપ્ત થઈ ગયું છે. તેથી જ નામનો આશ્રર્ય ભરોસા સાથે કરવો જોઈએ. નામ ચારે ય યુગમાં છે પણ કલિયુગમાં નામનો વિશેષ મહિમા છે.

 

नहिं कलि करम न भगति बिबेकू। राम नाम अवलंबन एकू॥

कालनेमि कलि कपट निधानू। नाम सुमति समरथ हनुमानू॥4॥

 

कलियुग में न कर्म है, न भक्ति है और न ज्ञान ही है, राम नाम ही एक आधार है। कपट की खान कलियुग रूपी कालनेमि के (मारने के) लिए राम नाम ही बुद्धिमान और समर्थ श्री हनुमान्‌जी हैं॥4॥

રામ નામનો મહિમા સ્વયં ભગવાન રામ પણ વર્ણવી નથી શકતા.

 

कबीरा कुआं एक है और पानी भरें अनेक

भांडे ही में भेद है, पानी सबमें एक ।।

દેહ સેવા – દેહ મુક્તિનો દરવાજો છે, ભોગ વિવેક સાથે કરવો, દેશ સેવા, દેવ સેવા, દીલ સેવા – હ્મદયમાં કોઈ કચરો ન આવે, દીન હિન ની સેવા કરવી જોઈએ.

હરિ નામમાં આકર્ષણ થવું જોઈએ, જ્યારે આવું આકર્ષણ થશે ત્યારે સમર્પણ આવશે અને જ્યારે આકર્ષણ અને સમર્પણ થાય ત્યારે સ્મરણ શરુ થઈ જાય અને ત્યાર પછી ગદગદ ગીરા થશે  અને છેલ્લે મરણ – હોમાઈ જવાની સ્થિતિ આવી જશે.

પ્રમાદ એ મૃત્યુ છે.

આશ્રમ કરતાં આશ્રયનો મહિમા વધારે છે.

મોહ કાયમ વર્તમાનમાં હોય, શોક ભૂતકાળનો હોય અને ચિંતા ભવિષ્યકાળની હોય.

મોહ પાડા સમાન હોય છે જે કાયમ એક સમાન જ હોય.

3

Monday, 21/03/2022

વિચાર વિવેક પૂર્ણ રીતે કરવો જોઈએ.

ભક્તિના ચાર સ્વરુપ છે – સેવા એ ભક્તિનું એક સ્વરુપ છે, મધુરતા, બીજાની રક્ષા કરવી,

ધીરજ અને શુરવિરતા હોય તો જ વિજય થાય જ્યારે સામાવાળાને જીતાડવા માટે ધીરજ અને શુરવિરતા છોડવી પડે.

બધાને સલાહ ન આપવી, કોઈ પૂછે તો જ સલાહ આપવી.

જ્ઞાની સીધો પ્રહાર કરે જ્યારે ભજનાનંદી સીધો પ્રહાર ન કરે.

અંધકાર દૂર કરવા પ્રકાશની જરુર છે.

ઈર્ષા, દ્વેષ, અફવા, બિનગુનેગાર ઉપર ખોટો આક્ષેપ અગ્નિ સમાન છે.

 

राम  बास  बन  संपति  भ्राजा।  सुखी  प्रजा  जनु  पाइ  सुराजा॥

सचिव  बिरागु  बिबेकु  नरेसू।  बिपिन  सुहावन  पावन  देसू॥3॥

 

श्री  रामचंद्रजी  के  निवास  से  वन  की  सम्पत्ति  ऐसी  सुशोभित  है  मानो  अच्छे  राजा  को  पाकर  प्रजा  सुखी  हो।  सुहावना  वन  ही  पवित्र  देश  है।  विवेक  उसका  राजा  है  और  वैराग्य  मंत्री  है॥3॥

વિરહથી મૃત્યુ પણ થઈ શકે, દશરથ રાજાથી રામનો વિરહ સહન ન થતાં તેનું મૃત્યુ થાય છે.

4

Tuesday, 22/03/2022

धूमउ तजइ सहज करुआई। अगरु प्रसंग सुगंध बसाई॥

भनिति भदेस बस्तु भलि बरनी। राम कथा जग मंगल करनी॥5॥

 

धुआँ भी अगर के संग से सुगंधित होकर अपने स्वाभाविक कड़ुवेपन को छोड़ देता है। मेरी कविता अवश्य भद्दी है, परन्तु इसमें जगत का कल्याण करने वाली रामकथा रूपी उत्तम वस्तु का वर्णन किया गया है। (इससे यह भी अच्छी ही समझी जाएगी।)॥5॥

भनिति का अर्थ कविता हैं।

માનસ નામની કવિતામાં જે વસ્તુ છે તે જગમંગલ કરની છે.

ઝેર જો સોનાના પાત્રમાં હોય તો પણ તે મારક છે.

સંત ને ૫ વિઘ્ન આવે, હનુમંત ને ૬ વિઘ્ન આવે અને ભગવંત ને ૭ વિઘ્ન આવે.

રામના ૭ વિઘ્ન – તાડકા,

વાલી અને રાવણ મનસ્વી રાજા છે.

 

राम नाम बिनु गिरा न सोहा। देखु बिचारि त्यागि मद मोहा॥

बसन हीन नहिं सोह सुरारी। सब भूषन भूषित बर नारी॥2॥

 

राम नाम के बिना वाणी शोभा नहीं पाती, मद-मोह को छोड़, विचारकर देखो। हे देवताओं के शत्रु! सब गहनों से सजी हुई सुंदरी स्त्री भी कपड़ों के बिना (नंगी) शोभा नहीं पाती॥2॥

बंदउँ बालरूप सोइ रामू। सब सिधि सुलभ जपत जिसु नामू॥

मंगल भवन अमंगल हारी। द्रवउ सो दसरथ अजिर बिहारी॥2॥

 

मैं उन्हीं श्री रामचन्द्रजी के बाल रूप की वंदना करता हूँ, जिनका नाम जपने से सब सिद्धियाँ सहज ही प्राप्त हो जाती हैं। मंगल के धाम, अमंगल के हरने वाले और श्री दशरथजी के आँगन में खेलने वाले (बालरूप) श्री रामचन्द्रजी मुझ पर कृपा करें॥2॥

જીવતે જીવ રામ મળે તો જ તેનું મહત્વ છે, મર્યા પછી મળે તેનો કોઈ અર્થ નથી.

બીજાને રસ પડે તેવી સેવા ભજન જ છે. કારણ કે ભજન પં એક રસ જ છે, ભક્તિ રસ  છે.

દેહની કાળજી રાખવી જોઈએ તેમજ ભોગ બોગવવામાં વિવેક રાખવો જોઈએ.

 

तजउँ न तन निज इच्छा मरना। तन बिनु बेद भजन नहिं बरना।।

प्रथम मोहँ मोहि बहुत बिगोवा। राम बिमुख सुख कबहुँ न सोवा।।3।।

 

मेरा मरण अपनी इच्छा पर है, परन्तु फिर भी मैं यह शरीर नहीं छोड़ता; क्योंकि वेदोंने वर्णन किया है कि शरीरके बिना भजन नहीं होता। पहले मोहने मेरी बड़ी दुर्दशा की। श्रीरामजीके विमुख होकर मैं कभी सुख से नहीं सोया।।3।।

રસ પૂર્વક ભોજન કરવું એ પણ ભજન છે.

ધ્રુવ અને પ્રહલ્લાદ ના ગુરુ નારદ છે, ભવાની અને જાનકીના ગુરુ પણ નારદ છે,

 

ईस भजनु सारथी सुजाना। बिरति चर्म संतोष कृपाना॥

दान परसु बुधि सक्ति प्रचंडा। बर बिग्यान कठिन कोदंडा॥4॥

 

 ईश्वर का भजन ही (उस रथ को चलाने वाला) चतुर सारथी है। वैराग्य ढाल है और संतोष तलवार है। दान फरसा है, बुद्धि प्रचण्ड शक्ति है, श्रेष्ठ विज्ञान कठिन धनुष है॥4॥

જ્યાં પાદરમાં વહેતી નદી હોય, જ્યાં મંદિર હોય, જ્યાં સારી સ્કુલ હોય અને તેમાં સાચો શિક્ષક હોય, જ્યાં બ્રહ્મ વિદ બ્રાહ્મણ હોય, જ્યાં એક શીલવંત સાધુ હોય, જ્યાં એકાદ તલાટી હોય, જ્યાં સમરસ સરપંચ હોય, જ્યાં વર્ષમાં એકાદવાર ભગવત કથા થતી હોય  તે ગામ ધન્ય છે.

 

बुध बिश्राम सकल जन रंजनि। रामकथा कलि कलुष बिभंजनि॥

रामकथा कलि पंनग भरनी। पुनि बिबेक पावक कहुँ अरनी॥3॥

 

रामकथा पण्डितों को विश्राम देने वाली, सब मनुष्यों को प्रसन्न करने वाली और कलियुग के पापों का नाश करने वाली है। रामकथा कलियुग रूपी साँप के लिए मोरनी है और विवेक रूपी अग्नि के प्रकट करने के लिए अरणि (मंथन की जाने वाली लकड़ी) है, (अर्थात इस कथा से ज्ञान की प्राप्ति होती है)॥3॥

 

रामकथा कलि कामद गाई। सुजन सजीवनि मूरि सुहाई॥

सोइ बसुधातल सुधा तरंगिनि। भय भंजनि भ्रम भेक भुअंगिनि॥4॥

 

रामकथा कलियुग में सब मनोरथों को पूर्ण करने वाली कामधेनु गौ है और सज्जनों के लिए सुंदर संजीवनी जड़ी है। पृथ्वी पर यही अमृत की नदी है, जन्म-मरण रूपी भय का नाश करने वाली और भ्रम रूपी मेंढकों को खाने के लिए सर्पिणी है॥4॥

5

Wednesday, 23/03/2022

કોઈના મનનું મનોરંજન કરવું એ પણ રામ કથા છે.

દરેક પ્રશ્રોના જવાબ રામ ચરિત માનસમાં છે.

દરેક કવિતામાં કોઈક ને કોઈક વિધાન હોય છે.

ભજન કરવા માટે- પ્રેમ કરવા માટે - ૫ ભય સ્થાનોથી બચવું જોઈએ. સાધકે આવા ભય સ્થાનોથી સાવધાન રહેવું જોઈએ.

જેને આપણે આપણા માન્યા હોય તેના ઉપર શંકા ઊભી થવી એ ભય સ્થાન છે. સતી શિવને ભજતી હોવા છતાં તેના વક્તવ્ય ઉપર શંકા પેદા થાય છે. રામ ઉપર રાવણને પણ શંકા છે કે આ તે કેવો ભગવાન છે.

આપણે જેને ભજીએ છીએ તેના તરફથી આપણને પદ, પ્રતિષ્ઠા કે પૈસા માટે મળે એવા હેતુથી ભજન કરવું એ ભય સ્થાન છે.

ભજન માર્ગ માં - પ્રેમ માર્ગમાં જેની સાથે તમે સંબંધ બાંધવો હોય એની પરીક્ષા ન કરવી – એના વિશે બહું જાણવાની – ખાંખાખોળા કરવા એ પણ ભય સ્થાન છે. સતી રામની પરીક્ષા કરવા જાય છે.

આપણો અહંતા - અહંકાર અને મમતા એ ભય સ્થાન છે.

ગુરુ આપણા મરણ વેળાએ આપણી આડે રહી ઊભો રહે, બીજા કાર્યોમાં ગુરુ આડો ન આવે>

ગુરુ મરણ વેળાએ આપણી આડે રહી આપણને પરમ તત્વમાં ભેળવી દે છે, આવો અવસર કોઈ ચૂકાવી ન દે તે માટે ગુરુ આપણી આડે ઊભો રહી આપણો આવો રુડો અવસર પુરો કરે છે.

બલી રાજાની મમતા અને અહંતા વામન ભગવાન દૂર કરે છે.

ઉપરના આ ચાર કારણો સર આપણા ગુરુ આપણાથી થોડા દૂર થઈ જાય છે.

 

रामकथा कलि कामद गाई। सुजन सजीवनि मूरि सुहाई॥

सोइ बसुधातल सुधा तरंगिनि। भय भंजनि भ्रम भेक भुअंगिनि॥4॥

 

रामकथा कलियुग में सब मनोरथों को पूर्ण करने वाली कामधेनु गौ है और सज्जनों के लिए सुंदर संजीवनी जड़ी है। पृथ्वी पर यही अमृत की नदी है, जन्म-मरण रूपी भय का नाश करने वाली और भ्रम रूपी मेंढकों को खाने के लिए सर्पिणी है॥4॥

આપણો શ્વાસ અને આપણો હરિ ઉપરનો વિશ્વાસ આપણને જીવિત રાખે છે.

 

रामकथा मंदाकिनी चित्रकूट चित चारु।

तुलसी सुभग सनेह बन सिय रघुबीर बिहारु॥31॥

 

तुलसीदासजी कहते हैं कि रामकथा मंदाकिनी नदी है, सुंदर (निर्मल) चित्त चित्रकूट है और सुंदर स्नेह ही वन है, जिसमें श्री सीतारामजी विहार करते हैं॥31॥

અત્રિ એ છે જે ત્રણે ગુણોથી પર છે, ત્રિગુણાતિત છે.

અનસુયા એ છે જે અસુયાથી – ઈર્ષા, દ્વેષ, નિંદાથી – પર છે.

આવા અત્રિ અને અનસુયા દ્વારા મંદિકિની નામની રામકથા ઉત્પન્ન થઈ છે.

વિહાર કરવો એટલે મોજમાં રહેવું, સ્નેહમાં રહેવું, લહેર કરવી.

 

जलु पय सरिस बिकाइ देखहु प्रीति कि रीति भलि।

बिलग होइ रसु जाइ कपट खटाई परत पुनि॥57 ख॥

 

प्रीति की सुंदर रीति देखिए कि जल भी (दूध के साथ मिलकर) दूध के समान भाव बिकता है, परन्तु फिर कपट रूपी खटाई पड़ते ही पानी अलग हो जाता है (दूध फट जाता है) और स्वाद (प्रेम) जाता रहता है॥57 (ख)॥

 

 

 

 

 

रामकथा कै मिति जग नाहीं। असि प्रतीति तिन्ह के मन माहीं॥

नाना भाँति राम अवतारा। रामायन सत कोटि अपारा॥3॥

 

जिसने यह कथा पहले न सुनी हो, वह इसे सुनकर आश्चर्य न करे। जो ज्ञानी इस विचित्र कथा को सुनते हैं, वे यह जानकर आश्चर्य नहीं करते कि संसार में रामकथा की कोई सीमा नहीं है (रामकथा अनंत है)। उनके मन में ऐसा विश्वास रहता है। नाना प्रकार से श्री रामचन्द्रजी के अवतार हुए हैं और सौ करोड़ तथा अपार रामायण हैं॥2-3॥

No comments:

Post a Comment