Translate

Search This Blog

Monday, March 31, 2025

માનસ રામ નૌમી (નવમી) - 954

 

રામ કથા - 954

માનસ રામ નૌમી (નવમી)

Argentina (Ushuaia), South America

શનિવાર, તારીખ 29/03/2025 થી રવિવાર 06/04/205

 

પ્રધાન પંક્તિયો

जेहि दिन राम जनम श्रुति गावहिं।

तीरथ सकल जहाँ चलि आवहिं॥3

नौमी भौम बार मधुमासा।

अवधपुरीं यह चरित प्रकासा॥

 

1

Saturday, 29/03/2025

 

नौमी भौम बार मधुमासा। अवधपुरीं यह चरित प्रकासा॥

जेहि दिन राम जनम श्रुति गावहिं। तीरथ सकल जहाँ चलि आवहिं॥3

 

चैत्र मास की नवमी तिथि मंगलवार को श्री अयोध्याजी में यह चरित्र प्रकाशित हुआ। जिस दिन श्री रामजी का जन्म होता है, वेद कहते हैं कि उस दिन सारे तीर्थ वहाँ (श्री अयोध्याजी में) चले आते हैं॥3

 

આપણા જીવનમાં પાંચ સમય  - કાલ આવે છે.

1.    વ્યવહાર કાળ જ્યાં વ્યવહાર નિભાવવા વિપત્તિ આવે છે, મુશ્કેલી પડે છે.

2.   શોક કાળ

3.   હર્ષ કાળ

4.   વિયોગ કાળ – વિષમ કાળ

5.   વિદાય કાળ – પરિવારમાંથી કોઇ સભ્યની વિદાય થાય.

જ્યારે આવો કાળ આવે ત્યારે ધૈર્ય – ધીરતા અને સ્થિરતા રાખવી જોઈએ. હરિનામનો આધાર રાખવાથી ધીરતા અને સ્થિરતા આવે.

પાપનું ફળ ભોગવવું જ પડે છે, પ્રાયશ્ચિત કરવાથી રાહત થાય.

ગુરુ સર્વસ્વ છે, સર્વત્ર છે તેમજ સર્વદા પણ છે.


2

Sunday, 30/03/2025

એક બીજાને કળી ન શકાય – ઓળખી ન શકાય એ સમય કળીયુગ છે.

નામ રટણના પ્રેમ સાગરમાં ઊતરવા - ડુબકી લગાવવા નીચે પ્રમાણેનાં પગથીયાં છે.

1)   કોઈ પણ દળ -ગ્રુપ – મંડળ – સંસ્થા ન હોવી જોઈએ. આ બધાથી દૂર રહેવું.

2)   પોતાના નીજ બળને છોડીદેવું.

3)   કોઈ પણ સ્થિતિમાં કોઈ જાતની ફરીયાદ ન કરવી, કોઈ પ્રકારની ચિંતા ન કરવી. ફરીયાદી ચિત આધ્યાત્મિક યાત્રામાં બાધક છે.

4)   કુસંગથી દૂર રહેવું. કુસંગથી પતન થાય છે.

5)   સ્પર્ધા ન કરવી.

6)   લજ્જા – શરમ – સંકોચ છોડી દેવા. પોતાના પ્રશ્નોના સમાધાન માટે પોતાના બુદ્ધ પુરુષને પૂછવામાં સંકોચ ન કરવો.

પતનના કારણો પાંચ છે.

1.    પોતાના કરેલાં પાપને લીધે પતન થાય

2.   જાણી જોઈને કોઈ નેટ વર્ક બનાવી બીજાને નીચા પાડવાનો પ્રયત્ન પતન કરાવે.

3.   અહંકાર – અભિમાન પતન કરાવે.

4.   કુસંગ પતન કરાવે.

5.   અપાત્ર ઉપર ભરોસો કરવાથી પતન થાય.

ભજન એકાંતનો વિષય છે.

આશ્રિત પોતાના ગુરુના રંગમાં રંગાઈ જાય છે, ક્યારેક આશ્રિત પણ પોતાના ગુરુ જેવો દેખાવા લાગે છે.

ગ્રંથ એ છે જે આપણને ગ્રંથીથી મુક્ત કરે, જો આવું ન થાય તો તે ગ્રંથ નથી પણ પુસ્તક – ચોપડી છે.

સત્યને (સનાતન ધર્મને) નિર્વસ્ત્ર કરવાના ઘણા પ્રયત્નો થશે પણ આવા પ્રયત્નો સત્યને – સનાતન ધર્મને નગ્ન નહીં કરી શકે. દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવા દુઃશાસન ઘણા પ્રયત્નો કરે છે પણ તે દ્રૌપદીને નગ્ન નથી કરી શકતો, કોઈક શક્તિ સત્યને – સનાતને નગ્ન થવાથી અવશ્ય બચાવશે.

વક્તાને યોગ્ય શ્રોતા મળે તો તે વક્તા પોતાનાં વ્યવહાર કાર્ય બાજુએ મુકીને વક્તા તરીકેનું કર્તવ્ય કરશે.

3

Monday, 31/03/2025

 

सदगुर ग्यान बिराग जोग केबिबुध बैद भव भीम रोग के

जननि जनक सिय राम प्रेम केबीज सकल ब्रत धरम नेम के॥2॥

 

ज्ञान, वैराग्य और योग के लिए सद्गुरु हैं और संसार रूपी भयंकर रोग का नाश करने के लिए देवताओं के वैद्य (अश्विनीकुमार) के समान हैंये श्री सीतारामजी के प्रेम के उत्पन्न करने के लिए माता-पिता हैं और सम्पूर्ण व्रत, धर्म और नियमों के बीज हैं॥2॥

સદગુરુ વૈદ્ય છે, કર્ણધાર છે.

રામ ચરિત માનસ સદગુરુ છે જેનાં સાત વિશેષ લક્ષણ તેના સાત કાંડમાં દર્શાવ્યા છે.

1.    બાલકાંડની નિર્દોષતા સદગુરુનું લક્ષણ છે.સદગુરુ બાલકની માફક નિર્દોષ હોય, આરપાર હોય.

2.   અયોધ્યાકાંડની નિર્વેર વૃત્તિ સદગુરુનું લક્ષણ છે. જ્યાં કોઈનો પણ મન, વચન, કર્મથી વધ ન થાય તે અવધ છે તેવું ડૉંગરે બાપા કહેતા હતા.

3.   અરણ્યકાંડની ભીતરથી વનવાસી રહેવાની વૃત્તિ સદગુરુનું લક્ષણ છે. સદગુરુ સરલ હોય, તેની પાસે બધું જ હોવા છતાં તે અસંગ રહે.

4.   કિષ્કિંધાકાંડનો મૈત્રી ભાવ સદગુરુનું લક્ષણ છે.

5.   સુંદરકાંડનું માનસિક અને શારીરિક સૌદર્ય સદગુરુનું લક્ષણ છે. સદગુરુ પાસે તનની તેમજ મનની સુંદરતા હોય. ચૈતન્ય મહા પ્રભુ, ઠાકુર વગેરે બહું જ સુંદર હતા.

6.   લંકાકાંડનો સંદેશ બધાના નિર્વાણ માટેનો છે. બુદ્ધ પુરુષનું જીવન બધાના નિર્વાણ માટે હોય છે.

7.   ઉત્તરકાંડનો પરમ વિશ્રામ એ બુદ્ધ પુરુષનું લક્ષણ છે. પાયો પરમ વિશ્રામ.

સદગુરુ વૈદ્ય છે તેનાં પણ લક્ષણ છે.

 

राम कृपाँ नासहिं सब रोगाजौं एहि भाँति बनै संजोगा।।

सदगुर बैद बचन बिस्वासासंजम यह बिषय कै आसा।।3।।

 

यदि श्रीरामजीकी कृपा से इस प्रकार का संयोग बन जाये तो ये सब रोग नष्ट हो जायँसद्गुरुरूपी वैद्य के वचनमें विश्वास होविषयों की आशा करे, यही संयम (परहेज) हो।।3।।

 

बंदऊँ गुरु पद पदुम परागासुरुचि सुबास सरस अनुरागा

अमिअ मूरिमय चूरन चारू समन सकल भव रुज परिवारू॥1॥

 

मैं गुरु महाराज के चरण कमलों की रज की वन्दना करता हूँ, जो सुरुचि (सुंदर स्वाद), सुगंध तथा अनुराग रूपी रस से पूर्ण हैवह अमर मूल (संजीवनी जड़ी) का सुंदर चूर्ण है, जो सम्पूर्ण भव रोगों के परिवार को नाश करने वाला है॥1॥

રામ ચરિત માનસ વૈદ્ય છે.

દરેક પાસે તેનો પોતાનો ગ્રંથ, કંથ અને પંથ એક જ હોવો જોઈએ.

ભગવાન શંકર પાસે ૧૦વસ્તુ નથી.

भगवान शंकर के पास यह नहीं हैं

 

सुनहु सखा निज कहउँ सुभाऊजान भुसुंडि संभु गिरिजाऊ

जौं नर होइ चराचर द्रोहीआवै सभय सरन तकि मोही॥1॥

 

(श्री रामजी ने कहा-) हे सखा! सुनो, मैं तुम्हें अपना स्वभाव कहता हूँ, जिसे काकभुशुण्डि, शिवजी और पार्वतीजी भी जानती हैंकोई मनुष्य (संपूर्ण) जड़-चेतन जगत्का द्रोही हो, यदि वह भी भयभीत होकर मेरी शरण तक कर जाए,॥1॥

 

तजि मद मोह कपट छल नानाकरउँ सद्य तेहि साधु समाना

जननी जनक बंधु सुत दारातनु धनु भवन सुहृद परिवारा॥2॥

 

और मद, मोह तथा नाना प्रकार के छल-कपट त्याग दे तो मैं उसे बहुत शीघ्र साधु के समान कर देता हूँमाता, पिता, भाई, पुत्र, स्त्री, शरीर, धन, घर, मित्र और परिवार॥2॥

दारा का अर्थ पत्नी होता हैं।

 

सब कै ममता ताग बटोरीमम पद मनहि बाँध बरि डोरी

समदरसी इच्छा कछु नाहींहरष सोक भय नहिं मन माहीं॥3॥

 

इन सबके ममत्व रूपी तागों को बटोरकर और उन सबकी एक डोरी बनाकर उसके द्वारा जो अपने मन को मेरे चरणों में बाँध देता है। (सारे सांसारिक संबंधों का केंद्र मुझे बना लेता है), जो समदर्शी है, जिसे कुछ इच्छा नहीं है और जिसके मन में हर्ष, शोक और भय नहीं है॥3॥

ભગવાન શંકર પાસે માતા, પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, શરીર, ધન, ઘર, મિત્ર અને પરિવાર નથી.

હનુમાનજી પાસે પણ આ દશ વસ્તુ નથી.

ભરત પોતાની જનનીને છોડે છે.

લક્ષ્મણ પોતાના પિતાને છોડે છે.

વિભીષણ પોતાના ભાઈને છોડે છે.

મહારાજા મનુ પોતાના પુત્રોને છોડે છે.

મહાદેવ પોતાની પત્નીને છોડે છે.

દશરથ રાજા પોતાના શરીરને છોડે છે.

અવધવાસીઓ અને ગુહરાજ પોતાના ધનને છોડે છે.

સીતાજી ભવનને છોડે છે.

સુગ્રીવ મિત્રને છોડે છે.

અયોધ્યાવાસીઓ પોતાના પરિવાર જનોને છોડે છે.

 

Day 4

શિષ્ય જ્યારે પોતાના ગુરુના વચન ઉઅપ્ર દ્રઢ ભરોસો રાખે એ વાત જ પોતાના ગુરુને પૂર્ણ સંતોષ આપે છે.

રુદ્રના ૧૧ નામ છે.

 

अनुज बधू भगिनी सुत नारीसुनु सठ कन्या सम चारी

इन्हहि कुदृष्टि बिलोकइ जोईताहि बधें कछु पाप होई॥4॥

 

(श्री रामजी ने कहा-) हे मूर्ख! सुन, छोटे भाई की स्त्री, बहिन, पुत्र की स्त्री और कन्या- ये चारों समान हैंइनको जो कोई बुरी दृष्टि से देखता है, उसे मारने में कुछ भी पाप नहीं होता॥4॥

 

निज परम प्रीतम देखि लोचन सुफल करि सुख पाइहौं

श्रीसहित अनुज समेत कृपानिकेत पद मन लाइहौं

निर्बान दायक क्रोध जा कर भगति अबसहि बसकरी

निज पानि सर संधानि सो मोहि बधिहि सुखसागर हरी

 

(वह मन ही मन सोचने लगा-) अपने परम प्रियतम को देखकर नेत्रों को सफल करके सुख पाऊँगाजानकीजी सहित और छोटे भाई लक्ष्मणजी समेत कृपानिधान श्री रामजी के चरणों में मन लगाऊँगाजिनका क्रोध भी मोक्ष देने वाला है और जिनकी भक्ति उन अवश (किसी के वश में होने वाले, स्वतंत्र भगवान) को भी वश में करने वाली है, अब वे ही आनंद के समुद्र श्री हरि अपने हाथों से बाण सन्धानकर मेरा वध करेंगे

હનુમાનજીનો જન્મ થાય છે પણ મૃત્યુ નથી થતું, હનુમાનજી અજર અમર છે.

યજ્ઞ અખંડ થતો રહે છે જ્યારે હવન ક્ષણિક હોય છે.

જીવનમાં પ્રત્યેક અભાવના ક્ષણે હરિ કથા અને હરિ નામ સહાય કરે છે. અને ક્યારેક તો આવી ક્ષણે કોઈ બુદ્ધ પુરુષ પોતાની સમાધિ છોડી સાધકના સમાધાન માટે આવે છે.

ભગવાન શંકર પણ પોતાની સમાધિ છોડી સતીને સહાય કરે છે.

 

 

एहि बिधि दुखित प्रजेसकुमारीअकथनीय दारुन दुखु भारी

बीतें संबत सहस सतासीतजी समाधि संभु अबिनासी॥1॥

 

दक्षसुता सतीजी इस प्रकार बहुत दुःखित थीं, उनको इतना दारुण दुःख था कि जिसका वर्णन नहीं किया जा सकतासत्तासी हजार वर्ष बीत जाने पर अविनाशी शिवजी ने समाधि खोली॥1॥

ભગવાન કોને કહેવાય એની વ્યાખ્યા તલગાજરડા નીચે પ્રમાણે કરે છે.

ભગાવન શબ્દમાં ભ નો અર્થ પાંચ પ્રકારના ભજનનો સંકેત છે, જે આ પાંચ પ્રકારે ભજન કરે છે તે ભગવાન કહેવાય.

1.    આંખની દરેક પલકે પલકે ભજન કરવું.

2.   દરેક શ્વાસે શ્વાસે ભજન કરવું

3.   હ્નદયના દરેક ધબકારે ભજન કરવું.

4.   દરેક પગલે પગલે ભજન કરવું.

5.   માળાના દરેક મણકે મણકે ભજન કરવું. ભજન કરવું એટલે હરિનામ લેવું.

ભગવાન શબદમાં જે ગ છે તેનો સંકેતે એ છે કે બધું જ જમીન ઉપર હોવા છતાં વિહાર ગગનમાં કરવો, જમીન ઉપર રહી ગગન માફક અસંગ રહેવું. આવું જે કરે તે ભગવાન કહેવાય.

ભગવાન શબ્દમાં વા નો સંકેત એ છે કે જે સંસારમાં રહેવા છતાં તેને સંસારનો કોઈ વા નથી લાગતો. કામ બહ્દાથી મોટો વા છે. આમ જેને કોઈ કામના નથી તે ભગવાન છે.

ભગવાન શબ્દમાં ન નો સંકેત એ છે કે જીવનમાં સકારાત્મક વૃત્તિ અને નકારાત્મક વૃત્તિમાં કોઈ પણ પ્રકારનો નકાર ન કરવો, બધાનો સ્વીકાર કરવો. આવું જે કરે તે ભગવાન કહેવાય.

 

राम नाम सिव सुमिरन लागेजानेउ सतीं जगतपति जागे

जाइ संभु पद बंदनु कीन्हासनमुख संकर आसनु दीन्हा॥2॥

शिवजी रामनाम का स्मरण करने लगे, तब सतीजी ने जाना कि अब जगत के स्वामी (शिवजी) जागेउन्होंने जाकर शिवजी के चरणों में प्रणाम कियाशिवजी ने उनको बैठने के लिए सामने आसन दिया॥2॥

 

बड़ अधिकार दच्छ जब पावाअति अभिनामु हृदयँ तब आवा

नहिं कोउ अस जनमा जग माहींप्रभुता पाइ जाहि मद नाहीं॥4॥

 

जब दक्ष ने इतना बड़ा अधिकार पाया, तब उनके हृदय में अत्यन्त अभिमान गयाजगत में ऐसा कोई नहीं पैदा हुआ, जिसको प्रभुता पाकर मद हो॥4॥

 

 

Day 5

Wednesday, 02/04/2025

પ્રેમમાં સમૂહ ગાયન નું ફળ રુદન છે. અને જ્યારે આવું રુદન થાય ત્યારે જ હરિ પ્રગટ થાય છે.

હનુમાનજી અગિયારમા રુદ્ર નથી પણ ૧૧ રુદ્રનું સંયુક્ત રૂપ છે.

 

(श्रीमद्भागवत महापुराण: षष्ठ स्कन्ध: षष्ठ अध्यायः श्लोक 1-19 का हिन्दी अनुवाद)

पश्च्यामोड्थ भूतानि येन जाग्रति कर्मसु।

सरूपासूत भूतस्य भार्या रुद्राक्ष कोटिशः। १७

रैवतोड्जो भवो भीमो वाम उग्रो वृषाकपिः।

अजैकपादहिर्बुघ्यो बहुरूपो महानिति। १८

रुद्रस्य पार्षदाश्वान्ये घोराः प्रेतविनायकाः।

प्रजापतेरड्ग़िरसः स्वधा पत्नी पित्रूनथ।१९

भूतकी पत्नी दक्षनंदिनी सरूपाने कोटिकोटि रुद्रगण उत्पन्न किये। इनमें रैवत, अज, भव, भीम, वाम, उग्र, व्रुषाकपि, अजैकपाद, अहिर्बुद्ध, बहरूप, और महान ये ग्यारह मुख्य हैं। भूतकी दूसरी पत्नी भूतासे भयंकर भूत और विनायकादिका जन्म हुआ। ये सब ग्यारहवें प्रधान रुद्र महांके पार्षद हुए।

अंगिरा प्रजापतिकी प्रथम पत्नी स्वधाने पितृगणको उत्पन्न किया और दूसरी पत्नी सतीने अथर्वागिरस नामक वेदको ही पुत्ररूपमें स्वीकार कर लिया।

"दक्ष प्रजापति की साठ कन्याओं के वंश का विवरण"

श्रीशुकदेव जी कहते हैं ;- परीक्षित! तदनन्तर ब्रह्मा जी के बहुत अनुनय-विनय करने पर दक्ष प्रजापति ने अपनी पत्नी असिक्नी के गर्भ से साठ कन्याएँ उत्पन्न कींवे सभी अपने पिता दक्ष से बहुत प्रेम करती थींदक्ष प्रजापति ने उनमें से दस कन्याएँ धर्म को, तेरह कश्यप को, सत्ताईस चन्द्रमा को, दो भूत को, दो अंगिरा को, दो कृशाश्व को और शेष चार तार्क्ष्य नामधारी कश्यप को ही ब्याह दीं

 

परीक्षित! तुम इन दक्ष कन्याओं और इनकी सन्तानों के नाम मुझसे सुनोइन्हीं की वंश परम्परा तीनों लोकों में फैली हुई हैधर्म की दस पत्नियाँ थीं- भानु, लम्बा, ककुभ्, जामि, विश्वा, साध्या, मरुत्वती, वसु, मुहूर्ता और संकल्पाइनके पुत्रों के नाम सुनोराजन्! भानु का पुत्र देवऋषभ और उसका इन्द्रसेन थालम्बा का पुत्र हुआ विद्योत और उसके मेघगणककुभ् का पुत्र हुआ संकट, उसका कीकट और कीकट के पुत्र हुए पृथ्वी के सम्पूर्ण दुर्गों (किलों) के अभिमानी देवताजामि के पुत्र का नाम था स्वर्ग और उसका पुत्र हुआ नन्दीविश्वा के विश्वेदेव हुएउनके कोई सन्तान हुईसाध्या से साध्यगण हुए और उनका पुत्र हुआ अर्थसिद्धि

 

मरुत्वती के दो पुत्र हुए- मरुत्वान् और जयन्तजयन्त भगवान् वासुदेव के अंश हैं, जिन्हें लोग उपेन्द्र भी कहते हैंमुहूर्ता से मूहूर्त के अभिमानी देवता उत्पन्न हुएये अपने-अपने मूहूर्त में जीवों को उनके कर्मानुसार फल देते हैंसंकल्पा का पुत्र हुआ संकल्प और उसका कामवसु के पुत्र आठों वसु हुएउनके नाम मुझसे सुनोद्रोण, प्राण, ध्रुव, अर्क, अग्नि, दोष, वसु और विभावसुद्रोण की पत्नी का नाम है अभिमतिउससे हर्ष, शोक, भय आदि के अभिमानी देवता उत्पन्न हुएप्राण की पत्नी ऊर्जस्वती के गर्भ से सह, आयु और पुरोजव नाम के तीन पुत्र हुएध्रुव की पत्नी धरणी ने अनेक नगरों के अभिमानी देवता उत्पन्न कियेअर्क की पत्नी वासना के गर्भ से तर्ष (तृष्णा) आदि पुत्र हुएअग्नि नामक वसु की पत्नी धारा के गर्भ से द्रविणक आदि बहुत-से पुत्र उत्पन्न हुएकृत्तिका पुत्र स्कन्द भी अग्नि से ही उत्पन्न हुएउनसे विशाख आदि का जन्म हुआ

 

दोष की पत्नी शर्वरी के गर्भ से शिशुमार का जन्म हुआवह भगवान् का कलावतार हैवसु की पत्नी अंगीरसी से शिल्पकला के अधिपति विश्वकर्मा जी हुएविश्वकर्मा के उनकी भार्या कृती के गर्भ से चाक्षुष मनु हुए और उनके पुत्र विश्वेदेव एवं साध्यगण हुएविभावसु की पत्नी उषा से तीन पुत्र हुए- वयुष्ट, रोचिष् और आतपउनमें से आतप के पंचयाम (दिवस) नामक पुत्र हुआ, उसी के कारण सब जीव अपने-अपने कार्यों में लगे रहते हैंभूत की पत्नी दक्षनन्दिनी सरूपा ने कोटि-कोटि रुद्रगण उत्पन्न कियेइनमें रैवत, अज, भव, भीम, वाम, उग्र, वृषाकपि, अजैकपाद, अहिर्बुध्न्य, बहुरूप, और महान्- ये ग्यारह मुख्य हैंभूत की दूसरी पत्नी भूता से भयंकर भूत और विनायकादि का जन्म हुआये सब ग्यारहवें प्रधान रुद्र महान् के पार्षद हुएअंगिरा प्रजापति की प्रथम पत्नी स्वधा ने पितृगण को उत्पन्न किया और दूसरी पत्नी सती ने अथर्वंगिरस नामक वेद को ही पुत्र रूप में स्वीकार कर लिया

 

ગ્રંથીના નવ પ્રકાર છે.

મનની ગ્રંથી, મન એ એક ગાંઠ છે. અશાંત રહેવું, ચંચળ રહેવું એ મનનો સ્વભાવ છે. રામ કથા શ્રવણથી મનની ગ્રંથી દૂર થાય.

પ્રાણ ગ્રંથી -પ્રાણને જીજિવિષા હોય છે. ભગવાનની કથા પ્રાણ ગ્રંઠી દૂર કરે.

ઈચ્છાની ગ્રથી – રામ કથા પરમ ઈચ્છામાં લઈ જાય.

સત્વ ગુણની ગ્રંથી – કથા શ્રવણથી ગુણાતિત થવાય.

પૂણ્યની ગ્રંથી

પૂર્વ ગ્રંથી

લઘુતા ગ્રંથી

Day 6

Thursday, 03/04/2025

 

सह नाववतु

सह नौ भुनक्तु

सह वीर्यं करवावहै

तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै

शान्तिः शान्तिः शान्तिः

 

1: Om, together may we two Move (in our Studies, the Teacher and the Student),

2: Together may we two Relish (our Studies, the Teacher and the Student),

3: Together may we perform (our Studies) with Vigour (with deep Concentration),

4: May what have been Studied by us be filled with the Brilliance (of Understanding, leading to Knowledge); May it Not give rise to Hostility (due to lack of Understanding),

5: Om Peace, Peace, Peace.

 

परमेश्वर हम शिष्य और आचार्य दोनों की साथ-साथ रक्षा करेंहम दोनों को साथ-साथ विद्या के फल का भोग कराएहम दोनों एकसाथ मिलकर विद्या प्राप्ति का सामर्थ्य प्राप्त करेंहम दोनों का पढ़ा हुआ तेजस्वी होहम दोनों परस्पर द्वेष करेंउक्त तरह की भावना रखने वाले का मन निर्मल रहता हैनिर्मल मन से निर्मल भविष्य का उदय होता है

 

May God protect both of us disciple and teacher together. Let us both enjoy the fruits of learning together. Let us together get the power to attain education. May the study of both of us

 

પરિવારમાં માણસ પોતાનો તોરસ્કાર થવાના લીધે ઘર છોડે છે – સંન્યાસ ગ્રહણ કરે છે.

ઘણા વ્યક્તિઓ જ્ઞાન પ્રાપ્તિ માટે સંન્યાસ ગ્રહણ કરે છે.

અહંકારના આઠ પ્રકાર છે.

1.    પોતાના બળનો અહંકાર

2.   પોતાના ધનનો આહંકાર

3.   પોતાના રૂપનો અહંકાર

4.   પોતાના કૂળનો અહંકાર

5.   પોતાની વિદ્યાનો/ક્લાનો અહંકાર

6.   પોતાના પદનિ/પ્રતિષ્ઠાનો અહંકાર

7.   ત્યાગનો અહંકાર

8.   પોતાના ધર્મનો અહંકાર

અહંકાર એ કેંન્સરની ગાંઠ છે.

પોતાના પરિવારના વરિષ્ઠ સભ્યોનો ક્યારેય તિરસ્કાર ન કરવો જોઈએ.

ગુરુ પાદૂકા અમૂલ્ય છે. તેના સમાન કોઈ વસ્તુ છે જ નહીં.

ગુરુ પોતાના શિષ્યને વાત્સલ્ય આપે અને શિષ્ય પોતાના ગુરુની આજ્ઞાનું પાલન કરે.

શ્રોતા વક્તાની રક્ષા પરમ તત્વ કરે છે. શ્રોતા વક્તા એ બંનેનું પાલન પન થાય છે.

 

तुलसी असमय के सखा, साहस धर्म विचार

सुकृत, सील, सुभाव रिजु, राम-चरन-आधार

 

तुलसी कहते हैं कि भगवान् राम के चरण भक्तों के लिए दु: के दिनों में साथी हैंये उत्साह, धर्म, विचार, पुण्य, सुशीलता और सरल स्वभाव के आधार हैं, अत: उन्हीं के चरणों का आश्रय लो

 

 

करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम्

वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि

मैं, कमल रूपी हाथ से पकड़कर, कमल रुपी पैरों के अंगूठे को, कमल रुपी मुख में डालते हुए अर्थात चूसते हुए, वट वृक्ष के पत्तों में शयन करने वाले बालक मुकुंद (भगवान् कृष्ण) को मन से स्मरण करता हूँ

 

I mentally contemplate upon the boy Mukunda (Lord Krishna), who is holding his lotus-like feet, with his lotus-like hands and gently kiss the lotus-like mouth with his lotus-like toe, all the while He rests on the leaves of the banyan tree.

 

करारविन्देन (कर + अरविंद): कमल जैसे हाथों से

पदारविन्दं (पद + अरविंद): कमल जैसे चरणों से

मुखारविन्दे (मुख + अरविंद): कमल जैसे मुख से

विनिवेशयन्तम् (वि + नि +वेश्य): विशेष रूप से प्रवेश करा रहे हैं

मैं कमल जैसे हाथों से अपने चरण कमल को पकड़कर अपने मुख कमल में रखने वाले, वट वृक्ष के पत्तों पर शयन करने वाले बाल मुकुंद (श्री कृष्ण) का मन से स्मरण करता हूँ

 

શિવ પાર્વતીનો વિવાહ એ શ્રદ્ધા અને વિશ્વાસનું મિલન છે, શબ્દ અને સુરતાનું સંમિલન છે, શિવ અને શક્તિનું સંમિલન છે, જન્મા અને અજન્માનું મિલન છે, અગુણ અને સગુણનું મિલન છે, વિનાશી (સતીનો વિનાશ થાય છે) અને અવિનાશીનું મિલન છે, અમંગલ (શિવનો અમંગલ વેશ) અને મંગલનું મિલન છે, મહાદેવ અને મહાદેવીનું મિલન છે, પરમેશ્વર અને પરમેશ્વરીનું મિલન છે.

શ્રદ્ધા અને વિશ્વાસના સંમિલનથી જ રામ પ્રગટ થાય.

યુવાનીમાં ભ્રમર વૃત્તિનો, સ્વાર્થ વૃત્તિનો અને સંયમ વૃત્તિનો ખતરો રહે છે.

Day 7

Friday, 04/04/2025

બુદ્ધ પુરુષનાં ૬ લક્ષણ હોય છે.

 

૧       બુદ્ધ પુરુષમાં ઔદાર્ય – ઉદારતા બહું હોય, તે કૃપણ – કંજુશ ન હોય.

संत कबीरदास जी कहते दया, गरीबी, बंदगी, समता और शील ये संतों के गुण हैंइस संदेश को दोहों में कुछ इस तरह व्यक्त किया गया है...

 

दया, गरीबी, बन्दगी, समता शील उपकार

इतने लक्षण साधु के, कहें कबीर विचार

 

दया, गरीबी, बन्दगी, समता सील निधान

तेते लक्षण संत के, कहत कबीर सुजान

 

दया गरीबी बंदगी, समता सील सुभाव

येते लच्छन साधु के, कहै कबीर सदभाव

 

સાધુ દીવાદાંડી સમાન હોય છે.

સાધુ કુટસ્થ હોય છે.

પ્રત્યેક બુદ્ધ પુરુષ સદગ્રંથનો અવતાર હોય છે.

સાધુને પક્ષાપક્ષી ન હોય.

સાધુને વિરોધ ન હોય, પ્રબોધ ન હોય પણ ફક્ત બોધ જ હોય.

પ્રેમ સાધુની જરૂરીયાત છે.

૨       બુદ્ધ પુરુષની વાણી માધુર્ય પૂર્ણ હોય – મધુર હોય.

૩       બુદ્ધ પુરુષ પાસે આત્મ સૌંદર્ય હોય, ભીતરી સુંદરતા હોય અને તે બીજાને પણ સુંદર બનાવે.

૪       બુદ્ધ પુરુષમાં ગાંભીર્ય હોય.

૫       બુદ્ધ પુરુષ ધીરજવાન હોય.

૬       બુદ્ધ પુરુષ શૌર્યવાન હોય.

 

ગરીબીના ગૃહમાંથી ઘણી સારી વસ્તુ મળે છે.

પરમાત્મા પાસે કશું જ ન માગવું જોઈએ, પરમાત્મા સર્વજ્ઞ છે, તેને ખબર છે કે કોને શું જોઈએ છે.

સ્નાન કર્યા વિના નીચેનાં કાર્યો કરી શકાય.

1.    શેરડીનો રસ પી શકાય.

2.   દૂધ/ચા પી શકાય.

3.   ફળનો રસ પી શકાય.

4.   પાણી પી શકાય.

5.   ઔષધી લઈ શકાય.

 

                                                                                                                                     

પરમ સ્વતંત્રતા એ ધર્મ છે.

સનાતન ની વ્યાખ્યા કરવા માટે જો સનાતન શબ્દને ઉલટો લખીએ તો નતનાસ થાય, નત નો અર્થ હંમેશા – સદા – કાયમ થાય. અને નાસ જો અર્થ નાશ – મૃત્યુ થાય.

આમ જે હંમેશાં નાશ – મૃત્યુનું સ્મરણ કરે છે તે સનાતન છે. તુલસીદાસજી અને કબીર શ ને સ તરીકે લખે છે.

 

जासु कथा कुंभज रिषि गाईभगति जासु मैं मुनिहि सुनाई

सोइ मम इष्टदेव रघुबीरासेवत जाहि सदा मुनि धीरा॥4॥

 

जिनकी कथा का अगस्त्य ऋषि ने गान किया और जिनकी भक्ति मैंने मुनि को सुनाई, ये वही मेरे इष्टदेव श्री रघुवीरजी हैं, जिनकी सेवा ज्ञानी मुनि सदा किया करते हैं॥4॥

કાર્તિકેય ષડરુપ છે, જેને ૬ મુખ છે જે છ પ્રકારના પુરુષાર્થનો સંકેત કરે છે.

1.    પુરુષાર્થ નિમિત્ત બનીને કરવો, કોઈ ફળની આશા ન રાખવી.

2.   પુરુષાર્થ સ્પર્ધા માટે ન કરવો પણ શ્રદ્ધાથી કરવો.

3.   પુરુષાર્થ પરમાર્થ માટે કરવો.

4.   પુરુષાર્થ કર્યા પછી તેનું જે પરિણામ આવે તેમાં સંતોષ માણો.

5.   ભીતરી સુખ માટે પુરુષાર્થ કરવો જોઈએ.

6.   જે કાર્ય કરો તે કૂશળતા પૂર્વક કરો.

સ્ત્રી પોતે રીસાઈને, રડીને અને પોતાના પુરુષની સેવા કરીને પોતાના પતિને વશમાં કરે છે.

દ્રૌપદી પતિને કેવી રીતે સાચવવા તે વર્ણવતાં કહે છે કે સ્ત્રીએ પરણ્યા પછી પોતાની સાસરી માટે વધારે વિચારવું, પોતાના પિયર માટે ન વિચારવું.

બાણાસુર, રાવણ, નંદી ભીંગી અને ગોસાઈ શિવજીનો પ્રસાદ ગ્રહણ કરવા માટે અધિકારી છે.                         

 

 

Day 8

Saturday, 05/04/2025

રામ ચરિત માનસ સર્વ કાલિન છે.

સદગુરુ દેવ નથી પણ ભગવાન છે. ઘણા દેવોનાં કાર્યો યોગ્ય નથી હોતાં.

જે ક્યારેય આપણા ઉપર રોષ ન કરે તે ભગવાન છે. ગુરુ – ભગવાન અરોષ હોય છે.

 

 

जाउँ  कहाँ  तजि  चरन  तुम्हारे  |

काको नाम पतित -पावन  जग, केहि अति दीन पियारे | |

कौन  देव  बराइ  बिरद -- हित, हठि  हठि  अधम  उधारे |

खग,मृग ब्याध,पाषान,बिटप जड़,जवन कवन सुर तारे | |

देव , दनुज, मुनि , नाग, मनुज सब, माया बिबस बिचारे |

तिनके   हाथ  दासतुलसी  प्रभु ,  कहा  अपनपौ  हारे  | |

------ श्रीश्रीविनयपत्रिका | |

हे    नाथ !    आपके    चरणो    को    छोड़कर    और    कहाँ    जाऊँ?    संसार     में    पतित -- पावन    नाम    और    किसका    है?    आपकी    भाँति    दीन -- दुःखियारे    किसे    बहुत    प्यारे    है?     आजतक    किस    देवता    ने    अपने    बाने    को    रखने    के    लिये    हठपूर्वक    चुन -- चुनकर    नीचों    का    उद्धार    किया    है?     किस    देवता    ने    पक्षी -- जटायु   को ,    पशु -- ऋक्ष -- वानर    आदि    को ,   व्याध -- वाल्मीकि    को ,    पत्थर -- अहिल्या    को ,    जड़    वृक्ष -- यमलार्जुन    को    और    यवनों    का    उद्धार    किया   ?    देवता ,   दैत्य ,   मुनि ,   नाग ,   मनुष्य    आदि    सभी    बेचारे    माया    के    वश    हैं।|    स्वयं    बँधा    हुआ    दुसरों    के    बन्धन    को    कैसे    खोल    सकता    है   ?   

इसलिए    हे    प्रभो !    यह    तुलसीदास    अपने    को    उन    लोगों    के    हाथों    में    सौंपकर    क्या    करे?

ગુરુ લાભ ન કરે પણ શુભ કરે. ઘણા લાભ શુભ નથી હોતા. પણ બધા શુભ લાભદાયી હોય છે.

શુભમાં અનેક લાભ સમાવિષ્ઠ છે.

I LOVE YOU માં મમતા છે પણ પ્રેમ નથી. આમાંથી હું અને તું કાઢી નાખીએ તો ફક્ત પ્રેમ જ રહે.

ગુરુ સોનુ, પથ્થર અને માટીને સમાન સમજે છે.

સાધુનો ઊતારો મોટા ભાગે કુંભકારના ઘેર હોય છે.

હર્ષ શોકથી બહાર નીકળી જાય તે સદગુરુ કહેવાય.

જેને પ્રિય અપ્રિયનો ભેદ ન હોય તે સદગુરુ છે.

શિષ્ય દ્વારા થતા ગુરુ અપરાધ ૧૦ છે.

1.    ગુરુ સાથે અદ્વૈત ભાવ રાખવો ગુરુ અપરાધ છે. ગુરુ અને શિષ્ય એક નથી પણ અલગ છે. ગુરુ માળાનો સુત્ર છે અને શિષ્ય માળાના મણકા છે. ગુરુ એક જ હોય, જ્યારે શિષ્ય અનેક હોય.

2.   ગુરુ પ્રત્યે ઈર્ષા ભાવ રાખવો ગુર અપરાધ છે.

3.   ગુરુને મનુષ્ય સમજવો, ગુરુને મનુષ્ય બુદ્ધિ સમજવો ગુરુ અપરાધ છે.

4.   ગુરુ સાક્ષાત બ્રહ્મ  છે. ગુરુ એક તત્વ છે.

5.   ગુરુ એ આપેલ મંત્રને બદલવો ગુરુ અપરાધ છે. ડૉગરે બાપા કહેતા કે મંત્ર, મૂર્તિ અને માળા બદલવી નહીં.

6.   ગરુએ આપેલ ઈષ્ટ ગ્રંથને બદલવો ગુરુ અપરાધ છે.

7.   ગુરુના વારસદાર થવાની ઈચ્છા ગુરુ અપરાધ છે.

8.   ગુરુ સાધ્ય છે, અંતિમ લક્ષ્ય છે. તેને સાધન બનાવવો ગુરુ અપરાધ છે.

9.   ગુરુની તુલના હિરા માણેઅકથી કરવી ગુરુ અપરાધ છે. ગુરુની તુલના તેના ત્યાગ અને વૈરાગ્યથી થાય. જ્યારે માલ મળે ત્યારે માળા બંધ થઈ જાય છે.

10.  ગુરુને અંધારામાં રાખી જુઠનો પ્રચાર કરવો ગુરુ અપરાધ છે.

ગુરુ દ્વારા શિષ્ય સાથે થતા ૧૦ અપરાધ છે. ગુરુ પણ ક્યારેક પોતાના શિષ્યનો અપરાધ કરે છે.

1.    ગુરુ પોતાના શિષ્યનું ધન ગ્રહણ કરે તે શિષ્ય અપરાધ છે.

2.   ગુરુ શિષ્યાનો શોક દૂર ન કરે પણ ષોષણ કરે તે અપરાધ છે.

3.   શિષ્યના પરિવારનું ષોષણ કરવું અપરાધ છે.

4.   શિષ્યને પરમ મંત્રના બદલે અશુદ્ધ મંત્ર આપવો અપરાધ છે.

5.   શિષ્યને ભય બતાવવો તેમજ પ્રલોભન આપવું અપરાધ છે.

6.   શિષ્યની અકારણ પ્રસંશા કરવી અપરાધ છે.

7.   જે શિષ્યની પાત્રતા ન હોય તેવા શિષ્ય સામે શાસ્ત્રો ખોલવા અપરાધ છે. આ સાપને દૂધ પાવા બરાબર છે. ધનિક શિષ્યની પાત્રતા ન હોવા છતાં તેની સામે શાસ્ત્ર ખોલવા અપરાધ છે.

8.   શિષ્યને ચમત્કાર બતાવવા, મેલી વિદ્યા આપવી, તંત્ર મંત્રથી અકલ્યાણ કરવું અપરાધ છે.

9.   શિષ્યને ખોટી પદવી આપવી અપરાધ છે.

10.  શિષ્યને બ્રહ્મ આપવાને બદલે ભ્રમ આપવો – ભ્રમિત કરવો અપરાધ છે.

રામનું સત્ય અયોધ્યાની રક્ષા કરે છે.

 

नवधा भगति कहउँ तोहि पाहीं। सावधान सुनु धरु मन माहीं॥

प्रथम भगति संतन्ह कर संगा। दूसरि रति मम कथा प्रसंगा॥4॥

मैं तुझसे अब अपनी नवधा भक्ति कहता हूँ। तू सावधान होकर सुन और मन में धारण कर। पहली भक्ति है संतों का सत्संग। दूसरी भक्ति है मेरे कथा प्रसंग में प्रेम॥4॥

 

गुर पद पंकज सेवा तीसरि भगति अमान।

चौथि भगति मम गुन गन करइ कपट तजि गान॥35॥

 

तीसरी भक्ति है अभिमानरहित होकर गुरु के चरण कमलों की सेवा और चौथी भक्ति यह है कि कपट छोड़कर मेरे गुण समूहों का गान करें॥35॥

 

मंत्र जाप मम दृढ़ बिस्वासा। पंचम भजन सो बेद प्रकासा॥

छठ दम सील बिरति बहु करमा। निरत निरंतर सज्जन धरमा॥1॥

 

मेरे (राम) मंत्र का जाप और मुझमंर दृढ़ विश्वास- यह पाँचवीं भक्ति है, जो वेदों में प्रसिद्ध है। छठी भक्ति है इंद्रियों का निग्रह, शील (अच्छा स्वभाव या चरित्र), बहुत कार्यों से वैराग्य और निरंतर संत पुरुषों के धर्म (आचरण) में लगे रहना॥1॥

 

सातवँ सम मोहि मय जग देखा। मोतें संत अधिक करि लेखा॥

आठवँ जथालाभ संतोषा। सपनेहुँ नहिं देखइ परदोषा॥2॥

 

सातवीं भक्ति है जगत्‌ भर को समभाव से मुझमें ओतप्रोत (राममय) देखना और संतों को मुझसे भी अधिक करके मानना। आठवीं भक्ति है जो कुछ मिल जाए, उसी में संतोष करना और स्वप्न में भी पराए दोषों को न देखना॥2॥

 

नवम सरल सब सन छलहीना। मम भरोस हियँ हरष न दीना॥

नव महुँ एकउ जिन्ह कें होई। नारि पुरुष सचराचर कोई॥3॥

नवीं भक्ति है सरलता और सबके साथ कपटरहित बर्ताव करना, हृदय में मेरा भरोसा रखना और किसी भी अवस्था में हर्ष और दैन्य (विषाद) का न होना। इन नवों में से जिनके एक भी होती है, वह स्त्री-पुरुष, जड़-चेतन कोई भी हो-॥3॥

 

Day 9

Sunday, 06/04/2025

રામ સનાતન પરમતત્વ છે.

નૌમી તિથિના અર્થ …..

૯ પૂર્ણાંક છે.

૯ મી તિથિ ૦ – શૂન્ય છે.

૯       ૧       ૯               ૯

૯       ૨       ૧૮              ૧+૮ + ૯

૯       ૩       ૨૭              ૨+૭ =૯

૯       ૪       ૩૬              ૩+૬ =૯

૯       ૫       ૪૫              ૪+૫ =૯

૯       ૬       ૫૪              ૫+૪ =૯

૯       ૭       ૬૩              ૬+૩ = ૯

૯       ૮       ૭૨              ૭+૨ =૯

૯       ૯       ૮૧              ૮+૧= ૯

૯       ૧૦     ૯૦              ૯+૦ = ૯

નવમીનો અર્થ પ્રણામ, નમસ્કાર થાય છે.

નવ પ્રકારની ઊર્મિ – તરંગો છે.

પૃત્વી નવ ખંડ ધરતી છે.

નાથ નવ છે – નવનાથ.

જે તિથિ દરરોજ નવી લાગે તે નવમી છે.

નવમી નો એક અર્થ હું કંઈ નથી એવો પણ કરી શકાય. મી એટલે Me એવો અર્થ કરતાં આવો અર્થ થાય.

વક્તાની વાણીના ચાર પ્રકાર છે.

1.    સ્વાર્થ વાણી – વ્યાસ પીઠ સ્વાનતઃ સુખાય માટે ગાય છે જેને વ્યાસ પીઠની સ્વાર્થ વાણી કહી શકાય.

2.   પરમાર્થ વાણી

3.   સાર્થક વાણી – વક્તાએ સાર્થક વાણી – કમીક પરિણામ આવે તેવી વાણી બોલવી જોઈએ.

4.   સંત વાણી – કોઈ સાધુ બોલે તેને સંત વણી કહેવાય.

 

વક્તાની વાણી કેવી હોવી જોઈએ?

1.    વક્તાની વાણીમાં સત્ય હોવું જોઈએ.

2.   વક્તાએ બીજાના સૂત્રને પોતાનું સૂત્ર ન બનાવવું જોઈએ

3.   વક્તાની વાણી પ્રેમ પૂર્ણ તેમજ કરુણા પૂર્વકની હોવી જોઈએ, કઠોર વાણી ન હોવી જોઈએ.

4.   વક્તામાં પોતાના ગુરુ પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ.

5.   વક્તામાં ગ્રંથ નિષ્ઠા હોવી જોઈએ.

6.   વક્તામાં ગાદી નિષ્ઠા (વ્યાસ પીઠની ગાદીની) હોવી જોઈએ.

7.   વક્તામાં વૃત્તિ વિવેક હોવો જોઈએ – કથા કરવા માટે કોઈ ચાર્જ ન લેવો જોઈએ. વક્તામાં વ્યાસ સમાસ કરવાનો વિવેક હોવો જોઈએ. વક્તામાં વેશ વિવેક હોવો જોઈએ.

લવ કુશ માં લવ એ સુક્ષ્મમાં સુક્ષ્મ છે અને કુશ તિક્ષ્ણ છે.

લવ કુશ સીતાના – ભક્તિના સંતાનો છે અને ભક્તિના સંતાનોમાં સુક્ષ્મમાં સુક્ષ્મ હોય અને તિક્ષ્ણ પણ હોય.

 

कबहुँ कि दुख सब कर हित ताकेंतेहि कि दरिद्र परस मनि जाकें।।

परद्रोही की होहिं निसंकाकामी पुनि कि रहहिं अकलंका।।1।।

 

सबका हित चाहने से क्या कभी दुःख हो सकता है ? जिसके पास पारसमणि है, उसके पास क्या दरिद्रता रह सकती है ? दूसरे से द्रोह करनेवाले क्या निर्भय हो सकते हैं ? और कामी क्या कलंकरहित (बेदाग) रह सकते हैं ?।।1।।

 

बंस कि रह द्विज अनहित कीन्हेंकर्म कि होहिं स्वरुपहिं चीन्हें।।

काहू सुमति कि खल सँग जामीसुभ गति पाव कि परत्रिय गामी।।2।।

 

ब्राह्मण का बुरा करने से क्या वंश रह सकता है ? स्वरूपकी पहिचान (आत्मज्ञान) होने पर क्या [आसक्तिपूर्वक] कर्म हो सकते हैं ? दुष्टोंके संगसे क्या किसीके सुबुद्धि उत्पन्न हुई है ? परस्त्रीगामी क्या उत्तम गति पा सकता है ?।।2।।

 

भव कि परहिं परमात्मा बिंदकसुखी कि होहिं कबहुँ हरिनिंदक।।

राजु कि रहइ नीति बिनु जानेंअघ कि रहहिं हरिचरित बखानें।।3।।

 

परमात्मा को जानने वाले कहीं जन्म-मरण [के चक्कर] में पड़ सकते हैं ? भगवान् की निन्दा करनेवाले कभी सुखी हो सकते हैं ? नीति बिना जाने क्या राज्य रह सकता है ? श्रीहरिके चरित्र वर्णन करनेपर क्या पाप रह सकते हैं ?।।3।।

 

पावन जस कि पुन्य होईबिनु अघ अजस कि पावइ कोई।।

लाभु कि किछु हरि भगति समानाजेहि गावहिं श्रुति संत पुराना।।4।।

 

बिना पुण्य के क्या पवित्र यश [प्राप्त] हो सकता है ? बिना पापके भी क्या कोई अपयश पा सकता है ? जिसकी महिमा वंद संत और पुराण गाते हैं उस हरि-भक्ति के समान क्या कोई दूसरा भी है ?।।4।।

 

हानि कि जग एहि सम किछु भाईभजिअ रामहि नर तनु पाई।।

अघ कि पिसुनता सम कछु आनाधर्म कि दया सरिस हरिजाना।।5।।

 

हे भाई ! जगत् में क्या इसके समान दूसरी भी कोई हानि है कि मनुष्य का शरीर पाकर भी श्रीरामजीका भजन किया जाय ? चुगलखोरी के समान क्या कोई दूसरा पाप है ? और हे गरुड़जी ! दया के समान क्या कोई दूसरा धर्म है ?।।5।।

 

एहि बिधि अमिति जुगुति मन गुनऊँमुनि उपदेस सादर सुनऊँ।।

पुनि पुनि सगुन पच्छ मैं रोपातब मुनि बोलेउ बचन सकोपा।।6।।

 

इस प्रकार मैं अनगिनत युक्तियाँ मन में विचारता था और आदर के साथ मुनिका उपदेश नहीं सुनता थाजब मैंने बार-बार सगुण का पक्ष स्थापित किया, तब मुनि क्रोधयुक्त वचन बोले-।।6।।

 

मूढ़ परम सिख देउँ मानसिउत्तर प्रतिउत्तर बहु आनसि।।

सत्य बचन बिस्वास करहीबायस इव सबही ते डरही।।7।।

 

अरे मूढ़ ! मैं तुझे सर्वोत्तम शिक्षा देता हूँ, तू भी तो उसे हीं मानता और बहुत-से उत्तर प्रत्युत्तर (दलीलें) लाकर रखता हैमेरे सत्य वचन पर विस्वास नहीं करता ! कौए की भाँति सभी से डरता है।।7।।

 

सठ स्वपच्छ तव हृदयँ बिसालासपदि होहि पच्छी चंडाला।।

लीन्ह श्राप मैं सीस चढ़ाईनहिं कछु भय दीनता आई।।8।।

 

अरे मूर्ख ! तेरे हृदय में अपने पक्ष का बड़ा भारी हठ है अतः तू शीघ्र चाण्डाल पक्षी (कौआ) हो जामैंने आनन्द के साथ मुनि के श्राप को सिर पर चढ़ा लियाउससे मुझे कुछ भय हुआ, दीनता ही आयी।।8।।

 

तुरत भयउँ मैं काग तब पुनि मुनि पद सिरु नाइ।।

सुमिरि राम रघुबंस मनि हरषित चलेउँ उड़ाइ।।112।।

 

तब मैं तुरन्त ही कौआ हो गयाफिर मुनि के चरणों में सिर नवाकर और रघुकुलशिरोमणि श्रीरामजीका स्मरण करके मैं हर्षित होकर उड़ चला।।112()।।

 

उमा जे राम चरन रत बिगत काम मद क्रोध

निज प्रभुमय देखहिं जगत केहि सन करहिं बिरोध।।112।।

 

[शिव जी कहते है-] हे उमा ! जो श्रीहरिके चरणों के प्रेमी हैं, और काम, अभिमान तथा क्रोध से रहित हैं, वे जगत् को अपने प्रभु से भरा हुआ देखते हैं, फिर वे किससे वैर करें।।112()।।

 

चौ.-सुनु खगेस नहिं कछु रिषि दूषनउर प्रेरक रघुबंस बिभूषन।।

कृपासिंधु मुनि मति करि भोरीलीन्ही प्रेम परिच्छा मोरी।।1।।

 

[काकभुशुण्डिजीने कहा-] हे पक्षिराज गरुड़जी ! सुनिये, इसमें ऋषिका कुछ भी दोष नहीं थारघुवंशके विभूषण श्रीरामजी ही सबके हृदय में प्रेरणा करनेवाले हैंकृपासागर प्रभु ने मुनिकी बुद्धिको भोली करके (भुलावा देकर) मेरे प्रेम की परीक्षा ली।।1।।

 

मन बच क्रम मोहि जन जानामुनि मति पुनि फेरी भगवाना।।

रिषि मम महत सीलता देखीराम चरन बिस्वास बिसेषी।।2।।

 

मन, वचन और कर्म से जब प्रभु ने मुझे अपना दास जान लिया तब भगवान् ने मुनि की बुद्धि फिर से पलट दीऋषिने मेरा महान् पुरुषोंको-सा स्वभाव (धैर्य, अक्रोध विनय आदि) और श्रीरामजीके चरणोंमें विशेष विश्वास देखा।।2।।

રામ સત્યાચાર્ય છે.

કૃષ્ણ પ્રેમાચાર્ય છે.

બુદ્ધ કરુણાચાર્ય છે

મહાવીર અહિંસાચાર્ય છે.

શંકર સર્વાચાર્ય છે.

 

एहिं कलिकाल साधन दूजाजोग जग्य जप तप ब्रत पूजा।।

रामहि सुमिरिअ गाइअ रामहिसंतत सुनिअ राम गुन ग्रामहि।।3।।

 

[तुलसीदासजी कहते हैं-] इस कलिकाल में योग, यज्ञ, जप, तप, व्रत और पूजन आदि कोई दूसरा साध नहीं हैबस, श्रीरामजीका ही स्मरण करना, श्रीरामजी का ही गुण गाना और निरन्तर श्रीरामजीके ही गुणसमूहोंको सुनना चाहिये।।3।।

 

जासु पतित पावन बड़ बानागावहिं कबि श्रुति संत पुराना।।

ताहि भजहि मन तजि कुटिलाईराम भजें गति केहिं नहिं पाई।।4।।

 

पतितोंको पवित्र करना जिनका महान् (प्रसिद्ध) बाना है-ऐसा कवि, वेद, संत और पुराण गाते हैं-रे मन ! कुटिलता त्याग कर उन्हींको भजश्रीरामजीको भजने से किसने परम गति नहीं पायी ?।।4।।

 

छं.-पाई केहिं गति पतित पावन राम भजि सुनु सठ मना

गनिका अजामिल ब्याध गीध गजादिखल तारे घना।।

आभीर जमन किरात खस स्वपचादि अति अघरूप जे

कहि नाम बारक तेपि पावन होहिं राम नमामि ते।।1।।

 

अरे मूर्ख मन ! सुन, पतितोंको भी पावन करनेवाले श्रीरामजीको भजकर किसने परमगति नहीं पायी ? गणिका, अजामिल, व्याध, गीध, गज आदि बहुत-से दुष्टों को उन्होंने तार दियाअभीर, यवन, किरात, खस, श्वरच (चाण्डाल) आदि जो अत्यन्त पापरूप ही हैं, वे भी केवल एक बार जिनका नाम लेकर पवित्र हो जाते हैं, उन श्रीरामजीको मैं नमस्कार करता हूँ।।1।।

 

सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो

सो एक राम अकाम हित निर्बानप्रद सम आन को।।

जाकी कृपा लवलेस ते मतिमंद तुलसीदासहूँ

पायो परम बिश्रामु राम समान प्रभु नाहीं कहूँ।।3।।

 

[परम] सुन्दर, सुजान और कृपानिधान तथा जो अनाथों पर प्रेम करते हैं, ऐसे एक श्रीरामचन्द्रजी ही हैंइनके समान निष्काम (निःस्वार्थ) हित करनेवाला (सुह्रद्) और मोक्ष देनेवाला दूसरा कौन है ? जिनकी लेशमात्र कृपासे मन्दबुद्धि तुलसीदासने भी परम शान्ति प्राप्त कर ली, उन श्रीरामजीके समान प्रभु कहीं भी नहीं हैं।।3।।

 

मो सम दीन दीन हित तुम्ह समान रघुबीर।।

अस बिचारि रघुबंस मनि हरहु बिषम भव भीर।।130।।

 

हे श्रीरघुवीर ! मेरे समान कोई दीन नहीं है और आपके समान कोई दीनों का हित करनेवाला नहीं हैऐसा विचार कर हे रघुवंशमणि ! मेरे जन्म-मरणके भयानक दुःखकों हरण कर लीजिये ।।130()।।

 

कामिहि नारि पिआरि जिमि लोभिहि प्रिय जिमि दाम।।

तिमि रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम।।130।।

 

जैसे कामीको स्त्री प्रिय लगती है और लोभी को जैसे धन प्यारा लगता है, वैसे ही हे रघुनाथजी ! हे राम जी ! आप निरन्तर मुझे प्रिय लगिये।।130()।।

 

यत्पूर्वं प्रभुणा कृतं सुकविना श्रीशम्भुना दुर्गमं

श्रीमद्रामपदाब्जभक्तिमनिशं प्राप्त्यै तु रामायणम्

मत्वा तद्रघुनाथनामनिरतं स्वान्तस्तंमःशान्तये

भाषाबद्धमिदं चकार तुलसीदासस्तथा मानसम्।।1।।

 

श्रेष्ठ कवि भगवान् शंकरजीने पहले जिस दुर्गम मानस-रामायणकी, श्रीरामजीके चरणकमलोंके नित्य-निरन्तर [अनन्य] भक्ति प्राप्त होनेके लिये रचना की थी, उस मानस-रामायणको श्रीरघुनाथजीके नाममें निरत मानकर अपने अन्तः करणके अन्धकारको मिटानेके लिये तुलसीदासने इस मानसके रूपमें भाषाबद्ध किया।।1।।

 

पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं

मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपुरं शुभम्

श्रीमद्रामचरित्रमानसमिदं भक्त्यावगाहन्ति ये

ते संसारपतंगघोरकिरणैर्दह्यन्ति नो मानवाः।।2।।

 

यह श्रीरामचरितमानस पुण्यरूप, पापों का हरण करने वाला, सदा कल्याणकारी, विज्ञान और भक्तिको देनेवाला, माया, मोह और मलका नाश करनेवाला, परम निर्मल प्रेमरूपी जलसे परिपूर्ण तथा मंगलमय हैजो मनुष्य भक्तिपूर्वक इस मानसरोवर में गोता लगाते हैं, वे संसाररूपी सूर्यकी अति प्रचण्ड किरणोंसे नहीं जलते।।2।।

 

 

 

कृष्णाय वासुदेवाय हरये परमात्मने

प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः।।

 

: यह एक पवित्र ध्वनि है, जो ब्रह्मांडीय ऊर्जा और शांति का प्रतीक है

कृष्णाय: कृष्ण को, भगवान कृष्ण को

वासुदेवाय: वासुदेव के पुत्र को

हरये: परमेश्वर को, हरि को

परमात्मने: सर्वोच्च आत्मा को, परमात्मा को

प्रणतः: समर्पण करने वालों का

क्लेशनाशाय: क्लेशों का नाश करने वाले

गोविंदाय: गोविंद को

नमो नमः: बार-बार नमस्कार है

 

यह मंत्र वासुदेव के पुत्र, परमात्मा रूपी भगवान कृष्ण को वंदन करता है, और उन्हें क्लेशों का नाश करने वाला, गोविंद के रूप में बार-बार प्रणाम करता हैयह मंत्र जीवन में शांति, समृद्धि और कष्टों से मुक्ति दिलाता है।