રામ કથા - 952
માનસ કોટેશ્વર
નારાયણ સરોવર, કચ્છ, ગુજરાત
તારીખ 15/02/2025 થી તારીખ
23/02/2025
મુખ્ય પંક્તિ
जौं सब कें रह ग्यान एकरस।
ईस्वर जीवहि भेद कहहु कस।।
ईस्वर अंस जीव अबिनासी। चेतन
अमल सहज सुख रासी।।1।।
1
जौं सब कें रह ग्यान एकरस।
ईस्वर जीवहि भेद कहहु कस।।
माया बस्य जीव अभिमानी। ईस
बस्य माया गुन खानी।।3।।
यदि
जीवों को एकरस (अखण्ड) ज्ञान रहे तो कहिये, फिर ईश्वर और जीवमें भेद ही कैसा ? अभिमानी
जीव मायाके वश है और वह [सत्त्व, रज, तम-इन] तीनों गुणों की खान माया ईश्वर के वशमें
है।।3।।
सुनहु तात यह अकथ कहानी। समुझत
बनइ न जाइ बखानी।।
ईस्वर अंस जीव अबिनासी। चेतन
अमल सहज सुख रासी।।1।।
हे
तात ! यह अकथनीय कहानी (वार्ता) सुनिये। यह समझते ही बनती है, कही नहीं जा सकती। जीव
ईश्वर का अंश है। [अतएव] वह अविनाशी, चेतन, निर्मल और स्वभाव से ही सुख की राशि है।।1।।
ઈશ્વર
શબ્દ બ્રહ્મ ભગવાન શંકર તરફ વિશેષ સંકેત કરે છે.
કથા
તો રામની, લીલા તો ભગવાન કૃષ્ણની અને ચરિત્ર તો ભગવાન શિવનું.
માનસમાં
ઈશ્વર શબ્દ ૮ વખત આવ્યો છે.
વિશ્વાસ
વગર ભક્તિ પ્રાપ્ત ન થાય.
શ્રદ્ધા
વિના જ્ઞાન પ્રાપ્ત ન થાય.
2
SIN
નો અર્થ પાપ થાય છે કરાણ કે SISN માં I - હું છે.
SUN
નો અર્થ પ્રકાશ થાય છે કારણ કે SUN માં U – YOU છે.
રામ
ઈશ્વર છે.
કૃષ્ણ
સર્વેશ્વર છે.
શંકર
– મહાદેવ પરમેશ્વર છે.
રામ
સત્ય છે જે ઈશ્વર છે.
કૃષ્ણ
પ્રેમ છે જે સર્વેશ્વર છે.
મહાદેવ
જે કરુણાવતાર છે, કરુણા છે તે પરમેશ્વર છે.
सत्यमेवेश्वरो लोके सत्ये
धर्मः सदाश्रितः।
सत्यमूलनि सर्वाणि सत्यान्नास्ति
परं पदम्॥
महाकाव्य
'रामायण' के रचयिता एवं आदिकवि महर्षि वाल्मीकि जी जयंती की हार्दिक शुभकामनाएं। उनके
तपस्वी जीवन व रचनाओं से हमें सत्य, प्रेम और धर्म के पथ पर चलने की निरंतर प्रेरणा
मिलती है।
सत्य -सत्यमेवेश्वरो लोके
सत्ये धर्मः सदाश्रितः ।
सत्यमूलनि सर्वाणि सत्यान्नास्ति
परं पदम् ॥
·
Truth
is God in the world, Religion is also dependent on truth,Truth is the root of
all existence,There is nothing more than the truth.
·
सत्य
ही संसार में ईश्वर है; धर्म भी सत्य के ही आश्रित है; सत्य ही समस्त भव - विभव का
मूल है; सत्य से बढ़कर और कुछ नहीं है ।
ચરણ
બે છે પણ શરણ એકની જ હોય.
શુન્ય
અને પૂર્ણ એ સાધુના બે ચરણ છે.
શુન્ય
એ ધ્યાન છે અને પૂર્ણ એ સમાધિ છે.
ધ્યાન
અને સમાધિ સાધુના બે ચરણ છે.
ધ્યાનમાં
શુન્ય થવાનું હોય અને સમાધિમાં પૂર્ણ થવાનું હોય.
ઈશ્વર
શબ્દ બ્રહ્મ બાલકાંડમાં પ્રથમ વખતે નીચેની પંક્તિમાં આવ્ય છે.
मोर कहा सुनि करहु उपाई। होइहि
ईस्वर करिहि सहाई॥
सतीं जो तजी दच्छ मख देहा।
जनमी जाइ हिमाचल गेहा॥1॥
मेरी
बात सुनकर उपाय करो। ईश्वर सहायता करेंगे और काम हो जाएगा। सतीजी ने जो दक्ष के यज्ञ
में देह का त्याग किया था, उन्होंने अब हिमाचल के घर जाकर जन्म लिया है॥1॥
સેવાના
૫ પ્રકાર છે.
1.
દેહ
સેવા – દેહને સ્વસ્થ અને સ્વચ્છ રાખવો.
2.
દેવ
સેવા
3.
દેશ
સેવા
4.
દીન
સેવા
5.
દીલ
સેવા – દીલમાં ઈશ્વર સિવાય અન્યને આવવા ન દેવો.
Day
3
માણસ
કોઈ ભયના સમયે, કોઈ મજબુરી વશ અને પોતાના પ્રેમીનું અહિત ન થાય તેવા સમયે ખોટુ બોલે
છે.
સુખ
વહેંચવાથી વધે અને દુઃખ વહેંચવાથી ઘટે.
પુરુષના
૧૬ શણગાર છે.
1.
વસ્ત્ર
2.
વિટી
3.
પાઘડી
4.
હાર
5.
તિલક
6.
હાથમાં
હથિયાર – બેરખો – શાસ્ત્ર
7.
કુંડલ
8.
કટી
વસ્ત્ર
9.
મોંઢામાં
પાન – તાંબુલ
10. ખીસામાં ફૂલ – સુમન
11. કામ કલા – કેમ બોલાય, બોલવાની રીત ભાત
12. ચાતુર્ય
13. વિદ્યા
14. સંયમ
15. પગરખાં
16. Clean Shave
સ્ત્રીના
૧૬ શણગાર
1.
સ્નાન
– શરીર સ્વચ્છ રાખવું
2.
આંખમાં
અભંગ -શરમથી ઝુકેલી આંખ
3.
કર્મ
કુશળતા
4.
હાથમાં
કંગન
5.
આંખમાં
કાજલ
6.
પગમાં
નૂપુર
7.
નાકમાં
નથણી – ચુની
8.
વાળમાં
વેણી
9.
મુખમાં
તાંબુલ
10. ચોળી
11. ચાંદલો
12. ખાનદાની
13. મર્યાદા પ્રમાણેના વસ્ત્રો પહેરવાં
14. કાનમાં આભુષણ
15. કટી ઉપર કંદોરો
16. અલંકાર
Day
4
प्रभु समरथ सर्बग्य सिव सकल
कला गुन धाम।
जोग ग्यान बैराग्य निधि प्रनत
कलपतरु नाम॥107॥
हे
प्रभो! आप समर्थ, सर्वज्ञ और कल्याणस्वरूप हैं। सब कलाओं और गुणों के निधान हैं और
योग, ज्ञान तथा वैराग्य के भंडार हैं। आपका नाम शरणागतों के लिए कल्पवृक्ष है॥107॥
રામ
ચરિતના પંચશીલ
1.
લઘુતાને
ન છોડવી
2.
પોતાની
જાતનું મુલ્યાંકન કરવું.
3.
કોઈની
સાથે વિવાદ ન કરવો.
4.
પોતાની
ક્ષમતાને બીજા માટે વાપરવી, પોતાની ક્ષમતાનું સમવિભાજન કરવું.
કોઈ પણ
ઘટનાનો ક્ષોભ ન કરવો.
5.
બધાનો
સ્વીકાર કરવો.
યુવાનોનાં
પાંચ બળ
a.
શરીર
બળ
b.
બુદ્ધિ
બળ
c.
વૈરાગ્ય
બળ
d.
પ્રાણ
બળ
e.
જ્ઞાન
બળ
સનાતન
ધર્મનાં ૩૦ લક્ષણ છે.
श्रीमद्भागवत
के अनुसार (धर्म के तीस लक्षण)
सत्यं दया तप: शौचं तितिक्षेक्षा
शमो दम:।
अहिंसा ब्रह्मचर्यं च त्याग:
स्वाध्याय आर्जवम्।।
संतोष: समदृक् सेवा ग्राम्येहोपरम:
शनै:।
नृणां विपर्ययेहेक्षा मौनमात्मविमर्शनम्।।
अन्नाद्यादे संविभागो भूतेभ्यश्च
यथार्हत:।
तेषात्मदेवताबुद्धि: सुतरां
नृषु पाण्डव।।
श्रवणं कीर्तनं चास्य स्मरणं
महतां गते:।
सेवेज्यावनतिर्दास्यं सख्यमात्मसमर्पणम्।।
नृणामयं परो धर्म: सर्वेषां
समुदाहृत:।
त्रिशल्लक्षणवान् राजन् सर्वात्मा
येन तुष्यति।।
1.
સત્ય
2.
દયા
3.
તપ
4.
શૌચ
- પવિત્રતા
5.
તિતિક્ષા
- સહનશક્તિ
6.
ઈર્શા
- નિરીક્ષણ કરવું
7.
શમ
8.
દમ
- ઈંન્દ્રીયોનું સમ્યક દમન
9.
અહિંસા
10. બ્રહ્મચર્ય
11. ત્યાગ - દાન
12. સ્વાધ્યાય
13. આર્જવ - સરલતા - કોમળતા
14. સંતોષ
15. સમદ્રષ્ટિ - સમતા ભાવ
16. ગ્રામ્ય વિકારોનું શમન, જીવનમાં ક્રમશઃ
ધીરે ધીરે અમુક વસ્તુઓનો ત્યાગ કરવો, ઈચ્છા ન કરવી
17. મનુષ્યની વિપરીત અવસ્થા વિષે વિચારવું
18. મૌન
19. આત્મપરીક્ષણ - આત્મ ચિંતન કરવું
20. અન્નદાન - અન્નનું વિતરણ કરવું
21. આત્મવભ્દાવ
22. પરમેશ્વરના ગુણનું વર્ણન
23. ગુણોનું શ્રવણ
24. ધ્યાન
25. પરમાત્મ સેવા
26. સત્કર્મ
27. નમ્રતા
28. ઈશ્વરના દાસ બનીને રહેવું
29. ઈશ્વર સાથે મિત્રતા - ઈશ્વર સાથે સાંખ્ય
ભાવ રાખવો
30. આત્મ સમર્પણ
Day 5
Wednesday, 19/02/2025
સોનુ
અને મનુષ્યની પરીક્ષા ૪ રીતે થાય છે.
यथा चतुर्भिः कनकं परीक्ष्यते
निर्घषणच्छेदन तापताडनैः।
तथा चतुर्भिः पुरुषः परीक्ष्यते
त्यागेन शीलेन गुणेन कर्मणा।।
जिस
प्रकार सोने का परीक्षण घिसने, काटने, तापने और पीटने जैसे चार प्रकारों से होता है,ठीक
उसी प्रकार पुरूष की परीक्षा त्याग, शील, गुण और कर्मों से होती है।
ગમે
તેવી પરિસ્થિતિ આવે તો પણ તેમાં સ્થિર રહેવું એ ગુણ છે.
अतुलितबलधामं हेमशैलाभदेहं
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्
।
सकलगुणनिधानं वानराणामधीशं
रघुपतिप्रियभक्तं वातात्मजं
नमामि ॥
यह
श्लोक भगवान हनुमान की महिमा का वर्णन करता है। जिनकी शक्ति अतुलनीय है, जिनका शरीर
सोने के पहाड़ों की भाँति है। जिन्होंने दानवों को नष्ट किया, जो ज्ञानियों में अग्रणी
हैं।जो समस्त गुणों के स्वामी हैं और वानरों के प्रमुख हैं। जो प्रभु श्रीराम के प्रिय
भक्त हैं, जिन्हे वायुपुत्र (हनुमान) कहा जाता है, मैं उनका नमन करता हूँ।
આ
શ્લોકમાં હનુમાનજીના આઠ ગુણનું વર્ણન છે જે હનુમાનજીની અષ્ટમૂર્તિનો સંકેત છે.
1.
સ્વર્ણ
દેહ
2.
અતુલિત
બલધાન રુપ
3.
રાક્ષસોના
વનને બાળનાર તરીકેનું અગ્નિ રુપ
4.
જ્ઞાનીઓમાં
અગ્રગણ્ય રુપ, જ્ઞાનીને બંધનની ચિંતા ન હોય.
5.
સકલ
ગુણ નિધાન
6.
વનરોમાં
શ્રેષ્ઠ – વાનરાધિશ
7.
રઘુપતિ
ભક્ત
8.
વાત
જાતં – વાયુ પુત્ર જે અસંગતાનું પ્રતીક છે, વાયુ અસંગ હોય છે.
Day
6
બુદ્ધ
પુરુષની અષ્ટ મૂર્તિ હોય છે જે તુલસીદાસજી ભગવાન શંકરના અવગુણો જે સનતકુમારો પાર્વતીને
કહેતાં વર્ણવે છે.
सैल सुलच्छन सुता तुम्हारी।
सुनहु जे अब अवगुन दुइ चारी॥
अगुन अमान मातु पितु हीना।
उदासीन सब संसय छीना॥4॥
हे
पर्वतराज! तुम्हारी कन्या सुलच्छनी है। अब इसमें जो दो-चार अवगुण हैं, उन्हें भी सुन
लो। गुणहीन, मानहीन, माता-पिताविहीन, उदासीन, संशयहीन (लापरवाह)॥4॥
दोहा
:
जोगी जटिल अकाम मन नगन अमंगल
बेष।
अस स्वामी एहि कहँ मिलिहि
परी हस्त असि रेख॥67॥
योगी,
जटाधारी, निष्काम हृदय, नंगा और अमंगल वेष वाला, ऐसा पति इसको मिलेगा। इसके हाथ में
ऐसी ही रेखा पड़ी है॥67॥
અષ્ટમૂર્તિ
૧ બુદ્ધ પુરુષનું ઐશ્વર્ય
ઐશ્વર્યના ૩ પ્રકાર હોય છે.
1.
અભાવનું
ઐશ્વર્ય
2.
સ્વભાવનું
ઐશ્વર્ય
कहहु भगति पथ कवन प्रयासा। जोग न मख जप तप उपवासा।।
सरल सुभाव न मन कुटिलाई। जथा लाभ
संतोष सदाई।।1।।
कहो
तो, भक्तिमार्गमें कौन-सा परिश्रम है ? इसमें न योगकी आवश्यकता है, न यज्ञ जप तप और
उपवास की ! [यहाँ इतना ही आवश्यक है कि] सरल स्वभाव हो, मनमें कुटिलता न हो जो कुछ
मिले उसीमें सदा सन्तोष रक्खे।।1।।
3.
પ્રભાવનું
ઐશ્વર્ય
૨ બુદ્ધ
પુરુષનું જ્ઞાન
જ્ઞાનના ૩ પ્રકાર
હોય છે.
૧ વેદનું જ્ઞાન
૨ બોધમય જ્ઞાન
૩ _______ જ્ઞાન
૩ બુદ્ધ
પુરુષનો વૈરાગ્ય
·
શરીરનો
વૈરાગ્ય
·
મનનો
વૈરાગ્ય
·
ધનનો
વૈરાગ્ય એટલે પોતાની ક્ષમતાનું વિતરણ
કોઈ
પણ વસ્તુ તેની માત્રાથી વધે તે ઝેર છે.
સ્વામી વિવેકાનંદ
૪ બુદ્ધ
પુરુષનો ધર્મ – ધર્મ એટલે સ્વભાવ, ધર્મના નિયમોનું પાલન
૫ બુદ્ધ
પુરુષની કીર્તિ
૬
બુદ્ધ પુરુષનો યશ
૭ હરિ,
હરિ ભજન અને સાધુ – બધાનો સ્વીકાર
૮ સંવાદ
– કોઈની સાથે વિવાદ ન કરવો.
ઉપરોક્તમાં
૭ અને ૮ એ તલગાજરડાના લક્ષણો છે.
જીવ,
જગત અને જગદીશને ન જાણનાર જીવ છે. પાંડુરંગ
દાદા
Day 7
ભરત
રામનો સ્વભાવ જાણે છે, લક્ષ્મણ રામનો પ્રભાવ જાણે છે અને ભીલ, કિરાત, શબરી વગેરે અભાવ
જાણે છે.
પીડાના
૫ પ્રકાર છે.
૧ કોઈની
પતિક્ષાની પીડા
૨ બહું
પરીક્ષા થાય તેની પીડા
૩ બહું
સમીક્ષા થાય તેની પીડા
4.
ઉપેક્ષા
થાય તેની પીડા
5.
તિતિક્ષા
પીડા – સહન બહું કરવું પડે.
गवान
हैं : रामस्तु भगवान स्वयम्
सद्ग्रंथो
के अनुसार छः भग होते है । और भगवान के अंदर छहों भग पूर्ण रूप से विद्यमान होते हैं
। छहों भगों के नाम हैं- ऐश्वर्य, धर्म, यश, श्री, ज्ञान और वैराग्य । ऐश्वर्य, धर्म,
यश, श्री, ज्ञान और वैराग्य को ही षडैश्वर्य कहा जाता है ।
भगवान
में संपूर्ण ऐश्वर्य, संपूर्ण धर्म, संपूर्ण यश, संपूर्ण श्री, संपूर्ण ज्ञान और संपूर्ण
वैराग्य नित्य-निरंतर स्थित रहते हैं ।
ચિત શુદ્ધિના
૫ ઉપાય છે.
1.
સદગ્રંથનું
ગાયન કરવું.
2.
સજ્જનોનો
સંગ કરવો
3.
હરિ
નામનું રટણ કરવું.
4.
પરમ
તતવનું નિરંતર ધ્યાન કરવું.
5.
ક્ષમતા
પ્રમાણે દીન દુઃખીને કંઈક આપવું.
વેદના
ગાયનથી રાષ્ટ્ર સંકટ દૂર થાય.
ગીતાનું
ગાયન કરવું.
गेयं गीता नाम सहस्रं,ध्येयं
श्रीपति रूपमजस्रम्।
नेयं सज्जन सङ्गे चित्तं,देयं
दीनजनाय च वित्तम् ॥२७
भगवान
विष्णु के सहस्त्र नामों को गाते हुए उनके सुन्दर रूप का अनवरत ध्यान करो, सज्जनों
के संग में अपने मन को लगाओ और गरीबों की अपने धन से सेवा करो ॥
तुम्ह सर्बग्य तग्य तम पारा।
सुमति सुसील सरल आचारा।।
ग्यान बिरति बिग्यान निवासा।
रघुनायकके तुम्ह प्रिय दासा।।1।।
आप
सब कुछ जानने वाले हैं, तत्त्वके ज्ञाता है, अन्धकार (माया) से परे, उत्तम बुद्धि से
युक्ति, सुशील, सरल, आचरणवाले, ज्ञान, वैराग्य और विज्ञान करके धाम और श्रीरघुनाथीजी
के प्रिय दास हैं।।1।।
મોર
રજો ગુણી છે, તેનું ચિત ઘોર છે.
બીજું
ચિત ઘનગોર છે જ્યાં તમો ગુણની પ્રધાનતા છે.
ત્રીજું
ચિત અઘોર છે જ્યાં સત્વ ગુણની પ્રધાનતા છે.
ચિત
સ્વયં ઈશ્વર છે.
ચિત
શુદ્ધ થાય તો ઈશ્વર આપોઆપ ઓળખાય.
પ્રશ્ન
કોને પૂછાય?
नाथ सुना मैं अस सिव पाहीं।
महा प्रलयहुँ नास तव नाहीं।।
मुधा बचन नहिं ईश्वर कहई।
सोउ मोरें मन संसय अहई।।3।।
ગરુડ
પોતાના બુદ્ધ પુરુષને સાત પ્રશ્ન પૂછે છે
Day 9
વેદમાં પુરુષના ૫ અર્થ છે.
પરબ્રહ્મ પરમાત્મા પુરુષ છે.
વિરાટ પુરુષ
વિશ્વેશ્વ્સ્ર
એવું તત્વ જેમાં સ્ત્રી તત્વ પણ સમાવિષ્ઠ છે. જગદંબા
અને જગદીશ એક જ છે.
સત્યની સાથે ચાલે તે સાહિત્ય કહેવાય.
પુરુષ સીક્તમાં પુરુષ શબ્દ બ્રહ્ન ૯ વખત આવે છે.
पुरुष सूक्त (ऋग्वेद : १०-९०,
यजुर्वेद अध्याय ३१)
ॐ श्री गुरुभ्यो नमः । हरिः
ओम् ।
सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात
।
स भूमिँ सर्वतः स्पृत्वाऽत्चतिष्ठद्यशाङ्गुलम्
।।1।।
जो
सहस्रों सिर वाले, सहस्रों नेत्रवाले और सहस्रों चरण वाले विराट पुरुष हैं, वे सारे
ब्रह्माण्ड को आवृत करके भी दस अंगुल शेष रहते हैं ।।1।।
पुरुषऽएवेवँ सर्वं यद्भूतं यच्च भाव्यम् ।
उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति
।।2।।
जो
सृष्टि बन चुकी, जो बनने वाली है, यह सब विराट पुरुष ही हैं । इस अमर जीव-जगत के भी
वे ही स्वामी हैं और जो अन्न द्वारा वृद्धि प्राप्त करते हैं, उनके भी वे ही स्वामी
हैं ।।2।।
एतावानस्य महिमातो ज्यायाँश्च
पूरुषः ।
पादोऽस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं
दिवि ।।3।।
विराट
पुरुष की महत्ता अति विस्तृत है । इस श्रेष्ठ पुरुष के एक चरण में सभी प्राणी हैं और
तीन भाग अनंत अंतरिक्ष में स्थित हैं ।।3।।
त्रिपादूर्ध्व उदैत्पुरुषः पादोऽस्येहाभवत्पुनः
।
ततो विष्वङ् व्यक्रामत्साशनानशनेऽअभि
।।4।।
चार
भागों वाले विराट पुरुष के एक भाग में यह सारा संसार, जड़ और चेतन विविध रूपों में
समाहित है । इसके तीन भाग अनंत अंतरिक्ष में समाये हुए हैं ।।4।।
ततो विराडजायत विराजोऽअधि
पूरुषः ।
स जातोऽअत्यरिच्यत पश्चाद्भूमिमथो
पुरः ।।5।।
उस
विराट पुरुष से यह ब्रह्माण्ड उत्पन्न हुआ। उस विराट से समष्टि जीव उत्पन्न हुए । वही
देहधारीरूप में सबसे श्रेष्ठ हुआ, जिसने सबसे पहले पृथ्वी को, फिर शरीरधारियों को उत्पन्न
किया ।।5।।
तस्माद्यज्ञात्सर्वहुतः सम्भृतं
पृषदाज्यम् ।
पशूँस्ताँश्चक्रे वायव्यानारण्या
ग्राम्याश्च ये ।।6।।
उस
सर्वश्रेष्ठ विराट प्रकृति यज्ञ से दधियुक्त घृत प्राप्त हुआ (जिससे विराट पुरुष की
पूजा होती है) । वायुदेव से संबंधित पशु, हरिण, गौ, अश्वादि की उत्पत्ति उस विराट पुरुष
के द्वारा ही हुई ।।6।।
तस्माद्यज्ञात् सर्वहुतऽऋचः
सामानि जज्ञिरे ।
छन्दाँसि जज्ञिरे तस्माद्यजुस्तस्मादजायत
।।7।।
उस
विराट यज्ञ-पुरुष से ऋग्वेद एवं सामवेद का प्रकटीकरण हुआ । उसी से यजुर्वेद एवं अथर्ववेद
का प्रादुर्भाव हुआ अर्थात् वेद की ऋचाओं का प्रकटीकरण हुआ ।।7।।
तस्मादश्वाऽजायन्त ये के चोभयादतः
।
गावो ह जज्ञिरे तस्मात्तस्माज्जाताऽअजावयः
।।8।।
उस
विराट यज्ञ-पुरुष से दोनों तरफ दाँतवाले घोड़े हुए और उसी विराट पुरुष से गौएँ, बकरियाँ
और भेड़ें आदि पशु भी उत्पन्न हुए ।।8।।
तं यज्ञं बर्हिषि प्रौक्षन्
पुरुषं जातमग्रतः ।
तेन देवाऽअयजन्त साध्याऽऋषयश्च
ये ।।9।।
मंत्रद्रष्टा
ऋषियों एवं योगाभ्यासियों ने सर्वप्रथम प्रकट हुए पूजनीय विराट पुरुष को यज्ञ (सृष्टि
के पूर्व विद्यमान महान ब्रह्मांडरूप यज्ञ अर्थात् सृष्टि-यज्ञ) में अभिषिक्त करके
उसी यज्ञरूप परम पुरुष से ही यज्ञ (आत्मयज्ञ) का प्रादुर्भाव किया ।।9।।
यत्पुरुषं व्यदधुः कतिधा व्यकल्पयन् ।
मुखं किमस्यासीत किं बाहू
किमूरू पादाऽउच्येते ।।10।।
संकल्प
द्वारा प्रकट हुए जिस विराट पुरुष का ज्ञानीजन विविध प्रकार से वर्णन करते हैं, वे
उसकी कितने प्रकार से कल्पना करते हैं ? उसका मुख क्या है ? भुजा, जाँघें और पाँव कौन-से
हैं ? शरीर-संरचना में वह पुरुष किस प्रकार पूर्ण बना ? ।।10।।
ब्राह्मणोऽस्य मुखमासीद् बाहू
राजन्यः कृतः।
ऊरू तदस्य यद्वैश्यः पद्भ्याँ
शूद्रोऽअजायत ।।11।।
विराट
पुरुष का मुख ब्राह्मण अर्थात् ज्ञानीजन (विवेकवान) हुए। क्षत्रिय अर्थात् पराक्रमी
व्यक्ति, उसके शरीर में विद्यमान बाहुओं के समान हैं। वैश्य अर्थात् पोषणशक्ति-सम्पन्न
व्यक्ति उसके जंघा एवं सेवाधर्म व्यक्ति उसके पैर हुए।।11।।
चन्द्रमा मनसो जातश्चक्षोः
सूर्यो अजायत ।
श्रोत्राद्वायुश्च प्राणश्च
मुखादग्निरजायत ।।12।।
विराट
पुरुष परमात्मा के मन से चन्द्रमा, नेत्रों से सूर्य, कर्ण से वायु एवं प्राण तथा मुख
से अग्नि का प्रकटीकरण हुआ ।।12।।
नाभ्याऽआसीदन्तरिक्षँ शीर्ष्णो
द्यौः समवर्त्तत ।
पद्भ्याँ भूमिर्दिशः श्रोत्रात्तथा
लोकाँ२ऽकल्पयन् ।।13।।
विराट
पुरुष की नाभि से अंतरिक्ष, सिर से द्युलोक, पाँवों से भूमि तथा कानों से दिशाएँ प्रकट
हुईं। इसी प्रकार (अनेकानेक) लोकों को कल्पित किया गया है (रचा गया है) ।।13।।
यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत ।
वसन्तोऽस्यासीदाज्यं ग्रीष्मऽइध्मः
शरद्धविः ।।14।।
जब
देवों ने विराट पुरुष को हवि मानकर यज्ञ का शुभारम्भ किया, तब घृत वसंत ऋतु, ईंधन
(समिधा) ग्रीष्म ऋतु एवं हवि शरद ऋतु हुई ।।14।।
सप्तास्यासन् परिधयस्त्रिः
सप्त समिधः कृताः ।
देवा यद्यज्ञं तन्वानाऽअबध्नन्
पुरुषं पशुम् ।।15।।
देवों
ने जिस यज्ञ का विस्तार किया, उसमें विराट पुरुष को ही पशु (हव्य) रूप की भावना से
बाँधा (नियुक्त किया), उसमें यज्ञ की सात परिधियाँ (सात समुद्र) एवं इक्कीस (छंद) समिधाएँ
हुईं ।।15।।
यज्ञेन यज्ञमयजन्त देवास्तानि
धर्माणि प्रथमान्यासन् ।
ते ह नाकं महिमानः सचन्त यत्र
पूर्वे साध्याः सन्ति देवाः ।।16।।
आदिश्रेष्ठ
धर्मपरायण देवों ने यज्ञ से यज्ञरूप विराट सत्ता का यजन किया । यज्ञीय जीवन जीने वाले
धार्मिक महात्माजन पूर्वकाल के साध्य देवताओं के निवास स्वर्गलोक को प्राप्त करते हैं
।।16।।
ॐ
शांतिः ! शांतिः !! शांतिः !!! (यजुर्वेदः 31.1-16)
सूर्य
के समतुल्य तेजसम्पन्न, अहंकाररहित वह विराट पुरुष है, जिसको जानने के बाद साधक या
उपासक को मोक्ष की प्राप्ति होती है । मोक्षप्राप्ति का यही मार्ग है, इससे भिन्न और
कोई मार्ग नहीं । (यजुर्वेदः 31.18)
पुरुष प्रसिद्ध प्रकाश निधि
प्रगट परावर नाथ।
रघुकुलमनि मम स्वामि सोइ कहि
सिवँ नायउ माथ॥116॥
जो
(पुराण) पुरुष प्रसिद्ध हैं, प्रकाश के भंडार हैं, सब रूपों में प्रकट हैं, जीव, माया
और जगत सबके स्वामी हैं, वे ही रघुकुल मणि श्री रामचन्द्रजी मेरे स्वामी हैं- ऐसा कहकर
शिवजी ने उनको मस्तक नवाया॥116॥
No comments:
Post a Comment