Translate

Search This Blog

Friday, March 7, 2025

માનસ યોગીરાજ - 951

 

રામ કથા - 951

માનસ યોગીરાજ

સંતરામ મંદિર, નડિયાદ, ગુજરાત

શનીવાર, તારીખ 01/02/2025 થી રવિવાર તારીખ 09/02/2025

મુખ્ય પંક્તિ

हमरें जान सदासिव जोगी।

अज अनवद्य अकाम अभोगी॥

आनन रहित सकल रस भोगी।

बिनु बानी बकता बड़ जोगी॥

 

1

Saturday, 01/02/2025

 

हमरें जान सदासिव जोगी।

अज अनवद्य अकाम अभोगी॥

जौं मैं सिव सेये अस जानी।

प्रीति समेत कर्म मन बानी॥2॥

 

किन्तु हमारी समझ से तो शिवजी सदा से ही योगी, अजन्मे, अनिन्द्य, कामरहित और भोगहीन हैं और यदि मैंने शिवजी को ऐसा समझकर ही मन, वचन और कर्म से प्रेम सहित उनकी सेवा की है॥2॥

 

बिनु पद चलइ सुनइ बिनु काना।

कर बिनु करम करइ बिधि नाना॥

आनन रहित सकल रस भोगी।

बिनु बानी बकता बड़ जोगी॥3॥

 

वह (ब्रह्म) बिना ही पैर के चलता है, बिना ही कान के सुनता है, बिना ही हाथ के नाना प्रकार के काम करता है, बिना मुँह (जिव्हा) के ही सारे (छहों) रसों का आनंद लेता है और बिना ही वाणी के बहुत योग्य वक्ता है॥3॥

1.     દ્રવ્ય યજ્ઞ

2.     યોગ યજ્ઞ

3.     તપ યજ્ઞ

4.     સ્વધ્યાય યજ્ઞ

5.     જ્ઞાન યજ્ઞ

 

2

Sunday, 02/02/2025

જે સરલ દેખાય તે બહું ગહન હોય છે.

વિદ્યાના ૫ પ્રકાર છે.

1.     વેદ વિદ્યા – આ વિદ્યા શિખરસ્થ છે.

2.     અધ્યાત્મ વિદ્યા

3.     યોગ વિદ્યા

4.     લોક વિદ્યા

5.     બ્રહ્મ વિદ્યા

આ ઉપરાંત અર્થ વિદ્યા, કામ વિદ્યા, મોક્ષ વિદ્યા વગેરે પણ છે.

રામ ચરિત માનસમાં ૯ યોગી છે.

ભગવાન શિવ અને હનુમાન જે શિવજીના અવતાર છે તે યોગી છે.

તુલસીદાસજી યોગીના – ભગવાન શિવનાં લક્ષણ વર્ણવતાં કહે છે કે ……..

 

सैल सुलच्छन सुता तुम्हारी। सुनहु जे अब अवगुन दुइ चारी॥

अगुन अमान मातु पितु हीना। उदासीन सब संसय छीना॥4॥

 

हे पर्वतराज! तुम्हारी कन्या सुलच्छनी है। अब इसमें जो दो-चार अवगुण हैं, उन्हें भी सुन लो। गुणहीन, मानहीन, माता-पिताविहीन, उदासीन, संशयहीन (लापरवाह)॥4॥

 

जोगी जटिल अकाम मन नगन अमंगल बेष।

अस स्वामी एहि कहँ मिलिहि परी हस्त असि रेख॥67॥

 

योगी, जटाधारी, निष्काम हृदय, नंगा और अमंगल वेष वाला, ऐसा पति इसको मिलेगा। इसके हाथ में ऐसी ही रेखा पड़ी है॥67॥

યોગી થવા કરતાં બીજાને ઉપયોગી થવું વધારે સારું છે.

યોગીનું મૃત્યુ ન થાય, શરીરનું મૃત્યુ થાય.

3

સંયમ સમ્યક  તેમજ દર્શનીય હોવો જોઈએ.

ભગવાન શંકર અનાદિ યોગી છે.

ઘણાના હાથમાં શસ્ત્ર શાસ્ત્ર બની જાય છે અને ઘણાના હાથમાં શાસ્ત્ર શસ્ત્ર બની જાય છે.

4

જીવાત્મા અને પરમાથાને જાણવો સુલભ છે પણ મહાત્મા, સાધુ, યોગી, બુદ્ધ પુરુષ, સદગુરુને જાણવો દુર્લભ છે.

ગુરુ વાણી સર્વોત્તમ છે.

5

દેહ દેવાલય છે.

કપટ નો ત્યાગમાં ક એટલે કર્તાપણાનો ત્યાગ, પ એટલે પક્ષાપક્ષનો ત્યાગ અને ટ એટલે …………

કથાકાર કૃપાદાર છે.

 

संतन्ह के लच्छन रघुबीरा। कहहु नाथ भव भंजन भीरा॥

सुनु मुनि संतन्ह के गुन कहऊँ। जिन्ह ते मैं उन्ह कें बस रहऊँ॥3॥

 

हे रघुवीर! हे भव-भय (जन्म-मरण के भय) का नाश करने वाले मेरे नाथ! अब कृपा कर संतों के लक्षण कहिए! (श्री रामजी ने कहा-) हे मुनि! सुनो, मैं संतों के गुणों को कहता हूँ, जिनके कारण मैं उनके वश में रहता हूँ॥3॥

 

षट बिकार जित अनघ अकामा। अचल अकिंचन सुचि सुखधामा॥

अमित बोध अनीह मितभोगी। सत्यसार कबि कोबिद जोगी॥4॥

 

वे संत (काम, क्रोध, लोभ, मोह, मद और मत्सर- इन) छह विकारों (दोषों) को जीते हुए, पापरहित, कामनारहित, निश्चल (स्थिरबुद्धि), अकिंचन (सर्वत्यागी), बाहर-भीतर से पवित्र, सुख के धाम, असीम ज्ञानवान्‌, इच्छारहित, मिताहारी, सत्यनिष्ठ, कवि, विद्वान, योगी,॥4॥

No comments:

Post a Comment