દુ:ખનું મૂળ માણસનો સ્વભાવ, માનસદર્શન, મોરારિબાપુ
જેમાં તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણનો સમાવેશ થાય છે
'હરિના જન તો મુક્તિ ન માગે
માગે જનમ જનમ અવતાર રે...
નિત્ય સેવા નિત્ય કીર્તન-ઓચ્છન
નિરખવા નંદકુમાર રે...’
Continue Reading at Sunday Bhaskar......
જેમાં તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણનો સમાવેશ થાય છે
- રામચરિતમાનસમાં ચાર જગ્યાએ સંવાદના રૂપમાં રામકથા ચાલે છે.
- કૈલાસમાં ભગવાન શિવ ભવાનીને રામકથા સંભળાવે છે.
- ર્તીથરાજ પ્રયાગમાં પરમવિવેકી યાજ્ઞવલ્કય મહારાજ ભરદ્વાજજીને રામકથા સંભળાવે છે.
- બાબા ભુશુંડીજી, ખગપતિ-ગરુડજીને સંભળાવે છે
- અને તુલસીદાસજી પોતાના મનને કેન્દ્રમાં રાખીને આપણને બધાને કંઇક દર્શન કરાવી રહ્યા છે.
'હરિના જન તો મુક્તિ ન માગે
માગે જનમ જનમ અવતાર રે...
નિત્ય સેવા નિત્ય કીર્તન-ઓચ્છન
નિરખવા નંદકુમાર રે...’
- તો દુ:ખનાં ચાર કારણ,
- જેમાં પહેલું કાળ દુ:ખ આપે છે.
- દુ:ખનું બીજું કારણ કર્મ છે. માણસ પોતાના કર્મના આધારે દુ:ખી થાય છે. સવારથી સાંજ સુધી જેવાં કર્મ કરે એ કર્મના ફળ સ્વરૂપે સુખદુ:ખ પ્રાપ્ત થાય છે.
- દુ:ખનું ત્રીજું કારણ ગુણ છે. જેમાં તમોગુણ, રજોગુણ અને સત્ત્વગુણનો સમાવેશ થાય છે.
- દુ:ખનું ચોથું કારણ સમજાવતાં તુલસીદાસજી કહેવા લાગ્યા કે માણસ પોતાના સ્વભાવના કારણે દુ:ખી થાય છે.
Continue Reading at Sunday Bhaskar......
No comments:
Post a Comment