મનમંદિરમાં સાત સૂત્રોનું નિત્ય સ્મરણ રહે
તુલસીદાસજીએ ભિન્ન ભિન્ન સંદર્ભોમાં મંદિર શબ્દનો સદુપયોગ કર્યો છે
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
મોરારિબાપુ
Continue reading at Sunday Bhaskar.
તુલસીદાસજીએ ભિન્ન ભિન્ન સંદર્ભોમાં મંદિર શબ્દનો સદુપયોગ કર્યો છે
- મનમંદિરમાં સાત વસ્તુઓ હોવી જોઇએ જેમાં મૂર્તિ, પૂજારી, શિખર, ધજા, આરતી, પ્રસાદ અને માનવતાનો સાર્વભોમ વિચાર, આવી સાત વસ્તુઓ મંદિરમાં ખૂબ જ જરૂરી છે.
- અરણ્યકાંડમાં સ્થૂળરૂપે મંદિર ન પણ હોય. પણ મને એમ લાગે છે કે અરણ્યકાંડ સ્વયં એકમંદિર છે.
- રામચરિતમાનસમાં કુલ અગિયાર મંદિરોના જુદા જુદા સંદર્ભે ઉલ્લેખ તુલસીદાસજીએ કર્યા છે. જેમાં મનમંદિર, મણિમંદિર, ગુણમંદિર, સુખમંદિર, ક્ષમામંદિર, હરિમંદિર, નિજમંદિર, દિલમંદિર, જનકમંદિર, નૃપમંદિર અને છેલ્લે હરમંદિરની ચર્ચા છે.
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
મોરારિબાપુ
Continue reading at Sunday Bhaskar.
No comments:
Post a Comment