Translate

Search This Blog

Sunday, July 2, 2023

સદગુરુનો સ્વભાવ કલ્પતરુ જેવો હોય છે

સદગુરુનો સ્વભાવ કલ્પતરુ જેવો હોય છે

 This article is published in the Divya Bhaskar, a leading Gujarati News paper on July 02, 2023.


Click here to read the full article.

 

 

  • સદગુરુ આપણને ક્યારેય વિમુખ નથી સમજતા કે નથી સન્મુખ સમજતા
  •   આપણા જેવા વિમુખોને સન્મુખ કરી દે સ‌દ્‌ગુરુ 

  •  જે આપણા જેવા વિમુખોને સન્મુખ કરી દે સદ્ગુરુ
  • આપણે એને સ‌દ્‌ગુરુ કહીએ છીએ, જેનામાં સદ્ સિવાય કશું નથી. કબીર કહે છે, ‘સો ગુરુ સત્ય કહાવૈ.’
  • સાધનામાં એક તો આપણા સ‌દ્‌ગુરુની પૂર્ણ કૃપા આવશ્યક છે
  • બીજું, મંત્રશુદ્ધિ આવશ્યક છે, નહીંતર કંઈનું કંઈ થઈ જાય છે
  • ત્રીજું, એકાંત અને મૌન આવશ્યક છે
  • અધ્યાત્મજગતમાં ગુરુની પાદુકાથી વિશેષ બીજો કોઈ આધાર નથી હોતો. અધ્યાત્મજગતનો સર્વશ્રેષ્ઠ આધાર છે પાદુકા
  • સ‌દ્‌ગુરુનો સ્વભાવ કલ્પતરુ જેવો છે. આપણને ક્યારેય વિમુખ નથી સમજતા કે નથી સન્મુખ સમજતા

(સંકલન : નીતિન વડગામા)

nitin.vadgama@yahoo.com


No comments:

Post a Comment