Translate

Search This Blog

Saturday, October 28, 2023

માનસ ભૂતનાથ - 926

 

રામ કથા – 926

માનસ ભૂતનાથ

ભૂતનાથ મહાદેવ, ગુજરાત

શનિવાર, તારીખ 28/10/2023 થી રવિવાર, તારીખ 05/11/2023

 

મુખ્ય પંક્તિ

भूतनाथ भयहरन भीम भयभवन भूमिधरं ।

भानुमंत भगवंत भूतिभूषन भुजंगबरं ॥

भव्य भावबल्लभ भवेस भव-भार-बिभंजनं ।

भूरिभोग भैरव कुजोगगंजन जनरंजनं ॥

कवितावली रामायण

 

1

Saturday, 28/10/2023

આજે શરદ પૂર્ણિમા છે, વાલ્મીકિજીનો જન્મ દિવસ છે અને કથા – માનસ ભૂતનાથનો પ્રથમ દિવસ પણ છે.

 

भूतनाथ भयहरन भीम भयभवन भूमिधर ।

भानुमंत भगवंत भूतिभूषन भुजंगबर ॥

भव्य भावबल्लभ भवेस भव-भार-बिभंजन ।

भूरिभोग भैरव कुजोगगंजन जनरंजन ॥

भारती-बदन बिष-अदन सिव ससि-पतंग-पावक-नयन ।

कह तुलसिदास किन भजसि मन भद्रसदन मर्दनमयन ॥

 

ભગવાન બાલ રામ પોતાનું પ્રતિબિંબ જોઈને નાચવા લાગે છે.

 

पीत झीनि झगुली तन सोही। किलकनि चितवनि भावति मोही।।

रूप रासि नृप अजिर बिहारी। नाचहिं निज प्रति बिंब निहारी।।4।।

 

पीली और महीन झुँगली शरीर पर शोभा दे रही है। उनकी किलकारी और चितवन मुझे बहुत ही प्रिय लगती है। राजा दशरथजी के आँगन में विहार करनेवाली रूप की राशि श्रीरामचन्द्रजी अपनी परछाहीं देखकर नाचते हैं।।4।।

 

श्रुति  सेतु  पालक  राम  तुम्ह  जगदीस  माया  जानकी।

जो  सृजति  जगु  पालति  हरति  रुख  पाइ  कृपानिधान  की॥

जो  सहससीसु  अहीसु  महिधरु  लखनु  सचराचर  धनी।

सुर  काज  धरि  नरराज  तनु  चले  दलन  खल  निसिचर  अनी॥

 

हे  राम!  आप  वेद  की  मर्यादा  के  रक्षक  जगदीश्वर  हैं  और  जानकीजी  (आपकी  स्वरूप  भूता)  माया  हैं,  जो  कृपा  के  भंडार  आपका  रुख  पाकर  जगत  का  सृजन,  पालन  और  संहार  करती  हैं।  जो  हजार  मस्तक  वाले  सर्पों  के  स्वामी  और  पृथ्वी  को  अपने  सिर  पर  धारण  करने  वाले  हैं,  वही  चराचर  के  स्वामी  शेषजी  लक्ष्मण  हैं।  देवताओं  के  कार्य  के  लिए  आप  राजा  का  शरीर  धारण  करके  दुष्ट  राक्षसों  की  सेना  का  नाश  करने  के  लिए  चले  हैं।

પાંચે  તત્વો – જલ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ – નો નાથ ભૂતનાથ ભગવાન શંકર છે.

 

વંદે સૂર્યશશાંક વહની નયનં, વંદે મુકુંદ પ્રિયં ।।

'વંદે ભક્તજનાયશ્રયં ચ વરદં, વંદે શિવમશંકરમ ।।

 

સાત વાર પછી આઠમો વાર બધાનો કલ્યાણ કરનાર વાર છે – દિવસ છે.

ભૂત ઉપર દયા અને ભૂતનાથની સેવા કરવાની છે.

આપણે બધા ભૂત છીએ. ભૂત – જીવની દયા કરવી અને ભૂતનાથની સેવા કરવી.

કવિ એ છે જે ગણિકાને પોતાના શબ્દોની પીંછીથી ઈશુની માતાનું રુપ બનાવી દે છે.

 

સ્મશાનેષ્વાક્રીડા સ્મરહર પિશાચાઃ સહચરાઃ શ્ર્વિતાભસ્માલેપઃ સ્રગપિઅ નૃકરોટીપરિકરઃ |

અમંગલ્યં શીલં તવ ભવતુ નામૈવમખિલં તથાપિ સ્મર્તૃણાં વરદ પરમં મંગલમસિ ||

 2

Sunday, 29/10/2023

રૂડા વિચારનો વિરોધ કરનાર ગરી છે, તેને આર્થિક સહાય કરવી જોઈએ, ભલે પછી તે પોતાના પરિવારનો સભ્ય હોય.

ભૂતનાથ ભય હરન કરનાર છે.

માનવ માનવતા દ્વારા એક બીજાને સહાયભૂત થાય તો વ્યાસપીઠની – કથાકારની કોઈ જરુર નથી.

ભજનાનંદીને કોઈ ભય ન લાગવો જોઈએ, જો તેને ભય લાગે તો તેનું ભજન ઓછું પડે છે.

ભયના ૧૨ પ્રકાર છે.

 

श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम्। अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम्।।

 

श्रवण- भगवान के चरित्र, लीला, महिमा, गुण, नाम तथा उनके प्रेम एवं प्रभावों की बातों का श्रद्धापूर्वक सदा सुनना और उसी के अनुसार आचरण करने की चेष्टा करना, श्रवण भक्ति है।

1.      પારિવારિક ભય

2.      અજ્ઞાનતા, અહંકાર, મૂઢતા ને લીધે કરેલ પાપનો ભય

3.      મૃત્યુનો ભય

4.      પતિ પત્ની વચ્ચે શ્રદ્ધા અને વિશ્વાસ ની કમી હોવાને લીધે ઉત્પન્ન થતો ભય

5.      વ્યાધિ નો ભય

6.      અભાવગ્રસ્ત હોવાને લીધે આતિથ્ય કરવાનો ભય

7.      માનસિક ભય

8.      સતત ભૂતકાળનો શોક અને ભવિષ્યની ચિંતાનો ભય, ભૂતકાળનો ભય ભૂત છે અને ભવિષ્યની ચિંતા પ્રેત છે.

9.      વૃદ્ધાવસ્થાનો ભય

10.  ધર્મનો ભય – અંધશ્રદ્ધાને લીધે ધર્મનો ભય લાગે છે. સાચો ધર્મ તો અભય આપે. સત્ય, પ્રેમ અને કરુણા તો રક્ષણ કરે જ.

11.  કીર્તિ અને પ્રતિષ્ઠાનો ભય

12.  કરજનો ભય


આ બારેય ભય ભૂતનાથની શરણમાં જવાથી દૂર થાય.

 

અભય સાધનાથી આવે જ્યારે નિર્ભયતા સાધનથી આવે.

 

राम कृपाँ नासहिं सब रोगा। जौं एहि भाँति बनै संजोगा।।

सदगुर बैद बचन बिस्वासा। संजम यह न बिषय कै आसा।।3।।

 

यदि श्रीरामजीकी कृपा से इस प्रकार का संयोग बन जाये तो ये सब रोग नष्ट हो जायँ।सद्गुरुरूपी वैद्य के वचनमें विश्वास हो। विषयों की आशा न करे, यही संयम (परहेज) हो।।3।।

2

Sunday, 29/10/2023

રૂડા વિચારનો વિરોધ કરનાર ગરીબ છે, તેને આર્થિક સહાય કરવી જોઈએ, ભલે પછી તે પોતાના પરિવારનો સભ્ય હોય.

ભૂતનાથ ભય હરન કરનાર છે.

માનવ માનવતા દ્વારા એક બીજાને સહાયભૂત થાય તો વ્યાસપીઠની – કથાકારની કોઈ જરુર નથી.

ભજનાનંદીને કોઈ ભય ન લાગવો જોઈએ, જો તેને ભય લાગે તો તેનું ભજન ઓછું પડે છે.

ભયના ૧૨ પ્રકાર છે.

 

श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम्। अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम्।।

 

श्रवण- भगवान के चरित्र, लीला, महिमा, गुण, नाम तथा उनके प्रेम एवं प्रभावों की बातों का श्रद्धापूर्वक सदा सुनना और उसी के अनुसार आचरण करने की चेष्टा करना, श्रवण भक्ति है।

1.      પારિવારિક ભય

2.      અજ્ઞાનતા, અહંકાર, મૂઢતા ને લીધે કરેલ પાપનો ભય

3.      મૃત્યુનો ભય

4.      પતિ પત્ની વચ્ચે શ્રદ્ધા અને વિશ્વાસ ની કમી હોવાને લીધે ઉત્પન્ન થતો ભય

5.      વ્યાધિ નો ભય

6.      અભાવગ્રસ્ત હોવાને લીધે આતિથ્ય કરવાનો ભય

7.      માનસિક ભય

8.      સતત ભૂતકાળનો શોક અને ભવિષ્યની ચિંતાનો ભય, ભૂતકાળનો ભય ભૂત છે અને ભવિષ્યની ચિંતા પ્રેત છે.

9.      વૃદ્ધાવસ્થાનો ભય

10.  ધર્મનો ભય – અંધશ્રદ્ધાને લીધે ધર્મનો ભય લાગે છે. સાચો ધર્મ તો અભય આપે. સત્ય, પ્રેમ અને કરુણા તો રક્ષણ કરે જ.

11.  કીર્તિ અને પ્રતિષ્ઠાનો ભય

12.  કરજનો ભય

13.    વેરીનો ભય

14.      રાજા – શાસકનો તેમજ પાદાધિકારીનો ભય


આ બારેય ભય ભૂતનાથની શરણમાં જવાથી દૂર થાય.

 

અભય સાધનાથી આવે જ્યારે નિર્ભયતા સાધનથી આવે.

 

राम कृपाँ नासहिं सब रोगा। जौं एहि भाँति बनै संजोगा।।

सदगुर बैद बचन बिस्वासा। संजम यह न बिषय कै आसा।।3।।

 

यदि श्रीरामजीकी कृपा से इस प्रकार का संयोग बन जाये तो ये सब रोग नष्ट हो जायँ।सद्गुरुरूपी वैद्य के वचनमें विश्वास हो। विषयों की आशा न करे, यही संयम (परहेज) हो।।3।।

3

Monday, 30/10/2023

          ગુરુથી કંઈ છુપાવવું નહીં, ગુરુનો ભય ન રાખવો, ગુરુ તો અભયદાતા છે, ગુરુ અભય છે, 

            ગુરુની આજ્ઞા વિકલ્પરહિત થઈ પાળવી,    

          ગુરુથી બીજો કોઈ મોટો નથી એમ સમજવું.

 ત્રણ કરવાથી ગુરુ હંમેશાં કેન્દ્રમાં રહેશે.

કદાચ આપણે ગુરુને ભૂલી જઈએ પણ ગુરુ આપણને કદી ન ભૂલે.

હાથથી છૂટે તે ત્યાગ અને હૈયાથી છૂટે તે વૈરાગ્ય.

 

ग्यान मान जहँ एकउ नाहीं। देख ब्रह्म समान सब माहीं॥

कहिअ तात सो परम बिरागी। तृन सम सिद्धि तीनि गुन त्यागी॥4॥

 

ज्ञान वह है, जहाँ (जिसमें) मान आदि एक भी (दोष) नहीं है और जो सबसे समान रूप से ब्रह्म को देखता है। हे तात! उसी को परम वैराग्यवान्‌ कहना चाहिए, जो सारी सिद्धियों को और तीनों गुणों को तिनके के समान त्याग चुका हो॥4॥

4

Tuesday, 31/10/2023

 

શ્રોતાઓ કથા શ્રવણ કરી તે પ્રમાણે આચરણ કરે એવી વાત જ્યારે તે વક્તા સુધી પહોંચે ત્યારે તે વક્તાનો થાક ઊતરી જાય છે.

બુદ્ધ પુરુષ સમર્થ હોય છે, સબલ હોય છે અને છતાંય સરલ પણ હોય છે. આવો બુદ્ધ પુરુષ જ્યારે સવારે યાદ આવે તે દિવસ કલ્યાણકારી દિવસ હોય છે, આઠમો દિવસ હોય છે.

ગોપીઓ કૃષ્ણ પાસે કયા ભાવથી ગઈ હતી?

ગોપી પ્રેમની ધજા છે.

કામ મોહિતા ગોપી ………….

કૃષ્ણ કૃપા થાય તો કામ મોહિતાને બ્રહ્મા પણ પગે લાગે.

ધર્મ પાળનારને વિપત્તિ, દુઃખ આવે જ તેમજ નીંદા કરનારા પણ આવે જ.

ધર્મ એટલે સ્વભાવ.

ભય

1.      વિષનો ભય

2.      સર્પનો ભય

3.      ગંગા અવતરણ વખતે ગંગાના પ્રચંડ પ્રવાહનો ભય – આવા પ્રચંડ પ્રવાહને ભગવાન શંકર પોતાની જટામાં સમાવી દે છે.

4.      અગ્નિનો ભય

5.      ભૂતનો ભય

6.      ધતુરો, ભાંગ, ગાંજાનો ભય

7.      ગણોના રુપમાં રોગો ભગવાન શંકર પાસે રહે છે.

આ બધા ભયને ભૂતનાથ પોતાની પાસે રાખે છે જેથી દુનિયાને નુકશાન ન થાય.


भस्म अंग, मर्दन अनंग, संतत असंग हर।

सीस गंग, गिरिजा अर्धंग भुजंगबर।।


5

Wednesday, 01/11/2023

બીજાને અહેતુ પ્રસન્ન કરવા એ પણ ધર્મ છે.

હારેલાને કોઈ હરાવી ન શકે.  ……… લાઓત્સુ

એક જ કામ એક જ સમયે એકાગ્રતાથી કરો.

ભાનુમંત ભગવંત ભૂતિ

ભાનુમંત એટલે શીતળ તેજસ્વીતા.

તેજ તપ વગર આવે નહીં.

 

या ते रुद्र शिवा तनूरघोराऽपापकाशिनी ।

तया नस्तन्वा शन्तमया गिरिशन्ताभि चाकशीहि ॥

(श्वेताश्वेतर उपनिषद)

 

हे रुद्र भगवान शिव, वेदों को प्रकाशित कर तू सभी प्राणियों पर कृपा की वर्षा करता है, अपने शान्त और आनन्दमय रूप द्वारा हम सब को प्रसन्न रखने का अनुग्रह करता है जिससे भय और पाप दोनों नष्ट हो जाते हैं।

 

जनि आचरजु करहु मन माहीं। सुत तप तें दुर्लभ कछु नाहीं॥

तप बल तें जग सृजइ बिधाता। तप बल बिष्नु भए परित्राता॥1॥

 

हे पुत्र! मन में आश्चर्य मत करो, तप से कुछ भी दुर्लभ नहीं है, तप के बल से ब्रह्मा जगत को रचते हैं। तप के ही बल से विष्णु संसार का पालन करने वाले बने हैं॥1॥

 

तपबल संभु करहिं संघारा। तप तें अगम न कछु संसारा॥

भयउ नृपहि सुनि अति अनुरागा। कथा पुरातन कहै सो लागा॥2॥

 

तप ही के बल से रुद्र संहार करते हैं। संसार में कोई ऐसी वस्तु नहीं जो तप से न मिल सके। यह सुनकर राजा को बड़ा अनुराग हुआ। तब वह (तपस्वी) पुरानी कथाएँ कहने लगा॥2॥

નવનિર્વાણ માટે નિર્વાણ જરુરી છે.

મહાપુરુષનું તપ બોલે છે.

નિર્દોષ હોવા છતાં આક્ષેપ સહન કરવા એ તપ છે.

ભિક્ષામાં જે મળે તે સ્વીકારી લેવું એ તપ છે.

સહન કરવું, પ્રિયની પ્રતિક્ષા કરવી એ તપ છે.

6

Thursday, 02/11/2023

જે ભવ્ય હોય તે સરાહનીય હોય, તેમજ સેવ્ય પણ હોય અને દિવ્ય પણ હોય.

ભાવ વલ્લભ

વલ્લભ એટલે પ્રિય.

 

भजामि भाव वल्लभं। कुयोगिनां सुदुर्लभं॥

स्वभक्त कल्प पादपं। समं सुसेव्यमन्वहं॥10॥

 

(तथा) जो भावप्रिय, कुयोगियों (विषयी पुरुषों) के लिए अत्यन्त दुर्लभ, अपने भक्तों के लिए कल्पवृक्ष (अर्थात्‌ उनकी समस्त कामनाओं को पूर्ण करने वाले), सम (पक्षपातरहित) और सदा सुखपूर्वक सेवन करने योग्य हैं, मैं निरंतर भजता हूँ॥10॥

ભવેશ એટલે જગતનો સ્વામી.

ભવ ભાર એટલે સંસારનો ભાર.

7

Friday, 03/11/2023

નીચે પ્રમાણેની સંસ્થાઓ જ્યારે સ્વસ્થ અને સ્વચ્છ હોય તો જ રામ રાજ્ય આવે.

1.      રાષ્ટ્રની સરકાર

2.      ગામ અને ગામનો સરપંચ

3.      ગામની શાળા

4.      પોતાનું ઘર અને પોતાનો સમાજ

5.      બધી જ ધર્મ સંસ્થાઓ

વ્યવસ્થા સ્વસ્થ અને સ્વચ્છ હોવી જોઈએ.

 

बटु बिस्वास अचल निज धरमा। तीरथराज समाज सुकरमा॥

सबहि सुलभ सब दिन सब देसा। सेवत सादर समन कलेसा॥6॥

 

(उस संत समाज रूपी प्रयाग में) अपने धर्म में जो अटल विश्वास है, वह अक्षयवट है और शुभ कर्म ही उस तीर्थराज का समाज (परिकर) है। वह (संत समाज रूपी प्रयागराज) सब देशों में, सब समय सभी को सहज ही में प्राप्त हो सकता है और आदरपूर्वक सेवन करने से क्लेशों को नष्ट करने वाला है॥6॥

સાધુના વિવેક વર્ણવતાં તુલસીદાસજી કહે છે કે …….

 

बिरति बिबेक बिनय बिग्याना। बोध जथारथ बेद पुराना॥

दंभ मान मद करहिं न काऊ। भूलि न देहिं कुमारग पाऊ॥3॥

 

 तथा वैराग्य, विवेक, विनय, विज्ञान (परमात्मा के तत्व का ज्ञान) और वेद-पुराण का यथार्थ ज्ञान रहता है। वे दम्भ, अभिमान और मद कभी नहीं करते और भूलकर भी कुमार्ग पर पैर नहीं रखते॥3॥

 

धर्म तें बिरति जोग तें ग्याना। ग्यान मोच्छप्रद बेद बखाना॥

जातें बेगि द्रवउँ मैं भाई। सो मम भगति भगत सुखदाई॥1॥

 

धर्म (के आचरण) से वैराग्य और योग से ज्ञान होता है तथा ज्ञान मोक्ष का देने वाला है- ऐसा वेदों ने वर्णन किया है। और हे भाई! जिससे मैं शीघ्र ही प्रसन्न होता हूँ, वह मेरी भक्ति है जो भक्तों को सुख देनेवाली है॥1॥

 

ધર્મ ફળનો રસ વિરતી છે.

સાધુ પરમાત્માથી પણ મોટો છે.

પરમાત્મા સહેલાઈથી મળતા નથી જ્યારે સાધુ સહેલાઈથી મળી જાય છે.

ત્રણ ખૂણા મહત્વના છે, જ્યાં આપણો વડિલ બેસતો હોય તે ખૂણો, જ્યાં આપણો બુદ્ધ પુરુષ બેસતો હોય તે ખૂણો અને આપણા હ્નદય અને આંખનો ખૂણો.

 

बन बाग उपबन बाटिका सर कूप बापीं सोहहीं।

नर नाग सुर गंधर्ब कन्या रूप मुनि मन मोहहीं॥

कहुँ माल देह बिसाल सैल समान अतिबल गर्जहीं।

नाना अखारेन्ह भिरहिं बहुबिधि एक एकन्ह तर्जहीं॥2॥

 

वन, बाग, उपवन (बगीचे), फुलवाड़ी, तालाब, कुएँ और बावलियाँ सुशोभित हैं। मनुष्य, नाग, देवताओं और गंधर्वों की कन्याएँ अपने सौंदर्य से मुनियों के भी मन को मोहे लेती हैं। कहीं पर्वत के समान विशाल शरीर वाले बड़े ही बलवान्‌ मल्ल (पहलवान) गरज रहे हैं। वे अनेकों अखाड़ों में बहुत प्रकार से भिड़ते और एक-दूसरे को ललकारते हैं॥2॥

હનુમાનજી ભારતમાં થી લંકા જાય છે જ્યાં વિભીષણ નામનો સાધુ નિવાસ કરે છે.

ભૂરિ ભોગ એટલે વિશાળ ભોગ.

બીજા માટે ભોગ આપવો એ ભૂરિ ભોગ છે.

સમજીને કથા શ્રવણ કરવી એ કાનનો ભોગ છે.

વિહાર દરમ્યાન પ્રમાદ પેદા ન થાય તે ભોગ છે.

ભૈરવ

ઉદ્યમ ભૈરવ છે.

 

8

Saturday, 04/11/2023

સદ્‍ગુરુ પ્રસન્ન થાય ત્યારે PRESENT આપે છે, વર્તમાનની પળ માણવાનું કહે છે, વર્તમાનમાં જીવવાનું કહે છે.

 

निज कर डासि नागरिपु छाला। बैठे सहजहिं संभु कृपाला॥

कुंद इंदु दर गौर सरीरा। भुज प्रलंब परिधन मुनिचीरा॥3॥

अपने हाथ से बाघम्बर बिछाकर कृपालु शिवजी स्वभाव से ही (बिना किसी खास प्रयोजन के) वहाँ बैठ गए। कुंद के पुष्प, चन्द्रमा और शंख के समान उनका गौर शरीर था। बड़ी लंबी भुजाएँ थीं और वे मुनियों के से (वल्कल) वस्त्र धारण किए हुए थे॥3॥

 

सिवहि संभु गन करहिं सिंगारा। जटा मुकुट अहि मौरु सँवारा॥

कुंडल कंकन पहिरे ब्याला। तन बिभूति पट केहरि छाला॥1॥

 

शिवजी के गण शिवजी का श्रृंगार करने लगे। जटाओं का मुकुट बनाकर उस पर साँपों का मौर सजाया गया। शिवजी ने साँपों के ही कुंडल और कंकण पहने, शरीर पर विभूति रमायी और वस्त्र की जगह बाघम्बर लपेट लिया॥1॥

કરણ અને ઉપકરણ જો અંતઃકરણ શુદ્ધ હોય તો જ યોગ્ય લાગે.

પ્રેમનાં ૬ લક્ષણ છે.

1.      પ્રેમમાં આપ્યા જ કરવાનું હોય.

2.      પ્રેમમાં વચન ભંગ ની છુટ છે. સત્યમાં વચન ભંગની છુટ નથી. રામ સત્ય છે જે ક્યારેય વચન ભંગ નથી કરતા, કૃષ્ણ પ્રેમ છે જેમણે અનેક વખતે વચન ભંગ કર્યો છે.

3.      પ્રેમમાં છુપાવવાનો અધિકાર છે.

4.      પ્રેમને જમાડવું ગમે અને જમાડવું પણ ગમે.

5.      સત્ય સૂર્ય છે જે તપાવશે જ્યારે ચંદ્ર પ્રેમ છે જે શીતલતા આપશે.

સત્યનો સૂર્ય અને પ્રેમનો ચંદ્ર જે આકાશમાં ભ્રમણ કરે છે તે આકાશ કરુણા છે.

મહદ વ્યક્તિને ઓવરટેક કરવાથી આયુષ્ય, શ્રેય, યશ અને ધર્મમાં ઘટાડો થાય.

9

Sunday, 05/11/2023

વિદ્વાન એ છે જે સત્યનો સ્વીકાર કરે તેમજ સત્યને સહન પણ કરે.

ગરીબીના ૩ પ્રકાર છે.

1.      સ્વભાવનું દારિદ્ર

2.      અભાવનું દારિદ્ર

3.      વિભાવનું દારિદ્ર  - વિરુધભાવનું દારિદ્ર

સંસાર શેરડીનો સાંઠો છે જેમાં અવાર નવાર દુઃખની ગાંઠો આવ્યા જ કરે છે.

દુઃખનાં ૫ કારણ છે.

1.      પૂર્વ કર્મના ફળને કારણે આવતું દુઃખ, આ ઊભા કરેલાં દુઃખ છે.

2.      કાળના -સમય ના - કારણે આવતાં દુઃખ

3.      સ્વભાવને કારણે આવતાં દુઃખ

4.      વર્તમાનના પુરુષાર્થને કારણે આવતાં દુઃખ – વર્તમાનમાં ખરાબ સોબત વગેરેનાં દ્દુઃખ

5.      નિયતીના કારણે આવતાં દુઃખ

અદન એટલે ખાવું – ભગવાન ભૂતનાથ વિષ અદન છે.

ભદ્ર સદન એટલે કલ્યાણનું ઘર – ભગવાન ભૂતનાથ કલ્યાણ રુપ છે.

કલ્યાણના પ્રકાર

·        જન કલ્યાણ

·        પરમ કલ્યાણ

·        વિશ્વ કલ્યાણ

·        નિજ કલ્યાણ

સારાં કર્મ પણ કલ્યાણ છે.

મર્દ મયન એટલે ખોટી કામનાઓને નાશ કરનાર.

 

No comments:

Post a Comment