આચાર્યના લક્ષણો કેવા હોય?
માનસદર્શન, મોરારિબાપુ
જે સત્યને સ્વીકારીને ચાલે છે તે આચાર્ય છે. હું મારા અનુભવના આધારે એટલું જ કહીશ કે આ દેશમાં ઘણા માણસો સત્ય ઉરચારે છે પણ બીજાના સત્યને સ્વીકારી શકતા નથી. બીજાના સત્યને સ્વીકારવામાં આપણે કયાંક ટૂંકા પડીએ છીએ. તો બીજા સત્યને સ્વીકારવું એ આચાર્યનું એક લક્ષણ છે.
Read full article at Sunday Bhaskar, epaper, page 8.
માનસદર્શન, મોરારિબાપુ
- ૧. જાગૃત રહે તે આચાર્ય
- ૨. દેશકાળ પ્રમાણે નવી રેખાઓ દોરે તે આચાર્ય
- ૩. સત્યને સ્વીકારીને ચાલે તે આચાર્ય
જે સત્યને સ્વીકારીને ચાલે છે તે આચાર્ય છે. હું મારા અનુભવના આધારે એટલું જ કહીશ કે આ દેશમાં ઘણા માણસો સત્ય ઉરચારે છે પણ બીજાના સત્યને સ્વીકારી શકતા નથી. બીજાના સત્યને સ્વીકારવામાં આપણે કયાંક ટૂંકા પડીએ છીએ. તો બીજા સત્યને સ્વીકારવું એ આચાર્યનું એક લક્ષણ છે.
Read full article at Sunday Bhaskar, epaper, page 8.
No comments:
Post a Comment